મારા લાડકડા નંદલાલ ઘેર જાવું ગમતું નથી (લખેલું છે) નયનાબેન ના સ્વરે

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • મારા લાડકડા નંદલાલ ઘેર જાવું ગમતું નથી
    મારે લટકારા નંદલાલ ઘેર જાવું ગમતું નથી
    મારા જશોદાના લાલ ઘેર જાવું ગમતું નથી
    હું તો ફૂલડાનો હાર ગુંથી લાવી છું
    તમે પહેરો તો આનંદ થાય
    ઘેર જાવું ગમતું નથી
    મારા લાડકડા નંદલાલ......
    હું તો માખણ મિસરી લાવી છું
    સાથે તુલસીના છે પાન
    ઘેર જાવું ગમતું નથી
    મારા લટકારા નંદલાલ ઘેર જાવું ગમતું નથી
    હું તો નાના બાળ મૂકી આવી આવી છું
    મારુ ઘર સાચવજે લાલ
    ઘેર જાવું ગમતું નથી
    મારા નટખટીયા નંદલાલ
    ઘેર જાવું ગમતું નથી
    તો સખીઓને સાથે તેડી લાવી છું
    ત્યાં તો બંસી બજાવે નંદલાલ
    ઘેર જાવું ગમતું નથી
    મારા લટકારા નંદલાલ ઘેર જાવું ગમતું નથી
    હું તો રાધા ને સાથે તેડી લાવી છું
    ત્યાં તો રાસ રમાડે નંદલાલ
    ઘેર જાવું ગમતું નથી
    મારા લટકારા નંદલાલ ઘેર જાવું ગમતું નથી
    🌹🌹🌹🌹🌹🌺🌹🌹🌹🌹🌹
    #ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #કીર્તન #krishna #ગરબા #lagangeet #gujaratibhajan

Komentáře • 62