મારે સત્તા પક્ષના આગેવાનો સાથે ત્રણ પેઢીના સંબંધ છે!

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024

Komentáře • 249

  • @live_life36
    @live_life36 Před 2 měsíci +18

    કાળુભાઈ ની સહન શક્તિ પણ ધન્યવાદ ને પાત્ર છે 👌

    • @n.npatel4950
      @n.npatel4950 Před 2 měsíci

      કાળુ ભાઈ એની બુદ્ધિ થી કમાણા છે કોઈ ગુડા નથી

  • @bapssureshbhaipatel8066
    @bapssureshbhaipatel8066 Před měsícem +5

    મેહુલભાઈ જેવા બહોશ નીડર પત્રકારને લાખ લાખ સલામ.

  • @user-pm2om2np9f
    @user-pm2om2np9f Před 2 měsíci +51

    સાબાશ મેહુલ તમારી હિમત લાખ લાખ વંદન

  • @shuvi_heart_winner3537
    @shuvi_heart_winner3537 Před 2 měsíci +34

    આજના પત્રકારો માટે તમે દૃષ્ટાંત છો સલામ છે તમારી નીડરતા ને મેહુલભાઇ 👍

  • @user-gm6dm8cc1d
    @user-gm6dm8cc1d Před měsícem +5

    ધન્યવાદ પત્રકાર તરીકેની તમારી હીંમત અને નીડરતાને લાખો સલામ. બાકી સરકાર અને અધિકારી તો આવા પાસૈ વહેંચાઇ ગયઃલા જ છે

  • @khimjiram
    @khimjiram Před 5 dny

    વાહ કાળુભાઈ આટલી સહન શક્તિ

  • @bharvadgokulbhai3515
    @bharvadgokulbhai3515 Před 2 měsíci +15

    શાબાશ,મેહુલભાઈ તમારી જીગરને અને પત્રકારત્વને.ધન્યવાદ,આવા બાહોશ પત્રકારને સેલ્યૂટ🎉🎉🎉🎉🎉

  • @ramabhaidorala5432
    @ramabhaidorala5432 Před 2 měsíci +28

    વાહા.મેહુલભાઈ.ભરવાડ

  • @anilpatel5376
    @anilpatel5376 Před měsícem +1

    વાહ કાળુભાઇ

  • @ramrabari9207
    @ramrabari9207 Před 2 měsíci +3

    ખુબ સરસ મેહુલભાઇ નીડરતા તમારી

  • @vijaysolanki2488
    @vijaysolanki2488 Před 2 měsíci +7

    પત્રકાર મિત્ર તમારું નામ મને ખબર નથી પણ તમે જે પત્રકારિત્વ કરો છો ખૂબ જ બિરદાવા ને પાત્ર છે. તમને સો સો સલામ. આ રીતે આગ સાથે રમીને પત્રકારત્વ કરવું ખરેખર ખૂબ જ હિંમતની વાત છે.

  • @user-rh6zy6ol4z
    @user-rh6zy6ol4z Před měsícem +2

    વાહ નીડરતા ને સેલ્યુટ છે

  • @khimjiram
    @khimjiram Před 5 dny

    જો જો.. હો કાળુભાઈ પીછવાળો કાળો ન કરી દેય

  • @ChhatrasinhParmar-ip2lz
    @ChhatrasinhParmar-ip2lz Před 2 měsíci +4

    વાહ મેહુલભાઈ આવુ કરતા જ રહેજો

  • @prakashbhaipatel4946
    @prakashbhaipatel4946 Před 2 měsíci +9

    કાળુભાઇ ની વાત સાચી છે મીડિયા ને બતાવવાની જરૂર નથી માહિતી ની જરૂર હોય તો આર. ટી. આર કરી માગી લેવાય

    • @n.npatel4950
      @n.npatel4950 Před 2 měsíci

      પ્રકાશ ભાઈ કાળુ મર્દ છે પણ આખું ગામ મર્દ છે કાળુ ભાઈ એની બુદ્ધિ થી કમાણાસે સીઠુ ના ઉખાડી સકે

  • @sanjayrathod-nn5dn
    @sanjayrathod-nn5dn Před 2 měsíci +16

    વાહ મેહુલભાઈ પત્રકાર જગત નું ઘરેણું,

    • @Hasmukhdobariya
      @Hasmukhdobariya Před 2 měsíci +2

      શું ઘરેણું? નગરપાલિકા ને સવાલો કરવા જોઈએ એ કાળુભાઇ ને કરી રહ્યા છે નગરપાલિકા ને સવાલો કરતાં ફાટે છે

  • @ninamakiran9321
    @ninamakiran9321 Před 2 měsíci +3

    👍👍👍👍👍.
    દાહોદમાં આવા પત્રકારો ની જરૂર છે.

  • @JayMobile-c3w
    @JayMobile-c3w Před dnem +1

    Haa mehul bhai

  • @HemrajChavda491
    @HemrajChavda491 Před 2 měsíci +2

    વાહ મેહુલ સાવજ હા

  • @ggreligiousandhistoricalvl5531
    @ggreligiousandhistoricalvl5531 Před 2 měsíci +9

    ખરેખર કાળું ભાઈ જેવો ધીરજ વાળો સ્વભાવ કેળવવો જોઈએ.....

  • @takhabhaipadhiyar9656
    @takhabhaipadhiyar9656 Před 29 dny +1

    વાહ પત્રકાર

  • @hasmukhsonagara1755
    @hasmukhsonagara1755 Před 2 měsíci +2

    વાહ.... પત્રકાર હોય તો મેહુલભાઈ જેવા 👍

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 Před měsícem +1

    વાહ વટ પાડી દિધો કાળુ ભાઈ વાહ

  • @mahadevbhaikalariya4750
    @mahadevbhaikalariya4750 Před měsícem +1

    વાહ પતકાર વાહ

  • @subhashvaghela4073
    @subhashvaghela4073 Před 2 měsíci +1

    મેહુલ ભાઈ તમારી નીડરતા ને સલામ છે, તમે છેલ્લે જે વાત કરી એ બિલકુલ સત્ય છે.

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 Před měsícem +1

    સરસ કાળુ ભાઈ વટછે

  • @satishgadhvi8071
    @satishgadhvi8071 Před 2 měsíci +2

    વાહ મેહુલ ભાઈ નીડર પત્રકાર વંદન

  • @userstvie
    @userstvie Před 2 měsíci +1

    ચાપરાજભાઈ રામ રામ 7:41 7:42 🎉

  • @manjibhaichothanijasonmanj7768
    @manjibhaichothanijasonmanj7768 Před 2 měsíci +4

    પહેલા તો પત્રકાર ભાઈ તમને મારા જય ગુરુદેવ બીજું કહેવાનું કે આદિ અનાદિથી ના પત્રકાર નારદજી ત્રણ લોક નો નાથ જેને કોઈ ન થયું છેડે જેને દેવોનો દેવ મહાદેવ આપણે કહીએ છીએ તો ક્યારે નારદજી પત્રકાર હતા તણલોક નો નાથ ધ્યાનમાં બેઠો હોય ત્યારે નારદજી કોઈપણ પરમિશન વગર ગમે ત્યારે ત્રણેય લોકમાં પત્રકાર તરીકે ભૂમિકા ભજવતા ત્રણેય લોકના નાથ નારદજીને આદર સન્માન આપી પછી પૂછતા નારદજી તમારે શું પ્રશ્નો છે તો તેમને આદરપૂર્વક ત્રણેય લોકના નાથ માનસન્માન સત્ય રીતે જવાબ આપતા એટલા માટે કેવાનું કે પત્રકાર ને કોઈની મંજૂરી ક્યારે લેવાની થતી નથી પત્રકાર આદિ અનાદિથી લોક ના નાથે આ રચના કરેલી છે એટલા માટે પત્રકારોએ કોઈ દી ડરવું ન જોઈએ ધન્યવાદ છે તમને મારા તમને અંતરથી આશીર્વાદ છે જય ગુરુદેવ સત્યનો સાથ છોડતા નહીં અસત્ય ને કોઈ દી મુકતા નહીં આ ગુરુ મંત્ર છે

  • @rkchavda7393
    @rkchavda7393 Před 2 měsíci +4

    સાચા અર્થ માં મેહુલભાઇ નુ પત્રકારત્વ કરી રહ્યા છે દેશ અને દેશ ની પ્રજા ને આવા પત્રકાર મિત્રો ની ખુબ જરુર છે.

  • @MDY24
    @MDY24 Před 2 měsíci +3

    Wah Mehul bhai Jordar

  • @gohilraj6912
    @gohilraj6912 Před 2 měsíci +5

    Good work bhai

  • @pravinmakasana5882
    @pravinmakasana5882 Před měsícem

    Vah karubhai javab sacha aapya

  • @sharadjain9112
    @sharadjain9112 Před měsícem +1

    Wowwwwww iss type ka journalist dekh kar proud hota ha ki Aaj bhi aap jaise journalist hamare desh ma ha....❤

  • @vkhotal7661
    @vkhotal7661 Před 2 měsíci +1

    Jay ho khubaj himat se mehulbhai jordar Kam se

  • @ramabhaidorala5432
    @ramabhaidorala5432 Před 2 měsíci +7

    વાહા.સાવદ.વાહા

  • @jagdishrajgor7833
    @jagdishrajgor7833 Před 2 měsíci +1

    खुब खुब अभिनंदन पत्रकार भाई

  • @mangalsinhgohil8959
    @mangalsinhgohil8959 Před 2 měsíci +2

    Vah Kalubhai

  • @keshubhaivagh4026
    @keshubhaivagh4026 Před 29 dny +1

    Nidaratathi sachi vat kahi khub khub abhinandan

  • @Ahirrajesh-ki2ii
    @Ahirrajesh-ki2ii Před 2 měsíci +2

    નાયક મૂવી યાદ આવી ગયું

  • @user-wh7gn9fo4g
    @user-wh7gn9fo4g Před 2 měsíci +1

    વાહ પત્રકાર ભાઈ વાહ 👍

  • @LakhamnaalRabare
    @LakhamnaalRabare Před 2 měsíci +1

    મેહુલ ભાઈ ધન્ય વાદ

  • @maheshkanzariya3142
    @maheshkanzariya3142 Před 2 měsíci +7

    વાહ પત્રકાર
    પણ જ્યારે વિપક્ષ ખતમ થઈ જાય ત્યારે આવું જ થાય

  • @ramjibusa8687
    @ramjibusa8687 Před 2 měsíci +1

    વાહ મેહુલભાઇ ખરા પત્રકાર છો

  • @manskhbhairaval3495
    @manskhbhairaval3495 Před 2 měsíci +1

    Vah kalubhai. Vah,,,,

  • @Mohitkanzariya12
    @Mohitkanzariya12 Před 2 měsíci +2

    વાહ મેહુલભાઈ વાહ

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya Před měsícem +1

    પત્રકાર ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @jiteshvaghasiya1118
    @jiteshvaghasiya1118 Před 2 měsíci +1

    વાહ ભાઈ તમારી પત્રકારિતા ને સલામ છે

  • @alpeshgamara619
    @alpeshgamara619 Před 2 měsíci +4

    Vah bhai vah
    Tamari himmat ne Salam se bhai

  • @kiritshah4708
    @kiritshah4708 Před 2 měsíci +2

    વાહ પત્રકાર વાહ....

  • @prashantgohil9690
    @prashantgohil9690 Před 2 měsíci +1

    ખુબ જ સરાહનીય પત્રકારત્વ...

  • @dharmendratalaviya
    @dharmendratalaviya Před 2 měsíci +4

    બરાબર ની બજાવી લગે રહો 🙏🙏🙏

  • @imfatih9697
    @imfatih9697 Před 2 měsíci +5

    Super

  • @Jayrajsinhjadeja-AAP
    @Jayrajsinhjadeja-AAP Před 2 měsíci +4

    Ha સવાજ ha

  • @deepbhaskarlive
    @deepbhaskarlive Před 29 dny +1

    Daredevil Journalism

  • @chandrakantpatel5459
    @chandrakantpatel5459 Před 2 měsíci +6

    આ કાળુ મહા વિચિતર લાગે જ છે ચહેરો જ બતાવે છે ..
    શાબાશ આવાજ પત્રકાર નિ જરુર છે

    • @n.npatel4950
      @n.npatel4950 Před 2 měsíci +1

      ભાઈ તું પટેલ છો તમને ખબર ના હોય આપણો સમાજ જે ના બીતો એસમાજ આ લોહી મુતરાવે છે આના અને એની બુદ્ધિ અને સાહસ થી પૈસા કમાય છે ભાઈ કાળુ નહીં કાળુ ના આખા ગામના પટેલો મર્દ ના દીકરાછે

  • @user-pz7mx7qy7x
    @user-pz7mx7qy7x Před 2 měsíci +3

    તમારી હીંમત ને સો સો સલામ

  • @user-fy1rj3us9g
    @user-fy1rj3us9g Před měsícem

  • @devrajsinhrajput8595
    @devrajsinhrajput8595 Před 2 měsíci +2

    100% સાચી વાત છે મેહુલભાઈ આમને કોઇ કેવા વારૂનથી

  • @NatubhaiPatel-vg3jc
    @NatubhaiPatel-vg3jc Před 2 měsíci +1

    B J P JINDABAD
    GUJRAYT NI JANTA GINDABAD

  • @TruckDriverGJ3NiMoj
    @TruckDriverGJ3NiMoj Před 20 dny +2

    કાળુ ભાઈ એવુ લાગે છે આમા પૈસા નો મેળ નથી પડીયો લાગતો આ ભાઈ નો 😂

  • @mayurdethaliya7322
    @mayurdethaliya7322 Před 2 měsíci +7

    હવે આ કાળુભાઇ તમારા થી ચેતતા રહેશે 😂😂😂😂😂

  • @rajpatel7964
    @rajpatel7964 Před 2 měsíci +2

    welcome and well done. Great journalism. This is what is required to check these people and make them get permits. THIS IS BJP Corruption. KEEP GOING HALCAD BREAKING. Love from New Zealand

  • @tejashpujara365
    @tejashpujara365 Před 2 měsíci +2

    Ha savaj Ha

  • @harishsoriya1285
    @harishsoriya1285 Před 2 měsíci +1

    Vah mehul Bhai

  • @sureshbhatt3658
    @sureshbhatt3658 Před 2 měsíci

    પત્રકારે આવો interview નગાર પાલિકા નો લેવો જરૂરી છે..

  • @hasudalvadi9762
    @hasudalvadi9762 Před 2 měsíci +1

    Good work 👍

  • @jayeshdhamecha...
    @jayeshdhamecha... Před 2 měsíci +1

    Vah mehul bhai vah

  • @UmeshJoshi-yy8xt
    @UmeshJoshi-yy8xt Před 2 měsíci

    धन्यवाद ने पात्र छे मेहुल भाई नी पत्रकारिता ने🙏जय माताजी

  • @chetanbar610
    @chetanbar610 Před 2 měsíci

    Good work mehul 👍

  • @Kesargaosala
    @Kesargaosala Před 2 měsíci

    Vah hamare Bhai jigari Ho

  • @bhadaniyadilip
    @bhadaniyadilip Před 2 měsíci +4

    Saty.mev.jayte

  • @user-wm8bi6tv5b
    @user-wm8bi6tv5b Před 2 měsíci +2

    ❤❤

  • @marutistudiotanamarutistud3334

    વાહ પત્રકાર મિત્ર

  • @bipinmakasanapatidar7427
    @bipinmakasanapatidar7427 Před 2 měsíci

    Good mehul bhai

  • @samratjetapara3409
    @samratjetapara3409 Před 2 měsíci +1

    Good work

  • @LavlibenSoni
    @LavlibenSoni Před 2 měsíci +2

    RTI karo Chief officer nagar palika

  • @tohsifkhanmalek4789
    @tohsifkhanmalek4789 Před měsícem +1

    Gedya thi chu bhai mehul bhai bahuj sars kam karo cho tamari imndari ne salam che

  • @jayshah7801
    @jayshah7801 Před 2 měsíci +1

    Ha mehul bhai ha

  • @GordhanBhaiKuriya
    @GordhanBhaiKuriya Před 2 měsíci +1

    Good 👍👍👍👍👍

  • @maheshmakwana536
    @maheshmakwana536 Před 2 měsíci

    Vha mehul bhai tame imandar Patrkar sho bhai tame bhai himat jordar she bhai

  • @patadiyapravinthakor2379
    @patadiyapravinthakor2379 Před 2 měsíci +1

    Super mehul mu tod javab

  • @panchamr.s.lakhani4020
    @panchamr.s.lakhani4020 Před 2 měsíci

    Good midyam

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 Před měsícem

    બરોબર વાત છે કાળુ ભાઈની

  • @user-pj1vr1zw8n
    @user-pj1vr1zw8n Před měsícem

    Wah.kalubhai.

  • @zalasurpalsinhkuda3497
    @zalasurpalsinhkuda3497 Před 2 měsíci

    Good.....Mehul bhai ...Good patkar

  • @ismaibhaisabasara1778
    @ismaibhaisabasara1778 Před měsícem

    DHANY.....VAD...

  • @prayaggaming1954
    @prayaggaming1954 Před 2 měsíci +4

    I support Kalubhai

    • @chandrakantpatel5459
      @chandrakantpatel5459 Před 2 měsíci

      તારા પરિવાર નુ કોઇ આકસમાત થશે તો પણ તુ સપોર્ટ કરીશ...

    • @dec35490
      @dec35490 Před 2 měsíci +2

      Vah, Tamara jeva jagrut nagriko ni jarur chhe Aa desh ne

  • @gareniyalaxmanbhai536
    @gareniyalaxmanbhai536 Před 2 měsíci +2

    તંત્ર ને કહો પગલા લેય તમે ખોટી લપ કરો એવુ લાગે તંત્રનો કાન પકડો બીજું કાય ન હોય

  • @samayraj5984
    @samayraj5984 Před 21 dnem

    Kalu bhai ni sahnsakti😂 👍

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 Před měsícem

    વાહ કાળુ ભાઈ વાહ

  • @bollywoodnewsongs....1716
    @bollywoodnewsongs....1716 Před 2 měsíci

    Kalu bhai vadhare padata sara manas lage chhe

  • @Jayubha_JP
    @Jayubha_JP Před 2 měsíci

    Good work bro keep it up

  • @user-wd3gg8ky6c
    @user-wd3gg8ky6c Před 2 měsíci

    સાબાશ મેહુલ ભાઈ

  • @mahendrasinhparmar534
    @mahendrasinhparmar534 Před 2 měsíci +1

    Vah mehulbhai good work

  • @bharatsinhgohil6068
    @bharatsinhgohil6068 Před 2 měsíci +1

    વાહસરસ

  • @JayuThakor-kj6pj
    @JayuThakor-kj6pj Před 2 měsíci +3

    😢

  • @kkkarpada9342
    @kkkarpada9342 Před 2 měsíci

    વાહ મેહુલભ

  • @MONSTER-hf7mn
    @MONSTER-hf7mn Před 2 měsíci +1

    Good

  • @kanaksinhparmar5304
    @kanaksinhparmar5304 Před 2 měsíci

    વાહ નિડર પત્રકાર