Junagadh | ઉપરકોટમાં 75 કરોડનો અધધ ખર્ચ પાણીમાં ગયો ? | Gujarati News | News 18 Gujarati |N18V

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • The crores of rupees spent on the renovation of Junagadh's Uparkot fort have already been washed away in the rains. With only two inches of rain in Junagadh, water has started leaking in Upper Kot. The fort of Uparkot, which is considered a state protected monument, has been renovated at a cost of more than 75 crore rupees.
    જૂનાગઢના ઉપરકોટ કિલ્લાના રિનોવેશન માટે કરેલો કરોડો રૂપિયાનો ખર્ચ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે. જૂનાગઢમાં માત્ર બે ઈંચ વરસાદ પડતા ઉપરકોટમાં પાણી લીક થવા લાગ્યું છે. રાજ્ય રક્ષિત સ્મારક ગણાતા ઉપરકોટના કિલ્લાનું રુપિયા ૭૫ કરોડથી વધુના અધધ ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે.
    #junagadh #uparkot #gujaratinews #gujarat #news18gujarati
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/desc-youtube

Komentáře •