લોહી નાં આધારે માણસ ના લક્ષણો || Anupamswarup Swami | Kalpvruksh | 2022

Sdílet
Vložit
  • čas přidán 21. 01. 2022
  • #Kalpvruksh #Anupamswami #AnupamswarupSwami #horoscope
    ~ Other Playlists ~
    1️⃣ વાસ્તુશાસ્ત્ર
    / playlistlist=plm3. .
    2️⃣ સંતો ની રેસીપી 👨‍🍳🍽️
    / playlistlist=plm3. .
    3️⃣ જીવન ઉપયોગી પ્રવચનો 📚📚📚
    czcams.com/play/PLM.html...
    4️⃣ મુર્ત્યુ વિશે કંઈક નવું !!!
    / playlistlist=plm3. .
    5️⃣ ધાર્મિક પ્રસંગો 📚📚📚
    / playlistlist=plm3. .
    📌________🌳____________- K A L P V R U K S H -___________🌳________📌
    કલ્પવૃક્ષ આપની સમક્ષ રજુ કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ ...આ યૂટ્યૂબ ચેનલ દ્વારા અમે શાસ્ત્રોક્ત જ્ઞાન ને સમાજ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ...
    આ ઉપરાંત પવિત્ર અને સાત્વિક રસોઈ કે જે ઘર પર સહેલાઈથી બનાવી શકાય છે ,તેવા રેસિપી ના વિડિઓ પણ રજૂ કરીએ છીએ ...
    'કલ્પવૃક્ષ' નો સીધો મતલબ"દેવતાઈ વૃક્ષ" એવો થાય છે...કે જે વૃક્ષ નીચે જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય , બસ આપણે સૌ પ્રભુ ને પ્રાર્થના કરીએ કે આ કલ્પવૃક્ષ દ્વારા પણ દરેક પ્રકારની સમાજ ને ઉપયોગી માહિતી મળી રહે,અને લોકો તેનો વધારે લાભ લે .......
    કળિયુગ માં ભક્તિ એજ મુક્તિ નો સરળ ઉપાય છે ,,
    🌳 કલ્પવૃક્ષ 🌳 જો ભી ચાહો વો દિલસે પાઓ !!!
    --------------------------------------------------------------------------------🔴🟠🟡⚪⚫----------------------------------------------------------------------------- 2 0 2 1 ----------------------------------------

Komentáře • 992

  • @rajendrasinhmahida2970
    @rajendrasinhmahida2970 Před 2 lety +46

    જયસ્વામીનારાયણ. મારું બ્લડ ગ્રુપ O છે. બીજા ની ખબર નય પણ મારી બાબત. આ 101%સાચી લાગું પડેછે. એક એક શબ્દ સાચો છે. હું ખોટા વખાણ પણ નથી કરતો પણ આ સાચું છે. અને હું જ્યોતિષ ma પણ નથી માનતો. તો ઈમાનદારી કહું છું કે તમે જે વાત કરી તે એકદમ સાચી છે અને મારી બાબત ma ફિટ બેસે છે. જય સ્વામિનારાયણ.

  • @chetankumarparmar6814
    @chetankumarparmar6814 Před 2 lety +20

    મારું બલ્ડ ગૃપ O+ છે આપણા બન્નેના બ્લડ ગ્રુપ સ્વામી એક છે તમારા આશીર્વાદ અને સારા સંસ્કાર મારા અંદર આપજો જય સ્વામિનારાયણ દાસના દાસ 🌹

  • @muchhadiyarina
    @muchhadiyarina Před 2 lety +12

    સ્વામીજી મારુ પણ O + છે.... એકદમ સાચી વાત કહી છે આપે 🙏🙏🙏

  • @user-cb3bs5kd1e
    @user-cb3bs5kd1e Před rokem +1

    મારુ બ્લડ ગુફ 0+છે સાહેબ

  • @lambaramubha1561
    @lambaramubha1561 Před rokem +2

    MARU. AB. NEGETIVE CHE

  • @jyotsnameghnathi8987
    @jyotsnameghnathi8987 Před 2 lety +1

    O negetive chhe

  • @matariyaasmita8599
    @matariyaasmita8599 Před 2 lety +14

    Jay Swaminarayan Maru bladgrup O positive Che ,

  • @vidhayabenjadeja2283
    @vidhayabenjadeja2283 Před rokem +1

    મારું પણ એ જ છે બાળકોની છે

  • @daxatarsariya6403
    @daxatarsariya6403 Před 2 lety +1

    જય સ્વામિનારાયણ મારુ ગૃપ B છે

  • @manjulabenparmar5956
    @manjulabenparmar5956 Před rokem +1

    મારું બ્લડ ગ્રુપ. ઓ છે...આ વાત સાચી છે.

  • @namratajoshi2699
    @namratajoshi2699 Před rokem +1

    Jay swaminarayan... Bilkul sachu che maro bood group A che 100 and 10 %. Sachu kidhu

  • @vikram.b.mori.kaliyanagam.9981

    "O" Posetiv Che Swami...🦚⊍ જય શ્રી સ્વામિનારાયણ ⊍🦚

  • @shrenikchudgar453
    @shrenikchudgar453 Před 2 lety +7

    જય શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય જય જગન્નાથ ભગવાન કી લક્ષ્મી નારાયણ દેવ કી જય શ્રી રણછોડરાય કી જય શ્રી ઘનશ્યામ મહારાજ કી જય રાધે રાધે રાધે રાધે રાધે શ્યામ

  • @chetankumarparmar6814
    @chetankumarparmar6814 Před 2 lety +2

    સ્વામીની વાતો સાંભળીને અમને ઘણો આનંદ થાય છે અમને જીવન પરિવર્તન કરવાની સલાહ સુચના આપો છો એ માટે તમારો ખુબ ખુબ આભાર સ્વામી અમદાવાદ આવીશું તો તમને જરૂર મળીશું અને તમારા દર્શન કરવા છે જય સ્વામિનારાયણ દાસના

  • @sunilrajput160
    @sunilrajput160 Před 2 lety +4

    🙏જય સ્વમિનારાયણ 🙏 સ્વામીજી તમારી વાત એક દમ સાચી છે મારું બ્લડ ગ્રુપ એ પોઝિટીવ છે

  • @urmilachauhan5432
    @urmilachauhan5432 Před 2 lety +4

    Jai swaminarayan khubaj saras

  • @Hariji94
    @Hariji94 Před 2 lety +17

    🙏🏻Jay Shree Swaminarayan 🙏🏻👍👍👍

  • @ghanshyam_16
    @ghanshyam_16 Před 2 lety +12

    જય સ્વામિનારાયણ વાહ સ્વામી તમે જે વાત કરી તે એકદમ સાચી છે જે ગુણો ની વાત કરી તે પણ એકદમ સાચી વાત છે ખુબજ સુંદર. 🙏🏻

  • @dhanvantibenjagdishgiri7408

    જય સ્વામી નારાયણ

  • @kiranmehrotri6072
    @kiranmehrotri6072 Před 2 lety +12

    My blood group is A+ and whatever you said for A+ it is very correct in my case. Jai Sawaminarayan.