Video není dostupné.
Omlouváme se.

Surat News : દિવસે નોકરી અને રાત્રે ફાસ્ટફૂડનો ધંધો કેવી રીતે ચલાવે છે આ યુવક?

Sdílet
Vložit
  • čas přidán 12. 07. 2024
  • #surat #suratnews #employment
    આજના મોંઘવારીના જમાનામાં આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે એક પગારથી ઘર નથી ચાલતું. આજના ઘણા યુવાનો એવા છે જેઓ એટલા ધનવાન નથી પણ કામ કરવાની અને આગળવધવાની ઘગશ છે. સુરતના સાગર પચ્ચીગર પણ એવા જ યુવાન છે. જીવનમાં આગળ વધવા માટે તેમણે થોડું અલગ વિચાર્યું અને તેઓ ડબલ જૉબ કરી રહ્યા છે. દિવસે લોન વેરિફાયર તરીકેની નોકરી અને રાત્રે ફૂડટ્રક પર ફાસ્ટફૂડનો ધંધો.તેઓ કેવી રીતે આને શક્ય બનાવે છે તે જુઓ આ વીડિયોમાં.
    વીડિયો - અહેવાલ- ધર્મેશ અમીન, ઍડિટ -નિલેશ ભાવસાર
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 13

  • @lsbalat856
    @lsbalat856 Před měsícem +4

    આગળ વધવાની ધગશ હોય તો વ્યક્તિ ઘણુંબધું કરી શકે ,એટલે જ કહેવત પડી હશે કે,"મન હોય તો માળવે જવાય "

  • @navinbhalani5505
    @navinbhalani5505 Před měsícem +2

    He deserves many praise. But I worked as part timer way back in 1972 _ 73 as electric motor riwinder in ahmedabad naroda after finishing my duty in rajnagar mill. This paid me a lot when i got job in Baroda refinery . I am 77 he who works hard never fails best lucks .

  • @naitikkathiriya
    @naitikkathiriya Před 23 dny

    Shu vaat che, Sagarbhai mate salute🙏 Kem k parents ne je rite manavya che ane kaik kari chutvani dhagas che ema thi j inspiration male!

  • @ashwinpatel8381
    @ashwinpatel8381 Před měsícem +1

    Aajna chokra.. Chokri mate inspiration che.... Kae too karvuu pade...koe Khushi thi nathi kartaa.. Jeevan ma kaek ne kaek padkar nava rasta sikhve che.. Lots of love for India Gujarat Valsad

  • @dipeshpanchal5598
    @dipeshpanchal5598 Před 9 dny

    Good Job Excellent ❤

  • @hayyya9530
    @hayyya9530 Před 21 dnem

    Health is wealth Bhai, ekvad bagdse koi doctor nahi sari Kari sake

  • @INFO_COMPUTERS_KARA
    @INFO_COMPUTERS_KARA Před měsícem

    Beautiful city with beautiful people ❤

  • @31-aaravchaudhari30
    @31-aaravchaudhari30 Před měsícem

    Khub pragti karo Bhai

  • @u1t2t3a4m5
    @u1t2t3a4m5 Před 29 dny

    ye ladka bohat aage jayenga, iska business bas chal ta rahe

  • @gohilvijay6870
    @gohilvijay6870 Před měsícem +1

    Old video chhe

  • @Hetphotograpy
    @Hetphotograpy Před měsícem

    Ek na ek video uploaded kro che..new new jankari lawo

  • @geetapatel2386
    @geetapatel2386 Před měsícem

    ❤❤❤

  • @mayurkevadiya5966
    @mayurkevadiya5966 Před 20 dny +1

    સરકાર ના ભરોસે કોઈ દિવસ ગુજરાતી નો રે ભાઈ