🌹શું ભજન ગાયું 🌹 આ બહેન ને પ્રણામ🌷 લખેલું છે

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • ઓમ મંગલમ રણછોડરાય મંગલમ
    ધન્ય ગુજરાત ના ડાકોર મંગલમ
    ભક્ત બોડાણો ગંગાબાઈ મંગલમ
    રણછોડ રાય મંગલમ
    શ્રી હરિ ડાકોર ના ઠાકોર મંગલમ
    રણછોડ રાય મંગલમ
    રૂડા રંગીલા રણછોડ રાય મંગલમ
    લીલુડા લીમડાની છાય મંગલમ
    રાજા રણછોડ નું મંદિર મંગલમ
    પાવન શ્રી ગોમતી નું નિર મંગલમ
    સુખધામ મંગલમ
    બાજે નગારા શંખનાદ મંગલમ
    આનંદ આરતી પ્રસાદ મંગલમ
    શ્રી રાધે કૃષ્ણ ની જોડી મંગલમ
    ભક્તજનોના પૂરે કોડ મંગલમ
    શ્રી રણછોડ મંગલમ
    પ્રભુજીને પ્રેમના પ્રણામ મંગલમ
    જય હો અંતરના આરામ મંગલમ
    દુનિયામાં દેવોનો દરબાર મંગલમ
    રાધે રણછોડ જગદાધાર મંગલમ
    ઘનશ્યામ મંગલમ
    ઓમ મંગલમ....
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Komentáře • 96

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 16 dny

    Wah dadi ma e khub j sundar bhajan gayu aava j bhajan gata raho amne sikhavadata raho jay shri krishna🙏🙏🙏🙏

  • @apandya11
    @apandya11 Před 12 dny

    બા ખુબજ સુંદર ભજન ગાયું પ્લીઝ લખીને મોકલશો પ્રણામ બા

  • @ramilavyas9971
    @ramilavyas9971 Před měsícem +4

    વાહ બા વાહ કેટલું સુંદર ભજન ગાયું 👍👌🙏🙏🙏

    • @kalpanakansara4130
      @kalpanakansara4130 Před 24 dny +1

      વાહ બા ખુબ સરસ ગાયું સાંભળવા માં અમે મસ્ત બની ગયા

  • @bhartijoshi691
    @bhartijoshi691 Před 24 dny +1

    ખૂબ જ સુંદર શ્રી રણછોડ રાયજી અને ડાકોર ધામનુ વણૅન કર્યુ છે

  • @KiranTankariya-fi2ri
    @KiranTankariya-fi2ri Před měsícem +2

    ,,,,, . દાદીમાએ ખૂબ સરસ કીર્તન ગાયું છે લખી મૂકવા વિનંતી જય રણછોડ

  • @bhumisoni3921
    @bhumisoni3921 Před měsícem +1

    Very nice

  • @Bhagyalaxmisociety
    @Bhagyalaxmisociety Před měsícem +4

    તુલસી મંડળ ના જય શ્રી ક્રિષ્ના 🌹🙏🏻 સુંદર ભજન ગાયું દાદી એ 🙏🏻🙏🏻

  • @hemapatel6316
    @hemapatel6316 Před měsícem +2

    Ba khub saras bhajan gau che khub khub pranam

  • @varshamehta3154
    @varshamehta3154 Před měsícem +2

    બેને ખૂબ સુંદર ભજન ગાય છે રાજા રણછોડ કી જય

  • @bhavananaik9323
    @bhavananaik9323 Před měsícem +5

    ખુબ સરસ ભજન છે લખી ને મુકશો

  • @kokilapatel5968
    @kokilapatel5968 Před měsícem +2

    Jay shree Krishan. Very very good bhajan gayu. LAKHI MUKO.🎉🎉🎉

  • @hetasvisolanki6346
    @hetasvisolanki6346 Před měsícem +5

    ખુબ સરસ લખી ને મુકજો જય શ્રીકૃષ્ણ

  • @bhartibendesani1567
    @bhartibendesani1567 Před 24 dny +1

    ખુબ સરસ ભજન છે લખીને મુકોને

  • @mayapatel5808
    @mayapatel5808 Před 22 dny +1

    બા એ સુંદર ભજન ગાયુ

  • @user-qw1qb8yf4g
    @user-qw1qb8yf4g Před 19 dny +1

    ખૂબ સરસ.

  • @pratimapandya3263
    @pratimapandya3263 Před měsícem +2

    ઓમ મા

  • @harshyogi9109
    @harshyogi9109 Před 26 dny +1

    ખૂબ સરસ ગાયું

  • @vijayabenchouhan3476
    @vijayabenchouhan3476 Před měsícem +1

    બહુ સરસ જય શ્રી કૃષ્ણ

  • @nirupamadhuliar7232
    @nirupamadhuliar7232 Před měsícem +2

    Verynice bhajan

  • @bhartijoshi691
    @bhartijoshi691 Před 24 dny +1

    Khub sunder bhajan. Vah!😊

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 Před měsícem +1

    Wah bov j saras bhajan gayu che baa a

  • @rakshabenrana2406
    @rakshabenrana2406 Před měsícem +4

    Khoob Sundar bhajan Chetan by lucky Ne mukhya

  • @chhayapanchal1516
    @chhayapanchal1516 Před měsícem +1

    Khub j saras bhajan chhe sur pan saras chhe Jay Ranchhod

  • @rameshrathod5497
    @rameshrathod5497 Před měsícem +1

    Super bhjan lkhi ne muko Jay shree krishna

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ

  • @patelparsan1423
    @patelparsan1423 Před měsícem +1

    ખૂબ સરસ ગાયુ છે ખૂબ ખૂબ અભિનંદન સરસ મજાનું ભજન ગાયુ લખીને મૂકો ધન્ય છે આ બેન ને 🙏🙏👌👌

  • @miteshpatel9580
    @miteshpatel9580 Před měsícem +1

    Jay Swaminarayan

  • @dayarohit2924
    @dayarohit2924 Před měsícem +2

    બાએ સરસ ગાયું છે લખી મોકલજો

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc Před měsícem +1

    ખુબ જ સુંદર ભજન ગાયૂ

  • @nandabenchavda7885
    @nandabenchavda7885 Před měsícem +1

    Very nice bhajan gayu

  • @RadhaMandalgir
    @RadhaMandalgir Před 29 dny +1

    ખુબ સરસ ગાયું છે જય શ્રી કૃષ્ણ

  • @shreejalaramsatsangmandal6676

    ખૂબ જ સરસ ગાયું છે 🙏 સૌને જય શ્રી કૃષ્ણ 🙏

  • @kalpanapatel8075
    @kalpanapatel8075 Před měsícem +1

    Very nice Bhajan 👌

  • @kakupatel8747
    @kakupatel8747 Před měsícem +1

    Super

  • @geetakothari9281
    @geetakothari9281 Před měsícem +1

    Ba
    Tamne
    Khub
    Abhinandan

  • @BhavanaParmar-qb2sn
    @BhavanaParmar-qb2sn Před měsícem +1

    દાદીમાએ મસ્ત ભજન ગાયુ આટલી ઊમરે આટલો સુંદર અવાજ મંજુબેન મને પણ ભજન નો ખુબજ સોખ છે હુ આસપાસ રહેતી હોત તમારા ભજન માં રોજ આવતી ફોનમાં તમારા ભજન એક પણ મિસ નથી થવા દેતી ❤❤❤🙏🏾🙏🏾🙏🏾👌👌👌🍫🍫🍫🙌🏻🤝👏

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před měsícem +2

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

    • @user-er1ux9fm7t
      @user-er1ux9fm7t Před měsícem

      ખૂબ જ ખુશ થઈ ગયા.ભજન‌ સુંદર ‌ગાયુ છે.❤

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před měsícem +1

    Very nice❤❤❤❤ba jak

  • @meenabengandhi-sy7tt
    @meenabengandhi-sy7tt Před měsícem +1

    Jay Shri Krishna BA

  • @gujjuboygohilkishan4324
    @gujjuboygohilkishan4324 Před měsícem +1

    Ati sundar lakhine muko Bhajan

  • @sushilakapadi2943
    @sushilakapadi2943 Před měsícem +1

    ખૂબ સરસ ભજન ગાયું છે 🙏

  • @bhavananaik9323
    @bhavananaik9323 Před měsícem +1

    ખુબ સરસ ભજન છે દાદી ને કે લખી મુકવા વિનંતી

  • @neetapatel9903
    @neetapatel9903 Před měsícem +1

    Very nice 👌

  • @mohitpatel3681
    @mohitpatel3681 Před měsícem +1

    Thank you manjuben lakhine mukyu

  • @darjitejal303
    @darjitejal303 Před měsícem +1

    🙏જય રણછોડ જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🙏ભજન ખૂબ સરસ છે પણ ભજન ના શબ્દો બરાબર સમજાતાં નથી તો ભજન લખીને મુકવા નમ્ર વિનંતી છે 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @user-wc1ep1db7k
    @user-wc1ep1db7k Před měsícem +1

    Bojd saras ba arbhajan gayu please lakhi ne moklajo ba jay shree krishna radhe radhe❤🎉

  • @anilapatel474
    @anilapatel474 Před měsícem +1

    ❤🎉🎉વાહ મસ્ત નીચે લખી ને આપો તો સારું

  • @tarapatel2258
    @tarapatel2258 Před měsícem +1

    Bahu saras gayu please lakhi ne moklo

  • @taramatimakwana1650
    @taramatimakwana1650 Před měsícem +1

    લખીનેમુકોબેન ❤❤

  • @user-wb7zd2bf2v
    @user-wb7zd2bf2v Před měsícem +1

    મસ્ત ભજન છે લખીને મોકલો

  • @primegamingofficial
    @primegamingofficial Před měsícem +1

    Manju ben Bhajan likhi ne muko very nice Bhajan che

  • @kokilapanchal4982
    @kokilapanchal4982 Před měsícem +2

    રત્નમ ભજનમંડળ વડોદરા થી કોકિલાબેન પંચાલ ના જય શ્ની કૃષ્ણ બેનો તમારા બધા ભજન બહુ જ સરસ હોય છે અમે પણ અમારા મંડળ માં તમારા ભજન ગાઈ એ છીએ 🙏🏻🌹🙏🏻

  • @dipikarathod1504
    @dipikarathod1504 Před měsícem +1

    Aa bhajan lakhine aap0ne

  • @KamalabenChaucan
    @KamalabenChaucan Před měsícem +1

    ઓમ મંગલમ રણછોડરાય મંગલમ

  • @nishantpatel7296
    @nishantpatel7296 Před měsícem +2

    ખુબ સરસ ધન્યવાદ બાને લખીને ચોક્કસ મોકલજો બાં પીલ્ઝ જય શ્રી કૃષ્ણ

  • @user-wb7zd2bf2v
    @user-wb7zd2bf2v Před měsícem +1

    Bhagwan tamaru Shahrukh kare Lakhimpur

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n Před měsícem +1

    Amita trivedi vah bhu sras gayu vah ati shunder

  • @ValandBharti
    @ValandBharti Před měsícem +1

    બેનો આ દાદી બો સરસ ભજન ગાયું લખી ને મોકો તો સારું

  • @chetnapatel8246
    @chetnapatel8246 Před měsícem +1

    ખુબ સરસ ભજન ગાયુ છે લખી મુકવા વિનંતી

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 Před měsícem +1

    Lakhi ne muko bena khub saras bhajan chhe

  • @kavitaahuja7368
    @kavitaahuja7368 Před měsícem +1

    bàjàñ làkhí moklva viànti❤❤🙏

  • @pareshashah8872
    @pareshashah8872 Před 21 dnem +1

    🙏🏻

  • @ranjanparekhokhr2977
    @ranjanparekhokhr2977 Před měsícem +1

    સુપર ભજન ગાયું
    લખીને મૂકશો

  • @Nanda-hn1cd
    @Nanda-hn1cd Před měsícem +1

    Super

  • @rajushah7618
    @rajushah7618 Před měsícem +1

    Lakhi ne muko sarasbhajan che

  • @neeladave3947
    @neeladave3947 Před měsícem +1

    Aa bhajan khas lakhine mokljo ssarass che

  • @varshadabhi3666
    @varshadabhi3666 Před měsícem +1

    Lakhi ne muko please

  • @raxagadani8574
    @raxagadani8574 Před měsícem +1

    Lakhine mukava namra vinati chhe. jsk all members of mandal

  • @parul.ileshshah8110
    @parul.ileshshah8110 Před měsícem +1

    Lakhi ne muko recording nathi brabar Jay shri Krishna 🙏

  • @mohitpatel3681
    @mohitpatel3681 Před měsícem +1

    Lakhine moklo pz

  • @babitabenparmar
    @babitabenparmar Před měsícem +1

    જલદી લખીને મૂકવા વિનંતી

  • @mohitpatel3681
    @mohitpatel3681 Před měsícem +2

    Lakhine muko pz

  • @patelramilaben6243
    @patelramilaben6243 Před měsícem +1

    આ ભજન.લખીને.મૂકો

  • @nayanashah1467
    @nayanashah1467 Před měsícem +1

    બહું જ સુંદર ભજન ગાયું લખેલું મુકો ને પ્લીઝ

  • @SadhnabenPatel-l8n
    @SadhnabenPatel-l8n Před měsícem +1

    Kae sitinu mandanche tejanavaso

  • @naynasolanki1671
    @naynasolanki1671 Před měsícem +1

    લખીને આપો શબ્દ સમજાય

  • @pandyaurmilaben2338
    @pandyaurmilaben2338 Před měsícem +1

    લખી ને મુકો તો અમે લખી શકીએ

  • @ramilapatel5068
    @ramilapatel5068 Před měsícem +1

    Lakhi ne mukone manjuben

  • @ManishaPandya-pp9pu
    @ManishaPandya-pp9pu Před měsícem +1

    આ ભજન લખીને મોકલો રાગ સાથે હમનાજ મોકલો

  • @user-bz1mb8fr3p
    @user-bz1mb8fr3p Před měsícem +1

    લખીને મૂકો

  • @JashodaPanchal-o1w
    @JashodaPanchal-o1w Před 28 dny +1

    chokhu sahbhlatu nathi

  • @PatelMeena-b1u
    @PatelMeena-b1u Před měsícem +1

    Lakhi moko

  • @user-co1jx3up4h
    @user-co1jx3up4h Před měsícem +2

    Saras dhanya che a bane jsk

  • @latabenjoshi519
    @latabenjoshi519 Před měsícem +1

    Lakhi ne moklo

  • @geetakothari9281
    @geetakothari9281 Před měsícem +1

    Lakhi
    Ne
    Moklo

  • @kishorbhaipatel7298
    @kishorbhaipatel7298 Před měsícem +1

    Lkhi ne moklo mari beno

  • @manishapatel6803
    @manishapatel6803 Před měsícem +2

    Very nice

  • @chetanpatel1930
    @chetanpatel1930 Před měsícem +1

    બહુ સરસ ભજન ગાયુ

  • @ushapatel8455
    @ushapatel8455 Před měsícem +1

    Very nice bhajan🙏

  • @hiralpatel1059
    @hiralpatel1059 Před měsícem +1

    Very nice bhajan