Haliyad Na Rukmaibai Nu Akhyan || Swaminarayan BhaktaRatno || હળીયાદ ના રૂકમાઇબાઇ નું આખ્યાન

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • ▶️ Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra.
    ✨️ Playlist Link- • Swaminarayan Na Bhakta...
    👆 ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો...🔊
    જેમા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો ના આખ્યાન છે. આ પ્લેલીસ્ટ સતત અપડેટ થતું રહે છે,
    માટે તમે આ "Swaminarayan Charitra" ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ ના આઇકન પર અવશ્ય ક્લિક કરી દેજો. જેથી નવા વીડિઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલા મળી જાય.
    ______________________________________________
    જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... આ વીડિઓ મા આપણે બગસરા પાસેના હળીયાદ ગામના રૂકમાઈબાઈ નું આખ્યાન કહ્યું છે. જે રૂકમાઇબાઇ ને સાસરે ખુબ જ તકલીફ પડેલી પછી ભગવાન સ્વામિનારાયણે એમને દર્શન આપેલા ત્યારે આ નારીરત્ન એ કહેલું કે મારે ગઢડા રહેવા જતું રહેવું છે. પછી ભગવાન સ્વામિનારાયણે એ ભક્ત ની મનોકામના પુર્ણ કરેલી. પછી તેમના સાસરે થી અને પિયર થી લોકો એમને તેડવા આવ્યા ત્યારે શ્રીહરિએ એમના પિયરીયા લોકો ને કહ્યું કે આ દીકરી ને સાસરે આ ચાર વસ્તુઓ આપજો અને પછી સાસરે મોકલજો, દુઝણી ભેંશ, બીજું દળવાની ઘંટી, ત્રીજું એક ગુણી બાજરો અને ચોથું સુતર કાંતવાનો રેંટિયો.” શ્રીહરિ એ આ વસ્તુઓ દીકરી ના સાસરે મોકલવાની વાત શા માટે કરી...? એ બધી વાતો આ વીડિઓ મા સાંભળીએ.
    ______________________________________________
    Like || Share || Subscribe || Press the Bell 🔔
    #swaminarayan #swaminarayancharitra #swaminarayanaarti #swaminarayanbhagwan #swaminarayanmandir #swaminarayandhun #swaminarayanstatus #swaminarayanvision #swaminarayanphoto #swaminarayansatsang #swaminarayankirtan #ghanshyamcharitra #nariratno #purushottam #bhagwanswaminarayannabhaktaratno #bhaktaratno #Rukmai #rukmaibai #haliyad #bagasara #bagasra #rajkot #amreli #visavadar #ekadashi #aksharpurushottam #baps #bapschannel #baps_atmatruptswami #pramukhswami #pramukhswamijanmajayanti

Komentáře • 27