Dry mango powder in just ten minutes|| ઉનાળા મા અનેક કામ મા આમચૂર નું કામ ઝટપટ રીતે શીખો

Sdílet
Vložit
  • čas přidán 29. 04. 2024
  • ઉનાળામાં અનેક કામ હોય છે અને ગરમી પણ સખત પડતી હોય છે એ સમયમાં જ ઘણા બધા કામ આ ગૃહિણીઓને કરવાના હોય છે અનાજ ભરવું તેલ ભરવું મસાલા ભરવા અથવા તો આવા નાના મોટા પાવડર કરે તડકા નો ઉપયોગ કરીને બનાવવા
    આ દરેક વસ્તુ દરેક સભ્યોને ચોખ્ખી મળી રહે અને બધાનું સ્વાસ્થ્ય સારું રહે એટલે ગૃહિણી ખૂબ મહેનત કરતી હોય છે
    અને એવામાં કોઈ સરળ રસ્તો જો મળી જાય તો દરેકે અપનાવો જોઈએ તમારા ઘરે કોઈ પણ પ્રકારનું જ્યુસર હોય તો આમચૂરનો પાવડર એની અંદર બનાવી શકાય છે
    આ વિડીયો તમને અચૂક ઉપયોગી થશે મારી વિનંતી છે કે ઓછામાં ઓછા 100 જણને તમે શેર કરજો જેથી બધાનું કામ સરળ થઈ જાય

Komentáře • 29

  • @meenapatel9036
    @meenapatel9036 Před 24 dny

    Excellent video

  • @anvishah3849
    @anvishah3849 Před měsícem +3

    Aa juicer ni link Amazon ni mokljo ne please

  • @daminisaidava8256
    @daminisaidava8256 Před měsícem

    Ahu saras

  • @alkashukla1390
    @alkashukla1390 Před měsícem

    ધન્યવાદ બે ન

  • @payalthakkar8139
    @payalthakkar8139 Před měsícem

    👌👌👌

  • @hinawanttobigsizedhotiwith8382

    આમચૂર સરસ રીત આપી

  • @falgunichauhan9840
    @falgunichauhan9840 Před měsícem

    વાહ જોરદાર બેન બહુ સરળ રીત આપી આમચૂર પાવડર ની👌👌👏

  • @user-qo4xn7ty2e
    @user-qo4xn7ty2e Před měsícem +1

    આમચૂર ની રીત ખૂબ સરલને સરસ છે આ જ્યુંસર ક્યાં મળસે.

  • @ilabhatt6129
    @ilabhatt6129 Před měsícem

    Garlik aachar ni resipy

  • @patelpavan9272
    @patelpavan9272 Před měsícem

    mam tame falsha no jayush banavta shikhvo ne

  • @daminisaidava8256
    @daminisaidava8256 Před měsícem +1

    Avu mixer kyathi lidhi & ketlanu ave?

    • @SuperSaheliya
      @SuperSaheliya  Před měsícem

      અમેમઝોન પર મળે che

  • @gitapatel9324
    @gitapatel9324 Před měsícem

    Juicer kaya malshe

  • @sonikanchan1
    @sonikanchan1 Před 26 dny

    A powder ma kai vitamin na hoy juice kadhi lidho

    • @SuperSaheliya
      @SuperSaheliya  Před 26 dny

      Powder ma juice add kari ne pachi sukvi shakay

  • @swatpatel9900
    @swatpatel9900 Před měsícem

    Yr JUICER IS V GOOD
    PLEASE TELL ME NAME N WHERE TO GET IT

  • @sangitavyas5363
    @sangitavyas5363 Před měsícem +5

    આવું મશીન ન હોય તો નોર્મલ મિક્સર માં કેવી રીતે થઈ શકે?

  • @polabhaibalva
    @polabhaibalva Před 16 dny

    આવુ મશીન ન હોય તો ચાલે

  • @hemluxmi
    @hemluxmi Před měsícem

    मैंने अठाणा ना फावे,पण गोड चिर्या भावें पण बजार थी लेवु नथी कारण खांड वगर नु ना मडे।बनावता आवडतु नथी।

    • @SuperSaheliya
      @SuperSaheliya  Před měsícem

      Gor na athana made che moti dukan ma tapas karo

  • @shobhanananawala5833
    @shobhanananawala5833 Před měsícem

    રસની ગોળી સુકી ન થઈ હોય તેમ લાગે છે.એ આખુ વર્ષ સાચવવા શું કરવુ?

  • @payalthakkar8139
    @payalthakkar8139 Před měsícem

    👌👌👌