નોનવેજ જેટલું પ્રોટીન આપતું શાકભાજી | વડોદરા વાસીઓ ને ખુબજ પ્રિય છે | Harish Vaidya

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • જે તત્વો માંસાહાર માં છે તે જ તત્વોથી ભરપૂર માત્રા વટાણામાં પણ છે. વટાણામાં પર્યાપ્ત પ્રમાણમાં પ્રોટીન, ફોસ્ફરસ, ગંધક, લોહતત્વ એટલે કે iron, calcium, phosphorus આદી હોય છે.
    આ ઉપરાંત વટાણામાં Carbohydrate, enzymes, vitamin B, C જોવા મળે છે.
    વટાણા માં અઢળક પોષક તત્વો હોય છે, તેથી જ વટાણા પ્રમાણસર ચાવી ચાવીને ખાવા જોઈએ.
    ----------------------------
    યોગાલય દ્વારા બનાવેલ તેલ, સૌંદર્ય લેપ, શેમ્પૂ તેમજ અન્ય વસ્તુ, દવાઓ ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો.
    harishvaidya.in/store/
    વંદે માતરમ !!
    યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!!
    અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપને કોઈ મુંજવણ છે તો અમને જણાવો!!
    યોગાચાર્ય હરીશભાઇ વૈદ | Sarvopathy Yogalaya
    5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
    Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
    Website: www.harishvaidya.in Mail: sarvopathy@gmail.com
    ================================
    અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો.
    / harishvaidya
    Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases.
    ================================
    આ એક ઉપાય લખી લેજો ગમે તેવો તાવ થશે ગાયબ | Fever Home Remedy
    • આ એક ઉપાય લખી લેજો ગમે...
    ================================
    વિટામિન B 12 ની ઉણપ થવાનું કારણ અને તેનો શાકાહારી ઉપાય !!
    • વિટામિન B 12 ની ઉણપ થવ...
    ================================
    ડ્રાય સ્કીન(સૂકી ત્વચા) માટે જેલ | એકદમ સરળ અને સસ્તું | Dry Skin Homemade Gel
    • ડ્રાય સ્કીન(સૂકી ત્વચા...
    ================================
    અપચો ,ખાટા ઓડકાર, ગેસ, પાચન, ભૂખ, કમજોરી નો એક આસાન ઉપાય
    • અપચો ,ખાટા ઓડકાર, ગેસ,...
    ================================
    ડાયાબીટીશ, હૃદય માં બ્લોકેજ, બ્લડપ્રેસર, થાઈરૉઈડ ના પીડિતો માટે અકસીર ઈલાજ
    • આ એકજ જ્યુસ(રસ)શરી ના ...
    ================================
    શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલવા બસ આટલું કાફી છે
    • શરીર માં કોઈપણ નસોમાં ...
    ================================
    લાંબા અને ઘાટા વાળ નું તેલ(ઘટ્ટ જેલ) જાતે ઘરે બનાવો
    • લાંબા અને ઘાટા વાળ નું...
    ================================
    હાથ પગ ના વાઢિયા, ચામડીનો સુકારો, અનિન્દ્રા, કેલ્સિયમ ની કમી, અને ખરતા વાળ માટે ઉપયોગી મિશ્રણ.
    • હાથ પગ ના વાઢિયા, ચામડ...
    =================================
    વાળ ને ખરતા અટકાવવા શું કર​વું? | How to stop Hairfall | Hair Loss | Hair Fall Remedy
    • વાળ ને ખરતા અટકાવવા શુ...
    ==================================
    ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | Joint Pain | Knee Pain | Back Pain | in Gujarati
    Part -1: • ઘુટણ​, સાંધા, કમર​, હા... |Part -2: • ઘુટણ​, સાંધા, કમર​, હા...
    ===================================
    પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટાડો!! | How to lose weight in one week
    • પંદર દિવસ માં 3 ઇંચ પે...
  • Jak na to + styl

Komentáře • 38

  • @HarishVaidya
    @HarishVaidya  Před 23 dny

    આ વિડીયો નો ઉદેશ્ય કોઈ પણ વાનગી નો પ્રચાર કરવા નો નથી. વટાણા ના સંદર્ભ માં કોઈ વાનગી નું ઉદાહરણ આપવામાં આવ્યું છે.

  • @dineshpatel5868
    @dineshpatel5868 Před měsícem +2

    આભાર ગુરુ દેવ

  • @SanjayGhadiyaliOfficil
    @SanjayGhadiyaliOfficil Před měsícem +2

    🙏 Vande Matram 🙏

  • @dipikagandhi199
    @dipikagandhi199 Před měsícem +1

    Thank you for this information

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 Před měsícem +1

    Om shanti baba and bhaiji Morbi Gujarat se bk kailash

  • @preetijethi5702
    @preetijethi5702 Před měsícem +1

    સરસ ડાય બીટીશ વાળા ખાઇ શકે

  • @binathakkar3118
    @binathakkar3118 Před měsícem +1

    Very nice

  • @burhanrw4374
    @burhanrw4374 Před měsícem +1

    Thank you guru ji

  • @kirtanvankar5414
    @kirtanvankar5414 Před měsícem +1

  • @jyotipatel8528
    @jyotipatel8528 Před měsícem +1

    Thanks

  • @ilaben8309
    @ilaben8309 Před měsícem +1

    🙏🙏🙏

  • @hemapatel6730
    @hemapatel6730 Před 28 dny +1

    Vatana,
    Thank you so much 👍

  • @manishamalani6969
    @manishamalani6969 Před měsícem +2

    Suka vatana haldar midha vala shekela hu daroj khav chu to temathi proti male?

  • @ritamunvar1496
    @ritamunvar1496 Před měsícem +1

    Suka vatana ma pan badha tatvo che😊

  • @khodalmaa8814
    @khodalmaa8814 Před měsícem

    Blad vadarva na upay batavo

  • @mathurbhanushali6912
    @mathurbhanushali6912 Před měsícem

    गुरुजी नमस्ते पण किसान जे पेस्टीसाइड अना उपर छटकाओ करेछे इ बहुज खतनाक छे धन्यवाद ॐनमःशिवाय

  • @MINALBENDHANAK-hw4xq
    @MINALBENDHANAK-hw4xq Před měsícem +5

    Hamna me ek nagarvel na pan ane sarsav na tel thi nabhi mathi kida kadhva no prayog CZcams na video dwara joyo, to aa vishe aap shu kahesho ? Jay shreekrushna vaidji.

  • @RJPatel-rm2bn
    @RJPatel-rm2bn Před měsícem +1

    Guruji fissure no upay batavso.

  • @khodalmaa8814
    @khodalmaa8814 Před měsícem

    Bodima khajval ave ne chatkabhre avu lage Dr. Ke blad ochu hovathi avu thay.eyeniche sojijay 6e

  • @mandakinimistry2319
    @mandakinimistry2319 Před 29 dny

    Jay shree Krishna I have heel pain on my left leg please give me suggestions

  • @ramilapatel6432
    @ramilapatel6432 Před měsícem +1

    Pl.mane ashwgandha, sunth, haldar ane ajama na powder Ni recipe moklso.pl.sarir na jakdan mate tame apyo hato.but atyare Nathi Malton website ma

  • @durlabhgoriya597
    @durlabhgoriya597 Před měsícem +1

    N

  • @padmakanojiya8482
    @padmakanojiya8482 Před měsícem

    Vajan vadhare hoy to khai sakay Guruji?Maru vajan 90 kg. Che.

    • @HarishVaidya
      @HarishVaidya  Před 24 dny

      વજન વધારે હોય તો પ્રોટીન પર બ્રેક લગાવવી જરૂરી છે.

  • @JyotiAguiar
    @JyotiAguiar Před 7 dny

    How to reduce bad cholesterol

  • @apnabajar
    @apnabajar Před měsícem

    વટાણા મો ફેટ નથી કાર્બ નથી જે મો આહાર મો છે

  • @sudhirrathod1166
    @sudhirrathod1166 Před měsícem

    Fetty liver 2 grade che koi ilaj

    • @HarishVaidya
      @HarishVaidya  Před 24 dny

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @dharmishthajani658
    @dharmishthajani658 Před 21 dnem

    કઠોળ વાળા વટાણા પણ ખવાય કે

  • @adityaparikh6812
    @adityaparikh6812 Před 24 dny

    Vatana khava Ghana Sara chhe, Vadodara ma jya tya Sev usad ni laari ma kharab ban pav , halki gunvattano masalo 100% hoy chhe,..
    Liver, BP, piles na dardi vadodara ma fakt Sev usad khava thij thay chhe..
    Aakha Gujarat ma piles na dardi sauthi vadhare
    vadodara ma j hoy chhe. Sevusad na vakhan karsho nahi.

    • @HarishVaidya
      @HarishVaidya  Před 23 dny

      આ વિડીયો નો ઉદેશ્ય કોઈ પણ વાનગી નો પ્રચાર કરવા નો નથી. વટાણા ના સંદર્ભ માં કોઈ વાનગી નું ઉદાહરણ આપવામાં આવ્યું છે.