Aankh Zare to saru || Suresh Dalal || Ankit Trivedi

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Aankh Zare to saru || Suresh Dalal || Ankit Trivedi
    આંખ ઝરે તો સારું || Suresh Dalal || Ankit Trivedi
    હરીન્દ્ર દવે... એક એવા સર્જક કે જેને કદી પણ વિસરી ન શકાય. હરીન્દ્ર દવે માત્ર બે આનાં લઈને મુંબઈ આવે અને પોતાનું એક આગવું નામ બનાવે. સુરેશ દલાલ તો હરીન્દ્ર દવે વિષે ત્યાં સુધી કહે કે, "હરીન્દ્ર દવે એ માણસ ભલે ગરીબ, પણ મને તેની એક જ વાત હંમેશા ગમતી કે તેને ક્યારેય પણ તેની ગરીબાઈને ગાઈ નથી." તે આગળ એમ પણ ઉમેરે કે, "તેજાબના ખડીયામાં લખનાર તો ઘણા હશે પણ હરીન્દ્ર એ ગુલાબના ખડીયામાં કલમ બોળી અને શબ્દને સુગંધ આપતો અને સજાવતો માણસ છે." આવી તો ઘણી વાતો આ વિડીયોમાં છુપાયેલી છે, જાણો કોણ હતા હરીન્દ્ર દવે અને તેને લખેલી તેની કવિતાઓને માણો સુરેશ દલાલ પાસેથી. અને સબસ્ક્રાઇબ કરો આ ચેનલને.
    More Popular Video's from Ankit Trivedi:
    સૌથી વધુ જોવાયેલો વીડિયો -Charan Kanya - bit.ly/CharanKanya
    ગુજરાતીઓ લપ કેમ કરે છે || ANKIT TRIVEDI - bit.ly/lapKemKare
    કૃષ્ણની પાંચ શ્રેષ્ઠ વાતો || Ankit Trivedi - bit.ly/BestOFKr...
    જાતને પ્રેમ કરો || માયાભાઈ આહીર - bit.ly/Mayabhai...
    જીવન એટલે શું || Bhikhudan Gadhvi - bit.ly/Bhikhuda...
    Follow Us on
    / kaviankittrivedi
    / ghazalsamrat
    / ankittrivedikavi
    Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Gzazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
    Performed By
    Gulzar Ankit Trivedi Bhoomi Trivedi Jigardan Gadhvi Kirtidan Gadhvi Jay Vasavda Kajal Oza Vaidya Purshotam Upadhyay Gauraung Vyas Parth Oza Sanjay Oza Aditya Gadhvi Yogesh Gadhvi Shaymal Saumil Munshi Arti Munshi
    #SureshDalal #kavi #sppech #AnkitTrivedi #Gujarati

Komentáře • 39

  • @urvidave6109
    @urvidave6109 Před 2 měsíci

    વાહ ખૂબ સરસ, પરમ વંદનીય સ્વ. કવિશ્રી સુરેશ દલાલ સાહેબને સાદર પ્રણામ, અને કવિ શ્રી અંકિત ત્રિવેદી નો ખૂબ ખૂબ આભાર 🎉

  • @user-gw7qs3oi3b
    @user-gw7qs3oi3b Před 3 měsíci +2

    સુરેશ દલાલ નો વિડિઓ મોકલ્યા બદલ આભાર. 🙏🏾🙏🏾👏🏾🎉

  • @nehalshah1818
    @nehalshah1818 Před rokem +1

    Ankitbhai aavi video upload karvi e ek prakar ni seva j chhe....wah

  • @parbatkumarnayi1973
    @parbatkumarnayi1973 Před 4 lety +6

    સુરેશ દલાલને સાંભળી થાય છે કે
    સાલું ગુજરાતી ભાષા ના જાણતા હોત તો કેટલું ચૂકી જાત ??!
    વંદન વંદન ......💕🙏

  • @dineshrewar737
    @dineshrewar737 Před 2 lety +1

    સુરેશભાઈ મિત્ર હરીન્દ્ર વિશે બોલે ત્યારે બંને મિત્રોના વ્યક્તિત્વના એકી સાથે અનેક ઉઘાડ થતા જોવા મળે છે, બોલનારના પણ.

  • @sonalrathod6699
    @sonalrathod6699 Před 7 měsíci

    Wah 👌👌🙏🙏🙏🙏🙏

  • @sukunvyas5984
    @sukunvyas5984 Před 4 lety +5

    વાહ અંકિત ભાઈ વાહ
    તમારાં લીધે અમને સુરેશ દલાલ સાહેબ ને સાંભળવા મળ્યા
    ખૂબ ખૂબ ખૂબ આભાર અંકિત ભાઈ

  • @jitendrajobanputra6388
    @jitendrajobanputra6388 Před 4 lety +2

    વાહ ! બહુ સરસ ! ધન્યવાદને પાત્ર છો !

  • @udaykumarvaishnav8374
    @udaykumarvaishnav8374 Před 4 lety +1

    બધી દિવનગીના મૂળમાં લૈલા નથી હોતી... વાહહહ... અદભુત... સુરેશભાઈ દલાલને સાંભળી ને ખુબ જ આનંદ થયો...👌👌👌

  • @user-gw7qs3oi3b
    @user-gw7qs3oi3b Před 3 měsíci +1

    From :- ર્ડો. ભરત ત્રિવેદી.

  • @jashubhaivavadia6132
    @jashubhaivavadia6132 Před 2 lety +1

    wah, suresh dalal sir❤

  • @vinodjoshi5336
    @vinodjoshi5336 Před 4 lety +5

    સુરેશભાઈને ઘણી વખત સાંભળ્યાં છે.
    આ એક વધુ વખત.
    પણ એમને સાંભળવાની મજા જરૂર આવે.
    તે આનંદ અત્યારે પણ મળ્યો.
    ખૂબ ખૂબ અભિનંદન .

  • @2612DHARMESH
    @2612DHARMESH Před 4 lety +2

    Superb... Thanks for sharing

  • @charvibhatt672
    @charvibhatt672 Před 4 lety +2

    Abhar ankit bhai

  • @akshayami
    @akshayami Před 4 lety +1

    Superb no one can beat him

  • @HariMarg5297
    @HariMarg5297 Před 4 lety +4

    કેટલા સમય પહેલાનો વિડીયો છે....?
    સુરેશ દલાલ...વાસ્તવિક વ્યક્તિ....

  • @pragnabhuptani3123
    @pragnabhuptani3123 Před 3 lety

    Superb. Really thanks for sharing

  • @kalpanapatel2594
    @kalpanapatel2594 Před 4 lety +1

    ખૂબ ખૂબ આભાર 👍👍🙏🙏

  • @manishshah8009
    @manishshah8009 Před 4 lety +2

    Thank you Ankitbhai.....

  • @shantibhai16
    @shantibhai16 Před 3 lety

    સરસ

  • @kalavatichitroda7463
    @kalavatichitroda7463 Před 4 lety +2

    વાહ વાહ સાંભળવાની મજા આવી

  • @ajaypatel-ee7qf
    @ajaypatel-ee7qf Před 4 lety +1

    વાહ....

  • @manishsonagra262
    @manishsonagra262 Před 4 lety

    વાહ વાહ....

  • @ghanshyampithadiya
    @ghanshyampithadiya Před 3 lety

    Wah superb 👌👌👌

  • @krutichandaria3824
    @krutichandaria3824 Před 4 lety +1

    અદ્ભુત🤩👏, સુરેશ દલાલ ને સાંભળવું લ્હાવો છે!😀

  • @shraddhadhrangdhariya8462

    અદ્ભુત 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harshadasethna4237
    @harshadasethna4237 Před 3 lety

    Very enjoyable