ન્યાયની અદભૂતની વાત||આલા ખાચર||History of કાઠીયાવાડ||Swami sachchidanand||Gujarati

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • સ્વામી સચ્ચિદાનંદજી કહેલા જસદણ રાજવી દરબાર શ્રી #આલાખાચર ના ન્યાયના ત્રણ અદભૂત કિસ્સા.સ્વામી સચ્ચિદાનંદજી એ આ વાત ૧૯૮૭માં ઊંઝામાં કરેલા ગીતાધર્મ પ્રવચનમાળા માં કહેલ છે...
    Discalimer: લોકસાહિત્યના અભ્યાસુ એવા મિત્ર પાટગીર કિશોરભાઈએ ધ્યાન દોર્યા અનુસાર સ્વામી સચ્ચિદાનંદજી આ વિડીયોમાં જે રાજવીની વાત કરી છે, એ આલા ખાચર પ્રથમની વાત છે જેઓ જસદણની ગાદી પર ૧૮૫૨માં આવ્યા હતા. સગા મામા સામે ન્યાયનો પ્રસંગ એમના કાર્યકાળમાં બનેલ છે.આ બાબતે ૧૯૦૦ની શરૂઆતમાં મુંબઈથી એક પુસ્તિકા પણ પ્રકાશિત થયેલી: “આલા ખાચર અને બીજી વાતો” નામની. (અહી સ્વામીજીએ સત્તર વર્ષના રાજવીની વાત કરેલ છે, જો કે આલા ખાચર પ્રથમ એકવીસ વર્ષની વયે ગાદી પર આવેલ. એટલે આમાં શક્ય છે કે સ્વામી સચ્ચિદાનંદજીના સંકલન આલા ખાચર પ્રથમ અને સગીર વયે ગાદી પર આવનાર આલા ખાચર દ્વિતીય વચ્ચે વિગત દોષ રહ્યો હોય, વિડીયોમાં સત્તર વર્ષની ઉમરને ધ્યાનમાં રાખી આલા ખાચરની જન્મ વગેરેની વિગત આપી છે. પણ અભ્યાસુઓ પાટગીર કિશોરભાઈએ જણાવેલ બાબત ધ્યાન પર રાખે. વિડીયોમાં વધુ વિગતવાર એડિટ નહિ કરી શકવા બદલ દિલગીર છીએ.)
    Here is Three amazing incident of justice by jasadan darbar shri #alakhachar which explained by #Swamisachchidananad ji in 1987 during Gitadharm pravchan at umiyadham Unza... History In Gujarati
    swami sachchidanand channel : / @sachchidanandji
    Disclaimer -
    video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism,comment, news reporting, teaching, scholarship, and research. Fair use is use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    we share some short and strange thing from books on our Fb page,
    Like our Facebook Page : / bookskibaatein

Komentáře • 402

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Před měsícem +2

    આપણા જુના ઇતિહાસ ના ખજાના ના થી ભરપુર એવા પુજ્ય સંતશ્રી સ્વામી સચિદાનંદ જી ને કોટી કોટી પ્રણામ 🙏🌹🙏

  • @vikaspatodia5201
    @vikaspatodia5201 Před rokem +8

    સાવ સાચી વાત છે હું પોતે જ જસદણ તાબાના આલા ખાચર ના પીપળીયા ની દીકરી છું અને અમારા અમારા આલાખાચર બાપુ બહુ જ દયાળુ હતા બહુ સારા કામ કર્યા છે એ જમાનામાં જસદણના સીપાઈઓ આવીને ખળામાંથી ઘઉં લઈ જતા અને અમને જુવાર ખાવા આવતા હતા એ વાત મારા નાની એ દરબારમાં જઈને ફરિયાદ કરી ત્યારથી ઘઉં ખાવા માટે આપવા માંડ્યા આલાખાચર બાપુએ કહ્યું કે મારા છોકરા જે ખાશે તે જ મારી રૈયત ના છોકરા ખાશે આ અમારા ફેમિલી ની જ વાત

  • @babubhaichaudhary8590
    @babubhaichaudhary8590 Před 3 lety +10

    વાહ આવા દરબાર જોયે
    જસદણના આલા ખાચરજી
    ની જય હો

  • @7772-p5y
    @7772-p5y Před 4 lety +15

    ધન્ય સે આવા મહાન વીરો ને જેને સમગ્ર કાઠિયાવાડ ને ઉજલિયો કરી દીધો

  • @vagheladilipsinhbol515

    આલા ખાચર ની જય હો

  • @vimalsolanki1215
    @vimalsolanki1215 Před 2 lety +3

    ખૂબ સરસ ન્યાય કાઠી દરબારનો

  • @trivedikishorbhai4797
    @trivedikishorbhai4797 Před 5 lety +10

    ખુબ જ સરસ વાત છે આલા ખાચર દરબાર કી જય હો

  • @dineshbhai2858
    @dineshbhai2858 Před 2 měsíci

    બિલકુલ સાચી વાત છે.👏

  • @yuvrajsinhpalwar7331
    @yuvrajsinhpalwar7331 Před 5 lety +5

    વાહ ભાઈ વાહ આજના સમયમાં જે કાંઈ ઘટનાં ઘટે છે તે પણ આજ રોકવા રાજા તરીકે મોદી જ લાયક વડાપ્રધાન છે .

    • @kitaabkehtihai
      @kitaabkehtihai  Před 5 lety +1

      Praja na hit maate koini sheh sharam rakhya vina shashake kadak nirnyao leva j joie...

  • @deepakkumargosaliya6773
    @deepakkumargosaliya6773 Před 4 lety +7

    Sachi vat chhe etle kehevatu k JASDAN ALA KHACHARNU.Eva el hata Amara BHAVNAGAR na Highness Shree Krishnakumarshiji.

    • @kitaabkehtihai
      @kitaabkehtihai  Před 4 lety +2

      જી સાચું...કૃષ્ણકુમાર સિંહજી, ભગવતસિંહજી , પ્રજાવત્સલ રાજવીઓ... આભાર

  • @mervishnu7687
    @mervishnu7687 Před 2 lety +3

    જય ભવાની મા હિંગલાજ 🙏 હિંગોળગઢ જસદણ દરબાર

  • @chauhanyuvraj9771
    @chauhanyuvraj9771 Před 5 lety +7

    Wah jasdan dhani...wah darbaru nu naam ujadyu ...jay maa bhavani jay raajputana. ..

  • @bharatbhaiofficialcharol9686

    વાહ મોજ વાહ જમાવટ
    આલા ખાચર ની જય હો
    જસદણ મા જશા કુંભાર નો પાળીયો છે એને પણ મારાં વંદન છે જય હો

  • @jpprajapati7687
    @jpprajapati7687 Před 4 lety +5

    Dhany chhe bapu ane bapu no nyay

  • @maldesolanki7889
    @maldesolanki7889 Před 3 lety +18

    આજની સરકાર કરતાં એ રાજાઓ ઘણાસારા કહેવાય...

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 Před rokem +1

    ગુડ વિડિઓ મોટા ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @ashabenupadhyay1300
    @ashabenupadhyay1300 Před 4 lety +4

    ખૂબ સરસ ન્યાય કહેવાય

  • @mahendrabhaipandya3749
    @mahendrabhaipandya3749 Před 3 lety +5

    જય હો આલા ખાચર

  • @jitendrapatel6337
    @jitendrapatel6337 Před 2 lety +2

    જય શ્રી સ્વામીનારાયણ
    जय श्री स्वामीनारायण

  • @sawaiprajapati7405
    @sawaiprajapati7405 Před 5 lety +18

    વાહ રાજવી આલા ખાચર વાહ તમારા ન્યાય ને તમને ધન્ય છે તમારા માતા પિતા ને જે ખરેખર એક સાવજ રાજવી ને જન્મ આપ્યો, ધન્ય થઈ રૈયત ને હું ‌જે આજે આપના ન્યાય ને જોઈ સાંભળીને

  • @piyushjain2745
    @piyushjain2745 Před 5 lety +9

    जय हो राजवी आला खाचर की एसे महान न्याय प्रिय राजा को मेरा बार बार प्रणाम। आज के राजपूत राजधर्म भूल गए है उन्हें शिख लेने की जरूर है

    • @kitaabkehtihai
      @kitaabkehtihai  Před 5 lety

      Aabhar.
      .

    • @parakramsinhjadeja7451
      @parakramsinhjadeja7451 Před 5 lety +3

      अगर आजके राजपूत राज़ धर्म निभाने लगे तो वो जेल में जायेंगे क्युकी हमारे देश का सिस्टम ही ऐसा है और वैसे भी ये लोकतंत्र है राजाशही नही है

    • @nevergiveup4524
      @nevergiveup4524 Před 4 lety

      Ab rajput kshtriyo ki koi galti nhi hai....lokshahi hai jese marji chahe chalayiye desh ko

    • @rayvarrayka4053
      @rayvarrayka4053 Před 3 lety

      @@nevergiveup4524 we have proud to be live in democratic India

  • @mulubhadhadhalmulubhadhadh7413

    જય હો જય હો જસદણ સ્ટેટની

  • @jashupatel3993
    @jashupatel3993 Před 5 lety +4

    Khubaj sundar pravachan chhe param pujya swamiji shree sachchidanandji ne pranam 🙏 🙏 🙏 🙏 🙏

  • @AJOLA_EDIT
    @AJOLA_EDIT Před rokem +2

    Love From Jasdan❤️

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 Před 6 měsíci +1

    બાપૂ સંત શ્રી સચ્ચિદાનંદ સ્વામી જી એ ગુજરાત નું ગૌરવ છે 😊

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o Před 3 lety +4

    Wah Bapu Darbar Aala Khachar

  • @inarachamadia5643
    @inarachamadia5643 Před 5 lety +8

    વાહ બાપુ આવા રાજવિર હતા પહેલાં ના

  • @ibrahimbhaimomin7674
    @ibrahimbhaimomin7674 Před 2 lety +2

    બાપુ તમારી વાત એકદમ સાચી છે
    દરેક વાત બહુ જ સરસ છે

  • @shivprakashsharma7390
    @shivprakashsharma7390 Před 4 lety +4

    Jay ho swami ji all right speech jay Sri Krishna

  • @visajirajput1235
    @visajirajput1235 Před 4 lety +5

    स्वामी सच्चिदानंद जी महाराज. जय हो

  • @dalpatbhaipanchal809
    @dalpatbhaipanchal809 Před 4 lety +6

    Jsgd,
    Jay sarvopari Shree Swaminarayan Bhagavan...

  • @n.npatel4950
    @n.npatel4950 Před 4 lety +6

    હૈ સચિદાનંદ સ્વામી

  • @dayabhaiparmar8612
    @dayabhaiparmar8612 Před 2 lety +5

    એકદમ સાચી વાત છે...

  • @himanshuthakor.9358
    @himanshuthakor.9358 Před 4 lety +9

    પાછુ બાપુ ઓ ને રજવાડા આપી દો

    • @rayvarrayka4053
      @rayvarrayka4053 Před 3 lety +2

      આલા ખાચર પ્રથમ મુળ રબારી હતા ખટાણા હાખ ના હતા એમના માં આને બાપ બંને રબારી હતા...ચેલા ખાચરે દતક લીધા હતા.
      ધન્ય રબારી નાત ને ધન્ય કાઠિ સમાજ ને
      આલા ખાચર રબારી અને કાઠી સમાજ નુ ગૌરવ છે 🙏

  • @ajitkathi2436
    @ajitkathi2436 Před 3 lety +1

    Jay. Kathiyavad. Jay. Surajdev. Vir. Aala. Khashr.

  • @motibhaidesai2918
    @motibhaidesai2918 Před 5 lety +61

    સાચુ આટલી નાની ઉમરે જોરદાર નિર્ણય લીધો સલામ આવા વીર રાજવીને

  • @manharchavda2714
    @manharchavda2714 Před 5 lety +42

    સ્વામિ સચિદાનંદજી ની વાત ખુબજ પ્રેરક હોય છે. આલા ખાચર પ્રજા વત્સલ રાજા હતા. ગઢડા ગામ માં મે તેમનું ઘર જોયુ છે. કાનજી ભાઈ તમે ખુબજ સરસ ટોપિક લાયા...

  • @mojsathemasti938
    @mojsathemasti938 Před 3 lety +2

    હા મારું જસદણ

  • @mansukhkhuman1128
    @mansukhkhuman1128 Před 4 lety +3

    jabarjast

  • @rameshmakwana9324
    @rameshmakwana9324 Před 3 lety +3

    Super

  • @girishthakar1561
    @girishthakar1561 Před 2 lety +3

    वाह गुरूजी वाह

  • @balvantsinhhgohil7648
    @balvantsinhhgohil7648 Před 5 měsíci

    જય હો જય માતાજી

  • @rameshsarvaiya5352
    @rameshsarvaiya5352 Před 5 lety +13

    સલામ છે આવા રાજવી ને

  • @kiritpatel4835
    @kiritpatel4835 Před 4 lety +5

    Nice vidio goodstory we like,

  • @pannaagravat4365
    @pannaagravat4365 Před 4 lety +6

    આવા રાજવીઓ ને શત શત નમન...

  • @taviyaganpat9359
    @taviyaganpat9359 Před 4 lety +15

    આલા ખાચર તો એવા હતાં પણ જસદણ તાલુકાના ભડલી ગામનાં ભાણ બાપુ પણ એવા હતાં

    • @kitaabkehtihai
      @kitaabkehtihai  Před 4 lety +2

      હા...બિલકુલ...ઇતિહાસમાં ભાણ ખાચરની અદભુત વાતો છે.

  • @bhil9743
    @bhil9743 Před 5 lety +4

    सही कहा आपने , ,,,धन्य धरा गुजरात की,,,,,ऐसे राजा होंने साहै ,

  • @lakhmanbhaichavda3504
    @lakhmanbhaichavda3504 Před 5 lety +21

    જય હો જસદણ સ્ટેટ.

  • @varuajitbhai675
    @varuajitbhai675 Před 5 lety +10

    વાહ કાઠી

  • @sikandarmomin3988
    @sikandarmomin3988 Před rokem +1

    Ghanuj Sara's sachi vaat

  • @vikramparekh283
    @vikramparekh283 Před rokem +2

    Wha Really Jasdan Story 👍👍👌👌

  • @organicfarming5559
    @organicfarming5559 Před 2 lety +1

    બહુ સરસ માહિતી ખૂબ સરસ ન્યાય

  • @patelsanket2075
    @patelsanket2075 Před 3 lety +4

    Jay Swaminarayan 🙏

  • @dansinghpanara6343
    @dansinghpanara6343 Před rokem +1

    Sachi vat chhe

  • @rklakhnotra2127
    @rklakhnotra2127 Před 2 lety +1

    Ha bhai aanej darbar kevay

  • @rameshramani74
    @rameshramani74 Před 4 lety +3

    જય હો

  • @hemantdoshi7097
    @hemantdoshi7097 Před 4 lety +10

    Very knowledgeable about ala kacher of jasdan 🙏🙏👍

  • @ravinayi6900
    @ravinayi6900 Před 5 lety +24

    જય હો જસદણ સ્ટેટ ના રાજવી આલા ખાચર નો.આવા લોકો નો જ ઈતીહાસ કાયમ રહે છે. આવા ન્યાય કરનાર નેતાઓની અત્યારે જરૂર છે.જય માતાજી

    • @kitaabkehtihai
      @kitaabkehtihai  Před 5 lety

      Ji bilkul...aabhar

    • @lakhmanbhaichavda3504
      @lakhmanbhaichavda3504 Před 5 lety +1

      આવા નેતા અત્યારે જોતા હોઈ તો જ્ઞાતિના આધારે જે મત આપેછે તે ન થવું જોઈએ, સારો માણસ જોઈએ, મારો માણસ નહીં, અત્યારે પરિસ્થિતિ ખરાબ6, તેમાં જસદણ ખાસ.

    • @piyushjain2745
      @piyushjain2745 Před 5 lety

      Ravi Nayi जय हो आला खाचर की

    • @gopalbhaigamara6070
      @gopalbhaigamara6070 Před 5 lety +1

      જાતી ધર્મ અને વણઁ થી ઉપર ઉઠે ને એના ઇતિહાસ લખાય છે. કર્મ ઉચૂ હોય વર્ણ નહી.

  • @blacxtheredgaming3598
    @blacxtheredgaming3598 Před 5 lety +7

    જય હો જસદણ દરબાર આલા ખાચર 100 સલામ

  • @mr.j6123
    @mr.j6123 Před 4 lety +5

    Vvaah....

  • @kateshiyaajay7143
    @kateshiyaajay7143 Před 2 lety +1

    Jay ho

  • @krishavaghela5866
    @krishavaghela5866 Před 3 lety +1

    જઈલ

  • @Revealthefactsbpsolanki3456

    ધન્યવાદ દોસ્ત

  • @mojsathemasti938
    @mojsathemasti938 Před 4 lety +4

    Ha. Maru. Jasdan. Ha

  • @niteshrathod2128
    @niteshrathod2128 Před 5 lety +4

    Jay Sri Ram

  • @just4study279
    @just4study279 Před 5 lety +4

    Ha mara Jasdan ni moj ha......😍😍

  • @nimeshpurohit1775
    @nimeshpurohit1775 Před 3 lety +3

    👌👌👌

  • @jataparajayadipjayadip3683
    @jataparajayadipjayadip3683 Před 5 lety +12

    ha maru jsadan

  • @Santvani11
    @Santvani11 Před 4 lety +2

    Vah moj

  • @ravirajkhachar7348
    @ravirajkhachar7348 Před 4 lety +4

    Wah kathi

  • @manharpaija2450
    @manharpaija2450 Před 5 lety +45

    મનહરપૈજા ખાખરાળા
    ન્યાય પ્રિય રાજવી આલા ખાચર ને
    સો સો સલામ

  • @shivabhaipatel2416
    @shivabhaipatel2416 Před 5 lety +5

    Va

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 Před 2 lety

    ધન્યસે પ્રજાવંતસ્લય રાજાને

  • @mahantgopaljogi2508
    @mahantgopaljogi2508 Před rokem +1

    જય જય ગરવી ગુજરાત..જય ઠાકર. બહુ સરસ વાતો તમે લાવ્યા છો.

  • @vikaspatodia5201
    @vikaspatodia5201 Před rokem +1

    સાવ સા

  • @kitaabkehtihai
    @kitaabkehtihai  Před 5 lety +28

    નોંધ: લોકસાહિત્યના અભ્યાસુ એવા મિત્ર પાટગીર કિશોરભાઈએ ધ્યાન દોર્યા અનુસાર સ્વામી સચ્ચિદાનંદજી આ વિડીયોમાં જે રાજવીની વાત કરી છે, એ આલા ખાચર પ્રથમની વાત છે જેઓ જસદણની ગાદી પર ૧૮૫૨માં આવ્યા હતા. સગા મામા સામે ન્યાયનો પ્રસંગ એમના કાર્યકાળમાં બનેલ છે.આ બાબતે ૧૯૦૦ની શરૂઆતમાં મુંબઈથી એક પુસ્તિકા પણ પ્રકાશિત થયેલી: “આલા ખાચર અને બીજી વાતો” નામની. (અહી સ્વામીજીએ સત્તર વર્ષના રાજવીની વાત કરેલ છે, જો કે આલા ખાચર પ્રથમ એકવીસ વર્ષની વયે ગાદી પર આવેલ. એટલે આમાં શક્ય છે કે સ્વામી સચ્ચિદાનંદજીના સંકલન આલા ખાચર પ્રથમ અને સગીર વયે ગાદી પર આવનાર આલા ખાચર દ્વિતીય વચ્ચે વિગત દોષ રહ્યો હોય, વિડીયોમાં સત્તર વર્ષની ઉમરને ધ્યાનમાં રાખી આલા ખાચરની જન્મ વગેરેની વિગત આપી છે. પણ અભ્યાસુઓ પાટગીર કિશોરભાઈએ જણાવેલ બાબત ધ્યાન પર રાખે.)

    • @gunvantsolanki7579
      @gunvantsolanki7579 Před 5 lety +3

      વાહ ખરેખર અદભુત વાત છે બહુ સરસ મજાની વાત છે.

  • @vijaygirigauswami1984
    @vijaygirigauswami1984 Před rokem +1

    ધન્ય છે

  • @daviyalparshotam6767
    @daviyalparshotam6767 Před 5 lety +3

    Aala khacar sacho nirnayak raja hatha

  • @videoadded2280
    @videoadded2280 Před 2 lety +6

    🙏🙏🙏🙏👏👏👏

  • @રણવિરસિહસોલંકી

    ખુબસરસ.ઞવઁ.થાય.આવારાજવિપર

  • @ravivithlani4935
    @ravivithlani4935 Před 5 lety +4

    Very nice. .sweet katha

  • @madhubhaivaria9727
    @madhubhaivaria9727 Před 2 lety

    કમાલ છે.
    સાહેબ દષ્ટાંત મા આપની વાત પુરી.
    ધન્યવાદ ખાચર સાહેબ.

  • @amitabhtripathi2278
    @amitabhtripathi2278 Před 2 lety +1

    🙏🙏🙏सादर प्रणाम

  • @satsangtalk
    @satsangtalk Před 4 lety +6

    Swami sachhidanand avtar nu khandan kare chhe..

  • @dineshbhai2858
    @dineshbhai2858 Před 2 měsíci

    ખરેખર તો પ્રાથમિક શાળા માં ઈતિહાસ માં આપણા આવા મહાપુરુષો ના પ્રસંગો હોવા જોઇએ જેથી ગુજરાત ના બાળકો ગુજરાત નો ઇતિહાસ જાણે

  • @harasodakantibhai5581
    @harasodakantibhai5581 Před 5 lety +4

    Very good

  • @indrajitvaghela7940
    @indrajitvaghela7940 Před 5 lety +3

    આવા નિર્ણય દરબાર લઈ શકે મહારાજ

  • @viragrabari3153
    @viragrabari3153 Před 5 lety +7

    Wahhh baapu wahhh🙏🙏🙏

  • @sudhirbhai7605
    @sudhirbhai7605 Před 4 lety +4

    રાઈટ

  • @bharamalgadhavi6655
    @bharamalgadhavi6655 Před 5 lety +10

    आपणी शिक्षण व्यवस्था इतिहास ना नामे बाबर, अकबर,अनें हुमायु थी उपर नथी आवती, आवा महापुरुषो ना अनेक इतिहास छे , जे आजादी पछी दबावी देवामा आव्या, नवी पेढी नें जे भणाववा नी जरूर छे, वंदे मातरम

  • @vasukiyamahesh3163
    @vasukiyamahesh3163 Před 5 lety +3

    Maru jasdan maro vat

  • @makwanalaxman7423
    @makwanalaxman7423 Před 2 lety +1

    વાહ ગુરુજી વાહ

  • @madhusinhrajput7526
    @madhusinhrajput7526 Před 5 lety +1

    વાહ મારુ ગુજરાત નુ ગૌરવ

  • @ambalalpatel3114
    @ambalalpatel3114 Před 3 lety +1

    Vah alakhar.vah

  • @karuneshvadaliya8721
    @karuneshvadaliya8721 Před 5 lety +3

    Swamiji Na charno ma pranam
    Ala khachar bapu ne salute

  • @dilipdesai4517
    @dilipdesai4517 Před rokem +1

    Jay shree KHODIYAR

  • @pushpafaishon
    @pushpafaishon Před 4 lety +3

    Ha maru jasdan❤️❤️❤️😉

  • @hemantdoshi7097
    @hemantdoshi7097 Před 4 lety +8

    Very nice real story of jasdan 🙏🙏❤️

  • @blacxtheredgaming3598
    @blacxtheredgaming3598 Před 5 lety +6

    108 ગામ નો ધણી આલા ખાચર જય હો સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ

  • @dushyantgosai4528
    @dushyantgosai4528 Před 2 lety +3

    Real justice ⚖️