Rajkot Gamezone દૂર્ઘટના પર નેતાઓ પાસે જવાબ નથી તો મૌન રહો, આવુ તો ન બોલો | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 25. 05. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 504

  • @kanaksinhgohil7335
    @kanaksinhgohil7335 Před měsícem +127

    તપાસ, થાશે,પણ, ભાજપ ના ભડવા, બચી,જાશે

  • @ChIrAg-vr1to
    @ChIrAg-vr1to Před měsícem +75

    Khikhikhi હસવા વાળો જમીન મકાન no મોટો માફિયા છે

  • @La.Diplomate
    @La.Diplomate Před měsícem +31

    156 સીટ આપી છે એનું આ પરિણામ છે. ભોગવો

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 Před měsícem +31

    ઊંડાણ પૂર્વક ની તપાસ થાય તેવી વાતો 25 વર્ષથી સાંભળું છું પણ કાંઈ થતું નથી

  • @devshider6146
    @devshider6146 Před měsícem +49

    મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી તપાસ કરી ને મોદી ને પુછવા ગયા વોશિગમસીન ક્યાશે

  • @bipinpatel311
    @bipinpatel311 Před měsícem +49

    🙏🙏🫣🫢 હવે આવા નેતા ઓ ને રોડ ઊપર દોડાવો 🙏🙏

    • @kebythakor8637
      @kebythakor8637 Před měsícem

      નાગા કરી ને દોડાવો તો ખરા.

    • @sonirajubhai3733
      @sonirajubhai3733 Před měsícem +1

      ભાઈ દરેક સમાજ ભેગા મળીને આંદોલન શરૂ કરો

  • @user-gr6ql9dc1r
    @user-gr6ql9dc1r Před měsícem +28

    અભણ નેતાઓ પાસે શું અપેક્ષા રખાય... પ્રજા એ જાગૃત થવું પડશે..આ બધાં ગમે તે વિષય પર બોલી શકે... પણ ઉપર થી જણાવે એટલુંજ બોલે છે...

  • @kalubhaikhatariya4751
    @kalubhaikhatariya4751 Před měsícem +40

    સ્માર્ટ મીટર નું જરૂર નથી સ્માર્ટ સિસ્ટમ ની જરૂર છે

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před měsícem +56

    આવા નેતાઓને પ્રજાએ ફટકરવા જોઈએ

    • @sorathiyakishan6829
      @sorathiyakishan6829 Před měsícem +6

      વિધાનસભા મા પ્રશ્ન પુછનાર વિરોધ પક્ષ જરૂરી છે. 156 આપી આપડે જ રાજ્ય ના ગુનેગાર છીએ, સરકાર કઈ પણ પક્ષ ની હોય,પણ પ્રતિ પક્ષ જરૂરી છે.

  • @v.g.vaghasiya4045
    @v.g.vaghasiya4045 Před měsícem +22

    વિપક્ષ નથી. હવે પબ્લિક ને લડવાનું છે

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 Před měsícem +20

    આ જ ગુજરાત માં વિપક્ષ ની ભૂમિકા ભજવી સકે તેટલા નેતા નથી આપીયાં છતા પણ નેતા કોન્ગ્રેસ ના લડાઇ આપે છે ત્યારે આ ગુજરાતની જનતા એમને એમ કહે છે કે કોન્ગ્રેસ તો રાજનીતિ રમી રહી છે તો લડો હવે તમારી જાતે હજું આંપો 26 બેઠક

  • @dineshlashkari8507
    @dineshlashkari8507 Před měsícem +13

    નેતા ઓ ના છોકરા ઓ આવી રીતે ભોગ બને તો ખબર પડે,

  • @user-cw7rt4be3w
    @user-cw7rt4be3w Před měsícem +26

    આવાને આવા ક્યાં રહી ગયા છે આને આગમાં હમી દયો

  • @hareshkumarrao2283
    @hareshkumarrao2283 Před měsícem +6

    આવા લોકો જ રાજકારણ માં આવતા હોય છે.

  • @Rajshikari24
    @Rajshikari24 Před měsícem +26

    Haju vote aapo BJP ne

  • @patelramesh5035
    @patelramesh5035 Před měsícem +6

    વોર્ડ ના સભ્ય તથા મહાનગરપાલિકા અધ્યક્ષ તમામ અધિકારીઓને પગલા લેવા જોઈએ

  • @JavabhaiParangi
    @JavabhaiParangi Před měsícem +22

    156 सीट का घमंड बीजेपी हटाओ गुजरात बचाओ

  • @bipinpatel311
    @bipinpatel311 Před měsícem +17

    🙏🙏 તમે તમારી વાત કરો આમા બીજા નેતાની વાત નહી તપાસ તપાસ તપાસ આવુ બોલવા વાડા ને હવે એક દિવસ જનતા રોડ ઊપર દોડાવ શે એ દિવસ દુર નથી 🙏🙏

  • @deepakpandya7919
    @deepakpandya7919 Před měsícem +14

    એ ભાઈ તમને હવે વાક્યો ના શોભે, જરાક તર્ક થી વિચારો આ હત્યાકાંડ કહેવાય

  • @ashvinkyada803
    @ashvinkyada803 Před měsícem +11

    આગલા જન્મ ના રાક્ષસો છે

  • @rathvababubhai5967
    @rathvababubhai5967 Před měsícem +3

    સેજલ બેન 100 વાર સલામ ધન્યવાદ

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 Před měsícem +6

    પનોતી નું પ્રિણામ ટુંકમાં સમજાય એને જય શ્રી કૃષ્ણ

  • @user-vh8it4fy8g
    @user-vh8it4fy8g Před měsícem +18

    વિપક્ષ છે જ નહિં તો કોણ વિરોધ કરશે?

    • @JavabhaiParangi
      @JavabhaiParangi Před měsícem

      विपक्ष को विरोध करना नही चाहिए कारण वोट देता नही
      आने कहें छे आव्से तो मोदीज

    • @rajeshpurohit7863
      @rajeshpurohit7863 Před měsícem +1

      AAPDI.BHUL.CHE

    • @darshaks111
      @darshaks111 Před měsícem

      ધર્મના નામે વોટ આપીને BJPને 156 સીટ આપવા વાળો દરેક વ્યકિત આ દુર્ઘટના માટે જવાબદાર છે..જનતાને તો મૂળ મુદ્દાઓ પર વોટ આપવામાં રસ જ નથી..

    • @jitukukadiya3284
      @jitukukadiya3284 Před měsícem

      ગુજરાત ની ભુંડ જેવી પ્રજાએ વિપક્ષ જેવું કઈ રેવાજ નથી દીધું એટલે જ આવિ દુઘટર્ના બનતી રહે છે 156 આપીને મોદી સાહેબ ને એટલે ગુજરત માં આવું બનતું જ રેવાનું છે

    • @jAC-zw9qu
      @jAC-zw9qu Před měsícem

      Vipaksh e Gujarat ni praja ne hve nondh nahi le bhai.

  • @bindeshvasa6172
    @bindeshvasa6172 Před měsícem +4

    સરકારી સહાય ઉપરાંત ગુનેગાર પાસે થી જ દંડ ની રકમ વસુલી આપવી જોઈએ

  • @mayursinhchudasama8555
    @mayursinhchudasama8555 Před měsícem +5

    દરેક વરણ ભેગી થાઈ અને ભાજપ ને દોડાવો

  • @amrutbhaihirabhai978
    @amrutbhaihirabhai978 Před měsícem +5

    ગોખી નાખેલુ છે કે આજ બોલવાનુ

  • @user-rx1ux5zc7p
    @user-rx1ux5zc7p Před měsícem +11

    જે સમયે જે થવાનુ છે તે સમયે તે થઇ ને રહે છે.

  • @savjibhaisenta5345
    @savjibhaisenta5345 Před měsícem +2

    આવા નેતાનો બહિષ્કાર કરો

  • @batukbhailakhani
    @batukbhailakhani Před měsícem +3

    લુખી નો બોલતા ન આવડે તો ઘરે

  • @indrajitgadhvi8389
    @indrajitgadhvi8389 Před měsícem +2

    નેતા નહીં મોદી, તડીપાર,નુ ભવાયા મંડળ છે.

  • @nareshkumarvyas6335
    @nareshkumarvyas6335 Před měsícem +4

    Javabdar adhikari Padadhikari shri Rajinama aapava joye

  • @bhavsinhchavda9604
    @bhavsinhchavda9604 Před měsícem +4

    આ નેતા તિરંગા ફીલ્મ માં થી બોધપાઠ લય ને પ્વચન કરે છે

  • @GhodasaraShruti
    @GhodasaraShruti Před měsícem +3

    આવા બધા ભેગા થાય ત્યાં આઞ કેમ નથી લાગતી

  • @nixonchristian2657
    @nixonchristian2657 Před měsícem +1

    હૈ પ્રભુ પરમપિતા પરમેશ્વર મારા ગુજરાત ઉપર દયા કરો 🙏

  • @kaliyasuresh7778
    @kaliyasuresh7778 Před měsícem +1

    આ નેતાઓના મોલમાં પોતાના છોકરા હોત તો શું થાત.
    .

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 Před měsícem

    એમના સંતાનો ગયા હોત તો ચિત્ર અલગ હોત.

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 Před měsícem +10

    એ કડવો તુમ્હરો તમને સાંભળીને તો અમારા હવે કાન ના કીડા ખરી જાય ને તમારું સાંભળવું નથી તમે બધા તમે બધા નતા દમ હરામ ખોલી વાત કરો છો હરામખોરી એટલામાં સમજી કોઈ ફરક આમાં નથી પડતો ફરક અમને પડે છે તમે પૈસા આમ કરશો તેમ કરશો પૈસા નહીં આપી દો તમારા બાળકોને ગયા ને આજ અગ્નિમાં તમારા બાળક નથી ખાતરી તમને થાય કે મારા બાળકો કેમ મારો ભાઈ મારો ક્રીમ પથ્થર નાખીને એમાં બળી જાય ને લુગડું બળી જાય ને તો બળતરા થાય કે મારું લૂગડું તો જેના દીકરા ગયા છે એની સમજો દુર્ઘટનાની હત્યાકાંડ ખુલો હત્યાકાંડ થયો છે

  • @GhodasaraShruti
    @GhodasaraShruti Před měsícem +2

    નાના નાના ભૂલકાઓને જ કેમ આવું

  • @suhrudpatel
    @suhrudpatel Před měsícem +3

    illiterate chief minister and illiterate home minister and corrupt mla will always lead to such incidents....mla is closely related to TRP owners

  • @GUJ.12
    @GUJ.12 Před měsícem +1

    પાણી વહી ગયા પછી પાળ બાંધવાની વાત ના હોય
    આગળ થઈ ગયેલી ઘટનાઓથી શું શીખ મેળવી???

  • @atulimakvana1092
    @atulimakvana1092 Před měsícem +1

    અભણ નેતાઓ પાસે શું અપેક્ષા રખાય?

  • @user-rj4yi6jb4y
    @user-rj4yi6jb4y Před měsícem

    વધારે પડતી સીટ આપી શું મળયું? આત્મા ને પૂછજો? પણ હવે વિચારી ને મત આપજો

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo Před měsícem +6

    Paisa મળે ત્યાં j javanu. Avi gojari ઘટના બને ત્યા to dekhat પણ નથી

  • @gordhanpansuria3547
    @gordhanpansuria3547 Před měsícem +3

    આ બધા એકજ પાટલી ઉપર ના.... કશુંક થવાનુ નથી

  • @RajdeepsinhRathod-fl7ry
    @RajdeepsinhRathod-fl7ry Před měsícem +1

    આવા નેતા ને બે નખાય ને હાલતી ના કરાય 😢

  • @La.Diplomate
    @La.Diplomate Před měsícem +2

    અત્યાર સુધી કઇ બાબત માં પગલાં લીધા?

  • @d..s...senal..9999
    @d..s...senal..9999 Před měsícem

    વિપક્ષ મજબૂત હોવા જરૂરી છે

  • @vasavadhruvi8033
    @vasavadhruvi8033 Před měsícem +1

    ખૂબજ દુખજ ઘટના છે,

  • @A.DJoshi
    @A.DJoshi Před měsícem +1

    Good morning sejalben

  • @jagatbhaidave5715
    @jagatbhaidave5715 Před měsícem +2

    શરમ જેવું છે જ નથી

  • @NatubhaiPatel-vg3jc
    @NatubhaiPatel-vg3jc Před měsícem +1

    GUJRAT NE JANTA
    AANE LAYK J SE
    B J P JINDABAD

  • @Hsurya-mi8ek
    @Hsurya-mi8ek Před měsícem +3

    જાજો ટાઈમ એક પાર્ટી ને આપો . એટલે આવા જ જવાબ મળે.

  • @ChudashmaKanjibhai
    @ChudashmaKanjibhai Před měsícem

    જેના ઘરે આવી ઘટના બની હોય એને ખબર હોય બેન

  • @hirabhaichavda1836
    @hirabhaichavda1836 Před měsícem +4

    તપાસ ના નાટક બંધ કરો

  • @ukabhairanpariya7595
    @ukabhairanpariya7595 Před měsícem +1

    રમેસટિલારાતુતોહારાભૂડનિઓલાદનોસોકેપસીગઘેડઃનીઓલાદનોસોક ઈસમજાતૂનથી 4:03

  • @dvbavaliya9322
    @dvbavaliya9322 Před měsícem +2

    Bavariya is best

  • @GhodasaraShruti
    @GhodasaraShruti Před měsícem +2

    હે પ્રભુ છોકરા ઉપર તો દયા કરો😢😢😢

  • @chandupatel5746
    @chandupatel5746 Před měsícem

    નેતા ઓની સંપતિનો પણ આવક જાવક હિસાબે તપાસ થવી જોઇએ.

  • @mayursinhchudasama8555
    @mayursinhchudasama8555 Před měsícem +2

    ખાલી એક સિંહ ને સતા આપો પછી જોવો અધિકારી દોડે છે ને...

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      ભાઈ સિંહને તો રહેવાદો એ કોના થકી બચ્યા છે એ બધાને ખબર છે...
      સિંહની સત્તા હતી ત્યારે જ કેશોદમાં ઘણાના નિર્દોષ જુવાન જોધ દિકરાઓ‌ ના ભોગ લેવાયા હતા
      અને એ સિંહ હજુ સુધી કેશોદમાં જવાની હિમ્મત નથી કરતો..
      એના કરતાં સરદાર અથવા કેસરીને ગુજરાતની ગાદી સોંપો.....
      મૃતાત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે.🙏
      ૐ શાંતિ: શાંતિ: શાંતિ.....
      .

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn Před měsícem +1

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe ben

  • @user-mp1gv2pj8j
    @user-mp1gv2pj8j Před měsícem

    ઉંમર થાય એટલે મઞજ કામ નો કરે આરામ કરો

  • @pravinnakum2169
    @pravinnakum2169 Před měsícem +1

    આપો હજી ભાજપ ને મત

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks Před měsícem +1

    વાત કરવાથી કશું જ નથી થવાનું,

  • @user-py2fy9nd1f
    @user-py2fy9nd1f Před měsícem +2

    આ મૂરખના પેટનો કોણ આવા પ્રસંગે પણ હશે છે

    • @vijaysinhzala7518
      @vijaysinhzala7518 Před měsícem

      A રાજકોટ નો લોક લાડીલો m.l.a.che, જેને રાજકોટ ની સમજુ જ્ઞાતિ વાદી પ્રજાએ ચુંટયો છે. જય શ્રી રામ.

  • @TEJAS12389
    @TEJAS12389 Před měsícem +1

    આમને પછીજ સમજાય છે

  • @hansabenmakwana742
    @hansabenmakwana742 Před měsícem +4

    ખોટો છે કુંવરજી

  • @dilipjoshi8062
    @dilipjoshi8062 Před měsícem

    😢 સસ્પેન્ડ થયેલા કર્મચારીઓના એફઆઇઆર માં નામ લખવામાં આવ્યા છે કે નહીં😅 ગેમ ઝોનમાં કયા કયા વિભાગના અભિપ્રાયો આવે છે તે તમામને સાંકળી લો

  • @malikahmedkhan2888
    @malikahmedkhan2888 Před měsícem +1

    😭😭😭SEAT MA BHI TO TUMARAJ PAKHSH NA MANSO HASAY TO BADHU MORBI JHULTA POOL NI JEM BHULI JAWAI JASAY😭😭😭

  • @VaraiyaMehmud
    @VaraiyaMehmud Před měsícem

    ભવિષ્યમાં આવા બનાવો ના બને તેના પૂરતા પ્રયાસો કરીશું આવી વાતો વર્ષોથી સાંભળતા આવીએ છીએ સુરત તક્ષશિલા કાંડ મોરબી પુલક દુર્ઘટના વડોદરા હરણી તળાવ દુર્ઘટના રાજકોટ ગેમઝોન હત્યાકાંડ છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર કેટલી દુર્ઘટનાઓ ઘટી ચાર પાંચ દિવસ મીડિયાવાળા બતાવશે પછી બધા ભૂલી જશે એ તો જેની પર વીતે એને જ ખબર પડે નેતાઓને બધી ખબર છે કે પાંચ દિવસમાં પબ્લિક બધું ભૂલી જશે હવે લોકોને જાગૃત થવાની જરૂર છે

  • @haribhairamu2121
    @haribhairamu2121 Před měsícem

    આવા લુખ્ખા ને મત સુકામ આપો છો

  • @flyby7735
    @flyby7735 Před měsícem +1

    Bhul netao ni nathi pan janta ni che

  • @bharatbhutiya5060
    @bharatbhutiya5060 Před měsícem

    પ્રજાની ભૂલ છે મત સમજી વિચારીને આપવા જોઈએ વિપક્ષ પણ બનવો જોઈએ એકલ વાયુ શાસન હંમેશા નડતરરૂપ બને

  • @laljisojitra2855
    @laljisojitra2855 Před měsícem

    શરમકરો

  • @vhvariya4993
    @vhvariya4993 Před měsícem

    एक दम चीला चालु।

  • @ajitshidabhi7100
    @ajitshidabhi7100 Před měsícem

    સાહેબ આમાં તપાસ કરવાની ના આવે આવા લોકો નેં તાત્કાલિક શોધીને આમને પણ્ આ આઞમા નાખી દેવા જોઈએ

  • @KadvaPatidar
    @KadvaPatidar Před měsícem +1

    ગુજરાત માં 156 ધેટાં બકરાની સરકારછે

  • @user-vo8oh7mk5n
    @user-vo8oh7mk5n Před měsícem

    ભાજપ ભાષા જય ભવાની

  • @mathurbhaikanzariya2040
    @mathurbhaikanzariya2040 Před měsícem

    નેતા ઓને શું કામ સિક્યોરિટી આપો છો
    બધુ નેતા માટે જ છે ? જનતા માટે કાંઇ નથી

  • @indrasinhgohil5730
    @indrasinhgohil5730 Před měsícem

    જેનુ ગયુ એનુ ગયુ આવુ વારંવાર આ ભડવા ઓ બોલે છે

  • @hemantsuthar9720
    @hemantsuthar9720 Před měsícem

    મન તો થાય છે આવા લોકો ને ગોળીએ વીંધી દઉં પછી ભલે જેલ જાવું પડે. સહન થતું નહિ

  • @madhubhaichaudhari3374
    @madhubhaichaudhari3374 Před měsícem +1

    156 माआवु बोलायला
    99 आईती ऐटलेसीघु
    बोलताहता

  • @user-jk4rv4te5p
    @user-jk4rv4te5p Před měsícem

    5 દી માં સંકેલાઈ જશે ,

  • @meetasolanki9864
    @meetasolanki9864 Před měsícem

    નેતા ઓ દ્વારા પબ્લિક ભેગું કરવામાં આવે છે તેમાં કેમ દુર્ઘટના થતી નથી? કેમ કે ત્યાં સિક્યોરિટી ૧૦વાર તપાસવા મા આવે છે

  • @JigarPatel-pf8fd
    @JigarPatel-pf8fd Před měsícem +1

    Smart mitar nahi smart sistam lavo

  • @gohilyuvi8147
    @gohilyuvi8147 Před měsícem

    હવે તો આમ આદમી જાગો

  • @suhrudpatel
    @suhrudpatel Před měsícem +1

    10th pass illiterate chief minister and 8th pass illiterate home minister and corrupt mla will always lead to such incidents....mla is closely related to one of theTRP owner

  • @alimuddinsaiyed474
    @alimuddinsaiyed474 Před měsícem +1

    Bhajap per janta ne etlo prem che bhajap gadheda ne pan chutni umedvari mate ubho rakhe toy jiti jae

  • @latapatel6821
    @latapatel6821 Před měsícem

    ઓમ શાંતિ 🙏🙏🙏🤣🤣

  • @gautamshrimali5291
    @gautamshrimali5291 Před měsícem

    નેતા જી ને ઉપાડી ને ફરો હજુ???
    કેટલા ને સજા થઈ આજ સુધી??

  • @kirandevmurari8967
    @kirandevmurari8967 Před měsícem

    હવે તો હદ થઈ

  • @prahladpatel8316
    @prahladpatel8316 Před měsícem +3

    Vikas aagad chalyo 6haji to Kiya Jay atakse I khabar nathi

  • @laljisojitra2855
    @laljisojitra2855 Před měsícem

    ,, શરમકરો

  • @DineshDangrecha-sm6ig
    @DineshDangrecha-sm6ig Před měsícem

    बावारिया पोताना मरी गए होएय तो kàbar पड़ी

  • @La.Diplomate
    @La.Diplomate Před měsícem +1

    બેશરમ નેતા

  • @mdjadeja6198
    @mdjadeja6198 Před měsícem +1

    બાવળીયા નો જવાબ ધારી વગરનું નીવેદન હરામખોર સાલો

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      બાવળીયો મુળ કોંગ્રેસ માંથી આયાત કરેલો છે એટલે એ પોતાની મુળ અસલતા ઉપર વયો જાય છે.અને પાછો ખાનદાની બતાવવા પક્ષ છોડવાની તક શોધી રહ્યો છે પોતાને ટીકીટ નહિ મળતાં...
      યા,,,, બાવળીયા ધિક્કાર છે....

  • @rajeshkumarparmar2131
    @rajeshkumarparmar2131 Před měsícem

    આ લોકો વોટ માટે તમારી પાસે આવે ત્યારે તેમ ને રોડ પર દોડવો. અણઘડ સરકાર ને કોઇ અસર થવાની નથી વોટ આપવાનુ બંધ કરો.

  • @samratsinhrathod
    @samratsinhrathod Před měsícem +1

    Ava vanjiya re to khabr pade

  • @tusharkanabar2340
    @tusharkanabar2340 Před měsícem +1

    Javabdari adhikari kya hata fire sefty vala aatla varas thi motu corruption. AA hatya kand che

  • @manubhaikaswala1787
    @manubhaikaswala1787 Před měsícem

    કુવરજીભાઈબધારાજકારણીઆમજકેછે

  • @ramapatelofisial4167
    @ramapatelofisial4167 Před měsícem

    ખાતરી તો વારંવાર આપે છે