મફત રાજનીતિ અંગે Vadodara વાસીઓનું મંતવ્ય જાણો

Sdílet
Vložit
  • čas přidán 24. 07. 2022
  • #aapgujarat #arvindkejriwal #vadodara
    Follow Our Other Social Handles for more updates-
    Facebook-
    / aapgujarat
    .
    Instagram:
    / aapgujarat
    .
    Twitter:
    / aapgujarat

Komentáře • 361

  • @aminchirag7572
    @aminchirag7572 Před rokem +52

    મફત શબ્દ વપરાય જ નહીં ,બંઘારણ પ્રમાણે મળવું જોઈએ ,ભણતર સીમાડે મૂકી રાજકીય પક્ષો લાજવાને બદલે ગાજે છે રાજા ની જવાબદારી છે નિઃશુલ્ક શિક્ષણ અને સ્વાસ્થ્ય આપવાની

  • @garasiyasalubhia9478
    @garasiyasalubhia9478 Před rokem +59

    કેજરીવાલ સાહેબ ના નિર્ણય અને કાર્યપ્રણાલી વડે તો એમ સમજાય છે કે આપણા દેશમાં બીજા રાજ્યોની સરકારોની અને કેન્દ્ર સરકારની દાનત (નિયત) મા ખોટ છે 🙏🙏🙏 we love Aap🙏🙏🙏🌷

  • @rajeshbhaichaudhari8758
    @rajeshbhaichaudhari8758 Před rokem +54

    કેજરીવાલ , ગરીબો માટે ભગવાન છો.

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 Před rokem +75

    બંગાલ માં શિક્ષક ની ભરતી માં કોભાંડ થયુ એમની ધરપકડ કરી ગુજરાત માં પેપર ફોડનારા પણ વટ થી ફરે છે ભરતી માં લાખો ની દલાલી ગુજરાત માં થાય છે મોદી ગુજરાત માં આંખ બંદ કરીને બેઠા છે આ જનતા ના સેવક નથી અસત્ય ના ઉપાસકો ને તગેડી મૂકી જોઈએ

    • @patelvirabhai4359
      @patelvirabhai4359 Před rokem +3

      वेरी गूड . आप की बात सही है.

    • @pratapsinghthakor2984
      @pratapsinghthakor2984 Před rokem +1

      કેજરીવાલ સરકાર તરફથી ભ્રષ્ટાચાર ઉપર અંકુશ લાવીને પ્રજા ના ટેક્ષના રુપીયા પ્રજા માટે જ વાપર્યા છે .

  • @pritibaranwal3203
    @pritibaranwal3203 Před rokem +74

    हमारे दिए टैक्स को हमे मुफ्त शिक्षा,स्वास्थ्य के रूप में दिया जाना ये सर्वोत्तम नीति है।❤️❤️❤️❤️❤️

  • @pravinbhaijoshi7243
    @pravinbhaijoshi7243 Před rokem +22

    જો ભાજપ સરકાર ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની લોન માફ કરી દીએ છે,એ જ રેવડી ઉદ્યોગપતિઓને આપી,જે ગરીબોને એવી મદદ કરવાની ખાસ જરૂર હતી, કેજરીવાલજીને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ

  • @jaypatel4744
    @jaypatel4744 Před rokem +81

    ગુજરાત ની જનતા ને ઘણા વર્ષોથી ખુબ લુંટી તો ગુજરાત નું દેવું વધતું જ જાય છે એ જો આપ આદમી પાર્ટી જનતા ને આટલી મોટી રાહત જો આપે તો પછી આ ૨૭ વષૅ થી રાજ ચલાવતી સરકાર સામે કેસ કાર્યવાહી કરી ૨૭ વષૅ નો હિસાબ માગવો જોઇએ.

    • @SureshParmar-fs8cl
      @SureshParmar-fs8cl Před rokem +5

      મોધવારી.થી.રીબાતી.જનતા.માટે.આમ.આદમીપારટીજ.એકમાત્ર. વિકલ્પ. ને.આશાનુ.કિરણ.

    • @RajMahakal-dx7sw
      @RajMahakal-dx7sw Před rokem

      Ha bhai hisab magavo hoe to badha pase thi magar ho congress BJP app

    • @soniniranjan6114
      @soniniranjan6114 Před rokem

      Bhorosho n rakhay tayar gadi per besi ne Raj karva mange Delhi ma showbaji che Aam party jatej media ne khridi ne vedio load kare che Anubhavi team ni jarur che pl

    • @skdamor9529
      @skdamor9529 Před rokem

      ધીરી બાપુડીયા
      એકવાર ચૂંટણી થઈ જાય પાર્ટી સત્તા માં આવી ગયા બાદ જ લોકો ને મફ્ત નું ખાવા નો સ્વાદ કેવો હોય એની પાક્કી ખાતરી થશે.હાલ કંઈ પણ કહેવાનું ઉતાવળ કહેવાય. સત્તા માં આવ્યા બાદ કેટલા ને કેવા કેવા બહાના હેઠળ કેટલા વાયદા માંથી છટકી જાય છે એ પછી જ ખરી ખબર પડશે લોકો ને

    • @skdamor9529
      @skdamor9529 Před rokem

      @@soniniranjan6114 ભરોસા ની ભેંસ પાડો નાખશે તો પછી ?

  • @dilipbhairathva7558
    @dilipbhairathva7558 Před rokem +36

    Only aap party best party

  • @aminchirag7572
    @aminchirag7572 Před rokem +35

    અમારે તો ભાઇ બઘું મફત જ જોઈએ છે અને નેતાઓ ને કટોરા પકડાવ વા છે

    • @nagjithakor1867
      @nagjithakor1867 Před rokem

      ભીખારી બનીને મફત લેવુ સ

  • @roundaroundworld7355
    @roundaroundworld7355 Před rokem +87

    ભાજપ ઉધોગપતિઓ ના વીસલાખ કરોડ રૂપિયા માફ કરી દીધા....એ ને નાના માણસો ને શું આપ્યું

    • @bhupatbhaihirapara7670
      @bhupatbhaihirapara7670 Před rokem

    • @aminchirag7572
      @aminchirag7572 Před rokem +4

      શિંગોડા આપ્યા

    • @anilbhaipandya3937
      @anilbhaipandya3937 Před rokem

      આપણા ને મોંઘવારી આપી બેરોજગારી આપી અનાજ અને કઠોલ ઉપર જીએસટી આપી મોટી મોટી વાતો આપી સતાવીશ વર્ષ સુધી જુઠાણાં આપ્યા પેપર ફોડયા તલાટી કોભાંડ આપ્યા શું નથી આપ્યું આ આ પાખંડીઓ એ

    • @krunaljikadra3928
      @krunaljikadra3928 Před rokem

      Source??

    • @khushpatel2391
      @khushpatel2391 Před rokem

      Koi maaf nathi karya.... Industry is a. Base of infrastructure, tax and forex....
      Petrol apda baap Nu nathi.... Dollars lagse kharidwa mate....

  • @ramdassangeet3726
    @ramdassangeet3726 Před rokem +31

    imaandar party AAP. Janta nu awaz samble che.
    A-Aapki
    A-Aawaz
    P-pehchanegi
    Only for AAP🙌👌👌

  • @truefact180
    @truefact180 Před rokem +17

    ગુજરાત ના દરેક તાલુકાની હોસ્પિટલ મા ct સ્કેન MRI મશિન સોનોગ્રાફી મશીન ઓપરેશન થીએટર ડિજિટલ એક્સરે મશીન હોવુ જોઈએ

  • @mailcom7602
    @mailcom7602 Před rokem +38

    AAP JINDABAD

  • @vagheladayabhaidayabhai7669

    Aam Aadmi party jinda baad

  • @kadadaratoambaji1354
    @kadadaratoambaji1354 Před rokem +34

    અમે મજુરો છીએ . માંડ ૯૦૦૦ મલે છે . શિક્ષણ , આરોગ્ય, અને ખાવાનો ખર્ચ એમાં જ પૈસા પુરા થય જાય છે માટે વિજલી મફત મલે તો બોવ સારું...

  • @jigneshpargi1349
    @jigneshpargi1349 Před rokem +41

    દરેક યુવાન ને મારી નમ્ર વિનંતી કે દરેક આમ આદમી પાર્ટીના કાર્ય કરતા બને... દરેક યુવાનો ને રાજનીતિમાં આવવાની જરૂર છે...

  • @noobbrothersgaming9656
    @noobbrothersgaming9656 Před rokem +28

    Aap karse bjp na supda saaf 🇮🇳🥰❤️

  • @user-rc9tr3uh8w
    @user-rc9tr3uh8w Před rokem +16

    Vote for education and health

  • @adarshtiwari6933
    @adarshtiwari6933 Před rokem +16

    Aam Aadmi party is the best party.

  • @ashokkotadiya2365
    @ashokkotadiya2365 Před rokem +32

    વાહ વાહ વડોદરા વાસી ને સલામ તમે કેજરીવાલ ની પાટી ની કદર કરી છે હવે આવી કદર આખા ગુજરાત માંથી થાય કેજરીવાલ વાલ ની સરકાર બનવિ જોઇએ

  • @bindeshmakwana8631
    @bindeshmakwana8631 Před rokem +19

    AAP jindabad ...kejriwal best......

  • @akilbharmal3964
    @akilbharmal3964 Před rokem +41

    ગુડ બરોડા વાસી આમ આદમી પાર્ટી ઝીંદાબાદ જયહિન્દ

  • @rathavavirshingbhai4953
    @rathavavirshingbhai4953 Před rokem +16

    10 લોકલ થી એક માણસ ભાજપ તરફથી બોલે નવ માણસ કેજરીવાલ નવ લોકો છે હવે એ કોની સરકાર બનશે તે જોઈ લો

  • @ambedkarvadi.....3092
    @ambedkarvadi.....3092 Před rokem +56

    અમારે તો મફત આપે એજ સરકાર જોવે છે...

    • @gujaratpolitics4181
      @gujaratpolitics4181 Před rokem +4

      ભાઈ આપણે GST bhariye bhai ee apde malse

    • @jayshukhbhairakhasiya492
      @jayshukhbhairakhasiya492 Před rokem

      Jay Bhim Right

    • @pandyakiran8305
      @pandyakiran8305 Před rokem

      Kamava ni takat nai su tamari

    • @ambedkarvadi.....3092
      @ambedkarvadi.....3092 Před rokem

      @@pandyakiran8305 તાકાત તો બહુજ સે...... પણ નેતા ને મફત નુ મળતું હોય તો પસી જનતા કેમ ના લે

    • @bpinparmar
      @bpinparmar Před rokem

      @@pandyakiran8305
      Are takat to angrejo ne kadhi mukya e chhe free nai e aapdo badho tax ane e pachha aapd ne aape to su vandho chhe ,aapde aapelu j mangiae chhe e b BJP nai aapti

  • @ganeshdmalimali6266
    @ganeshdmalimali6266 Před rokem +47

    કેજરીવાલ સાહેબ ની જય હો

    • @anilbhaipandya3937
      @anilbhaipandya3937 Před rokem +1

      अगर हमारे टेकक्ष पेसे बसो में भीड ऐकठी करने मे लगते हैं, हमारे पेसे उस्तव में लगते, हमारे पेसे हमको काम नही आते हे तो हम कयो टेकक्ष दे, सिर्फ नेता की तिजोरी भरने हम टेकक्ष नही देते आज ऐक भी नयी होस्ट पीटल नही बनी आज भी गांव में ऐक भी पाइमरी डीसपेशनरी नही है आखीर ये पैसा जाता कहां है

  • @nikevsv1775
    @nikevsv1775 Před rokem +29

    Aap zindabad

  • @devasabhad1037
    @devasabhad1037 Před rokem +26

    આમ આદમી પાર્ટી જ વિકલ્પ છે ફક્ત

  • @moodavathgamesingh6725
    @moodavathgamesingh6725 Před rokem +18

    Vote for aam aadmi party only 🤗🤝

  • @jayantabhaduri2296
    @jayantabhaduri2296 Před rokem +28

    ❤️❤️ AAP Zindabad ❤️🙏🙏❤️❤️❤️❤️ AAP Zindabad ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @gurusingh9933
    @gurusingh9933 Před rokem +23

    Only Aap aam aadmi party🎉🥳🎈

  • @champavatmahendrasinh4333

    केजरीवाल जी मध्यम वर्ग ओर गरीब लोगो
    के लिए बहुत महत्वपूर्ण बात है
    जो लाखो पति लोगो को मफत मत देना
    चाहिए और

  • @harshadbariavlogb.m2977
    @harshadbariavlogb.m2977 Před rokem +5

    I fully support AAP

  • @user-rc9tr3uh8w
    @user-rc9tr3uh8w Před rokem +30

    એક મોકો આપ ને આપો

  • @bachubhaigamit4488
    @bachubhaigamit4488 Před rokem +7

    Thanks for sharing good information with us

  • @dhirenbhaisolanki2612
    @dhirenbhaisolanki2612 Před rokem +5

    ભાજપે એવુ તે કયુ કામ કયુઁ કે ગુજરાત માથે ત્રણ હજાર કરોડનું દેવુ થય ગયુ..આટલા પૈસા તો દર 6 મહીને પેટ્રોલ ડીઝલનો ટેકસ આવે છે તો આ પૈસા જાય છે કયાં..????👈

  • @garasiyasalubhia9478
    @garasiyasalubhia9478 Před rokem +7

    Kejriwal is a so tuch (100%) . Gold

  • @mukeshsavailya9054
    @mukeshsavailya9054 Před rokem +11

    Kejriwal Desh no hero chhe

  • @kayanenterprise5084
    @kayanenterprise5084 Před rokem +5

    લોકો ના પગાર ના 50 ટકા तो chhokara ની fees bharva માં જતા રહે chhe.

  • @f.j.gaming5002
    @f.j.gaming5002 Před rokem +13

    Jay ho aam Aadmi party mara aakha parivar na vot a na mate j chhe

  • @bhimbuddhasena7903
    @bhimbuddhasena7903 Před rokem +13

    🇮🇳🇮🇳🇮🇳♥️

  • @addyindia7436
    @addyindia7436 Před rokem +4

    AAP👍💪

  • @jadabhai8608
    @jadabhai8608 Před rokem +10

    👍👍🤝🤝

  • @ishwarsolanki5447
    @ishwarsolanki5447 Před rokem +5

    Good

  • @hetalpatel625
    @hetalpatel625 Před rokem +5

    Aam Aadmi party imandar party 💯

  • @burhanrw4374
    @burhanrw4374 Před rokem +3

    Very nice jay jawan jay kisan jay adivasi

  • @gohilshakti8945
    @gohilshakti8945 Před rokem +21

    Only AAP 🙏

  • @pareshdalwadi1183
    @pareshdalwadi1183 Před rokem +3

    Only "AAP"

  • @anantparkash2013
    @anantparkash2013 Před rokem +3

    AAP Family Jindabad🇮🇳 🙏✌

  • @harshadbhaipatel7186
    @harshadbhaipatel7186 Před rokem +5

    હવે જય જવાન જય કિશાન માટે
    પણ વિચાર જો .ભારત ને
    આઝાદી મળી તે દિવસ થી
    આ સુત્ર આપેલ છે. કેજરીવાલ યાદ કરજો

  • @anantparkash2013
    @anantparkash2013 Před rokem +5

    Gopal Italia Jindabad✨ ✌✨

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 Před rokem +5

    Well come to Gujarat AAP adami party cm arvind kejriwal sir.

  • @patelshahnawaz2574
    @patelshahnawaz2574 Před rokem +5

    Aap ni Sarkar aavvi j joiye. Garib Madhyam varg nu ji van sudharse. Hindu- Muslim karva thi kay j thavanu nathhi. Jago nagrik jago

  • @kailashlala5313
    @kailashlala5313 Před rokem +1

    AAP ZINDABAD ONLY AAP GOVT IN THE GUJRAT JAY HO KEJRIWAL JI VIJAYI BHAVA GOD BLESS YOU ALWAYS 💖

  • @suresh.iloveoldsongofrafim1156

    Aap is good

  • @arvinbhaidesai7589
    @arvinbhaidesai7589 Před rokem +17

    Onlyi aap parti jindabad ઈશુંદાનભાઈ cm

  • @amitbarot5359
    @amitbarot5359 Před rokem +6

    Aam Aadmi party zindabad

  • @vallabhdesai855
    @vallabhdesai855 Před rokem +13

    Aa. B. J. P. Sarkar. Na. Vasetiya. Virodh. Kare. Se. Des. Ni. Janta. Ne. G. E. B. Na. Bill. Thi. Sutkaro. Thase. Des. Mate. Aap. Sarkar. Zindabad. Des. Mathi. E. V. M. Garbadi. Nabud. Karo. Des. Basavo. Ho. To. Jay. Kisan. Gujarat.
    I

  • @mohamadrafiksunasara9742

    👍

  • @Sunil_Patel_Official_007

    Congratulations Kejrival Sarkr jay hoooooooo

  • @prafuljoshijoshi3007
    @prafuljoshijoshi3007 Před rokem +6

    બરોડા વાસીઓ નો ટેસ્ટ ઉંચો લાગે છે કેજરીવાલ🇮🇳 વાલ જરૂર લાવશે,.... ✍️🌹❤🙏

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 Před rokem +4

    Only App adami party ❤️❤️❤️❤️

  • @ajaybhil939
    @ajaybhil939 Před rokem +3

    Only AAP i love kejriwal ❤️

  • @nareshrathva9173
    @nareshrathva9173 Před rokem +7

    Aap party

  • @arunkumarvasava9135
    @arunkumarvasava9135 Před rokem +9

    અબ ki બાર aap

  • @rajeshsolanki2315
    @rajeshsolanki2315 Před rokem +4

    અરે ભાઈ અમદાવાદ મા ક્લિયર કરજો ટોરેન્ટ પાવર કેજરીવાલ નુ છે

  • @Elonmusk6297
    @Elonmusk6297 Před rokem +8

    Bhai no dilogue: kejriwal bal baccha walo che bija to sanyasi Ane wife vager na che 😀😀😀😀😂😂😂wah 😎😎😎

  • @jagdishmaldhari8316
    @jagdishmaldhari8316 Před rokem +2

    Gujarat ni janta na ashirvad aap sathe che

  • @vasavamehul8477
    @vasavamehul8477 Před rokem +3

    💯💯💯😘 બાળ બચ્ચા વારો 😇

  • @vallabhdesai855
    @vallabhdesai855 Před rokem +20

    B. J. P. Sarkar. Feku. Se. Jay. Kisan.

  • @pankajshah6250
    @pankajshah6250 Před rokem

    Thanks to people of Baroda weldone

  • @dhamschaudhari4001
    @dhamschaudhari4001 Před rokem +1

    👍👌

  • @ashoksonagraashoksonagra7591

    Only AAP bjp saf ✍️✍️✍️✍️✍️👩‍👩‍👧‍👧🙏🙏🇮🇳 parivartan Lavo

  • @munnapatel483
    @munnapatel483 Před rokem +3

    janta na tex na rupya pasa janta ne aape aej sacho Raja....jai kejrival

  • @user-ug6sn5dk7v
    @user-ug6sn5dk7v Před rokem +1

    ખૃબ સરસ

  • @harshivsworld3648
    @harshivsworld3648 Před rokem

    AAP 💐💐💐💐

  • @baldevbhairathod714
    @baldevbhairathod714 Před rokem +13

    વાહ સરસ વાત કરી

  • @maldesolanki7889
    @maldesolanki7889 Před rokem +5

    હવે ફક્ત આપ...નો ભાજપ-નો કોંગ્રેસ....આપ 150 + ......

  • @somyamaheshwari8931
    @somyamaheshwari8931 Před rokem +1

    AAP jinabadab

  • @shaileshbaria4901
    @shaileshbaria4901 Před rokem +2

    બોવ સરસ કામ કરો છો

  • @truefact180
    @truefact180 Před rokem +12

    60 કિલોમીટરે કેટલા ટોલ નાકા બંધ થયા તેનો rti કરી રિપોર્ટ માંગજો

  • @anantparkash2013
    @anantparkash2013 Před rokem +4

    Arvind Kejriwal Jindabad ✨✌✨

  • @dhanrajvadhu9145
    @dhanrajvadhu9145 Před rokem

    Sachi vat

  • @Chandan_masti9201
    @Chandan_masti9201 Před rokem +3

    Aam admi party zindabad

  • @skaka007
    @skaka007 Před rokem +1

    Good niyuj good aadmin

  • @solankiRahul2006
    @solankiRahul2006 Před rokem

    Aap gindabad bharat mata ki jay

  • @sprajgor4623
    @sprajgor4623 Před rokem

    અભીનંદનછે

  • @vikramsinhchavda6419
    @vikramsinhchavda6419 Před rokem

    Aap aap jindabad

  • @pateljagdish5337
    @pateljagdish5337 Před rokem

    Only AAP Gujrat

  • @user-cx8pr3jd2z
    @user-cx8pr3jd2z Před rokem +14

    એક મોકો કેજરીવાલ

  • @chaudharisanjay1822
    @chaudharisanjay1822 Před rokem +1

    Barodavasi ઓ આભાર

  • @dudabhaiodedra7579
    @dudabhaiodedra7579 Před rokem

    Gujrat ni janta moghvari ane berojgari ma khubj presan chhe janta ne vinti privrtn aapna hath ma chhe jay hind

  • @ganighanchi7319
    @ganighanchi7319 Před rokem +3

    300 unit free vijdi aetle suparb

  • @pranavravat
    @pranavravat Před rokem +1

    #remove_fixpay

  • @dhirajlalpatel2386
    @dhirajlalpatel2386 Před rokem +1

    મફતનો તો એમપીએમએલએ લે છે કોઈ કોઈ ટેક્સ ભરતું નથી અને વૈભવી સુવિધાઓ ભોગવે છે

  • @hiteshtadvi6165
    @hiteshtadvi6165 Před rokem +8

    જોયે છે જોયે છે જરૂર છે

  • @jayshukhbhairakhasiya492

    Very good Vadodara

  • @panditulape3890
    @panditulape3890 Před rokem +2

    The Only Hope For India Is Arvind Kejriwal

  • @mvadher9726
    @mvadher9726 Před rokem

    વાહ ઈમાનદાર

  • @zaladinusinh6046
    @zaladinusinh6046 Před rokem +2

    App

  • @jayeshparmar7928
    @jayeshparmar7928 Před rokem +3

    સરકારી ભરતી માં જોયું ને.. ..