મોરારિબાપુના વ્યાસાસને ભાવનગર રામ કથામાં ips સફીન હસનનું વ્યક્તવ્ય | શ્રી રામ વિશેના વિચારો | રામાયણ

Sdílet
Vložit
  • čas přidán 9. 12. 2022
  • 👉 Releted tags :- newsupdate #news #shankhnadnews #Gujarat #bhavnagar #sihor #shankhnad #police #BJPGujarat #Congress #AapGujarat #NewsUpdate #NewsAlert #newspaper #livenews #newsalert #newspaper #ips #safinhasan #safin_sir #ram #ramkatha #ramkatha2022
    શ્રી મોરારિબાપુના વ્યાસાસને ભાવનગર રામ કથામાં ips સફીન હસન નું વ્યક્તવ્ય | શ્રી રામ વિશેના વિચારો | રામાયણ
    ભાવનગર માં ફરજ બજાવી ચૂકેલા IPS સફિન હસનના રામાયણ તથા શ્રી રામ વિશેના વિચારો
    👉 શંખનાદ સમાચાર ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ને જરૂર દબાવો | જેથી મહત્વના વિડીયો તમારા સુધી પોચી શકે
    Contect us :-
    👉 / shankhnadnews
    👉Shankhnad - www.shankhnadnews.com
    👉Instagram- / shankhnadne. .
    👉Twitter- NewsShankhnad?s=09
    👉facebook :- / shankhnadnews
    👉 Your Search :- #શંખનાદ #શંખનાદસમાચાર #ભાવનગર_સમાચાર #સિહોર_સમાચાર #ગુજરાતસમાચાર #શંખનાદન્યૂજ #શંખનાદબ્રેકિંગ #શંખનાદલાઈવ #Shankhnad #Shankhanadsamachar #BhavnagarNews #SihorNews #GujaratNews #ShankhnadNews #Shankhnadbreaking #Shankhnadlive
    👉 #અમારા_સમાચાર_દરરોજ_રાત્રીના 8 કલાકે_ફેસબુક_લાઈવ_આવશે
    👉 શંખનાદ ન્યૂઝના તમામ દર્શકોને જાણ કરવામાં આવે છે કે આ વિડિયો શૂટ થઈ ચૂક્યો છે અને પ્રી-રેકોર્ડેડ લાઈવ બતાવવામાં આવી રહ્યો છે.
    👉 All the viewers of Shankhnaad News are informed that this video has already been shot and is being shown pre-recorded live
    👉 video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by SANKHNAD NEWS copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    #shankhnadnews #livenews

Komentáře • 228

  • @madhiyaimtiyaz1773
    @madhiyaimtiyaz1773 Před rokem +3

    સફીન હસન સર કો ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે

  • @Chandrakant1188
    @Chandrakant1188 Před rokem +174

    હીન્દુ મા પણ આવા સંસ્કાર નથી હોતા શફીનભાઇ તમને જન્મ આપ નારી માં અને તમને લાખ લાખ વંદન જય દ્વારકાધીશ....

  • @gunjanrathod6268
    @gunjanrathod6268 Před rokem +23

    એક વાત તો સાબિત થઇ ગઈ કે કોઈ ધર્મ મોટો નથી પણ શિક્ષણ મોટું છે

  • @ketanrojara2073
    @ketanrojara2073 Před 11 měsíci +1

    Lakh abhinandan

  • @dangarbhaveshahir7894
    @dangarbhaveshahir7894 Před rokem +102

    આ બધી ધર્મ ની વાત જો તમારા મુખે સાંભળવાની મજા કંઈક અલગ છે. ..😍

  • @renukabalotiya3406
    @renukabalotiya3406 Před měsícem

    ખૂબ જ હ્દય સ્પર્શી વક્તવ્ય હોય છે હંમેશા,વંદન

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Před rokem +15

    સફિન હસન સાહેબને ખુબ ખુબ અભિનંદન વાહ ખુબ સરસ.જયશ્રી રામ જય શ્રીકૃષ્ણ 🙏🏻🙏🏻🚩

  • @sukhdevprajapati3263
    @sukhdevprajapati3263 Před rokem

    Vah.. Safinbhai..aap.kharekhar dhanya cho

  • @harichoudhury4085
    @harichoudhury4085 Před rokem +3

    ધન્યવાદ, ખૂબ સરસ પ્રેરણા લેવા દાયક વાત જય શ્રી રામ 🙏🙏

  • @bilvaldineshbhai9110
    @bilvaldineshbhai9110 Před rokem +5

    ધન્ય છે ગુજરાતની આ ધરા ને

  • @excellenceacademy605
    @excellenceacademy605 Před rokem

    wow bhai wow dil jit liya

  • @maheshtrivedi4879
    @maheshtrivedi4879 Před rokem +11

    રામાયણ મહાભારત વિષે નુ તમારુ વિશ્લેષણ સરસ.

  • @professor.....1386
    @professor.....1386 Před rokem

    क्या बात है.... सरस ❤❤❤

  • @sukhdevprajapati3263
    @sukhdevprajapati3263 Před rokem

    Safinbhai aap dhanya chho..

  • @mitulmakwana552
    @mitulmakwana552 Před rokem +5

    ખૂબ સરસ આઇપીએસ સાહેબ.... 👌👌

  • @vasrambhaiboka2695
    @vasrambhaiboka2695 Před rokem +55

    ખૂબ જ સુંદર વક્તવ્ય...... વિશાળ વાંચન અને મનન એ ભાવવંદન

  • @makawanavijay7656
    @makawanavijay7656 Před rokem +5

    ખુબ ખુબ આભાર ખુબ જ સારી વાત કરી bro 🙏🙏🙏🙏🙏🙏🥰

  • @Tiger-chehar_ajol
    @Tiger-chehar_ajol Před 2 měsíci

    Super good sir Jay hind 👍👌👌🇮🇳

  • @vikramvaishnav7611
    @vikramvaishnav7611 Před rokem +3

    बहुत ही सुंदर और अद्भुत ज्ञान वर्धक बात कही
    धन्य है वो माता पिता जिसके घर आप ने जन्म लिया।

  • @vijaysinhzala270
    @vijaysinhzala270 Před rokem +2

    સર ધન્યવાદ છે તમારા માતા-પિતા

  • @sandeepbrahmbhatt5734
    @sandeepbrahmbhatt5734 Před rokem +34

    Safin Hasan sir , you are a true son of soil , true Bhartiya. Jai Hind Jai Garvi Gujrat. 👍👏👏👏

  • @Dishapatni0022
    @Dishapatni0022 Před rokem +14

    અવધ ઓઝા સર સાચું કે છે તમે અર્જૂન છો.....👍

  • @kantabenchaudhary7432

    Very nice. Pranam

  • @girishpatel2191
    @girishpatel2191 Před rokem +14

    હસન સાહેબ ખરેખર તમોને હિન્દુ સંસ્કૃતિનું તેમજ ધર્મગ્રંથોનું આટલું સરસ નોલેજ છે અને આપ આટલું સરસ વિશ્લેષણ કરી શકો છો ખરેખર આપ આઈએસઆઈપીએસ ને લાયક છો

  • @jaykisan9489
    @jaykisan9489 Před rokem +7

    સલામ સાહેબ..... 🇮🇳ભારત માતા કી જય

  • @jmsarvaiya2036
    @jmsarvaiya2036 Před rokem +10

    Salute ,safinsir,
    આપna રામાયણ મહાભારત ના gnan બદલ

  • @fakubaloch7012
    @fakubaloch7012 Před rokem +2

    👍 verry Good Safi Hasan sir👍

  • @bnjadejabnjadeja863
    @bnjadejabnjadeja863 Před rokem +2

    Jay hind saheb

  • @bakulbhatt9507
    @bakulbhatt9507 Před rokem +19

    Mr. Hasan is a top to bottom true Indian and close to be a world citizen. His studious mind captures the essence of what he reads and then he presents it in simple Gujarati or Hindi. Wishing him all the best, always.

  • @dilipkumarparmar1590
    @dilipkumarparmar1590 Před rokem +4

    Safin Hasan>>> Gujarat Ni Shan Che ❤️💯

  • @user-of1gj4tx5u
    @user-of1gj4tx5u Před 7 měsíci

    ધન્ય છે safhinbhai તમારા માતા પિતા ને

  • @rameshrana2535
    @rameshrana2535 Před rokem

    તમારો આભાર સફીન સર સત્ય

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 Před rokem +5

    Salute to Safin Sir

  • @alhasansheikh4998
    @alhasansheikh4998 Před rokem +4

    Last line great...aap sav ne aa chotha ram ni prapti thay evi antah karan ni ichchao sathe Fari thi ek var bapu na charano ma vandan sathe aap ni andar birajela parmatma ne mari andar rahela aatma na sakshat vandan...

  • @arteducation491
    @arteducation491 Před rokem +2

    જોરદાર.... સર્વ ધર્મ સમભાવ..... આનંદો

  • @shuhagsinhzala2035
    @shuhagsinhzala2035 Před rokem +3

    Abhinandan SP sir

  • @user-kw1id9ul5v
    @user-kw1id9ul5v Před rokem +1

    Bu ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ ખુબ ખુબ ધન્યવાદ સાહેબ ખુબ

  • @shaileshvasava1871
    @shaileshvasava1871 Před rokem +2

    અદ્ભુત, જોરદાર ખૂબ સરસ પ્રેરણાદાયી વાતો સાહેબશ્રી....

  • @kesrisinhsolanki8677
    @kesrisinhsolanki8677 Před rokem +1

    Saheb Aap Ne Vandan🙏

  • @ketanrojara2073
    @ketanrojara2073 Před 11 měsíci +1

    You are my best sir

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Před rokem +3

    Abhinandan sir tamne .Naman Karu chhu Tamara matpitane ..

  • @miteshtailor8584
    @miteshtailor8584 Před rokem +3

    Khub,saras,chhe,jivanma,utarva,jevu,chhe

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 Před rokem +12

    વાહ સાફીન હસન સાહેબ વાહ. ખુબ સુંદર

  • @divyamclasses9415
    @divyamclasses9415 Před rokem +4

    ખૂબ સુંદર વક્તવ્ય

  • @gohilbhagirathsinh607
    @gohilbhagirathsinh607 Před rokem +2

    સલામ સે સહેબ જય શ્રી રામ

  • @pravinvaghela4330
    @pravinvaghela4330 Před rokem +1

    Jay ho

  • @parimalberojagar4183
    @parimalberojagar4183 Před rokem +2

    ખૂબ સરસ સફીન હસન સાહેબ.....

  • @rohitprajapati60
    @rohitprajapati60 Před rokem +2

    Vah saheb vah.....

  • @nitinsolankinarshi6078

    શરસ સર

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 Před rokem +2

    Jay shree ram.
    Hare krishna.

  • @hamir.k.bharvad7993
    @hamir.k.bharvad7993 Před rokem +8

    ધન્ય છે આ ભારતભૂમિને ખૂબ સારું વક્તવ્ય આપ્યું છે

  • @ashokmuchhadiya511
    @ashokmuchhadiya511 Před rokem +1

    સાહેબ ખુબ ખુબ અભીનંદન

  • @vallabhgadhiya8897
    @vallabhgadhiya8897 Před rokem +1

    વાહ. હસન સાહબ કોટી કોટી વંદન,🙏🙏🌹

  • @priyankamodhpatel5194
    @priyankamodhpatel5194 Před rokem +1

    Tarmane janam Aap ar ma koti koti vandan

  • @shivdharagranitoandmarble2023

    જયહો સાહેબ

  • @indiradavetrivedi.yogeshtr3374

    ધન્યવાદ અભિનંદન સર 🙏🏻🙏🏻

  • @manubhaikotecha3040
    @manubhaikotecha3040 Před rokem +1

    Safinbhai aapne salam..

  • @RAJDHAVALSINH
    @RAJDHAVALSINH Před rokem +2

    Khubsaras saheb 🙏🏻🙏🏻

  • @arjunbanavali1878
    @arjunbanavali1878 Před rokem

    Bahuj saras sir
    Salute you be a good Indian

  • @dhirubhaipatel9187
    @dhirubhaipatel9187 Před rokem +15

    આદરણીય સાહેબ નું વકતવ્ય આંખો ભીની કરી ગયું. જય હિન્દ ભાઈ. વંદન સાથે જય સીયારામ.

  • @SR-cs6sw
    @SR-cs6sw Před rokem +4

    Safin Hasan Really your knowledge is Great about Sanatan Dharma 🙏🚩 Jai Shree Ram 🚩🙏 Jai Shree Krishna

  • @jaysukh703
    @jaysukh703 Před rokem +1

    💯 Vah sar

  • @bhaskarsoni5366
    @bhaskarsoni5366 Před rokem +5

    Great speech sir 👏

  • @sanjaynogoh5925
    @sanjaynogoh5925 Před rokem +3

    જય શ્રી રામ

  • @bipinsomaiya6849
    @bipinsomaiya6849 Před rokem +1

    Khubaj Saras vaktavy
    Jay Siyaram

  • @DrawingsbyRekha
    @DrawingsbyRekha Před rokem

    ખૂબ જ સરસ 🙏🙏🙏

  • @sanjaymarthak1038
    @sanjaymarthak1038 Před rokem +2

    બહુ સરસ ખુબ ખુબ અભિનંદન સાહેબ

  • @mirapatel4884
    @mirapatel4884 Před rokem +2

    ખૂબ જ સરસ👍 🙏👌

  • @falgunipandyabhatt2918
    @falgunipandyabhatt2918 Před rokem +2

    Khub sachu chhta saras saral ane sahaj vaktavy.. salute sir..🙏🙏💐💐

  • @dhrmistajoddha2783
    @dhrmistajoddha2783 Před rokem

    Bhu j srs 👍 saheb

  • @purnimatrivedi584
    @purnimatrivedi584 Před rokem +3

    Adbhut

  • @ghanshyamparmar8137
    @ghanshyamparmar8137 Před rokem +2

    સાહેબ તમે કોહીનુર છો ખુબ ખુબ નમન સર

  • @jiliyamahesh9854
    @jiliyamahesh9854 Před rokem +1

    V good safin sir good speech

  • @vinaykumarvinaykumar7301
    @vinaykumarvinaykumar7301 Před rokem +13

    હું નાસ્તિક છું મારો પ્રશ્રન છે રામ વખતે મુસલમાન અગ્રેજો શિખ પારસી ચીન રશિયા જેવા આ લોકો કેમ નતા

    • @akshaypatel7107
      @akshaypatel7107 Před rokem +2

      સારો પ્રશ્ન પૂછ્યો ભાઈ.

    • @mustafabohra4815
      @mustafabohra4815 Před rokem

      તમારા પપ્પા ના જન્મ વખતે તમે ક્યાં હતાં

    • @vinaykumarvinaykumar7301
      @vinaykumarvinaykumar7301 Před rokem

      @@mustafabohra4815 😂😂 ભાઈ મને જવાબ ભગવાન મગજ હતુ અમારા જેવા નાસ્તિક કેમ જન્મ આપીયો એનુ અસ્તિત્વ નકારીએ છીએ

    • @vinaykumarvinaykumar7301
      @vinaykumarvinaykumar7301 Před rokem

      @@mustafabohra4815 ભગવાન શક્તિ શાળી છે ખુન બળાત્કાર લુટ આવા જેવા ને કેમ રોકતો નથી અને જો એ નિયમ થી બંઘાયેલો છે શક્તિ શાળી કેવી રીતે થયો

    • @vijaydesai1949
      @vijaydesai1949 Před rokem

      @@vinaykumarvinaykumar7301 આવું બધું રોકી દે તો જીવન નીરસ લાગે...
      બબલુ

  • @lakeahya
    @lakeahya Před rokem +1

    અદભુત મ્.........🙏🙏🙏👏👏👏🧎‍♂️

  • @desaimahesh342
    @desaimahesh342 Před rokem +1

    Khoob Sundar Dhanya se Tamhari Janetane Mata Shri ane Tamara Charano ma sat sat naman
    Jay Siyaram

  • @UdesinhBaria-zd7fy
    @UdesinhBaria-zd7fy Před 7 měsíci

    માનવીય દેવદૂત સાહેબજી ના અદભુત જ્ઞાનનો લાભ મીડિયા માં આપતા રહોં શુભ કામના.

  • @Raj-bd8id
    @Raj-bd8id Před rokem +20

    Reasons why He became IPS.
    So much Clarity...

  • @varshaparmar3539
    @varshaparmar3539 Před rokem

    Bhot sanskari bhot gyani pavrfull person he ap

  • @bhaveshdave2339
    @bhaveshdave2339 Před rokem +2

    बोहत ही सुंदर🙏🙏

  • @priteshkamaliya8596
    @priteshkamaliya8596 Před rokem +6

    Sir morari hariyani krta tme saru bolya😄👌👌

  • @dilipkumarparmar1590
    @dilipkumarparmar1590 Před rokem +16

    That's Why He Becomes IPS in Young Age at 22 !!
    Clearity of Things And Way Of Voice !!!
    ✅✅✅❤️

  • @Himanipatelmitulpatel
    @Himanipatelmitulpatel Před rokem +7

    ખુબ ખૂબ સરસ સર 🙏🏻🙏🏻
    સત સત નમન 🙏🏻🙏🏻

  • @myuniverse6320
    @myuniverse6320 Před rokem +3

    Great human being....true indian

  • @sonalpatel4403
    @sonalpatel4403 Před rokem

    Salute sir Jai Hind

  • @gadhavidisha3323
    @gadhavidisha3323 Před rokem +1

    Vaah vaah dhanya dhanya che shfinbhai🙏🏻 jay mataji🙏🏻

  • @sultanameghani7982
    @sultanameghani7982 Před rokem +2

    Shafi sir salute

  • @rameshpatel-oy5qx
    @rameshpatel-oy5qx Před rokem +6

    Salute sir your
    Interpretation on such granth🙏🙏🙏👌

  • @hope8282
    @hope8282 Před rokem +2

    poojya morari bapu ko naman 🙏IPS safin hasan sir is really an inspiration because the his clarity of thoughts regarding each prospectus is really amazing 🙏👍

  • @jayshreebhatt9752
    @jayshreebhatt9752 Před rokem +1

    Jay siyaram.khub saras kahi didhu.khub khub dhanyvad sar.

  • @dalpatsinhdarbar1820
    @dalpatsinhdarbar1820 Před rokem +1

    Great sirji 👍

  • @yasminzankhara1259
    @yasminzankhara1259 Před rokem +1

    Vahh 🙏🏻👌🏻👌🏻🤗

  • @sureshbariya4185
    @sureshbariya4185 Před rokem +1

    ખૂબ સરસ

  • @dhirajnimbark1971
    @dhirajnimbark1971 Před rokem +5

    ખૂબ જ સુંદર વ્યક્તવ્ય આપ્યું સાહેબ,🙏

  • @vikrampatel4
    @vikrampatel4 Před rokem +1

    Congrats
    Salute to you &your mother
    🙏 Jai Siyaram ji🙏

  • @shailendrasinhatodariya8254

    Sir aap bija dr Abdul kalam chho hindustan ne aje bijo kalam malyo chhe namskar salamvalekum

  • @bharatbhairajyguru5484
    @bharatbhairajyguru5484 Před rokem +10

    બહું જ ઉમદા વક્તવ્ય આપ્યું છે સરજી નમસ્કાર કરું છું 🙏🙏

  • @gohilamitbhai9356
    @gohilamitbhai9356 Před rokem +1

    સાચી વાત છે સાહેબ તમારી

  • @Vishalkgamit8154
    @Vishalkgamit8154 Před rokem +4

    Salute che sir 🙏🙌

  • @ghanshyambhaibhimani3666

    Very good congratulations