Paras Pandhi || Full Seminar Heartily Warning || Gujarati Motivational Seminar Video

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • photography and videography By Alex photo Surat,Gujarat
    Paras Pandhi organizes three types of programs on different topics; that are Lokdayaro, Seminar, and One-day Seminar.
    The Lokdayaro is the most significant part of Gujarati culture, which comprises our traditional and domestic talks that encourage our rituals. Paras Pandhi loves the Lokdayaro very much, because people in Dayaro, love to listen to the stories from the history written and formed by the great saints, heroes, and literates in our country.
    Paras Pandhi, in the motivation program, likes to present such stories in such a way that the new generation can easily understand, and cultivate the feeling of learning new values because today's youth can easily imitate the experiences of prosperous and happy people in the world. The pro forma of the motivation program is comprised accordingly.
    The One-day Seminar is a one-day workshop. It plays a big role in changing one’s life. Paras Pandhi organizes this seminar through his team.
    Only when the youth becomes rich in thoughts, it can impart betterment to the family, as well as the nation.
    This website will help you for more information
    www.paraspandhi.com
    🔗 Website
    paraspandhi.com/
    📸 Instagram
    / paraspandhi
    📺 Facebook
    / paraspandhi.. .
    🎞️ Telegram
    t.me/ParasPandhi
    #paras_pandhi#paras_pandhi_officail#Thanks_wala#Seminar#Dayro

Komentáře • 589

  • @arjungohel5276
    @arjungohel5276 Před 2 lety +80

    પારસ ભાઈ તમારા માતા પિતા ને મારા કોટી કોટી વંદન કે તમારી અંદર આટલા સારા સંસ્કાર આપવા બદલ અને
    તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા યુવાની ના સમય માં ભગવદ ગીતા તથા શાસ્ત્રો નું જ્ઞાન અને યુવાનો માટે એક અદભુત મોટિવેશન આપવા બદલ ખૂબ ખૂબ આભાર
    તમારો પરમ મિત્ર અર્જુન ગોહેલ અમરેલી

    • @bharavadbharat6865
      @bharavadbharat6865 Před 2 lety +4

      જય હિન્દ પારસ ભાઈ તમારા વિડિયો ખૂબ સારા છે અમે તમામ એક પરિવાર youtube ના વિડિયો જોઈએ છીએ

    • @amarinajare9781
      @amarinajare9781 Před 2 lety

      Hi All,
      Listen to this meaningful Poem,
      શું એક નાની અણસમજના પહાડ નીચે કિંમતી સંબંધ દટાઈ શકે ?
      czcams.com/video/OfYQeVW2X94/video.html
      Please like, share, comment and subscribe to our channel.Thanks

    • @pravindesaiactor9086
      @pravindesaiactor9086 Před rokem +1

      🙏🙏

  • @rathodnita3847
    @rathodnita3847 Před 2 lety +7

    ખુબ સરસ પારસ ભાઇ તમને લાંબુ આયુષ્ય આપે જાજી શક્તિ આપે જાજુ આયુષ્યમાં વધારો થાય જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ સંપ રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે જય માં મોગલ 🙏🙏🙏

  • @patelsanjay61
    @patelsanjay61 Před 2 lety +6

    ખુબ સરસ પારસ ભાઈ પાંધી
    તમારા વીડિઓ જોઈને
    હું સફળ માણસ બનું કે ના બનું ઇ બીજા નંબર ની વાત છે
    પણ હું એક સારો પ્રમાણિક અને સહનશીલ માણસ જરૂર બનીશ .
    તમારા વિચાર બહુ જ સરસ છે
    તમારી વાતો માણસ ના દિમાગમાં નહીં પણ
    માણસ ના દિલ માં ઊતરી જાય છે
    પેહલી વાર કોક માણસ ની વાત મને
    દિલ માં ઉતરી છે
    ખૂબ ખૂબ આભાર સાહેબ🙏🙏

  • @girnarimandalanjubenandmad9627

    સુંદર સુંદર સમજવા જેવું પ્રવચન છે ભાઈ ખૂબ આનંદ આવ્યો જય ગિરનારી મંડળના જય શ્રી કૃષ્ણ હિંમતનગર નમો નારાયણ જય ગુરુદત્ત જય ગિરનારી

  • @dipaksagathiya4150
    @dipaksagathiya4150 Před 6 měsíci +1

    ❤ પરમાણિક તા જ એ શ્રેષ્ઠ નિતી છે એટલું યાદ રાખજો ❤

  • @Motivational-Bharat-24
    @Motivational-Bharat-24 Před 2 lety +5

    મગજ વાળા માણસ ને જોડે રાખવાથી તે મગજ વાળો અમારું જ કરી જાય છે

  • @jankipatel1874
    @jankipatel1874 Před 2 lety +2

    Thnx ..bhai ...tmari vat sambhli bov himat aave chhe ...mara dikra n ...sambhlyu ..bhai a .kyarey dukh ny lage koy nu

  • @jalavinusinh7904
    @jalavinusinh7904 Před 25 dny

    Paras bhia tamari avat mani sari lagi che aramaru vaktaviy saru lageeu

  • @krishnakavathiya7646
    @krishnakavathiya7646 Před 2 lety +185

    એનકરીંગ કરે છે એ અમારા ગામ ના ભાઈ છે....proud of you brother 🥰❤️

  • @mr.gondaliya116
    @mr.gondaliya116 Před 2 lety +1

    Thankyou paras bhai sachi vat loko sudhi pochadva tamne sabhli n badhu dukh tenshon jatu rey che tamne roj sabhlu chu video ma thankyou bhai salam che tamne bov saru kam karo cho tame

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya8252 Před rokem +1

    પારસભાઈ તમે પ્રસ્નો ના જવાબ આપો છો તે એકદમ મને સાચા લાગે છે પરંતુ મને એક પ્રશ્ન થાય છે કે બુદ્ધ ધર્મના કચડાયેલા લોકોનુ માનવુ છે કે ભગવત ગીતા કૃષ્ણ કે રામ કે અલ્લા આ બધા કાલ્પીનીક ભગવાન છે મનુષ્ય ક્યારેય ભગવાનન બની શકે પ્રકૃતી એ જ ભગવાન તો મને તમારી કરતાય એની વાત વધારે સત્ય લાગી હવે મારો પ્રશ્ન ગીતામાં કીધું છે કે જ્યારે જ્યારે ધર્મને હાની પહોં છે ત્યારે ત્યારે હુ ભગવાન બનીને આવુ છે એની વિરૂધ જ્યારે જયારે અધર્મને હાની પહોંચે ત્યારે હુ રાક્ષસ બનીને આવુ છુ એવું કેમ ન બોલ્યા બન્નેનો હક છે કે નહીં આનો જવાબ આપો જ્ય યોગેશ્વર

  • @patilhimanshu8654
    @patilhimanshu8654 Před 2 lety +81

    Ketla e divas thi sir tmara aa motivation program ni wait krto hto thank you sir aa video tme upload kryo bv j srs kidhu che life vishe really thank you sir..🙏🙏🙏

  • @dimpalkakkad2364
    @dimpalkakkad2364 Před 2 lety +1

    Thank you bhai tamara video sacha rasta batave chhe pahela maro bhai j sambhadato have to mane pan ghanu sikhava male chhe thank you, thank you so much Bhai🙏

  • @indrajitsinhthakor8700
    @indrajitsinhthakor8700 Před 5 měsíci

    ખુબજ સરસ ખુબ ખુબ અભિનંદન પારસભાઈ

  • @solankipratiksolankipratik1686

    🙏પારસભાઈ આવી જ રીતે જબરદસ્ત પ્રોત્સાહન અને એનર્જી આપતા રહેજો

  • @akshaysoni1407
    @akshaysoni1407 Před 2 lety +2

    Wahh Paras Bhai pandhi Wahh Aaje To Mari jivan And Badhu J badlayi gayu khub khub aabhar 🙂

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja Před 2 lety +6

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    ParasPandhiFamily!!! 🔥🔥🔥
    LoveYouParasBhai ❤️❤️❤️

  • @vipulvaghasiya6872
    @vipulvaghasiya6872 Před 2 lety +1

    🙏🙏🙏koi sabda nathi sir thank you.. life ma Bov sahna karvu pare che

  • @sanjaychauhan_army_lover3727

    Paras bhai khub khub abhar tamaro kem ke tamara seminar ane dayro banne jivan jivavani navi rito janva made che ane hu tamara je pan program jovu chu ana thi khub khus chu 🙏asha rakhu chu ke avaj jivane lagti vato sabhadvaale🙏

  • @SanjayChovtiya
    @SanjayChovtiya Před 2 lety +3

    વાહ પારસ ભાઈ એક એક શબ્દ અનમોલ છે

  • @arvindprajapati008
    @arvindprajapati008 Před 2 lety +2

    Parash. Bhai best seminar 6 Tnx...........Tnx

  • @GopalRayka-ry9mo
    @GopalRayka-ry9mo Před 2 lety +8

    One of the most favourite you person ❤️Paras pandhi ❤️

  • @hardikravat1924
    @hardikravat1924 Před 2 lety +1

    Nice....sar...Jordar..Ejatni vat kari e🥳🥳🥳🥳

  • @gajendrabhaichuhan2037
    @gajendrabhaichuhan2037 Před 2 lety +17

    ખૂબજ કાળજીપૂર્વક ભારત દેશના ભટકી ગયેલા લોકો માટે એક મહત્વનું માગૅદશૅન છે આપશ્રી સાહેબ જી નો આભાર સહ વંદન 🇮🇳❤💯🙏

  • @kherkuldipsinh3117
    @kherkuldipsinh3117 Před 2 lety +22

    પારસભાઈ મજા આવે તમને સાંભળીને જાણે કોઈ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા હોય એવું લાગે

  • @amitnasmed.official1975
    @amitnasmed.official1975 Před 2 lety +1

    Sachi vat presh bhai

  • @nimeshranpariya9476
    @nimeshranpariya9476 Před 2 lety +7

    Thx For Uploading Full Seminar

  • @bindiyaprakashbindiyagandh773

    Wah bhai jordar

  • @kirtikumarofficial7079
    @kirtikumarofficial7079 Před 2 lety +1

    દેશ ની દરેક માતા નાં ખોળે તમારા જેવા દીકરા જન્મે એવી પ્રાથના....🙏🙏🙏🙏

  • @solankiskitchenswadrops3862

    Voice me quality he sir and sat me music 🎶 best hai …. Aap ki baat sun ke samaj me bot achi tarike se aati hai

  • @kilaniyabipin8511
    @kilaniyabipin8511 Před 2 lety

    Sir tamari vat sambhni ne jivan jivva ni bahut mazza avese huto
    Ek majur su pan tamari vat bahut Sundar se Jay mataji sir

  • @radheshyam2802
    @radheshyam2802 Před 2 lety +1

    थैंक्यू मोटिवेशन वीडियो सर 🙏

  • @mr.gouravrawal8934
    @mr.gouravrawal8934 Před rokem +1

    आपका motivation dil को chu गया h sir

  • @Choudhary_7023
    @Choudhary_7023 Před 2 lety +1

    પારસ ભાઈ તમાંરે બાતેં થી જીવ ને જે શાંતિ મિલે સે આ હી જીવન નો સુખ સે
    જય દવારકાધીશ તમે પણ લંબી ઉંમર આપે ♥️

  • @rakeshparmar8779
    @rakeshparmar8779 Před 2 lety +1

    Sir jordaar....

  • @bhaveshrabari975
    @bhaveshrabari975 Před 2 lety +1

    ❤️😘ak dam sachi vat bhai 👍🥰 hachu ❤️👍 potane odkho hachu se ak dam ❤️👍

  • @ApnaDevasya
    @ApnaDevasya Před 2 lety +2

    Great bhai

  • @surajkherala
    @surajkherala Před 9 měsíci +1

    Khub khub abhar

    • @AvaAva-gf1qd
      @AvaAva-gf1qd Před 8 měsíci

      czcams.com/video/QiUtwafE4uo/video.htmlsi=FFtLPD_Qjm20He8K

  • @user-yl4mq4ct3c
    @user-yl4mq4ct3c Před 11 měsíci

    Thank you Parasbhai to change my life.
    Jya sudhi ek Saro mahol sra vyakti na male tya sudhi tamara Sara vichar ne gati nathi malti te Mane Samjay gayu.
    3 varas pela, Ek bhaiye Mane kidhu hatu k Tara ma chato nathi bolvano. Tu Kai Kari sak temj nathi..
    Mane bav maja avi..me temne Santi thi sambhalya pan time to avsej...ek sidi mali gai...
    Thanks vala really thanks...

  • @jadejabhurubha2629
    @jadejabhurubha2629 Před 2 lety +1

    એક વાર તમારી મુલાકાત કરવી છે પારસ ભાઈ

  • @VandeEducation
    @VandeEducation Před 2 lety +7

    ખૂબ સરસ...!!!
    સાહેબ, સરદારકૃષીનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલા સેમિનાર હતો તેનો વીડિયો યુટ્યુબ પર મૂકજો. 🙏

    • @godiswithme6271
      @godiswithme6271 Před 2 lety

      Tame Dantiwada thi chho?

    • @VandeEducation
      @VandeEducation Před 2 lety

      @@godiswithme6271 ના, હું દાંતીવાડા થી નથી પણ અવારનવાર દાંતીવાડા જવાનું થાય...

    • @godiswithme6271
      @godiswithme6271 Před 2 lety

      @@VandeEducation but Hu Dantiwada agriculture university ma study karu chhu

    • @VandeEducation
      @VandeEducation Před 2 lety

      @@godiswithme6271 તમે B.Sc Agri નો અભ્યાસ કરો છો ?
      તમે કયા સેમ માં છો ?

    • @godiswithme6271
      @godiswithme6271 Před 2 lety

      @@VandeEducation hu Basic science ma chhu..3rd yr

  • @amitgor6755
    @amitgor6755 Před 2 lety +1

    Thanks Wala ......Mara Taraf Moti Zordar Cleping.......🌹🌹🌹

  • @rambanna1081
    @rambanna1081 Před rokem +1

    ખુબ સરસ મોટા ભાઈ મે જીવન માં પહેલી વખત આવી સ્પીચ સાંભળી છે ખરે ખર મને ખુબ આનંદ થયો આ સ્પીચ માં થી હુ જરૂર મારા જીવન માં ઉતારીશ
    ખુબ ખુબ આભાર વિષ્ણુ કુમાર આ મોટિવેશોન સ્પીચ ની લિંક મોકલવા બદલ .

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 Před 2 lety +1

    🇮🇳 bahu sundar 🇮🇳

  • @shailendravanikar
    @shailendravanikar Před 2 lety +1

    Thanks Parash bhai

  • @jigneshvasava3509
    @jigneshvasava3509 Před rokem +1

    Va va 1no

  • @gopigodhani7964
    @gopigodhani7964 Před 2 lety +2

    તમારો આભાર કારણ કે આ મહત્વ ની વાતો યાદ કરાવવા માટે

  • @kalyanvaniya-rx2yx
    @kalyanvaniya-rx2yx Před 6 měsíci

    Yes sir Superb 💕🙏💕

  • @krupaliprajapati6883
    @krupaliprajapati6883 Před 2 lety +3

    Thanks for motivation video sir 👍 🙏

  • @rashikrathod5731
    @rashikrathod5731 Před 2 lety +2

    Jordaar jabardast jindabaad sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bgmiking4ak667
    @bgmiking4ak667 Před 2 lety +1

    Wa sir wa tame kaik sikhvi gya super👍❤️

  • @kamalagrawal5362
    @kamalagrawal5362 Před 2 lety +27

    You are the best....
    No words...
    Every time i can feel your energy and spirituality...

  • @bhavnabenkalsariya3511
    @bhavnabenkalsariya3511 Před 2 lety +17

    Best motivation man😍you are best speaker sir

  • @mistryrahul6670
    @mistryrahul6670 Před 2 lety +3

    Thank you
    Sare full seminar. Sir...

  • @bharatbhanushali1282
    @bharatbhanushali1282 Před 2 lety

    Parasbhai Tamari vaato ane vicharo ne so salam

  • @SonalBodat
    @SonalBodat Před 17 dny

    ખુબ સરસ વેરી ગુડ

  • @jigneshvasava3509
    @jigneshvasava3509 Před rokem

    Paras bhai ek number

  • @sureshdudhrejiya1951
    @sureshdudhrejiya1951 Před 2 lety +1

    Jordar sir ho

  • @alwayspositive4361
    @alwayspositive4361 Před 2 lety +1

    Sir bhagavan ne pamavani vato chhe 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ishwarthakor4063
    @ishwarthakor4063 Před 2 lety +2

    Hu sir Tamara Voice no favourite su 🙂🙂

  • @gujaratchampiongroup9651
    @gujaratchampiongroup9651 Před 2 lety +8

    Great Great Speach And Thought Sir ❤🙏🏻
    Narendra Sanjot From Naliya (katchchh)

  • @maganbhil5309
    @maganbhil5309 Před 2 lety +1

    Mahan ♤🌷⚘

  • @jaysukhchavda804
    @jaysukhchavda804 Před 2 lety +1

    Nice jordar

  • @JigneshPatel-le1yf
    @JigneshPatel-le1yf Před 2 lety +2

    ખુબ સરસ રીતે તમે લોકો ના હૃદય માં વાત પહોંચાડો છો તમે આવા વીડિયો અપલોડ કરતા રહો. તમારા આ પ્રયાસ થી કોઈની જિંદગી તો બદલાશે જ. 🙏🙏🙏

  • @Shivamjungi
    @Shivamjungi Před 2 lety +2

    Thank you for uploading this video

  • @dhirajzala5083
    @dhirajzala5083 Před 2 lety +1

    Wahh sir Su kevu mare have
    Koi word j nathi

  • @ravibharwad3652
    @ravibharwad3652 Před 2 lety +1

    Majbut

  • @vatukiyavijay8178
    @vatukiyavijay8178 Před rokem +1

    ખુબ થી ખુબ અતિસુંદર , સ્પીચ અદભૂત

  • @jaysonvane5209
    @jaysonvane5209 Před 2 lety +5

    Never seee such a fantastic motivational speaker in gujarat hat's off to this man

  • @energeticravigohil905
    @energeticravigohil905 Před 2 lety

    Absolutely 100%
    Ae bhura aem kai ne bolave amara bapu

  • @BV_Trader
    @BV_Trader Před rokem

    i will be show most of intelligentsia people your conversation is touch to heart.

  • @mdnandha2205
    @mdnandha2205 Před rokem

    Khub saras

  • @tejaskhimsuriyagamilkhimsu1677

    ।। बहुत खूब जनाब ®️।।💢

  • @yashdhameliya2825
    @yashdhameliya2825 Před 2 lety

    Thank You for Inspirations...

  • @gokalrabari2832
    @gokalrabari2832 Před 2 lety

    Sar Tamara motivation thi koik ni zindagi badlai jay e kary tame karo cho khub khub abhar🙏

  • @TheMADSONI
    @TheMADSONI Před 2 lety +22

    Thanks for making my weekend worth learning something that can change my life . You are awesome

  • @jagdevsinhjadejaderi5606
    @jagdevsinhjadejaderi5606 Před 2 lety +1

    આપ ખરાઅર્થ માં પ્રેરિત વ્યક્તિ છો.

  • @jalpatel6168
    @jalpatel6168 Před 2 lety

    tamara words ne bau santi sambadhi ne , video jota ghani vaar body ma urja uttapan thay , khub jivan ma sikhva jevi vaat sikhi tamari a mahenat ne saat saat naman che sir ,Jai hind 😇

  • @sahileshkabira9045
    @sahileshkabira9045 Před 2 lety +1

    Thanks for upload full video

  • @rabarisanga1773
    @rabarisanga1773 Před 2 lety

    Jabardast jordaar mojj aavi gai

  • @jagupatel7133
    @jagupatel7133 Před 2 lety +3

    Nice sir , VERY IMPORTANT FOR LIFE

  • @nareshchaudhary1795
    @nareshchaudhary1795 Před 2 lety

    Vah pandhi saheb vah...khub khub aabhar

  • @patelansoya2009
    @patelansoya2009 Před 2 lety +1

    Great motivation sir. Patan

  • @siddharthpandya8705
    @siddharthpandya8705 Před 2 lety +5

    Heart touching .....n very helpful 👏👌🏻

  • @Ankur6034
    @Ankur6034 Před 2 lety +1

    Very nice Pandhi..👍👌
    Meet u soon

  • @vansff9773
    @vansff9773 Před 2 lety +17

    No word to explain your work
    You're awesome

  • @energeticravigohil905
    @energeticravigohil905 Před 2 lety +1

    Aavo parashbhai
    Rajkot
    24*7
    Kam
    Life ne update
    Ha
    Samaj ne labh
    Ha
    Paisa male che
    Ha aave
    E kam
    Life nu best kam

  • @divineorganic-jitendradali3780

    Sir ji best answer

  • @YogeshPatel-tp7yq
    @YogeshPatel-tp7yq Před 2 lety

    Vah mara vahla 🙏Bapa Sitaram 🙏

  • @sunilpatel6769
    @sunilpatel6769 Před 2 lety

    Parasbhai aava seminar chaluj rakho bau saras hoy 6 Tamara motivation video,,khub khub aabhar tamaro bhai,

  • @Bajrangmusic11
    @Bajrangmusic11 Před 2 lety +1

    Thanks Wala Full Video Upload Karva Badal🙏🏻🙏🏻🥰😍

  • @nalinparvin2556
    @nalinparvin2556 Před rokem

    Parash bhai ❤❤❤ video

  • @ah9creation
    @ah9creation Před 2 lety +1

    Jordar sir👍💯💥

  • @dipakbhuriya1999
    @dipakbhuriya1999 Před 2 lety +1

    Game changer mativation😍

  • @bharatbhanushali1282
    @bharatbhanushali1282 Před 2 lety +1

    🙏PARESBHAI🙏

  • @tarbundiyavishal3605
    @tarbundiyavishal3605 Před 2 lety +7

    God bless you Paras sir🙏

  • @user-iq2ty8jg1l
    @user-iq2ty8jg1l Před měsícem +1

    Sir.jordaar.😅

  • @JaydeepRawat-lo9vc
    @JaydeepRawat-lo9vc Před 9 měsíci

    વાહ sir vah ❤

    • @AvaAva-gf1qd
      @AvaAva-gf1qd Před 8 měsíci

      czcams.com/video/QiUtwafE4uo/video.htmlsi=FFtLPD_Qjm20He8K

  • @kevalmobile3221
    @kevalmobile3221 Před 2 lety +1

    Thanks sar

  • @dadubhainesadi5671
    @dadubhainesadi5671 Před 2 lety +1

    વિનુભાઈ કાનજીભાઈ કથીરીયા નેસડી 👌