Video není dostupné.
Omlouváme se.

Bhavnagarના Nilambag Palace અને એના બાંધકામની રસપ્રદ & અજાણી વાતો જુઓ આ Vlogમાં|Heritage of Gujarat

Sdílet
Vložit
  • čas přidán 22. 07. 2023
  • आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 93

  • @dhanshukhbhaisenjaliya4688
    @dhanshukhbhaisenjaliya4688 Před 4 měsíci +3

    આ માહિતી આપનાર બહેન ખુબ હોશિયાર અને ઇતિહાસ માં રસ ધરાવે છે તો આ બહેન ખુબ આગળ વધશે એવું ટેલેન્ટ ધરાવે છે

  • @bhautikji
    @bhautikji Před rokem +38

    ઈતિહાસ તો બહુ ભવ્ય હતો પણ બેન જેમ અંગ્રેજીમય ગુજરાતી બોલે છે એનાથી ભવિષ્યની કલ્પના વિકરાળ છે.

    • @khambhliyavijay7328
      @khambhliyavijay7328 Před rokem

      Waah bilkul sachi vaat bhai

    • @Anonymo13
      @Anonymo13 Před rokem +1

      It's not called a "symbol" of the state but it's called the " Coat of Arms"

    • @ketanparekh4835
      @ketanparekh4835 Před rokem

      ​@@Anonymo13 right word is KOTE

    • @Anonymo13
      @Anonymo13 Před rokem +1

      @@ketanparekh4835 I don't think so.

    • @mukeshbhaidevmurari28
      @mukeshbhaidevmurari28 Před rokem

      ગુજરાતી ની ખીચડી કરી નાખી..બાકી મહારાજા તો પ્રાતઃ સ્મરણીય હતા

  • @bharatcd3744
    @bharatcd3744 Před 4 měsíci +3

    નાનપણથી "નીલમ બાગ" પૅલેસ ની દિવાલ ની બાહર થી જોયો છે, આનંદ થયો.
    સરસ જાળવણી કરી છે,
    વિડિઓ થોડા સમય વધુ હોત તો વધુ આનંદ થાત

  • @chiefeditorjahidmadharasan1680

    Very good information about Nilambagh Palace in Bhavnagar and especially the information Anishaben gave was very interesting and very good.

  • @prafulvaghela9408
    @prafulvaghela9408 Před 4 měsíci +2

    Mara Bhavnagar na bhgwan ❤❤❤❤

  • @gohilgopal1498
    @gohilgopal1498 Před rokem +12

    સિહોર નો ઉતારો ને સિહોર વિડિયો ત્યાં પણ ઘણું બધું છે જોવાલાયક ફરવાલાયક અને માણવાલાયક ભાવનગરમાં હો તો સિહોર આંટો મારજો

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Před rokem +4

    જય શ્રી રામ 🚩🙏 જય માં ભવાની 🗡️🙏

  • @ketanparekh4835
    @ketanparekh4835 Před rokem +4

    Very nice info. Neelam baug has sports facilities also. Anisha could hav shown that too. Also the Tarrif for rooms n brief menu of food

  • @rahulrathwa4483
    @rahulrathwa4483 Před rokem +2

    ખૂબ સરસ....દેવાંશી બેન....ખૂબ ખૂબ આભાર.

  • @aadityapandit5523
    @aadityapandit5523 Před 4 měsíci +2

    રેવા દયો... હું આ વીડિયો અધૂરો જ મૂકું છું....હું પ્રત્યક્ષ ભાવનગર જઈ ને જોઈ લઈશ મહેલ.... આવી ભાષા ની ખીચડી કરી ને મારે કઈ મતલબ નથી
    સાલું મારે મારા રાજ્ય મા જ મારા જ પ્રદેશ ની જાણકારી માટે અંગ્રેજી શીખવાનું ?
    ભાષા ની ખીચડી કરવા નું રેવા દયો

  • @d.p.gadhavi8903
    @d.p.gadhavi8903 Před měsícem

    Good

  • @royalrajputofficial3769
    @royalrajputofficial3769 Před rokem +4

    Jay bhavani 🚩🚩

  • @harishanandsagar8041
    @harishanandsagar8041 Před 3 měsíci

    Maybe

  • @105gshah
    @105gshah Před rokem

    Excellent video of Nilambag palace. Anusha explained very beautifully about the palace history.

  • @popatbhailathiya8620
    @popatbhailathiya8620 Před 4 měsíci +1

    ભાવનગર ના રાજા તો ભગવાન જેવા કહેવાય જય જય હો

  • @mukeshrathod-gm3my
    @mukeshrathod-gm3my Před 11 měsíci

    અદ્ભુત મેડમ...
    આવા ગુજરાતના તમામ મહેલો અને સ્થાપત્યો વિશે આપ માહિતી બનાવો.. આપ દ્વારા ખૂબ સરસ અને સુંદર માહિતી બનાવીને રજૂ કરી છે મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ આભાર...

    • @jigarbalbhatt1670
      @jigarbalbhatt1670 Před 3 měsíci

      Heritej mahiti mate devanshiben joshi ne dhanyavad...aavuj..tame..hamesha..pirshta..ravo..evi..aasha..6...

  • @sonagramanhar7617
    @sonagramanhar7617 Před rokem +2

    દેવાંશી બેન તમારા આ જમાવટ કાર્યક્રમ માં પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ નો બ્લોગ બનાવો. અને તેમના સતર ૧૭ મિત્રો સાથે મળીને લાડવા બનાવાતા એ પ્રશ્ન ખાસ પૂછજો

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn Před 4 měsíci

    સરસ કાર્ય

  • @shaileshparmar1836
    @shaileshparmar1836 Před 2 měsíci

    Wow

  • @shimapatel7038
    @shimapatel7038 Před 6 měsíci

    Jai ho Gohil Waad 🙏🏻💐👌🏻🚩🇮🇳

  • @apjadeja5945
    @apjadeja5945 Před 3 měsíci

    👌🏻👌🏻👌🏻

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o Před 11 měsíci

    Superb, Excellent performing work, Great Amazing Work. Very nice and good luck person.
    Very nice and good Explaining.

  • @madhubenpatel9302
    @madhubenpatel9302 Před rokem +4

    આજે જોયો.બહાર થી જોયો હતો

  • @d.p.gadhavi8903
    @d.p.gadhavi8903 Před měsícem

    દેશ માટે ક્ષત્રીય ઓ એ બધું આપી દીધું છે પણ આજકાલ ના આ કળયુગી માણશો ને ક્યા કદર છે

  • @user-ri9kb6ev9o
    @user-ri9kb6ev9o Před rokem +4

    પેલા તો હવે પછી ના વિડિયો મા અંગ્રેજી શબ્દ બંધ થાય તો અભણ લોકો પણ સમજે

    • @mukeshbhaidevmurari28
      @mukeshbhaidevmurari28 Před rokem +1

      આને ભાષા નું ઉંધીયું કેવાય..નનો ઈંગ્લીશ જાણનાર સમજે કે ન ગુજરાતી વાળા

  • @piyushpatel7016
    @piyushpatel7016 Před 4 měsíci

    ખૂબ સરસ ❤

  • @rajeshchotalia5872
    @rajeshchotalia5872 Před rokem +2

    Amara rajulana ston 6

  • @makvanajagabhai1665
    @makvanajagabhai1665 Před 3 měsíci

    સિહોર શહેરમાં છે

  • @jigarbalbhatt1670
    @jigarbalbhatt1670 Před 3 měsíci

    Bhavngr no heritej etihash mate information aapva mate devanshiben joshi no dil thi Aabhar ane aava heritej video banavta rahejo..evi..aasha..6...jay..jay..garvi Gujarat🙏🌺🙏

  • @vallabhbhaigajera1743
    @vallabhbhaigajera1743 Před 4 měsíci

    ❤❤❤❤🎉🎉🎉

  • @user-pn9tt1lk9r
    @user-pn9tt1lk9r Před rokem

    Jay mataji

  • @viralshah1482
    @viralshah1482 Před rokem

    Place where i learnt swimming ... great memories

  • @Ramm.10
    @Ramm.10 Před rokem +4

    Bhavnagar.rampur (up) and mevaad ( udaypur) na haal na vansojo na interview ma te loko am kye che bharat ne savthi pelu rajvadu ame aapiyu traney loko nu same kehvu che to aama su samajvu ?

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 4 měsíci

      Ha bhai , e badhaye ek sathej karar karela etle darek state vara em j kahe ke pahelu rajvadu ame aapyu

    • @user-ik1gy2sw9k
      @user-ik1gy2sw9k Před 2 měsíci

      Bhavnagar mathi pela rajvadu apayu htu

  • @balubhaimistry8
    @balubhaimistry8 Před 4 měsíci

    🌹khubsrs🌹

  • @gohilshaktisinh5996
    @gohilshaktisinh5996 Před rokem +3

    ભાવનગર

  • @user-zq2xv3hi6p
    @user-zq2xv3hi6p Před rokem +2

    બેન તમે કહતા હતા નરસે જલ યોજના એમ અમારે લાઈનતો નાખિ છે પણ 1000 હજાર ફૂટ લાઈન નાખિ તો છે પણ દાટિ નથી તો કોઈ આવતૂ નથી 10 દીવસ થયા તો કૉટકટરને પૈસા મલિ ગયા હશે

  • @KartikPatel-nt4ff
    @KartikPatel-nt4ff Před 3 měsíci

    😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅well information good show you 😅😅

  • @Divyraj-go5mc
    @Divyraj-go5mc Před 2 měsíci

    😮n.😅😂😅😅😅

  • @solankipravin2740
    @solankipravin2740 Před 4 měsíci

    નથી છતાં એ જ છે ‌.પાવન ધરતી પર ચરણ રજ છે, ધન્યતા અનુભવશે પ્રજા નિલમ બાગ પર .

  • @mukeshbhaidevmurari28
    @mukeshbhaidevmurari28 Před rokem +2

    બહેનજી તમે આ પેલેસ ની માહિતી શુદ્ધ ગુજરાતી માં અથવા શુદ્ધ ઈંગ્લીશ માં માહિતી આપી હોત તો ખૂબ જ સારું હતું...આમાં ભાષા નું ઊંધયું તમે બેયે કરી નાખ્યું છે..

  • @AdityaSingh-cd9pk
    @AdityaSingh-cd9pk Před rokem +2

    Its a visual treat But totally spoiled the content ,it has been shot horribly wrong, Devanshi ben please hire some professional creative persons.

  • @Truthsoul2152
    @Truthsoul2152 Před 4 měsíci

    Devanshibahen , khede teni Jamin ane ghanot dharo nakhine kshtriyoni jamino mafat ma padavi lidhi , have e kayda kem khovai gayo? Badhu patidaro e hastgat kari lidhu chhe ane Jo aamaj chalya karyu to aavnara varshoma totally property patadaro na hathoma hase.

  • @rammakwana3906
    @rammakwana3906 Před rokem +3

    બેન. આતાેરજવાડીકેવાય

  • @user-hp6wx3zm3t
    @user-hp6wx3zm3t Před 4 měsíci

    1 vakhat junagadh pn jajo

  • @maradiyahitesh9890
    @maradiyahitesh9890 Před rokem

    ben dhanya che tamne ane tamara kam kaj ne

  • @Rajput-vz9pu
    @Rajput-vz9pu Před 4 měsíci

    Vadodara ma b lyo મુલાકાત

  • @nileshparmar2687
    @nileshparmar2687 Před rokem

    Devanshi Ben brijeswari ben ne studio ma bolavo

  • @rajendrabhairathva3801

    Medam apani ujavl karkirti mate ma amba na charno ma Vandana. From.rm rathva baroda

  • @user-wf1vv3sl8u
    @user-wf1vv3sl8u Před 4 měsíci

    આમ જનતા મહેલ ને જોઈ શકે?

  • @neehubhavnagargujarat1281

    બેન યુનિવર્સીટી પણ એમના નામ થી છે એક દિવસ પધારો વિદ્યાર્થી ને સાંભળો

  • @bhoibharat302
    @bhoibharat302 Před 4 měsíci

    આ શું ? ભાષાનો ખીચડો કરી રહી છે.

  • @rbjsports2456
    @rbjsports2456 Před rokem +9

    આમાં તમે એમ કહો છો ભાવનગરના રાજા સાદું જીવન જીવતા હતા😂😂

    • @GohilBapu4035
      @GohilBapu4035 Před rokem

      રાતો રાત તમારે ભાઈ તમારું માલ મિલ્કત દેશ ને માટે આપવાનું થાય તો તમે હસતા મોઢે આપી દેશો?

    • @solankinaven8180
      @solankinaven8180 Před rokem

      ભાઈ રાજા ના પ્રમાણે રહેવું પડે અમરા રજા ના તોલે કોઈ ન આવે તમે ઇતિહાસ ભાવનગર નો જોજો અઢાર સો પાદર નો ધણી એ ઘડી ના છઠ્ઠા ભાગમાં રજવાડું આપી દીધું છે

    • @manishashah2189
      @manishashah2189 Před rokem +18

      ભાઈ આપ ભાવનગર નાં લાગતા નથી.
      સાદુ જીવન એટલે ઝૂપડા માં રેહવું એમ ન ગણાય.
      મહેલ માં રહ્યાં હોવા છતાં દરેક નાગરિક ની ચિંતા અને દરેક સમાજ ને રાજ્ય તરફતી પૂરી સગવડ આપવી તે અને તેમના જીવન પર્યંત નાં કાર્યો
      એવા અસાધારણ હતા કે ભાવનગર સ્ટેટ નો દરેક વ્યક્તિ આજે પણ તેમને ભગવાન સમાન પૂજે છે.
      આપ ને વધારે માહિતી જોઈતી હોય તો કહેશો.
      આપડે કોઈ ને 100 રૂપિયા દાન કરીએ તો બે દિવસ ઊંચા ચાલીએ.
      આ તો 1800 પાદર નો ધણી હતો અને એક ઝાટકે 1800 પાદર માં ભારતી ની એકતા કાજે ધરી દીધા
      આપ ને ખરાબ લાગ્યું હોય તો ક્ષમા.
      ઘર માં કે આજુબાજુ માં કોઈ 90 ઉપરના હોય
      તો પુછો કે ભાવનગર સ્ટેટ શું છે

    • @anandlakhani9692
      @anandlakhani9692 Před rokem +4

      ​​​ખુબ સરસ જવાબ આપો ભાઈ ને તમે 😊

    • @GohilBapu4035
      @GohilBapu4035 Před rokem +10

      ભાવનગર મહારાજ નું એક જ વાક્ય બધું સમજાવી જાય છે એમના જીવન વિશે કે મારી પ્રજા નું કલ્યાણ થજો

  • @balubhaparmar4249
    @balubhaparmar4249 Před 4 měsíci

    અખંડભારતનાઘડવૈયાછે

  • @bot_nemetronicus
    @bot_nemetronicus Před rokem +2

    Praja bhale bhukhi marti pn Raja ni rajsikta khub j sari lage che😂😂
    Tamari j type ni vaat che badhi j vastuo ne negetive rite jovani😂

    • @gohilhardevsinh9669
      @gohilhardevsinh9669 Před 9 měsíci +1

      Haji pan garib che ja seva kar tya ja garib ne khava aap kem ke tane garib praj ni padi nathi pan tari jalan bole che😂😂😂 jai mataji jai rajputana

  • @opgohil1235
    @opgohil1235 Před rokem

    ઈતમાબાપનુલુટીનેનથીબનાય ઈબાપૃઆપીનેગયાહવેઆવીકોમેટનનકલખતા

  • @chhuchharmaldebhai3829
    @chhuchharmaldebhai3829 Před rokem +2

    Gujarati bolo

  • @royalbanna9001
    @royalbanna9001 Před 3 měsíci

    Evu kevay che ke Sir Krishna Kumar sinhji no janam thayo tyare bhavnagar na amuk sarovar naKhara Pani Pan Metha thai gyel hta❤

  • @natvarlalchauhan5437
    @natvarlalchauhan5437 Před rokem

    ભલી રાજાશાહી

  • @vipulsinhvlog35
    @vipulsinhvlog35 Před rokem +1

    ધોડા નથી સિંહ છે