Desh Re Joya Dada Pardesh Joya-દેશ રે જોયા દાદા પરદેશ-Arvind Barot-Sadhana Sargam-Gujarati TitleSong

Sdílet
Vložit
  • čas přidán 10. 08. 2014
  • Title Song from Super hit Gujarati movie Desh Re Joya Dada Pardes Joya (2004)
    Starring : Hiten Kumar, Roma Manik, Ramesh Mehta, Arvind Trivedi, Rajdeep, Pinky Parikh, Sameer Rajda, Bhumika Sheth, Kalpana Diwan, Devendra Pandit, Firoz Irani, Jayshree Parikh, Sunil Sokhi, Gemini Trivedi And Bhavini Jani.
    Singers : Arvind Barot And Sadhana Sargam
    Music Director : Arvind Barot
    Director : Govindbhai Patel
    Lyrics : Arvind Barot
    Story : Govindbhai Patel
    Screenplay : Govind Bhai Patel And Mukesh Malvankar
    Producer : G.N. Films - Govind Bhai Patel
    Co Producers : Ashwin G Patel And Haresh G Patel
    Watch Gujarati Movies - bit.ly/SuperhitGujaratiMovies
    Watch Gujarati Songs - bit.ly/SuperhitGujaratiSongs
    Watch Gujarati Scenes - bit.ly/GujaratiScenes
    Watch Gujarati Jokes - bit.ly/GujaratiJokes
    Subscribe for More Videos: bit.ly/UltraGujaratiSubscribeNow
    #DeshReJoyaDadaPardeshJoya #UltraGujarati
  • Hudba

Komentáře • 1,2K

  • @UltraGujarati
    @UltraGujarati  Před 6 lety +202

    *Watch Gujarati Movies Click Here* - czcams.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
    *Watch Gujarati Songs Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
    *Subscribe to Ultra Gujarati to get new Gujarati Movies and Songs*

  • @MyCreatedGujarati
    @MyCreatedGujarati Před 5 měsíci +10

    2024 માં 😢. આંખે આશું આવી જાય આવા સોંગ સાંભળી

  • @rajeshrabhadia84
    @rajeshrabhadia84 Před 4 lety +33

    હુ જ્યારે જ્યારે આં ગીત સાંભળું છું ત્યારે હુ ખૂબ રડું છું કારણ કે ભગવાને મને દીકરો દિધો છે , દિકરી નહિ

  • @harirambhainayi6192
    @harirambhainayi6192 Před 2 lety +13

    ગુજરાતી સિનેમા નું ખુબ જ સુંદર પિક્ચર 👌👌👌👌👌
    આ સમયમાં આવા બીજા પિક્ચર જરુરી છે

  • @yoyomahendra8865
    @yoyomahendra8865 Před rokem +8

    આવી મૂવીઝ બીજીવાર નાં બને

  • @harshadpatel6694
    @harshadpatel6694 Před 2 lety +23

    આવી ગુજરાતી મૂવી કોઈ દિવસ નહિ જોઈ હોય એવી મૂવી છે બહુજ મસ્ત છે મને મારા દાદા ની યાદ આવી ગઈ.... આ નવી દુનિયા માં આવી મૂવી મળવી બહુજ મુશ્કેલ છે 🙏 🙏🙏

  • @GaneshbhaiVasava-hs5ms
    @GaneshbhaiVasava-hs5ms Před 4 měsíci +6

    મને 2024 મા યાદ આવિયું

  • @hiteshkoshiya1545
    @hiteshkoshiya1545 Před rokem +12

    પણ હું એટલું કહું કે આ ગીત સાંભળી ને આંખમાં આંસુ તો જરૂર આવે દિલ માંથી રોવાય જવાય

  • @sanjaydantani20
    @sanjaydantani20 Před 2 lety +12

    અત્યારે આવા ગીત જ બનતા નથી.
    પહેલા ના સમય મા શબ્દપ્રયોગ ખૂબ ખૂબ વિચાર વિમર્શ કરી ને લખાતુ જે હવે જોવા મળતુ નથી.
    અત્યારે ગીત મા પશ્ચિમી સંસ્કૃતિ ના વધુ દર્શન થાય છે....જે આપણી ભારતીય સંસ્કૃતિ ને ભુલાવી દે છે ..જે ખરેખર ખોટુ થઈ રહ્યુ છે.
    જય સનાતન ધર્મ

  • @mayurparmar009
    @mayurparmar009 Před 4 měsíci +9

    કોને કોને‌ ૨૦૨૪ મા આ ગીત યાદ આવી

  • @devayatkhatana
    @devayatkhatana Před 4 lety +122

    ભાવનાસભર ગીત છે , આવું ગીત હવે જડવું બહુ મુશ્કેલ છે.
    શબ્દ સાથે ભાવના પણ એટલી જ જોરદાર છે🙏🏻❤️🙏🏻❤️

  • @baraiyababubhai4603
    @baraiyababubhai4603 Před rokem +5

    ભગવાન બધા પરિવારમાં આવોજ પ્રેમ રહે આ સોંગ ના વખાણ કરવી એટલા ઓસા પડે

  • @guruvillagegamdiyo
    @guruvillagegamdiyo Před rokem +3

    2022 ma kon kon aa geet sabha di rahi ya sai

  • @zalanarendrasinhlaxmansinh7745

    હે રામ સીતા હે જગદંબા કોઇ પણ દીકરી ને દુઃખ ન આપતા અખંડ સૌભાગ્યવતી સાચવે સીતા પાર્વતી

  • @balsingbalsingbhai3751
    @balsingbalsingbhai3751 Před rokem +11

    😭🙏🏻😭 જેનાં ઘર દીકરી હોયને સાહેબ તેને જ સમજાય આ લોકગીત...🙏🏻😭🙏🏻

  • @jogabhaibharvad2178
    @jogabhaibharvad2178 Před 4 lety +44

    આ જોઈ ને મને મારુ ગામડુ બહુજ યાદ આવે છે

  • @_animegaming_
    @_animegaming_ Před rokem +30

    કોને કોને આ ગીત ૨૦૨૩ માં એકદમ યાદ આયું...🎉

  • @parsotampandya3862
    @parsotampandya3862 Před 2 lety +8

    આ મુવી માં ભાગ લેનાર તમામ કલાકાર મિત્રો ને મારા નતમસ્તક પ્રણામ

  • @sachinrana2051
    @sachinrana2051 Před 13 hodinami +1

    Best.of.Gujrati.song

  • @mohandesai6058
    @mohandesai6058 Před 4 měsíci +3

    May best song 2024

  • @rajeravatsinhmakwana5155
    @rajeravatsinhmakwana5155 Před 2 lety +15

    જુના ગીત સાંભળીને મને ખુબજ આનંદ થાય છે Nice song 👌👌

  • @ranjitthakor7766
    @ranjitthakor7766 Před 8 měsíci +2

    મારી જીંદગી ની પહેલી મુવી થેયટર મે જુવી હોય તો દેશ રે જોયા દાદા પરદેશ સુપર હિટ ફિલ્મ 👌🤗પસાત સિનેમા મહેસાણા

  • @sanketpatel8235
    @sanketpatel8235 Před rokem +5

    Aa song sabhdi ne mane mari maa,ben,dikari,ane wife ni khub j yaad aave...j nathi aaj aa duniyama etle koi vaar jyaare daru piv tyare sabhadu ane juna family phota joya karu...😢

  • @sonagarashankar1648
    @sonagarashankar1648 Před 3 lety +21

    આવા ગુજરાતી ફિલ્મ દુનિયામાં હવે કોઈ નહિ બનાવી શકે

  • @hirarlunirabari9525
    @hirarlunirabari9525 Před 4 lety +91

    દીકરી ને બાપ નો સમય પર એના સાસરે ચાલી જાય પણ યાદ એની આખી જિંદગી આવે સાહેબ એટલે થાય એટલો સુખી રાખજો દીકરી ને વાલા

  • @JOHN_WICK20
    @JOHN_WICK20 Před 3 lety +12

    Movie nthi joyu to b aa song akhu joine aakh bhray gy 😭

  • @ankitsinhrajaputchauhan6173

    આવું ગીત આજ ના જમાનામાં કયારે કોઈ મોવિમાં ના મ મલે દીકરી ની મુલ્ય શું છે

  • @jainexipatel2243
    @jainexipatel2243 Před 4 lety +32

    દાદુ
    તમારી યાદ આવે છે 😭 😭 😭 😭 😭

    • @rajuprajapati4673
      @rajuprajapati4673 Před rokem

      લાખ લાખ વંદન તને દીકરી કે તને તારા દાદુ યાદ આવે છે

  • @user-tq8we3xl9u
    @user-tq8we3xl9u Před 4 lety +68

    આ ગીત સાંભળીને મારી આંખ ભરાઈ ગઈ ખૂબ સરસ

    • @parassarapdadiya6464
      @parassarapdadiya6464 Před 2 lety

      સાચી વાત 😭😭

    • @DEV49394
      @DEV49394 Před 2 lety

      ​@@parassarapdadiya6464 qqqq1q QA qq qq❤❤ qq qq QA❤❤❤❤❤❤❤❤❤❤❤àq qq qqq qq qq qq qq qqq qq qqqq qq qqq qqqqqqq11qq qq qq qqqqq qqq qqq qq qqqq qqq qqqq qq qq qqqqq qqq qq qqqq qqqqq QA qqqq qqqqq QA qqqqq qqqq1 qqqq11 qqqqqqqq1q ji qq qqqqq qqq QA qqq qq qqqq qqqqq QA qqqqq QA qqqqqqqq1 qq qq qqqqqqqq1q ji q qqq qqq QA qqqq qqqqqqq qq qqq QA qqqq QA q qqq qqq QA q qqq QA 1à QA qqqqqqqq1q qqq qq qqqq qqqqqq qqqqq. QA q qqqq qqqqq qqqqqaqqq1qqy qqq

  • @pritrathod7902
    @pritrathod7902 Před 3 lety +14

    આ ગીત જેમને પણ દીકરી હશે એ પિતા ને રડાવી દે છે.

  • @BharatbhaiBajaniya
    @BharatbhaiBajaniya Před 3 lety +8

    આ ગીત 2021ના કોણ કોણ જોવે છે

  • @sadhanasingh6326
    @sadhanasingh6326 Před 7 lety +39

    Heart touching song -desh re joya Dada Pardesh re joya

  • @MukeshThakor-ll2ho
    @MukeshThakor-ll2ho Před 2 lety +4

    લી...મુકેશ સોલંકી....સુપર હિટ ફિલ્મ....સોંગ વિડિયો....👍👍👍

  • @sejusosa
    @sejusosa Před 2 lety +7

    Miss you papa mummy bhai 😭😭

  • @krinapatel699
    @krinapatel699 Před 6 lety +77

    I love this song song is very very very very superb

  • @hirenrathod598
    @hirenrathod598 Před 2 lety +6

    Super

  • @zalanarendrasinhlaxmansinh7745

    કોઈ પણ દીકરીને દુઃખ ના આવતૂ અખંડ સૌભાગ્ય વતી

  • @junejanajir1355
    @junejanajir1355 Před 6 lety +16

    sis bro and family feeling I love you my sister and my family hard touch song

  • @lakhankarangiya6472
    @lakhankarangiya6472 Před 8 lety +7

    सुपर सॉग

  • @zala_ashoksinh8849
    @zala_ashoksinh8849 Před 25 dny +1

    હુ નાનો હતો ત્યારે આ ફિલ્મ જોવા ગયો તો મારા મમ્મી સાથે આ ગીત સાભળી ને મારા મમ્મી બહુ રડવા લાગ્યા તા

  • @kingstar8673
    @kingstar8673 Před 2 lety +3

    સુપર સોંગ 2022માં આપણે સાભળીએ છીએ

  • @Himanshu__0432
    @Himanshu__0432 Před 3 lety +12

    Mari mammy nu best favorite song....❤️

  • @khushbujadav9697
    @khushbujadav9697 Před 2 lety +10

    I remember my grandfather very much after watching this song ... Miss u Dadu. God bless you wherever you are!❤️

    • @santosdevipujak-tb6mq
      @santosdevipujak-tb6mq Před 11 měsíci

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😢qqspppppppp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤pppp0p😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤

  • @amitkumarvaghela5432
    @amitkumarvaghela5432 Před 8 lety +18

    jordar

    • @babupatel3588
      @babupatel3588 Před 6 lety

      Realy it was great time in gujarati film industry

  • @hiralparmar8982
    @hiralparmar8982 Před 4 lety +9

    આ ગીત સાંભળતાં જ રડવું આવી જાય છે

    • @shrushtiamaliyar
      @shrushtiamaliyar Před 4 lety

      Hu to asankhya vakhat radyo chhu

    • @rajuprajapati4673
      @rajuprajapati4673 Před rokem

      જે સાચા દિલ નુ હોઈ એને આ ગીત સાંભળી રડું આવે. બાકી આ નવરંગી દુનિયા ને કંઈ નો થાય. મારે પણ તમારી જેમ છે. હુ જેટલી વાર આ ગીત સાંભળું એટલી વાર રડું છું

  • @khodarajput5245
    @khodarajput5245 Před 2 lety +6

    આવું ગીત અને આવું ભાવના ભર્યું ગીત અને આવું મ્યુઝિક હવે ખાલી પ્રોગ્રામ માં જોવા મળે સે

  • @rohitvinod8774
    @rohitvinod8774 Před 2 měsíci +1

    આ ગીત ના એક એક શબ્દો😢 આંખ 😢ને રડાવી નાખે એવા છે.

  • @makwanarajnikant1136
    @makwanarajnikant1136 Před rokem +1

    સ્વ. ગોવિંદ ભાઈ પટેલ આ ફિલ્મ નિર્માતા ને સો - સો સલામ.

  • @jayboricha3399
    @jayboricha3399 Před 6 lety +41

    Hve avu fmliy pn kya ???
    N avi dikryu pn kyaa ???

  • @jankipatel5485
    @jankipatel5485 Před 7 lety +13

    good song che

  • @govindaal3045
    @govindaal3045 Před 8 lety +13

    Supar song

  • @yashgajjar861
    @yashgajjar861 Před 2 lety +14

    Old is gold🙏🏼😭😭

  • @bhavnadantani3555
    @bhavnadantani3555 Před 5 lety +11

    I miss you dada 😭😭😭

    • @UltraGujarati
      @UltraGujarati  Před 5 lety

      *Watch Gujarati Songs Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - czcams.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @jitendrakumarchohanganpats5502

    yar kmal ka song hai bahut yad aate hai purane din...

  • @jikadararasik4006
    @jikadararasik4006 Před 11 měsíci +2

    આ ગીત સાંભળી ને મારું રૂબેસે

  • @badri_geming_295
    @badri_geming_295 Před rokem +2

    કોઇને 😢પણ દૂખના😢😢😢

  • @sagarsharma5263
    @sagarsharma5263 Před 4 lety +7

    Maro jiv 6 aa movie na j Sanskro 6 mara ma And family ma😭🙏💕

    • @UltraGujarati
      @UltraGujarati  Před 4 lety

      *Watch Gujarati Songs Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - czcams.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @baraiyababubhai4603
    @baraiyababubhai4603 Před rokem +3

    શબ્દો શબ્દો મા દર્દ સે

  • @a_to_z_dizital
    @a_to_z_dizital Před 2 měsíci +1

    Khare khar juni yado taji thi gai

  • @syogeshsolankisolanki6268

    I love you jaanu

  • @janki3979
    @janki3979 Před 8 lety +86

    That was great time in Gujarati film industry

  • @ashasolanki7423
    @ashasolanki7423 Před 3 lety +5

    Miss you Mom papa 😭

  • @ylpeshrathod2949
    @ylpeshrathod2949 Před 8 lety +12

    nice song divaliben bhil

  • @MukeshThakor-ll2ho
    @MukeshThakor-ll2ho Před 2 lety +7

    ભાઈ..આવા ગીત કોઈ ના બનાવે...સુપર છે👍

  • @kinjalthumar555
    @kinjalthumar555 Před 4 lety +6

    Bchpanથીમનેઆ ગીતખુબજ ગમે છેખૂબજ

  • @daxabarot8658
    @daxabarot8658 Před 5 lety +6

    Miss you Papa 😂

    • @UltraGujarati
      @UltraGujarati  Před 5 lety +2

      *Watch Gujarati Songs Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - czcams.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @kajallakhani8498
    @kajallakhani8498 Před měsícem +1

    Haji sambhalu ne raday jaay

  • @sumitraval7276
    @sumitraval7276 Před 9 lety +13

    Suresh raval

  • @karanthakor4198
    @karanthakor4198 Před 3 lety +10

    Heart touching song ❤️

  • @heenasayed5186
    @heenasayed5186 Před 8 lety +17

    nice

  • @jyotipatel2455
    @jyotipatel2455 Před 5 lety +7

    So nice song gurati... Spesal 🙅

    • @UltraGujarati
      @UltraGujarati  Před 5 lety

      *Watch Gujarati Songs Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - czcams.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

    • @ashvinluhar6611
      @ashvinluhar6611 Před 3 lety

      Saras

  • @bhikhujokhiya7467
    @bhikhujokhiya7467 Před rokem +4

    😭😭😭😭😭😭મમી પપા તમારી દીકરી નજુ

  • @chandreshvaghela9717
    @chandreshvaghela9717 Před 7 lety +15

    when this movie is that time was my golden day because it 's my promotion

  • @bhaveshrathodofficel4405
    @bhaveshrathodofficel4405 Před 3 lety +3

    આવુ સોંગ તો નો થાય હવે પણ આવુ મયુજિક પણ નો થાય

  • @navintank3089
    @navintank3089 Před 6 lety +9

    ગુજરાતી છું આ લવ ગુજરાત

  • @jasvantsinhkhant6641
    @jasvantsinhkhant6641 Před rokem +3

    આ મુવી જોઈને ....મારું કુટુંબ હજુ પણ આવી કોઈ ઘટના ઘટે ત્યારે ....રડી પડે છે😭😭

  • @dharmendrabagada8963
    @dharmendrabagada8963 Před 7 měsíci +1

    Pyore music

  • @piyushvasava6174
    @piyushvasava6174 Před 5 lety +15

    very heart'teaching this is song...😘😘😘

    • @UltraGujarati
      @UltraGujarati  Před 5 lety +3

      *Watch Gujarati Songs Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - czcams.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @ilovemyindia517
    @ilovemyindia517 Před 7 lety +10

    awesome song

  • @meetkhuman6327
    @meetkhuman6327 Před 5 lety +2

    Hu pardesh chu... Mne khbar che ma thi alag reva nu dukh.

    • @UltraGujarati
      @UltraGujarati  Před 5 lety

      *Watch Gujarati Songs Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - czcams.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - czcams.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @maruticctvcomputer2980
    @maruticctvcomputer2980 Před rokem +1

    આ ગીત હવે 2023 માં કોણ સંભાળે છે ??

  • @user-ql5ug6uq1r
    @user-ql5ug6uq1r Před 4 lety +9

    😭👌👌🌹🌹

    • @aadilajaadil7071
      @aadilajaadil7071 Před 4 lety +1

      💐
      जिंदगी की बैंक में जब प्यार का
      बैलेंस कम हो जाता है तब
      हंसी खुशी के चेक
      बाउंस होने लगते है
      💝
      इसलिए हमेशा अपनों के साथ
      नज़दीकियां बनाए रखिए और
      अपनो को प्यार बांटते रहे
      💝
      अगर कोई
      आपकों याद नही कर पाता
      तो आप कर लीजिये,
      रिश्तें निभाते वक्त
      मुकाबला नहीं किया जाता
      🌞 Good Morning🌞
      Happy

    • @aadilajaadil7071
      @aadilajaadil7071 Před 4 lety

      So nice to meet you

    • @aadilajaadil7071
      @aadilajaadil7071 Před 4 lety

      Happy raho

  • @arjanbhaibharwad5446
    @arjanbhaibharwad5446 Před 7 lety +8

    Desh re joya Dada Pardesh Joya Song is Very heartly feeling Song very nice song

  • @PrajapatiJagrutiRavi
    @PrajapatiJagrutiRavi Před 6 měsíci +1

    I miss dada bov yaad aave se

  • @Dkbandhiya
    @Dkbandhiya Před 2 lety +6

    One of my favourite song 😍😍😍😍

  • @SanjayThakor-oo7dg
    @SanjayThakor-oo7dg Před 6 lety +7

    Supar duppar hit movie

  • @jayantilalpanchal9575
    @jayantilalpanchal9575 Před 6 lety +4

    Gana sunke rona aa jata hai .

  • @DineshChauhan-zi9pr
    @DineshChauhan-zi9pr Před měsícem +1

    Miss you mummy 😢

  • @user-mk1xy2ku8d
    @user-mk1xy2ku8d Před 4 měsíci +1

    સરસ ગીત❤❤❤

  • @Y.R.T.Worrior2010
    @Y.R.T.Worrior2010 Před rokem +3

    આ ગીત શાંભળી રડવું આવી ગયું 😭😢😭😢

  • @MukeshThakor-ll2ho
    @MukeshThakor-ll2ho Před 2 lety +6

    ગીત ના એક એક શબ્દ સરસ છે....👍👍👍👍👍

  • @avnirana6497
    @avnirana6497 Před 7 lety +7

    this is a great family movie I love this song

  • @jayeshsolanki4972
    @jayeshsolanki4972 Před rokem +3

    I miss you papa

  • @maheshbhai2786
    @maheshbhai2786 Před 7 lety +9

    MaheSh

  • @sachinkumarpanchal3467
    @sachinkumarpanchal3467 Před 2 lety +8

    Such movie comes only once in generation
    Such a wonderful movie
    Thanks to Govind bhai who made this type of movie

  • @JaydipPopat-pv8sv
    @JaydipPopat-pv8sv Před 11 měsíci +1

    Bahu mast👌👌👌

  • @samirradhanpuri7277
    @samirradhanpuri7277 Před rokem +2

    😭 miss you maa papa 😔

  • @nareshmakwana1586
    @nareshmakwana1586 Před 7 lety +3

    Nice song desh ree joya ree Dada pardesh joya

  • @sobhanaharkishanharkishan619

    sobhana harkishan nice song deshre joya dada parades joya

  • @parmarsuresh709
    @parmarsuresh709 Před 7 lety +6

    super yaar..jab bhi sunta bu aankh me aansu aa jate hai....