સહદેવ થવા કરતા ભીમ થવું સારું, સ્વામી સચ્ચિદાનંદ આવું કેમ બોલ્યા | sachidanand swami katha | stri

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2023
  • સહદેવ થવા કરતા ભીમ થવું સારું, સ્વામી સચ્ચિદાનંદ આવું કેમ બોલ્યા | sachidanand swami katha | stri | swami sachidanand | gujarati katha
    #hindu
    #sanatandharma
    #motivation
    #motivational

Komentáře • 31

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 Před rokem +16

    જય સ્વામી સચ્ચિદાનંદ જી જો માનવી આપનો બોધ બરાબર જીવનમાં ઉતારે તો જીવન ધન્ય બની જાય અત્યારે સાંભળવું નથી સંભળાવું છે આપણી ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ પ્રયત્નો કર્યા છે આપની તડપતી ભાષા અમને ખૂબ ગમે છે સત્સંગમાં ચાર ચાંદ લાગી જાય છે સિધુ સરળ હૃદય માં ઉતરી જાય છે આપ સંતની દીર્ધ આયુષ્યની પ્રાર્થના કરીએ છીએ ભગવાન આપનું સ્વાસ્થ્ય સારું રાખે આપ જેવા સંતની હજી જરૂર છે સમાજ પર ચાબખા મારતા રહેશો જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય

    • @KhodabhaiShiyaliya-gr1pr
      @KhodabhaiShiyaliya-gr1pr Před rokem +1

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 વું😮😮😮😮😢😮😮😮😢

    • @KhodabhaiShiyaliya-gr1pr
      @KhodabhaiShiyaliya-gr1pr Před rokem

      😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮

    • @technicalgyan5706
      @technicalgyan5706 Před 11 měsíci +2

      સરસ

  • @k.k.bhavsar5910
    @k.k.bhavsar5910 Před 11 měsíci +3

    Very nice words... interesting information about religious things...,👌👌👆🏻✅

  • @hmpatel4708
    @hmpatel4708 Před rokem +2

    હરિ ઓમ તત્સત.!! જય શ્રી સચ્ચિદાનંદજી મહારાજ !! સાદર પ્રણામ !! 🙏

  • @anilpatel-op9kh
    @anilpatel-op9kh Před 8 dny

    Ok

  • @chanvchandulal9555
    @chanvchandulal9555 Před 11 měsíci +2

    ભગવાન તમારા જીભે સરસ્વતી દેવી છે તેમ હુ માનુછુ 🙏

  • @rohitravjibhai6473
    @rohitravjibhai6473 Před rokem +2

    👌👌
    સરસ માનવતા વાદી
    સ્વામીજી તમારા વિચારો સમાજ માટે ઉત્તમ છે.

  • @natvarvaghelaofficial1068

    જય સ્વામી સચ્ચિદાનંદ જી આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏

  • @b.drajput1625
    @b.drajput1625 Před rokem +1

    Ati.sundar.jay.shri.ram.

  • @girishpatel5758
    @girishpatel5758 Před 11 měsíci +1

    PRANAM SWAMIJI🙏🙏🙏🙏🙏
    🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Před rokem +2

    સાચી વાત છે જેને સ્વાર્થ ના હોય તે સાચું બોલી શકે

  • @kishorsomaiya2938
    @kishorsomaiya2938 Před rokem +1

    જય સચ્ચિદાનંદ પ્રશ્નો ઉકેલ્યા વિના કદી શાંતિ આવતી નથી મનુષ્યમાત્રને બરોબર સમજવા જેવું છે

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Před rokem +1

    વંદન કરું છું સ્વામીજી

  • @ajmalbhairabari2940
    @ajmalbhairabari2940 Před rokem +1

    Jay sachinanad swami

  • @shantilaldayani1767
    @shantilaldayani1767 Před 11 měsíci

    સમાજ સુધારક સચ્ચિદાનંદ જય શ્રી કૃષ્ણ વંદન

  • @hemant.jscatoyou.mistry9702

    સ્વામીજી આપ ખરેખર ખૂબ તાર્કિક અને ખૂબ ઉપયોગી જીવન મૂલ્યોની વાત સચોટ રીતે કહો છો. જય શ્રી કૃષ્ણ.

  • @Mr_kuldip_07860
    @Mr_kuldip_07860 Před měsícem

    ❤❤❤😅😅

  • @rajnikantpatel556
    @rajnikantpatel556 Před rokem

    Hari om swamiji

  • @rajeshhathi6242
    @rajeshhathi6242 Před rokem

    Bhagvan bava o pase cheravani.

  • @sandhyabhatt4457
    @sandhyabhatt4457 Před rokem

    સરસ

  • @harendrasinhvaghela1003

    🚩🙏🙏🙏🚩

  • @premilamehta4534
    @premilamehta4534 Před rokem

    pranam swamiji om.nmhshìva

  • @hareshchandra9270
    @hareshchandra9270 Před 11 měsíci

    પ્રણામ ગુરૂજી

  • @maheshparmar1823
    @maheshparmar1823 Před rokem

    Very good

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 Před rokem

    આપના ચરણો મા કોટિ કોટિ વંદન

  • @PBGami
    @PBGami Před rokem +1

    સ્વામી સચ્ચિદાનંદ ની આધ્યાત્મિક સંત ને નમસ્કાર

  • @ajmalbhairabari2940
    @ajmalbhairabari2940 Před rokem

    Saru

  • @sureshpatel7128
    @sureshpatel7128 Před rokem

    पछी आगल शु़ थयुं कहहेवानुं साकी अधुरु क्यारे पुरु ?

  • @rajeshharsora5806
    @rajeshharsora5806 Před rokem

    Dev. Kuni janile