સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ૧૦ રાજાઓ // Top 10 kings of Saurashtra

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • જુઓ ‪@DBSpeaks‬ પર સૌરાષ્ટ્રના ૧૦ શૂરવીર રાજાઓ.
    ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ વટ - વચન - વ્યવહાર માટે પ્રસિધ્ધ છે.
    આ સૌરાષ્ટ્ર પ્રદેશમાં અનેક શૂરવીર રાજાઓ થઈ ગયા.
    કેટલાક રાજાઓએ નીડર થઈ દુશ્મનો સામે લડ્યા.
    તો કેટલાક રાજાઓએ નીડરતાથી પોતાના ધર્મની રક્ષા માટે પ્રાણની આહૂતિ આપી.
    અને કેટલાક રાજાઓએ પોતાની પ્રજા માટે નીડરતાથી નિર્ણયો લીધા.
    વળી કેટલાક રાજાઓએ પોતાના દેશ માટે પોતાની સત્તા છોડી દીધી.
    દોસ્તો, આ અગાઉ આ ચેનલ પરથી ગુજરાતના ૧૦ પ્રભાવશાળી રાજાઓ અંગેનો વીડીયો રજૂ કરવામા આવ્યો હતો તેને આપ સૌએ ખુબ જ પસંદ કર્યો હતો.
    આશા છે કે આ વીડીયો આપને ગુજરાતના ૧૦ પ્રભાવશાળી રાજાઓ અંગેના વીડીયો કરતા પણ વધુ પસંદ આવશે અને આ વીડીયો અમારી ચેનલનો પ્રથમ ૧૦ લાખ લોકોએ જોયેલ વીડીયો બનશે.
    નોંધ :- રાજાઓના ક્રમ અમે અમારા ચોક્કસ ધોરણો અનુસાર નક્કી કરેલ છે આપનો મત અન્ય હોઈ શકે છે.
    સંદર્ભ ગ્રંથ :- ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૪ સોલંકીકાલ , ગ્રંથ ૫ સલ્તનત કાલ, ગ્રંથ ૬ મુઘલકાલ, ગ્રંથ ૭ મરાઠા કાલ , ગ્રંથ ૮ અંગ્રેજ કાલ, ગ્રંથ ૯ આઝાદી પહેલા અને આઝાદી બાદ. પ્રકાશક:- ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
    અને ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ (Anciant History of Gujarat ) પ્રકાશક:- ગુજરાત યુનિવર્સિટી ૧૯૭૩
    #dbspeaks #saurashtra #ભુચરમોરીયુધ્ધ #gujarathistory

Komentáře • 65

  • @makwanabhikhubhai83
    @makwanabhikhubhai83 Před rokem +18

    મહેરબાનશ્રી થોડી વાતોમાં ઘણું ઘણું છે. મને તો મારા ભાવનગર નો ઈતિહાસ ગમ્યો પણ અધૂરો મળ્યો

    • @DBSpeaks
      @DBSpeaks  Před rokem +2

      ભાવનગરના સંપૂર્ણ ઇતિહાસ માટે અમારા આ ત્રણ વિડિયો જુઓ czcams.com/video/iVkZeX7mqCo/video.html
      czcams.com/video/j4cS6hR8IAw/video.html
      czcams.com/video/2zGbOBm5HAg/video.html

    • @HiraliHirali
      @HiraliHirali Před 4 dny

      Gv gh​ⁿ@@DBSpeaks

  • @kiritsinhjadeja5175
    @kiritsinhjadeja5175 Před měsícem +9

    જામ રણમલજી દેદાજી મહા પરાક્રમી થયાછે જેમને તમામ નવાબો ના હરમ મા જતી હિદુ બહેન દિકરીઓ ને ના લઈ જવા દેવી અને લડાઈ કરવી અને યુધ્ધ નુ પરિણામ ભોગવા તે તૈયાર રહે એવા સુરવિર નુ કયાય ઈતિહાસ નથી જેમણે મોગલો ને સૌરાષ્ટ્ર મા જતા અટકાવતા હતા ❤❤❤❤

    • @Edu_khabar
      @Edu_khabar Před 10 dny

      विगत मोकलशो जी

  • @VirendraSolanki-pi7wd
    @VirendraSolanki-pi7wd Před 9 dny +1

    Dhanyawad sari mahiti aapi

  • @PursotambhaiRathod
    @PursotambhaiRathod Před měsícem +2

    દેશી રજવાડાં નો સુંદર ઇતિહાસ .

  • @pravinbhairathod7904
    @pravinbhairathod7904 Před rokem +2

    બહુ સરસ માહિતી છે વધારે માહિતી આપો થોડીક ઈતિહાસ અને વધારે માણસને પાલીતાણા ગારીયાધાર તળાજા મહુવા એ બધા ગામોની માહિતી આપો

  • @hematchavda2701
    @hematchavda2701 Před měsícem +4

    રાણંગપરા ના ટભીયા રાઠોડ અને ડાભી સરવૈયા રાજપુત સૌથી ઉંચા કહેવાય.
    રાણીગ પરા સ્ટેટ સરકારે આઝાદી પછી દત્તક લીધું હતું ત્યાં ટભીયા રાઠોડ વંશની ૭૦૦ પાળીયા છે.⚔️
    જય હો ટભીયા રાઠોડ....

  • @v.m.j742
    @v.m.j742 Před rokem +4

    Great work

  • @tembhachudasma8456
    @tembhachudasma8456 Před měsícem

    Very nice information about all of us JAY MATAJI

  • @user-wi4kd2ux2z
    @user-wi4kd2ux2z Před rokem +4

    બહુ સરસ

  • @mehulshah5709
    @mehulshah5709 Před rokem +4

    Very nice information.thanks a lot for your efforts

  • @ndjadeja2300
    @ndjadeja2300 Před měsícem

    Jay mataji
    Jay dawarkadhish
    Khub sarash

  • @lakhubhajadeja8
    @lakhubhajadeja8 Před rokem +1

    Khub saras

  • @sudhadpandya1764
    @sudhadpandya1764 Před měsícem +1

    Very.nice.informstion.

  • @user-ds2cp7op2f
    @user-ds2cp7op2f Před 28 dny

    બહુસરસવિડીયોધન્યવાદ

  • @kantibhaikalsara9034
    @kantibhaikalsara9034 Před rokem +3

    વાહ

  • @dolashiyamehul4262
    @dolashiyamehul4262 Před rokem +2

    Great work,❤❤❤

  • @user-sq5vu2rc5q
    @user-sq5vu2rc5q Před měsícem +1

    ઝાલાવાડમાં‌.મેન‌.અમારે‌.અજીત‌.સીહબાપુ‌.આવેસે‌.હરપાલ‌.સી‌.બાપુ‌.ધાઞધા‌.

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 Před měsícem

    Saurast surviro ane santoni bhumi chhe ane hamesha raheshe

  • @savajgamer9600
    @savajgamer9600 Před 9 měsíci +6

    Aamara morbi na Raja vaghajibapu no pan Saurashtra na survir Raja ma add Karo because te o an praja vatsal hata ne ceramic business khub j develop karyo chhe

    • @DBSpeaks
      @DBSpeaks  Před 9 měsíci

      થોડો સમય રાહ જૂઓ મોરબી રજવાડા પર એક વીડિયો રજૂ કરીશું.

  • @piyushzala408
    @piyushzala408 Před 10 dny

    Video ma jamnagar nu gha nu baki rahi gyu

  • @kathiyawad246
    @kathiyawad246 Před rokem +4

    Raa navghan, Raa khegar, Raa diyach

  • @jitendrasinhrana3337
    @jitendrasinhrana3337 Před měsícem

    sat sat naman

  • @pithiyakarsan4136
    @pithiyakarsan4136 Před měsícem

    Dhanyawad

  • @ghanashyamthummar118
    @ghanashyamthummar118 Před měsícem

    Sir kherdi Savarkundla vishe vadhu mahiti

  • @Kpd-vt7bk
    @Kpd-vt7bk Před 5 měsíci

    🙏🙏

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r Před rokem +3

    🙏🙏🙏🙏

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 Před měsícem

    Saurastra survir santo ane danvironi bhumi chhe matej bhagvan shree krishna up chhodi saurastra padharia

  • @artbymauli8326
    @artbymauli8326 Před 7 měsíci

    Sir pls saurashtra no aakho itihas upload Karo pls sir

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 Před měsícem

    Ra vanshna darek maharaj survir vat ane vachan na pakka hata

  • @bhupatbhairathod4179
    @bhupatbhairathod4179 Před rokem

    Jetpur na chapraj bapu vise video

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r Před rokem +1

    Puri bhart me karchh svurath bhomi sant sura datar thay chhe

  • @chandrakantraval2230
    @chandrakantraval2230 Před měsícem

    ઉ.ગુજરાત...નો ઈતિહાસ ની માહિત આપવા વિનંતી...

  • @rajsanidhya5058
    @rajsanidhya5058 Před 3 měsíci

    सर तमारी पांसे राजवाडा ने लगती ध णी माहीती छे हवेली मारों तम ने ऐक सवाल छे गोहील वाड मा सीसदीया राणा ना गाम केटला
    अने सीसोदीया छेक मेवाड छोडी भावनगर ना सिदसर नारी उडवी कमलेज मा केवी रीते आवारा अ ने वसया

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 Před měsícem

    Vicaro hindu ho ?????

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r Před rokem +3

    na Egj karkachh a na musli m anebhart Agej raj kiy muslim karchh savra

  • @chauhanmahipatsinhfatesinh1703

    ગુજરાતનું બેસ્ટ અને સુરવીર રાજ્ય પાવાગઢ ચૌહાણ state chhe હા બધા મુઘલના ગુલામ હતા ત્યારે પાવાગઢ સ્વતંત્ર રાજ્ય હતું અને ચૌહાણ સ્વતંત્ર મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતની ગાદી bhogavata hata joi lo date

    • @dilipahirhhht57
      @dilipahirhhht57 Před rokem

      Ja ne pavagadh vali mahmad begda nu nam khabar che tane??? Hali nikalyu

    • @kathiyawad246
      @kathiyawad246 Před 10 měsíci +1

      ​@@dilipahirhhht57 ayar uthine rajput ne nisha batav cho ek musalman thi vah....

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      હું આહીર છું પણ આ સાંભળીને દુઃખ થાય છે આ વિધર્મીઓ ને ટેકો આપવાની વાત છે.
      કદાપી આ શક્ય જ નથી.
      જય માતાજી....જય યાદવ....

    • @wesupportaap6085
      @wesupportaap6085 Před 9 hodinami

      પાવાગઢ ના રાજવી રાવળ પત્તઈ એ વિધર્મીઓ ની સરનાગતી સ્વીકારવા કરતા મૌત ને વ્હાલું કરવાનું પસંદ કર્યું હતું.

  • @harharmahadev2851
    @harharmahadev2851 Před 8 měsíci +5

    Aa che aapnu Gujarat history badha Gujarati o ne khabar padvi
    Joye

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 Před měsícem

    Jya gandi girnu khad khad vahetu ane sinho pani pita hoy tyanu pani pinara nar ane nario sinh ane santoj hoy

  • @pratapbhaivala1247
    @pratapbhaivala1247 Před rokem +2

    આ તારી ડાયરીમાં કાઠીકોમ કેમ નથી આવી કેમ કાઠીનો વીરોધી તો મને કેજે એટલે તને કાઠીના ગૂણ ગાતો કરીદવ

    • @kuldeepkhachar8141
      @kuldeepkhachar8141 Před 3 měsíci

      Ha kathi

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      કાઠી કોમને ઈતિહાસ લખાવવા ની જરુર જ નથી રહેતી એ તો આદિ આનાદિ થી સુરજ દાદા ના વંશજો છે.એની આયુષ્ય સુર્ય, ચંદ્ર અને પૃથ્વી જેટલી છે.સમસ્ત જગત સુરજ દાદા ને જાણે છે અને એ જે જાણે છે એ કાઠી સમાજનો ઈતિહાસ જાણે છે.
      બાકી જેને તાકાત ના હોય અને હરામનું ચરી ખાવું છે એ જ બાપ બદલે અને સાચા ખોટા વિડિયા ઉભા કરે....
      કાઠી કોમની શોર્ય કથાઓ અણમોલ છે.ખમીરવંતી કાઠી ક્ષત્રિય જાતિ એક કાઠીયાવાડી ગૌરવ છે.....
      જય સુર્યદાદા.....

  • @sudhadpandya1764
    @sudhadpandya1764 Před měsícem

    Very.nice.infoŕmation

  • @rajdeepsinhchudasama8289
    @rajdeepsinhchudasama8289 Před 4 měsíci +2

    ભાઈ કોન્ટેક્ટ આપજો તમારો ઇમેઇલ કે નંબર ? થોડીક માહિતી ઓ ઉપર ચર્ચા કરવી હતી હું અમુક માહિતીઓ ગોતું છું જો તમે કાઈ મદદ કરી શકો તો