ના નવા કૂવો કરવાની જરૂર,ના ઉભા બોરની llપાતાળાના પેટમાંથી પાણી કાઢી આપશે ll ખેડૂતનો સમય મજૂરી બચી જશે
Vložit
- čas přidán 12. 05. 2024
- ના નવા કૂવો કરવાની જરૂર,ના ઉભા બોરની ll પાતાળાના પેટમાંથી પાણી કાઢી આપશે ll ખેડૂતનો સમય મજૂરી બચી જશે
m-9825565823
m-9725632894
#નાનવાકૂવોકરવાની જરૂર
#નાઉભાબોરની
#પાતાળાનાપેટમાંથી
#પાણીકાઢીઆપશે
#ખેડૂતનોસમયમજૂરીબચીજશે
#positivevaat
#inspirestoryingujarati
#successpersonstory
#gujaratimotivationalstory
#જીવનપ્રેરકપ્રસંગો
#inspirestoryingujarati
Good job
વાહ સરસ માહિતી આપી જોગલભા ઈ
Khub Srs nathabhai
jay Mataji
ભાવ બોકેવાઇ ઉભીરીગ પ રૂપીયા વધારે હોવજોઈ
જોરદાર 🎉🎉
ઓહો
નરેશ ભાઈ ઉતર ગુજરાત માં તમો કામ કરવા આવો છો
Bahu saras, khedut upayogi
આ ગાડી વાળા ભાઈનો નંબર જોઇએ છે
Vah bhai
અમે વર્ષો થી આડા સાયડા કરીએ છીએ
સરસ માહિતગાર કરયા તે બદલ આભાર 🎉🎉🎉🎉🎉
This is very good sources of Water for additional requirements for farming also helpfull some times rainfall is not enough, if Gujarat Government gives some loans without inyerest.
Khub srs mahiti aapi
Dhanyvad 🎉🎉🎉🎉🎉🎉
Taliye ubho bor that shake 25 ya 50 fut
ખુબ સરસ માહિતી આપી
Bahu saari vigat che ne tame number aapo cho great
Super video ❤❤
હા
Navsari vansada karvano che
Navsari ma avi to kontek karjo
આ કાઈ નવીન નથી
પણ સારી ટેકનોલોજી સે
હા ભાઇ પણ ભાવ બોવ છે ભાઇ ગામ ખારી તા મહુવા જી ભાવનગર થી ભલે ભાવ હોય પ ણ એક દીવસ આવો આપડી વાડીયેએક ડાર કરાવયે
Chhotaudepur avso
Navsari Avi shakso ...ame 700 ft sudhi kam apsu
Tapi District ma aavo tame ?500ft bor mate
60.
ફુટ માં
થાય
Kai navu nathi varso thi Ada dar ni gadio chlle che.
નંબર
પણ નંબર ક્યાં તમે કીધું ત્યાં નથી
10 વર્ષ થી આ બોરવેલ છેજ
આઈડિયા અને કામ સરસ છે.
પણ હવે જમીન માં પાણી જ નથી રહેવાનું. માટે ખેડૂત ભાઈઓએ જમીનમાં પાણી ઉતારવાની તજવીજ કરવી જરૂરી છે.
Organic kheti karo pani rey.
Baki se etluy nathi revanu
મારે કૂવો 200 ફૂટ સે તો થાય
અમારે 110 રૂપિયા હાલે
જુગલભાઈ નિમેશ ભાઈ આડા બોરડા ના નંબર આપો
+919725632894
@@positivevaat થેન્ક્યુ
તમારી ચેનલ દ્વારા ખેડૂતોને ખૂબ જ જરૂરી અને ઉપયોગી થાય તેવી માહિતી અવારનવાર મળતી હોય છે. ખૂબ ખૂબ આભાર.
Thanks 🙏🙏 ok
Bhai mobile number aapo
10 વર્ષ થી આ બોરવેલ છેજ