Madi Hu To Bar Bar Varase Aviyo [Film: Patli Parmar]

Sdílet
Vložit
  • čas přidán 22. 12. 2011
  • માડી હું તો બાર બાર વરસે આવિયો [ફિલ્મઃ પાતળી પરમાર]
    સ્વરઃ પ્રફુલ દવે, ઉષા મંગેશકર
    Singers: Praful Dave, Usha Mangeshkar
    Lyrics/Music : Avinash Vyas
    Film: Patli Parmar (1978)
  • Zábava

Komentáře • 1,3K

  • @impritezz
    @impritezz Před 6 měsíci +104

    આજે 2024 માં કોણ કોણ આવ્યું છે સંભળાવા ❤

  • @khodabhaisolanki3491
    @khodabhaisolanki3491 Před 8 měsíci +41

    અમો નાના હતા ત્યારે ગામડે થી સાયકલ લઈને ગુજરાતી ફિલ્મ જોવા જતા આ જમાનો આને મિત્રો યાદ આવે છે આ એકટઓરઓ ને ખુબ ખુબ અભિનંદન

    • @user-ku8nz9bf1n
      @user-ku8nz9bf1n Před dnem

      આ ફિલ્મ પડ્યું ત્યારે હું બે વર્ષનો હતો અને મમ્મી પપ્પા પિક્ચર જોવા લઈ ગયા હતા❤❤❤ અને અત્યારે ૮/૭/૨૦૨૪ ફિલ્મ જોયું❤❤ બાળપણ ની યાદ

  • @explorethebest6618
    @explorethebest6618 Před 4 lety +114

    જયારે જયારે સાંભળું ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે...શ્રી પ્રફુલ્લ દવે સાહેબે આ ગીતના શબ્દોમાં આત્મા રેડી દીધો...

  • @jayrajgoswami7384
    @jayrajgoswami7384 Před rokem +70

    ખરેખર... આજે હું રડી રહ્યો છું એ જમાનો યાદ આવી ગયો....
    અફસોસ ભૂતકાળ ક્યાં કોઈ ને પાછો મળે છે... એતો યાદ કરવો રહ્યો..😢

  • @rjstatus9658
    @rjstatus9658 Před 2 lety +31

    આ ફિલ્મો જોઈને તો એ જમાનામાં જીવવાનું મન થય જાય છે ...👌👌

    • @user-ku8nz9bf1n
      @user-ku8nz9bf1n Před dnem

      સાચી વાત છે હો એ જમાનો પાછો ક્યારે આવશે❤❤❤

  • @dhavalmehta12
    @dhavalmehta12 Před rokem +49

    ઉપેન્દ્ર ત્રિવેદી અને પદ્મા રાણી ની સુપર્બ એક્ટિંગ... 🙏
    પ્રફુલ દવે ઉષા તાઈ નો વોઇસ... 🙏
    અદભુત કોમ્બિનેશન 👌👌👌

  • @meraninanjibhai5792
    @meraninanjibhai5792 Před 2 lety +16

    સાલું ક્યાં એ જમાનો અને ક્યાં આ જમાનો એ દી હવે ના આવે હો

  • @kirtithakor2546
    @kirtithakor2546 Před rokem +58

    ત્રીજી વાર ગીત સાંભળ્યું ત્રણેય વાર આંસુ આવી ગયા 🙏Heart touching 👌👌

  • @raghubhairaghubhai9446
    @raghubhairaghubhai9446 Před 3 lety +138

    આવા કલાકાર ન મળે
    આવી ફિલ્મ બનાવી ના સકે
    ઉપેન્દ્ર ત્રિવેદી ને લાખ લાખ વંદન

    • @gogi4440
      @gogi4440 Před rokem +3

      મારી પાહે શબ્દો નથી બાપ 😭😭😭

    • @jigarshrimali6665
      @jigarshrimali6665 Před rokem +1

      Bhagvan Kare Aa Divsho Pacha Aavi Jay Mis You😂😂

    • @dhansukhsoni4902
      @dhansukhsoni4902 Před rokem +1

      સાચી વાત ભાઈ

    • @cpthakore96
      @cpthakore96 Před 11 měsíci

      Have aa shakya nathi ne aane pachvavani koini hojari pan nathi

  • @manojjoshi2232
    @manojjoshi2232 Před 4 měsíci +6

    મને..બહુજ.ગમે.છે.ગીત..

  • @narendrapatel9424
    @narendrapatel9424 Před 2 lety +61

    ઉપેન્દ્રભાઈ અને પદમા રાણીજી નો અદભુત અભિનય અને હ્રદયસ્પર્શી પ્રફુલભાઈ ની ગાયકી..

    • @solankiharshad9166
      @solankiharshad9166 Před 11 měsíci

      Aava na male pasha kalakar

    • @samirlg5
      @samirlg5 Před 6 měsíci

      Unbelievable. It touch the at most dept of the Heart. Touches the Soul.

  • @nikunjvaidh9709
    @nikunjvaidh9709 Před 6 měsíci +11

    બહુ જ હ્રદય સ્પર્શી ગીત રુલાવી દે છે.મે દસ વખત આ ફિલ્મ જોઈ છે.ખૂબ હિટ છે. આંખોમાં આંસુ લાવી દે છે.

  • @priyachavda8032
    @priyachavda8032 Před 2 lety +72

    All time favourite and very tragedy.upendra Trivedi ખરેખર અભિનય સમ્રાટ.અને અવાજના જાદુગર પ્રફુલ દવે ના વખાણ કરો એટલા ઓછા.એકદમ દીલ ને આનંદ થાય તેવું ગીત

  • @satvikvaja762
    @satvikvaja762 Před 2 lety +88

    2021 માં પણ મારું ફેવરિટ છે આ ગીત 🥰

    • @arifbelim8938
      @arifbelim8938 Před rokem

      એવરgrin

    • @user-jo3tr1wr9p
      @user-jo3tr1wr9p Před rokem

      @@arifbelim8938 ણણઙ

    • @dilipmakwana
      @dilipmakwana Před rokem

      Maru pan

    • @The_Veer_Thakor_555
      @The_Veer_Thakor_555 Před rokem +3

      2023 માં પણ સાંભળું છું અને આજીવન સાંભળતો રહીશ
      મને આ ગીત બોવ જ ગમે છે

    • @user-ku8nz9bf1n
      @user-ku8nz9bf1n Před dnem

      મને આ ગીત બહુ ગમે છે❤❤❤

  • @bakul.vparmar9822
    @bakul.vparmar9822 Před 4 lety +53

    ગુજરાત ના સુપર ગીત
    આવા કલાકારો ને સત્ સત્ પ્રણામ 🙏🙏🙏🙏🙏

  • @indubenghinaiya3377
    @indubenghinaiya3377 Před 2 lety +17

    ૪0 વર્ષ પહેલાં લોકગીત સ્પર્ધા માટે ગાયેલું. યુવા મહોત્સવ સ્પર્ધા મા

  • @thakkarjm
    @thakkarjm Před rokem +8

    ખરેખર, વારંવાર સાંભળવાનું મન થાય એવુ મહાન ગીત છે, મૂવી પણ સરસ છે

  • @ramangohel4813
    @ramangohel4813 Před 11 měsíci +12

    મારા મમ્મી આ ફિલ્મ અને આ ગીત બવ જ ગમે છે અને મને પણ બવ j ગમે છે. માટે સર્ચ કરીને ગીત સાંભળું છું.... જય પરમાર ....

  • @babubharwad2495
    @babubharwad2495 Před 4 lety +24

    આંખ માં થી આસુઃ આવી જાય

  • @mtbhatiyabhatiya7363
    @mtbhatiyabhatiya7363 Před 3 lety +57

    વાહ પરમાર ❤️વાહ
    માડી એના બસકામા એક કોરી બાંધણી💚❤️🥀💙🥀💚

  • @__jay__dwarkawala__
    @__jay__dwarkawala__ Před 8 měsíci +14

    2023 મા પણ આ ગીત હીટ સે❤

  • @ketanpatel2219
    @ketanpatel2219 Před 3 lety +38

    ખૂબ સરસ ઉપેન્દ્ર ત્રિવેદી
    આ અંગ્રેજી વિજ્ઞાનના જમાનામાં આ લોહીનું હ્દય તો આવા ગુજરાતીમાં ગીત સાંભરીને ઉભરાઈ આવે છે
    🙏🙏🙏🙏

  • @ParthStudioAshi
    @ParthStudioAshi Před 4 lety +32

    ગુજરાતી ગીતો ખૂબ ભાવનાત્મક તેમજ સચ્ચાઈ વ્યક્ત કરે
    એક એક શબ્દોનો અર્થપૂર્ણ વ્યક્ત થાય
    ખૂબ ખૂબ સરસ

  • @girishzaveri2514
    @girishzaveri2514 Před rokem +10

    આ ગીત હંમેશા માટે પસંદ છે અને સદીઓ સુધી લોકો નું મનપસંદ રહશે really great song

  • @valabhaibharwad5962
    @valabhaibharwad5962 Před 5 lety +22

    વાહ મોરબીની વાણિયણ વાહ જીવો જીવો મોજ થી જીવો મોજ મોજ મારા વાલા

  • @bhasmangtrivedi140
    @bhasmangtrivedi140 Před 10 měsíci +8

    આ ગીત મારું ફેવરીટ છે અને હું નાનપણથી આ ગીત સાંભળુ છુ🙏👍👌🙏

  • @devkaranshabhadiya3926
    @devkaranshabhadiya3926 Před rokem +13

    5/3/2023..2:15 ના રોજ આ ગીત સાંભળીયુ હજી પણ એ દીવસો યાદ આવે
    🙏🙏

  • @user-dk7fh4zx4j
    @user-dk7fh4zx4j Před 4 lety +102

    શુ સુંદર ગીત છે
    પાતળી પરમાર અને જાડેજા મા 🙏👏

    • @aarvindarorafacts2442
      @aarvindarorafacts2442 Před rokem +2

      સુપર હા સાહેબ આમ કોનાનાં વખાણ કરવા ગીત કાર કેવા શબ્દ થી ગુથીયું સે તેમજ સંગીત અને ગાયકીનો બેજોડ નમૂનો અભિનય કેવો સમનવય સુપર સાહેબ

  • @ashishpandya6353
    @ashishpandya6353 Před 2 lety +10

    આ ગીત સાંભળી ને હદય કંપી ઉઠે છે રડાય જાય છે 🙏🙏🙏

  • @joytapatel4291
    @joytapatel4291 Před 4 lety +41

    ખુબ સરસ ગીત... ખરેખર જુના ગુજરાતી ગીતો આંખ માં આશું લાવી દે છે

  • @jayeshjayesh8503
    @jayeshjayesh8503 Před 5 lety +86

    વાહ સુન્દર રચના
    વેસ્ટર્ન કલ્ચર મા ક્યાંક આપણી જૂની યાદો ભૂલી ના જવાય... SACHI VAT....

  • @navinsolanki3257
    @navinsolanki3257 Před 2 lety +34

    આ ગીત જેટલી વાર સાંભળીયે એટલી વાર ઉપેન્દ્રભાઈ યાદ આવે.ધન્ય છે પ્રફુલ્લ દવે ને જેટલાં અભિનંદન આપીએ એટલા ઓછા પડે આવો ગરવો ગાયક...........

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 Před 4 lety +45

    સૌરાષ્ટ્રની ધરાની યાદ કયારેય નહિ ભુલાઈ
    મારા અને તમારા જીવનમા વણાયેલા શબ્દોની યાદ આપે છે.

  • @khushburajput9478
    @khushburajput9478 Před 5 lety +115

    આ ગીત સાંભળી ને હાલ માં પણ મારી આંખ માં આંશુ આવી જાય છે રિયલી હાર્ટ તચિંગ ગીત છે

  • @vinodm4460
    @vinodm4460 Před 4 lety +23

    પદમારાણી ના અભિનય ને ધન્યવાદ

  • @bharatbharvad7280
    @bharatbharvad7280 Před 2 lety +9

    માડી કયાય નો દીઠી મારી પાતળી પરમાર 😥😥😥
    Best song!!!

  • @mtbhatiyabhatiya7363
    @mtbhatiyabhatiya7363 Před 5 lety +37

    વાહ પાતળી પરમાર અને ઉપેન્દ્ર ભાઈ ને

  • @anak.mnudhava9468
    @anak.mnudhava9468 Před 5 lety +21

    વાહ ભુપેન્દ્રભાઇ ત્રિવેદી ધન તમને તમે હિતયાસને રુપ આપ્યુ

  • @sonagarashankar1648
    @sonagarashankar1648 Před 3 lety +86

    🙏👌ઉપેન્દ્ર ત્રિવેદી હંમેશા દિલ માં રહેશે સોન્ગ વારંવાર સાંભળવાનું મન થાય સે 🙏👌

  • @mukeshsinh8701
    @mukeshsinh8701 Před 4 lety +5

    વાહ! ઉપેન્દ્ર ત્રિવેદી,
    વાહ, પદ્મા રાણી
    લાજવાબ અભિનય.

  • @user-wo8vb1kp4w
    @user-wo8vb1kp4w Před 10 měsíci +5

    શુ ❤ જમાનો હતો ઈ ❤પણ એક જિવવા ની મોજ 😊હતી

  • @bharatbhairathod1707
    @bharatbhairathod1707 Před 6 měsíci +3

    He is a mo. Rafi of Gujrat, sweet singer long live Prafulsir.

  • @valjibhaiparmar5747
    @valjibhaiparmar5747 Před 3 lety +16

    The greatest superstar of gujratifilm industries. Both Trivedi brothers snehlata Padma rani it is our aan ban and shan. Of gujarati culture god bless them. Lakh lakh. Dhanyavad.

  • @Prakrutidekho_100
    @Prakrutidekho_100 Před 3 lety +6

    વાહ વાહ, ખુબ જ સરસ મજાનું ગીત છે અને તેના કલાકારો તેનાથી પણ જોરદાર છે

  • @jalpajethva9229
    @jalpajethva9229 Před 3 lety +9

    My papa's favorite song. Very nice song.. ☺👌

  • @chaudharianand9967
    @chaudharianand9967 Před 2 lety +13

    I am 26 years old , but one of my favourite song.

  • @riteshagarwal1798
    @riteshagarwal1798 Před rokem +3

    પાતળીપરમાર સારામાં સારી ફિલ્મ છે

  • @nilboy1961
    @nilboy1961 Před 4 lety +85

    આ ગીત તો પતિ પત્ની ના પ્રેમને અમર રાખે છે એક પત્ની ના વિરહ માં પતિ ના રુદિયા નિ કલ્પ ના કરે છે. માં ને પાસે પોતાની પત્ની માંગે સે

  • @mustakahmadmaqrani8582
    @mustakahmadmaqrani8582 Před 4 lety +8

    ये लक्की स्टुडियो हालोल पंचमहाल का सेट है। उस वक्त गुजराती फिल्मों का सुवर्ण युग था। दिनभर चहल पहल रहेती थी एकरोज तीन चार फिल्में सुट होती थी आज 2020 मे स्टुडियो वीरान नजर आ रहा है ऊस वक्त की जाहोजलाली क्या कहनी? "वक्त वक्त की छाव".

  • @avinashparmar1663
    @avinashparmar1663 Před 4 lety +12

    કેતન સર..!સર્વશ્રેષ્ઠ કાર્ય કરેલું છે, આપ શ્રી એ

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 Před 4 lety +93

    ખરેખર બાળપણ યાદ આવી ગયૂ.એ વખતે કેટલી સરસ ગૂજરાતી ફીલ્મો બનતી. Nice film.. Upendra trevedi ji and padmarani ji su eating emni Vah Vah Vah.. I love Gujarati film..

  • @dilipsinhgohil3085
    @dilipsinhgohil3085 Před 11 měsíci +6

    ગુજરાતી સાહિત્ય ગીત બહુ હું આજે પણ સાંભળુ છુ😂

  • @bharatalgotarb.b7548
    @bharatalgotarb.b7548 Před 2 lety +38

    ખરેખર જ્યારે પણ આ ગીત સાંભળું છું ત્યારે આંખમાંથી આંસુ આવી જાય છે..

  • @vazavaju4963
    @vazavaju4963 Před 2 lety +4

    🙏🌹વાવ પ્રફુલભાઇ દવે ઉષા મગશ્કર 🌹🙏

  • @yogendrachauhan4556
    @yogendrachauhan4556 Před 9 měsíci +2

    ઉપેન્દ્રત્રિવેદી ❤

  • @sonagarashankar1648
    @sonagarashankar1648 Před 3 lety +30

    🙏ગીતો લખનાર કલાકારને કોટી કોટી નમન સે 🙏

  • @khushburajput9478
    @khushburajput9478 Před 5 lety +168

    આજે પણ આ ગીત સાંભળી ને આંખ માં આંસુ આવી જાય છે
    રિયલી બહુજ મસ્ત સોન્ગ છે

  • @sandipjoshi5301
    @sandipjoshi5301 Před rokem +4

    જ્યારે હું પણ આ ગીત સાંભળું ત્યારે મને આંસુ આવી જાય છે,મારા મમ્મીને ગુજરાતી પિક્ચર બહુજ ગમતાં હતા

  • @rameshpatel2217
    @rameshpatel2217 Před 11 měsíci +2

    અતીતના સંસ્મરણ માં સરી પડાયું, ખુબ સુંદર ફિલ્મ.

  • @QutubShah-hk8tr
    @QutubShah-hk8tr Před 11 měsíci +1

    Gret gujrati film Ane gito
    Piriyad.have maatra yado Rahi gai.praful Dave no avaj Dil ma utri Jay che❤❤❤

  • @jitendrabarot1472
    @jitendrabarot1472 Před 3 lety +9

    ઉપેન્દ્ર ત્રિવેદીને ક્યારેય નહીં ભુલાય...👍👍

  • @anilkumar-mv3fb
    @anilkumar-mv3fb Před 5 lety +25

    Praful Dave is a great singer

  • @kamaljitherma6229
    @kamaljitherma6229 Před 9 měsíci +2

    ❤ ગુજરાતી ઘરેણાં છે આ

  • @VIJAYLAXMIRAJ2805
    @VIJAYLAXMIRAJ2805 Před rokem +7

    Proud to be a gujrati

  • @vazavaju4963
    @vazavaju4963 Před 2 lety +4

    🌹🌹🇮🇳2022 નું ફેવરિટ ગીત 🇮🇳🌹🌹 પ્રફુલભાઇ દવે

  • @shaikhyasin4460
    @shaikhyasin4460 Před 4 lety +1

    Ha moj ha

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 Před 2 lety +12

    one of the best acting of Upendrabhai, you can find

  • @chakli88
    @chakli88 Před 6 lety +44

    All time forever evergreen song and movie and acting of Upendra Trivedi...

  • @chhaganbhaikothiya5011
    @chhaganbhaikothiya5011 Před 5 lety +3

    Golden period of our Guj Film Industry.Upendra Trivedi ,PadmaRani Snehlata,Arvind Trivedi,Avinash Vyas,Pranlal Mehta ,Praful Dave ,Diwaliben Bhil,Damayanti Bardai,Meena Patel,Ramesh Mehta Naran Rajgore &So Many

  • @vazavaju4963
    @vazavaju4963 Před 5 měsíci +1

    🙏આગીત જેટલી વાર સાંભળીએ એટલીવાર પ્રફુલભાઇ દવે ની યાદ આવેશે જેમને પોતાનો યાતમો રેડી દીધુ ધન્ય સે ❤️પ્રફુલભાઇ ❤️🙏🙏🙏

  • @ishvarmotisotarvadaishvarm9902

    માડી હૂતો બાર બાર વરસે આવીયો સુપર હિટ ગીત વારે વારે સાંભળવાનું મન થાય એવું છે

  • @jasubhasolanki1599
    @jasubhasolanki1599 Před 4 lety +4

    જય પાતરી પરમાર જય મા જાડેજાની

  • @jivanparmar9123
    @jivanparmar9123 Před 3 lety +3

    બાંધણી જોઈને બાવા થાય એને પરમાર કહેવાય.

  • @naranahir690
    @naranahir690 Před rokem +1

    વાહ...વાહ...આવી એક્ટિંગ અને આવા લોકગીતોથી ભરપૂર ગુજરાતી ફિલ્મો હવે ન મળે

  • @memansaddam2320
    @memansaddam2320 Před 2 lety +2

    ખુબ જ઼ સુંદર ગીત છે ઓલ ટાઈમ ફેવરિટ

  • @maheshpatel-ds8zz
    @maheshpatel-ds8zz Před 3 lety +5

    બહુજ સરસ ગીત છે.

  • @supremelord9374
    @supremelord9374 Před 3 lety +10

    Always old is gold.

  • @maheshsusra7373
    @maheshsusra7373 Před 6 měsíci +2

    વાહ! વિરહ ની વેદના

  • @vegadahari564
    @vegadahari564 Před 3 lety +4

    આ ગીત નો ભાવનાત્મક વલોપાત હૈયાના ઊંડાણ ને સ્પર્શી જાય છે,

  • @savaliyakaushik0077
    @savaliyakaushik0077 Před 2 lety +7

    Bollywood lost the tragedy king dilip kumar and gujarati film industry lost upendra trivedi both are legend no one can nearest from him.......

  • @VijayThakor-rq8uw
    @VijayThakor-rq8uw Před 11 měsíci +2

    ખરે ખરે આખ માથી આસુ આવી જાય છે....

  • @manojnavin9894
    @manojnavin9894 Před 8 měsíci +1

    Superb Gujarati Song ...waah prafful dave ....

  • @sms2532
    @sms2532 Před rokem +6

    😭😭😭😭 કોઇ શબ્દ નથી આવા ફિલ્મી કલાકાર નાં વર્ણન કરવા માટે,,,🚩🙏🏹🇮🇳જય માં પ્રકૃતિ જય જોહાર જય આદિવાસી🇮🇳🏹🙏🚩

  • @nayanarathod5382
    @nayanarathod5382 Před 6 lety +5

    ખુબ સુંદર ગીત...👌👌👌

  • @PBRJLR
    @PBRJLR Před 3 lety +1

    Bov mast song che. Jordar.. Gujarati ni maja che aaj

  • @parmarbharatsinh5395
    @parmarbharatsinh5395 Před rokem +1

    ખરે ખર આવા ગીત કયારે નઈ બને મને બવ ગમે છે આ ગીત હુ રોજ સાંભળું છું આ ગીત

  • @gopalbharwad5058
    @gopalbharwad5058 Před 3 lety +18

    😔હૃદયની આરપાર ઉતરી ગયુ😔

  • @amitvlogs5176
    @amitvlogs5176 Před 2 lety +5

    ધન છે પાતળી પરમાર ધન છે લખુભા જાડેજા ને

  • @jagdishdulera8318
    @jagdishdulera8318 Před 5 měsíci +1

    20/01/2024... Song jo u miss u upendar sir ji All time best song ...70/80 ni movie best che vaar vaar jova nu man thye se ..best movies best songs jai garavi Gujart 🙏

  • @3amnatural
    @3amnatural Před 4 lety +2

    આવા ગીતોની તો વાત જ થાય.....sad song.

  • @SanjayVerma-yf6lm
    @SanjayVerma-yf6lm Před 3 lety +12

    Nice Song. Great conversation between mother & son.....

  • @pravinsinhjadeja3966
    @pravinsinhjadeja3966 Před 6 lety +8

    જય માતાજી..રાજપુત ખુમારી ના સંભારણા

  • @ghansyamsinh1828
    @ghansyamsinh1828 Před 2 lety +1

    અદભુત હૃદયસ્પર્શી લોકગીત

  • @shreejishorts9056
    @shreejishorts9056 Před rokem +1

    આજે સુધી નુ મારું સ્પેશ્યલ સોન્ગ

  • @rajubhaipatel3195
    @rajubhaipatel3195 Před 6 lety +14

    Best singer....I have no words. Classic song.

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 Před 3 lety +6

    Nice song.....nice actors....nice lyric .....nice music......and....wonderful movie...👍👍👍👍👍👍💗👌👌👌👌👌👌

  • @yogendrachauhan4556
    @yogendrachauhan4556 Před 9 měsíci +2

    One of the best praful dave❤

  • @chawdasuresh3944
    @chawdasuresh3944 Před 5 lety +2

    નાઇસ ગીત છે.....

  • @sodhabahadur.3893
    @sodhabahadur.3893 Před 4 lety +104

    ""Lock down મા ગીત કોણ કોણ સાભાળે છે""

  • @thakorladajiji7402
    @thakorladajiji7402 Před 4 lety +9

    જય જય ગરવી ગુજરાત 🙏🙏🌹🌲🙏