ગોંડલમાં દાદાગીરી કેવી છે ? જૂઓ Jayrajsinh અને Ganesh Jadeja માટે નાગરિકો શું કહે છે | Gondal News

Sdílet
Vložit
  • čas přidán 11. 06. 2024
  • #ganeshgondal #jayrajsinhjadeja #Ganeshjadeja #Gondalnews #junagadhpolice #DiguDarbar #aniruddhsinhjadejaribda #ganeshjadejagondal #junagadhnews #mlageetabajadeja #crimenews #Crimestory #Crimestories #Gujaraticrimenews #Crimenewstoday #Junagadhpolice #Gondalganesh #ganeshjayrajsinhjadeja #latestgujaratinews #aajnatajasamachar #ગુજરાતીમાંસમાચાર #ગણેશગોંડલ #prashantdayal #navajivannews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnavajivan

Komentáře • 301

  • @NayiManzil-xc6ii
    @NayiManzil-xc6ii Před 19 dny +14

    જાહેરમાં કોઈ પ્રજાજન બોલી શકે એવી ભારત દેશમાં પરિસ્થિતિ છે કે કેમ તે સંશોધન નો વિષય છે.

  • @user-re1im3vf4o
    @user-re1im3vf4o Před 20 dny +87

    ,આના ઉપર થી સાબીત થાય છે કે કેમેરા સામે કોઈ સાચું બોલી શકતું નથી કેવો ખોફ હશે બોલો

    • @Dushyant.1987
      @Dushyant.1987 Před 19 dny +2

      Sachi vaat

    • @user-pt8fu8bk1o
      @user-pt8fu8bk1o Před 18 dny +1

      જયરાજસિંહ અને ગણેશભાઈ બહુ જ સારા માણસ છે

    • @MeenabenSangada
      @MeenabenSangada Před 18 dny

      Right.cemera સામે સત્ય બોલવાની હિંમત નથી.

    • @user-pt8fu8bk1o
      @user-pt8fu8bk1o Před 18 dny +1

      @@MeenabenSangada સત્ય જ બોલે છે બાપુ જેવું કોઈ ના થાય જયરાજસિંહ 🙏🏻

  • @dineshbhanani3307
    @dineshbhanani3307 Před 19 dny +14

    પાણી માં રહી ને મગરમચ્છ થી કોણ વેર કરે?

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Před 20 dny +17

    પઢો રે પોપટ રાજા રામના રે..........

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 Před 19 dny +13

    બીક માં બોલતા હોય

  • @SaharDesai-wj6rz
    @SaharDesai-wj6rz Před 18 dny +4

    આ બધા સુંદર યાદવ (ગણેશ) થી બીવી ને બોલી રહ્યા છે

  • @user-tb8xe4ov3t
    @user-tb8xe4ov3t Před 19 dny +9

    કોમેડી કરવા માં કાંય ધટે નય ભુરા 😂

  • @bhagirathvala3937
    @bhagirathvala3937 Před 20 dny +19

    મળી ગયો ને રૂબરૂ આવ્યા તો જવાબ...
    ખાસ જોજે ને સાભળજે ગોપી...નિર્ભય ન્યુઝ

    • @TulshibhaiChauhan-xc8mr
      @TulshibhaiChauhan-xc8mr Před 20 dny

      ઞોપી બાઙીસે 😂😂

    • @EkVeerYoddha
      @EkVeerYoddha Před 19 dny

      ગોપીબેન બોલ
      મહિલાઓની ઇજ્જત કરતા શીખ
      નહિતર ગોપીબેન અને સરકાર જેલમાં પૂરશે તો ભિહ પડશે

    • @Rajput-0007-7
      @Rajput-0007-7 Před 18 dny

      આધળીની ગોપી ને એક વાર લયાવો ગોડલ મા એટલે ઈ આધળીને દેખાય કે ગોડલ ગણેશ શુ છે આ આધળી ગોપી એક તરફીજ ન્યુઝ ચલાવેછે એની નીચ ન્યુઝ મા

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd Před 20 dny +22

    સમાધાન કરી નખાય બાપા અઢારે વરણ સપોર્ટમાં છે દલિત સમાજ અને દરબાર સમાજ એક થઈને રયો બાપા

    • @user-el1tj5zo1v
      @user-el1tj5zo1v Před 20 dny

      politician ne koi samaj ni na padi hoi, ene pota ni aarthik pragati maj ras hoi , publ8c ne kai fer nathi padto.

  • @sohilgamerz353
    @sohilgamerz353 Před 19 dny +8

    ભાઈઓ ઞણેશભાઇ હવે પીર થઈ ગયા છે.

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 Před 20 dny +36

    આ લોકો ને દુકાન હાંકવી છે રીપોર્ટર ભાઈ,,,😂😂😂😂😂😂😂😂😂

  • @pravinrathod1924
    @pravinrathod1924 Před 20 dny +65

    તો આ જે બધાં કેસ છે. જયરાજ ભાઈ ઉપર એમાં શું મિસ્ટર ઇન્ડિયા આવી ને કરી ગયાં 😂

    • @TruthPrevails-qo2hs
      @TruthPrevails-qo2hs Před 20 dny +2

      Bhai tamaru kaam karo.tamne koi a puchyu.amthe amtha nikdi pado cho.ana karta bhagwan nu naam levay jetlo virodh kari chi ena etlu bhagwan ne yaad kari to apdo udhhar thai jaay

    • @pravinrathod1924
      @pravinrathod1924 Před 20 dny +6

      @@TruthPrevails-qo2hs ખોટા ને ખોટુ નહી કહેવાનું એમ. ને

    • @MakwanaMehul-uj3vt
      @MakwanaMehul-uj3vt Před 20 dny

      ​@@pravinrathod1924ha bhai

    • @zalaajitsingh7509
      @zalaajitsingh7509 Před 20 dny

      @@pravinrathod1924 તો.રાજુ.પણ.દુધ.નો.ધોયો.નથી.કેટલી.વખત.મે.સાભણીયુ.છે.કે.દલીત.ની.વઘારે.દાદાગીરી.છે.તુ.પણ.ગુજરાત.મા.રહે.છે.અને.હુ.પણ.ગુજરાત.મા.રહુ.છુ.છુપાવાથી.છુપતુ.નથી

    • @TruthPrevails-qo2hs
      @TruthPrevails-qo2hs Před 20 dny +1

      @@pravinrathod1924 sacha ne sacha ne khota ne khota kai j chi.sacha ni sathe etle j ubha chi

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd Před 20 dny +13

    જાડેજા રાજવંશ ગોંડલ ની જય હો . જય ભીમ

  • @5-e40kenishpatel6
    @5-e40kenishpatel6 Před 20 dny +9

    I support jayrajsinhsinh jadeja and Alpesh dholariya

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 Před 19 dny +5

    કેવો ખોફ હોઈ શકે આપ જોઈ શકો છો

  • @user-gn8ie9if9s
    @user-gn8ie9if9s Před 20 dny +28

    આબધા.સાચું બોલવાથી બીવેછે

  • @loktantrikrastrawadiparty2401

    આવાં ગુંડાઓ ઊભા કરવામાં બીજેપી નું ખુબ યોગદાન છે

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb Před 19 dny +3

    સ્થાનિક તો વખાણ કરે ખરેખર સાચી વાત સૂ હોય એ વીતે એને ખબર હોય અંદર થી સૂ હોય

  • @kachhadiyakishor8920
    @kachhadiyakishor8920 Před 19 dny +1

    गोंडल स्टेट bhagwadsinhji के टाइम से फेमस है उसमे कोई मना नहीं कर सकता पूरे भारत में गोंडल स्टेट ही एक ऐसा स्टेट था जहा मां बेन बेटी सब को पढ़ाना अनिवार्य था धन्यवाद महाराज धीराज गोंडल स्टेट और जय हो ऐसे ही वर्तमान सड़कों की जो जनता की सेवन अपना योगदान देते रहे हैं

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 Před 19 dny +1

    Jay hoo sir jadeja ganesh bha jayrajsinh bapu🙏🌹♥️🙏🌹♥️🙏🌹♥️🙏🌹♥️🙏🌹♥️🙏

  • @jadavpratik3138
    @jadavpratik3138 Před 18 dny +1

    પ્રજા ને કોઈ જ અધિકાર નથી ન્યાય આપવાનો જે પણ ન્યાય આપશે એ નામદાર કોર્ટ આપશે

  • @magarashailesh274
    @magarashailesh274 Před 20 dny +6

    તમને જ ખબર નથી કે જયરાજ ભાઇ કેટલા વર્ષ થી શાસન મા છે

  • @goyani8665
    @goyani8665 Před 20 dny +14

    અલ્યા સાચુ બોલો યાર

  • @rutvikjasoliya9328
    @rutvikjasoliya9328 Před 20 dny +28

    બીકથી આવુ આભાઇ બોલે છે

  • @vinodmatang5218
    @vinodmatang5218 Před 20 dny +26

    તો જૂનાગઢ શું કામ ગયા, સોલંકી ખોટો છે ? ત્યાં જઈ ને પરાક્રમ કર્યું તે ખોટું ? બીવો છો ?

    • @user-gm5tm7pn7x
      @user-gm5tm7pn7x Před 19 dny +1

      Jarur pade to methipak devo jaruri che tamari jeva kutra bhasya kare kai fer nay pade ok bhai😮

    • @user-tb8xe4ov3t
      @user-tb8xe4ov3t Před 19 dny

      સાદી સોડા પીવા ગયા તા બબાલ થય ગય ઈ જુદી વાત છે

    • @maheriyaofficial2976
      @maheriyaofficial2976 Před 18 dny

      ​​@@user-gm5tm7pn7x to jarur pade aava parcha aapva pan pade😂😂😂?fer to padyo baka...taro ganesh jail ma che😂?

    • @user-gm5tm7pn7x
      @user-gm5tm7pn7x Před 18 dny

      Jail ma su vandho aavi jase thoda time ma Jail thi dar vanu no hoy e to aava javanu halya kare ok

    • @maheriyaofficial2976
      @maheriyaofficial2976 Před 18 dny

      @@user-gm5tm7pn7x Jaa ne pan atyarre baar kadhavi laav....charbi utarvi j pade aava lukhha tatvo ni

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw Před 20 dny +18

    Aa. Loko. Gulamo. 'Che

  • @user-qv4fy4gn3m
    @user-qv4fy4gn3m Před 19 dny +4

    Aane..gondal .ma..revu..chhe.etle..fatechhe...

  • @kamldhumadiya1616
    @kamldhumadiya1616 Před 19 dny +2

    આતો વધુ પૂરતું પ્રેશર દેખાય છે.......

  • @Rudranpjhfkhfddghjjhgfds-kg3cc

    કેમેરા ઉપર તો બધા વખાણ જ કરવાના બધા... 🤣 કેમેરા વગર પૂછો તો સાચું બોલશો...

  • @chirag_979
    @chirag_979 Před 19 dny +2

    Godi media ne ek j salah che paisa thoda vdhu levanu rakhjo party e bov paisa bnvaya che aa gulamo ni seva krine 😂😂😂

  • @VipulbhaiK-zn5jm
    @VipulbhaiK-zn5jm Před 19 dny +3

    Bive se bhai

  • @shantilalrvaghela2953
    @shantilalrvaghela2953 Před 19 dny +8

    નિભૅયતાથી જવાબ આપતા હોય તેવું
    લાગતું નથી.

  • @chirag_979
    @chirag_979 Před 19 dny +2

    Aa joine evu lage ke Gondal na MLA to bov j sidha che history ma koi divs kai babal pn ny thy hoy aje FIR to aakha Gondal ma kyay ny thati hoy km ke gunda j nthi 😂😂

  • @sarvaiyamahavirsinh6985
    @sarvaiyamahavirsinh6985 Před 20 dny +5

    Jayrajsinh khubaj Sara's manas chhe tene mara dikrane bachaviya chhe mataji tena dikrane nirdosh chhodavase amara mate jayrasih bhagvan chhe jay mataji

  • @Kutchkaramshilnews
    @Kutchkaramshilnews Před 20 dny +9

    એક જ જગ્યા પર લોકો નાં ઇન્ટરવ્યૂ લહી ને શું સાબિત થાય ભાઈ

    • @Kkd447
      @Kkd447 Před 19 dny +2

      Tmane navjivan par bharoso nathi ..??

    • @vipulpatel1133
      @vipulpatel1133 Před 19 dny +2

      On camera બીક તો રે હો 😂😅😂

  • @bhimabhaimakanbhai9608
    @bhimabhaimakanbhai9608 Před 19 dny +3

    કોક ના ઘરે ઢોલ વાગેસે એટલે વખાણ કરો સો

  • @sondarvahiren345
    @sondarvahiren345 Před 20 dny +4

    Gulam

  • @makwanakiritbhai9423
    @makwanakiritbhai9423 Před 19 dny +4

    😂badha ni fate che😮😮😮

  • @hardikandroid8770
    @hardikandroid8770 Před 20 dny +19

    Bhai aa badhaine jivvu chhe...🤣🤣 Gondal ma
    Mari nathi javu ti gondal ma raine camera ni same evu bole😂😂

  • @ranavishvadeepsinh2773
    @ranavishvadeepsinh2773 Před 20 dny +7

    Wha Ganesh bhai wha

    • @jaybalva4369
      @jaybalva4369 Před 20 dny

      તારો ગણેશ લૂખીનો છે બાપ ના પાવર ને પૈસા થી બધું પોતાના બાપ નું સમજે છે …લંગૂર ને હવે સમજાસે ક્યા હાથ નાખ્યો

  • @dineshpatar4812
    @dineshpatar4812 Před 15 dny

    આ બધા ભાજપ વાળા છે જે ગણેશ ના વખાણ કરે છે,..

  • @maganbhaipaljibhai2992
    @maganbhaipaljibhai2992 Před 18 dny +1

    Samarthan karva vara badha rajkaran sathe jodayela hoi baki gundagardi kari ato same dekhaij chhe to pan bachave a jota lage chhe ke badha darna hisabe aavu bole chhe baki guno karyo teni saja madvi joiye Jay bheem jay samvidhan

  • @borichajesingbhai6162
    @borichajesingbhai6162 Před 19 dny +1

    જયરાજસિંહ સારા હોય તો ફોજ કેમ સાથે રાખે

  • @user-gm5tm7pn7x
    @user-gm5tm7pn7x Před 19 dny

    Full support Ganesh gondal

  • @Dushyant.1987
    @Dushyant.1987 Před 19 dny +2

    Aa loko ne Gaam ma revanu che bhai, atle popat ni jem bole che....amni majburi che....amni vaani ane chehra na haav bhaav med nathi khata 😢

  • @tractorgurugujrat2975
    @tractorgurugujrat2975 Před 19 dny

    Wah Ganeshbhai

  • @bhimabhaimakanbhai9608
    @bhimabhaimakanbhai9608 Před 19 dny +4

    પરાણે વખાણ કરે છે બચારા

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 Před 19 dny +1

    રોડ બનાવવામાં સૌથી જાજુ મારી ખાવા મળે છે.

  • @rajnikantpatel4533
    @rajnikantpatel4533 Před 18 dny

    સમાજમાં બે પ્રકારના માણસો હોય છે એક સત્યની સાથ આપનાર હોય છે અનેક જુઠા ની સાથ આપનાર હોય છે

  • @bipinpatel311
    @bipinpatel311 Před 20 dny +6

    😭😭😭😭😂😂bik na mary bolesy 😭😂

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw Před 20 dny +11

    Aa. Loko. Gulami. Kre. Che.

  • @maganbhaipaljibhai2992
    @maganbhaipaljibhai2992 Před 18 dny +1

    A jatvadio chhe ane gunda gardi kari je sabit thai chhe to pan samarthan karta hoi to rajkaran sathe jodai hoi ane samarthan kare aksmat koinu apaharan kare ane no kahevai atlu badhu khotu jaherma bolo a saru no kahevai Jay bheem jay samvidhan

  • @victorb22622
    @victorb22622 Před 17 dny

    नवजीवन वाला ,गोपी घंघेर के साथ रहने की बात करता था ,लेकिन खुद डरा हुआ लगता है। डर के कारण खुद नवजीवन वाला बैलेंस करने की नाकाम कोशिश कर रहा है।या तो अकल नही या डर ,कोई भी छोटा दुकानदार कभी इतने बड़े आदमी के सामने ,on कैमरा कोई बोल सकता है? इतनी तो अकल होनी चाहिए थी।अगर अकल है तो डर या धमकी के कारण ये वीडियो बनाकर रखा है ऐसा लगता है।

  • @ParmarAniruddhsinh-ex1cv
    @ParmarAniruddhsinh-ex1cv Před 20 dny +11

    आ गोपीबेन नेमोकलो खबरपडे

  • @zalavishavrajsinh4407
    @zalavishavrajsinh4407 Před 20 dny

    ❤️❤️❤️❤️

  • @niteshkhunt1186
    @niteshkhunt1186 Před 19 dny +3

    ala bhai camera bandh rakhine puchho ane sting opration kro to khaber pde..

  • @mehndrabariyabariya7061
    @mehndrabariyabariya7061 Před 19 dny +4

    डरे हुए लोग

  • @nirmalSiddharth9547
    @nirmalSiddharth9547 Před 19 dny +1

    Dar Lage chhe..camera same bolta...

  • @rajubhatt7701
    @rajubhatt7701 Před 20 dny +4

    Psi nu mardr gondal bhuli gaya kone karel

    • @user-tb8xe4ov3t
      @user-tb8xe4ov3t Před 19 dny

      કયા પીસેઆઈ નુ મડર ? ખોટી વાત સે

  • @sukaveja95
    @sukaveja95 Před 15 dny

    ભાઇ જેને કામ કરીને રોટલો ખાવો હેને એને કોય હેરાન ના કરે

  • @sureshkapadia9985
    @sureshkapadia9985 Před 18 dny

    ગોંડલ માં law n order ni જવાબદારી પ્રશાશન ની હોય.

  • @ilovemyindia5116
    @ilovemyindia5116 Před 14 dny

    ઑફ કેમરા પૂછો સાચા જવાબ મળશે

  • @JorubhaiVala-tk1pd
    @JorubhaiVala-tk1pd Před 20 dny +1

    Vah bhayo sty bolva badal aabhar

  • @Ranjitrathod3620
    @Ranjitrathod3620 Před 20 dny +4

    ગેણેસગોડલનોબાપસેગૂડાટોણીકેમરાખેસે

  • @jaynaughanvadara903
    @jaynaughanvadara903 Před 19 dny

    Navjivan news na logo ma niche (sold) lakhta bhuli gya Lago cho bhai

  • @amitvagh9174
    @amitvagh9174 Před 19 dny +1

    Gondal ma koyi na kahe ghanes avo manas se loko, na manama kof, se

  • @livewire4836
    @livewire4836 Před 19 dny +1

    Ama jetla bole chene k jayraj ane ganesh bey sara che to mane ek vaat kyo tme bhai kayo saro manas 3 gadiyo 15 manso ek yuvaan ne kapda kadhine mare... Avi rite koi kyarey saro manas no kare... Ane gondal ni janta shayad bik na mare avu bolta hase

  • @meniyagordhanbhai3721
    @meniyagordhanbhai3721 Před 19 dny

    ગોડલમાકયાયદાદાઞીરીકોઈકરતાનથિઅનેગણેશભાઈઅનેજયરાજભાઈગરીબોનાબેલીશેઅનેદરેકસમાજનેસાથેરાખીનેચાલવામાણસશેકોઈદિવસકોઈનેદબાવવાનિવાતનથિઅનેભાઈશીજયરાજભાઈનેઆએકબદનામકરવાનુકાવતરૂશેબીજૂકાયનથિ

  • @Pravinbhaimakwana-ei4ht
    @Pravinbhaimakwana-ei4ht Před 20 dny +9

    Dare se jairaj thi

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw Před 20 dny +8

    Jayraj. Na. Chelka. Che

  • @natvarbhaipatel6471
    @natvarbhaipatel6471 Před 9 dny

    આ બંદુક ની અણી બોલે છે.. ક્યાતો પૈસો બોલે છે...

  • @Viralvideo66666
    @Viralvideo66666 Před 19 dny +1

    ડોન છે કોય દુસ મની નહી મોડેગા 😂😂😂😂

  • @pandyaashishvajerambhai7804

    Good video 👍😊.

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o Před 18 dny +1

    ફુલ સપોર્ટ ગણેશભા જયરાજસિંહ જાડેજા
    બહુ સારા માણસ છે જયરાજસિંહ

  • @user-jd2ny9yl1e
    @user-jd2ny9yl1e Před 19 dny +2

    તમારા બાપના છેતેનાસમ ખાને સાસુ બોલો છો ભાઈ

  • @user-sy3wq7jx3h
    @user-sy3wq7jx3h Před 19 dny +1

    Sado to ina banevi lage baki.lukhesh gundo se ye dekhay se Sado hoy to junagadh thi uthai lave lagemaa bapa na pad ne pasia no pawar hoy barobar se ne

  • @rajvirsinhjadeja3294
    @rajvirsinhjadeja3294 Před 18 dny

    Have to pacha varo comment section vadav 😂😂. Ola sachu to kei 6 jai ho Ganesh bhai

  • @Respect_people_100_facts
    @Respect_people_100_facts Před 19 dny +1

    Gundagiri to chej aa badha

  • @happyrajkot
    @happyrajkot Před 19 dny +4

    આકસ્મિક બનાવ પણ જો આટલો ખોફનાક હોય તો
    પૂર્વયોજીત રીતે જે કર્યુ હોય તે કેટલી હદે
    ફૂલપ્રુફ રીતે થાય છે

    • @user-tb8xe4ov3t
      @user-tb8xe4ov3t Před 19 dny

      કૈટલાય ભૈડીયા મા ભયડાય ગયા હોય ઈ તો મારો વાલો જ જાણે જય ભીમ

  • @narendrasinhjadeja4849

    Khof kai nathi pan kam krya che jema koi ni gya to nathi joi khoti bad nami karo ma lukhao

  • @makwanasavan1089
    @makwanasavan1089 Před 18 dny

    એલા ભાઈ એટલા મા તમે શું કરો સો આગળ પણ જીવતો ખબર પડશે

  • @KhalidShekh-ge7yv
    @KhalidShekh-ge7yv Před 18 dny +1

    Ek dukaan bathna interview jawab aapko

  • @loktantrikrastrawadiparty2401

    આ બધા ભય નાં ઓથા હેઠળ બોલે છે

  • @01.lake.25
    @01.lake.25 Před 19 dny +1

    Tme media vala to vaya jaso pachi kon ave 😂😂😂😂

  • @pradyumanshekhva3390
    @pradyumanshekhva3390 Před 19 dny

    સત્ય નો વિજય

  • @Mehulmaurya5212
    @Mehulmaurya5212 Před 19 dny +1

    Ek j gerej par puro video...thodi himmat kari saher farvu joitu hatu...kaya taap na lidhe ek gerej pakdvu padyu bhai..

  • @bharatparmar2054
    @bharatparmar2054 Před 18 dny +1

    Bhai.shachu.bolo.lokshahi.bchavo

  • @asdfgvhhffg4531
    @asdfgvhhffg4531 Před 20 dny

    G

  • @dineshsondarva5828
    @dineshsondarva5828 Před 20 dny +8

    हतयाशार ना भोग बनेल नो नयूज लो

  • @dhamugemig1874
    @dhamugemig1874 Před 19 dny +1

    Ripotar dhandha band karav so😅bik bhundi

  • @jenilrupareliya270
    @jenilrupareliya270 Před 19 dny

    Gondal ma santijse jelo Kone gundagiri karse tenej jayrajsih nadese amjantane bovjsaruse santise

  • @vinubhaihelaya3840
    @vinubhaihelaya3840 Před 19 dny

    ગોલમાલ। અેકભાઇ।અે।મીડિયામાં। ખુલેઆમ। બતાવિયુછે। તેબઘુખોટુછે। ભાઇ

  • @chamundaofficiyalchenalchotila

    રિપોર્ટર ન પૈસા આપી દીધેલા છે

  • @Rajnibhai1234-iv5su
    @Rajnibhai1234-iv5su Před 18 dny

    बग़ावत को दूनीया सलाम करती हे
    साहत को बी हो गया

  • @pravinbhaipravinbhai612

    Aa.badha.bikma.satya.chupavechhe.aapne.filmoma.aavu.jota.aviya.cjhie

  • @Maheshwari525
    @Maheshwari525 Před 18 dny

    Media varo eno sago lage chhe

  • @chiragparmar6942
    @chiragparmar6942 Před 20 dny +1

    Dabavi,ne,bole,che,khulu,bolata,nathi,Jay,bhim,

  • @user-xi6gw4lo9f
    @user-xi6gw4lo9f Před 18 dny

    E ભાઈઓ ને ધાધો કરવો છે યાર તમે કઈ સમજો 😂

  • @ashwinrathod2739
    @ashwinrathod2739 Před 18 dny

    કોઈ બોલવા નથી માંગતું😅😅😅😅

  • @silkinshah1463
    @silkinshah1463 Před 20 dny

    Saras Navjivan News Have Aa Batava mate...Gopiben ne moklo AA..