જગદીશ મહેતાએ કહ્યું તો આ ત્રણ બેઠક હાથમાંથી જશે? | Loksabha Election Analysis Jagdish Maheta

Sdílet
Vložit
  • čas přidán 7. 05. 2024
  • #voting #vote #vaatgujarati #loksabhaelection #rajkaran #jagdishmaheta #loksabhaelection2024 #election #analysis #analyst #politics #bjp #congress
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" CZcams ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : vaat_gujarati_o...
    Facebook : profile.php?...
    Tweeter: GujaratiVaat?s=20

Komentáře • 279

  • @rrahirit
    @rrahirit Před měsícem +21

    જે થાય એ પણ આવા પત્રકારો ને રોટલો તો મળી રહે છે,અને પરિણામ ને ઘણો સમય છે એટલે તમ તમારે દીધા રાખો..

  • @nileshahir7452
    @nileshahir7452 Před měsícem +8

    જોજે પાસે એવું ના થાય કે જામનગર સવ થી વધુ લીડ થી જીતી ના જાય 😂😂😂

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před měsícem

    જયસોમનાથ જયમુરલીધર કિરપા સિંહ ભાઈ જગદીશ ભાઈ અભિનંદન

  • @rajgajendrasinh945
    @rajgajendrasinh945 Před měsícem +15

    તારી એનાલીસીસ ખોટી પડે છે

  • @rajgorvishvash9639
    @rajgorvishvash9639 Před měsícem +9

    વાસણભાઈ.ભાઇ.આહીર.ફેકટર.અમે.કરછમાછીયે.કયાયનથીસાભડીયૂ.હા.પ્રચારથીઅલગહતાપણ.ભાજપનેનૂકસાનનથીકરયુ

  • @pkjadeja-123
    @pkjadeja-123 Před měsícem +3

    ગરમી નો વાંક ના કાઢો , ગઈ ચૂંટણી 23/5/2019 ના રોજ પણ 43 ડિગ્રી ગરમી હતી જ .. અને મતદાન વધુ થયું હતું.
    આ વખતે એક જ કારણ છે , જે બધા જાણે જ છે .

  • @pradippatadiyapatadiya5147
    @pradippatadiyapatadiya5147 Před měsícem +4

    જગદીશભાઈ ને એવું પૂછું કે ,
    ગુજરાત માં કેટલી સીટો આવશે,
    બીજેપી ની,અને કોંગ્રેસ ની ,25 માંથી

  • @zalashaktisinh606
    @zalashaktisinh606 Před měsícem +7

    જગદીશભાઈ મને તો એવું તમારી વાત ઉપર લાગે છે ઇવીએમ ની ગેમ રમવાની લાગે છે

    • @hindurashta894
      @hindurashta894 Před měsícem +2

      Bhaiylu.. Hve last ma EVM ek option 6...baki bangal Punjab hm.delhi ma EVM no vak na nikde

    • @Urvishp167
      @Urvishp167 Před měsícem

      Evm thij jitavu che tarathi je thay e ukhadi le😂😂

    • @hindurashta894
      @hindurashta894 Před měsícem

      @@Urvishp167 number aapo toh jara toh kevi

  • @himatbhaihadiya8464
    @himatbhaihadiya8464 Před měsícem +6

    અમુકપ્રત્રકારૉ..બીજેપીના.ચમસાછે

  • @tribhavanbavarva1676
    @tribhavanbavarva1676 Před měsícem +4

    રેડ એલર્ટ કહે છે પણ હારશે એવું નયકે

  • @RojasaraDalshuk
    @RojasaraDalshuk Před měsícem +25

    ખેતી કરે એને ખબર પડે સાહેબ

    • @JIGRAJVADHERDWARKA
      @JIGRAJVADHERDWARKA Před měsícem +1

      કિસાન ને મારે એવું કેવું છે ૧કિલો ઘઉ ૪૦૦ કરી ડયો અને વેચોજ નહિ ખબર પડે

    • @RajeshGalani-xq8sw
      @RajeshGalani-xq8sw Před měsícem

      ખાખરા ની ખિસકોલી છે આ

    • @DivyrajvalaVala
      @DivyrajvalaVala Před měsícem

      બીજેપી ની વિચારધારા છે મેહતા સાહેબ ની

  • @BNR946
    @BNR946 Před měsícem +3

    આ ભાઇ જૂઠું બોલો અને જોરથી બોલો એ થિયરી પર ચાલે છે.ટિકિટ વહેંચણી સમયે પણ આવું જ કરતા હતા.

  • @jayeshdahodiyazobala4599
    @jayeshdahodiyazobala4599 Před měsícem +1

    સુરેન્દ્રનગર જિલ્લામાં ઋતિક મકવાણા જીતે છે

  • @KishorbhaiTakodara
    @KishorbhaiTakodara Před měsícem +6

    મતદાન માટે જગદીશભાઈ ના વિચાર સાથે સહમત છું.

  • @vasantbharya6006
    @vasantbharya6006 Před měsícem +2

    16:21 પર આપ શ્રી લલન બોલી રહયા છો પણ ખરેખર એ અમારા વંદનીય ધર્મગુરુ શ્રી નિતેશભાઈ લાલણ નામ છે લલનભાઈ નથી

  • @JigneshVed-gi1bo
    @JigneshVed-gi1bo Před měsícem +3

    જગદીશ ભાઈ નો આવાજ સરસ આવે છે.

    • @melajithakor
      @melajithakor Před měsícem

      Jagdish Mehtanu koi anklan sachu padvanu nathi.BJp na Agent chhe. Aa ladai public V/s Sarkar chhe badha ne badhi khabar chhe..Jay Hind

  • @siddharthdholakiya7423
    @siddharthdholakiya7423 Před měsícem +3

    પરસોતમ ની હિસાબે સૌરાષ્ટ્ર ની 3 સીટ જાઈ છે અને ગુજરાત ની 6 સીટ જાઈ છે .. તો પસા ને ભાજપ સૂ કરશે

  • @prashantthosani9646
    @prashantthosani9646 Před měsícem +14

    બીજાની વાતો જવાદો ને કહેવાતા આ વરીષ્ઠ પતળકારે પણ ગુજરાત ની ચૂટણી મા રૂપાલા અને ક્ષત્રીય ને છોડી ને ક્યાં મુદ્દે ચર્ચા કરી છે..?
    સવાર થાય ને ફલાણા બા એ આમ કીઘું ને તેમ કીઘું સીવાય શું કર્યું...?

    • @viralrachh
      @viralrachh Před měsícem

      Very well said .. pote aakhi chutni ma kshatriya andolan mudda ne lai ne potai faanka fojdari kari .. aam thashe ane tem thashe ane form nahi bhare Rupala ane pachi bharai gaya pachi humnaa pachu khenchshe ane eva gap golaa vala video banaavie raakhya .. emnu ek pan vidhan ke statement ke mahiti saachi padi nathi chhata besharam thai ne darek nava video ma nava faanka maare .. ane dambh ni height to jovo ke have e lokshahi na chuntni na mudda ni vaat kare che jaane praja fail gayi hoy e bhaai to roj mudda par j bolta hoy.. emna analysis ma j gap gola che .. adhuri ane upar chheli mahiti che .. shabdo bolavama pan locha che .. KANTHASTH ne GRANTHSHT bole che .. actually public e rashtriya muddej mat aapya che .. emni aavi dhand dhada vagar ni video ane vato time paas ni jem joi manoranjan melvyu che ..seriously koi e nathi lidha .. 😁😁😁

  • @chudasmajagdissinh9296
    @chudasmajagdissinh9296 Před měsícem

    Veri good

  • @vegdadharmesh7436
    @vegdadharmesh7436 Před měsícem +5

    આ માણસ ભાજપ નો

  • @v.kkothivad763
    @v.kkothivad763 Před měsícem

    કાઈ નથી થયુ કચ્છ માં ઔ જીકાઁ જીક કરો છો bjp જીતે છે 2 લાખ વોટ થી રેડ જોન મા છે એવું કાઈ તમ્બૂ રોયે નથી લખી ને રાખજો...પરિણામ આવે ત્યારે યાદ કરજો મને ઓકે

  • @virendrasola6210
    @virendrasola6210 Před měsícem +5

    Junagadh ma hira bhai jotva jite chee

  • @pradippatadiyapatadiya5147
    @pradippatadiyapatadiya5147 Před měsícem

    જોરદાર સ્પીચ છે જગદીશભાઈ

  • @Pkkkkkkk3234
    @Pkkkkkkk3234 Před měsícem +17

    ગુજરાત ની ભાજપ ની લેબોરેટરી માં 10 સેમ્પલ ફૈલ ભાજપ 10શીટ હારે છે

    • @monikasingh-pq9vk
      @monikasingh-pq9vk Před měsícem +1

      ગુજરાતમાં ભાજપ 00 શીટ હારે છે

  • @pareshthacker2334
    @pareshthacker2334 Před měsícem

    કચ્છ ભાજપ 2 લાખ વોટ થી જીતે છે

  • @user-lw8ks3ug9k
    @user-lw8ks3ug9k Před měsícem +1

    100 % મતદાન થાય તે માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. અસરકારક નિયમો બનાવવા જોઈએ.

    • @nathubhaichaudhary6057
      @nathubhaichaudhary6057 Před měsícem

      આગળ હેડ એ,,,,,,,, મગજ વગર ની કોથળી.

  • @user-bq2pg8yh5p
    @user-bq2pg8yh5p Před měsícem

    🎉👍👍🎉

  • @ghanshiyamjadeja986
    @ghanshiyamjadeja986 Před měsícem +3

    Jo parisathti ma gujrat ma 4 5 seat na congres ni nikale to samajavu evm ma khel

  • @denishchovatiya5371
    @denishchovatiya5371 Před měsícem +2

    Congress jite chee 💯

  • @bipinchandraparmar6619
    @bipinchandraparmar6619 Před měsícem +3

    *કોંગ્રેસ જીત*
    રાજપૂત અસર
    =========
    1) સાબરકાંઠા
    2) બનાસકાંઠા
    3) પાટણ
    4) રાજકોટ
    5) આણંદ
    6) ખેડા
    7) જૂનાગઢ
    8) જામનગર
    9) કચ્છ
    10) સુરેન્દ્રનગર
    *આપ*
    11) ભરૂચ
    12) ભાવનગર

  • @gigujisodha870
    @gigujisodha870 Před měsícem

    Very nice anterw

  • @vikram.r.baraiyabaraiya5085
    @vikram.r.baraiyabaraiya5085 Před měsícem +2

    Onli bjp des hit mate 25 par 🎉

  • @MaliHirabhai0
    @MaliHirabhai0 Před měsícem +3

    ચાર તારીખ સિવાય ખબર ન પડે

  • @verabhaibarecha4863
    @verabhaibarecha4863 Před měsícem +1

    બી જે પી 25

  • @munafkhan9690
    @munafkhan9690 Před měsícem

    Jagdishbhai na vanivilash ane buddhimatane salam

  • @titfortatjadejaroyalgroup8352
    @titfortatjadejaroyalgroup8352 Před měsícem +1

    12 sit par बीजेपी BJP हारे j chhe desh ma pan बीजेपी BJP hare chhe

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft Před měsícem +6

    E.V.M ne kaam sopi dese

  • @darshankachhadiya6701
    @darshankachhadiya6701 Před měsícem

    JAMNAGAR ma JP maraviya Jite chhe 100%

  • @relievesofafactory
    @relievesofafactory Před měsícem

    Bhai bhavisya ma khub Sara patrakar banse!

  • @nitaviradiya9568
    @nitaviradiya9568 Před měsícem +1

    9.તારીખ રૂપાલા.નુ.ફોમ.પાસૂ. હસે. તેમ તમે. કેતા. આ. બીજી. નવ તારીખ. વય. ગય એનુ. સુ

    • @user-sr5im5mn8i
      @user-sr5im5mn8i Před měsícem

      રોજે રોજ નિવેદન બદલે છે

  • @jadejayagnadipsinh
    @jadejayagnadipsinh Před měsícem

    કિપાલસિહ ખુબ સરસ રીપોટીગ

  • @baradarvind2417
    @baradarvind2417 Před měsícem +9

    કોંગ્રેસ જૂનાગઢ

  • @narendrasinhjadeja4969
    @narendrasinhjadeja4969 Před měsícem

    અમે સ્વયંભુ પ્રગટ થયા સ્વયંભુ વોટિંગ કરી જય માતાજી

  • @Ravirajsinh_j
    @Ravirajsinh_j Před měsícem

    જગદીશભાઈ...👌

  • @madhusadansanghvia4470
    @madhusadansanghvia4470 Před měsícem

    SIR DAY DREAMING IS HARMFUL FOR HEALTH

  • @narendrasinhjadeja4969
    @narendrasinhjadeja4969 Před měsícem

    અમાનેતો મીઠાઈ ઘણીય ભાવેશે ભાજપ નેં નય ભાવે જય માતાજી

  • @user-lk9uh6me9n
    @user-lk9uh6me9n Před měsícem

    Vah mheta

  • @JagdishPatel-pw1wg
    @JagdishPatel-pw1wg Před měsícem +5

    મતદાન સમજી વિચારી ने કરતા હોય છે

  • @govindchariya1271
    @govindchariya1271 Před měsícem +3

    Garmi tane nade majuro ne nahimeta

  • @user-ho9pz6yb7s
    @user-ho9pz6yb7s Před měsícem

    Jamnaga may bjp 35000 uper vote thi Jeet say.

  • @jay_siyakeram_ki
    @jay_siyakeram_ki Před měsícem +5

    જામનગર ભાજપ ૮૦k+ થી જીતે છે

  • @vishalpatel31dec
    @vishalpatel31dec Před měsícem +1

    Badha news wala thoka thok kare chhe.
    BJP 26 seat jitse

  • @harishraj3445
    @harishraj3445 Před měsícem

    Jagdish sar jagdishwar bilkul sahi baat hai

  • @rathodgopalsinhgopalsinh4545

    આ તો ભાજપ નો છે.
    જ્યા જાય ત્યા ભાજપ ભાજપ કરે છે
    આરોગ્ય , રોજગારી, મોઘવારી, બેરોજગારી, વાત કરી છે,?

  • @gkzala6379
    @gkzala6379 Před měsícem +1

    એમ કેને ભાઇ આ સરકાર ધરાઇ રહીછે પૈસાથી😊

  • @zaladigvijaysinh5695
    @zaladigvijaysinh5695 Před měsícem +1

    કોગ્રેરેસ.જીતે.સે

  • @nikunjchavda9824
    @nikunjchavda9824 Před měsícem +2

    aa bhai gujarat na election mate evu kahe che to modi hundu muslim kare che ena mate k to kharo aa bjp no agent che

  • @vdzala7707
    @vdzala7707 Před měsícem

    આ ભાઈ ને ભાજપ એ પૈસા આપ્યા લાગે છે

  • @busabatukbhai1611
    @busabatukbhai1611 Před měsícem

    ,100,%

  • @govindchariya1271
    @govindchariya1271 Před měsícem +1

    Tu j vip lage se jantanu man rakh meta tu j jagrut se meta baki tu bolva ma bhan rakh .pusda mardava nu Kem bole se

  • @user-gm4mr8ek9o
    @user-gm4mr8ek9o Před měsícem +5

    વાયદા ઉપર કૌયને ભરૌસૌ જ નથી રહ્યો

  • @chandubhaigothadiya1702
    @chandubhaigothadiya1702 Před měsícem

    જગદીશ ભાઈ લવ લેટર નો કલાકાર

  • @rathavababu7120
    @rathavababu7120 Před měsícem +1

    15... INDIA in Gujarat...BJP....11😂😂

  • @user-ho9pz6yb7s
    @user-ho9pz6yb7s Před měsícem

    Kutch may bjp 100000 vote thi jite say.

  • @jayendrasinhjadeja8073
    @jayendrasinhjadeja8073 Před měsícem +5

    ParasbhaiWin, 55000+

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 Před měsícem

    અમિત શાહ થી ફાટે છે આની આ મહેતા

  • @pratapsinhgohil9057
    @pratapsinhgohil9057 Před měsícem

    Evm નો બદલી નાખતા 10/બેઠક જાય છે

  • @A.DJoshi
    @A.DJoshi Před měsícem +6

    Maheta saheb Bv gapa mare chhe

    • @patelankit6988
      @patelankit6988 Před měsícem +2

      Ac ma besine gappa mare khali

    • @viralrachh
      @viralrachh Před měsícem +1

      Hahahaha SAAV SAACHU..

    • @nikunj2020
      @nikunj2020 Před měsícem

      4 જૂને કારનો ગોતી રાખવા પડશે મહેતા સાહેબ

  • @user-lb9hc6rc5d
    @user-lb9hc6rc5d Před měsícem

    મોદી સ।ર।છે પ।સડ થ।નીક નેત। વરસોથી મેનતકે સમય આવેતો આય।ત મુકીદેવ। જુન।ને ટેબલજ લુસવ।ન। રહેને પેલી ભુલ।ભ।દપનીસે બીજી ભુલ ન।તી જ।તીન| અપમ।નીત કૈર।થે તો ભ।જપ સુક।મ આવ।લેકો બીદેપીં। સ।મીસકર્છે

  • @DilipsinhRathod-wu5pk
    @DilipsinhRathod-wu5pk Před měsícem

    Aa elecson ma Jagadish bhai win

  • @user-lb9hc6rc5d
    @user-lb9hc6rc5d Před měsícem

    પબલીકને તુ સેદુ હમજેસ એજડ। એકપણ પુરોકરોનથી ખેડુતને ભ।દપે પ।યમ।લ કરીન।ખ।છે તુકે એમ જનત।નયકરે તુ બીજેપીનો સમસે છોભ।દપન। અભીમ।ન નુ પરીણમસે સત।આવીય।પસી સેદુ ભુલીજ।યછે

  • @pravinsinhgohil6459
    @pravinsinhgohil6459 Před měsícem

    ઘણી વખત કમિટમેન્ટ વોટર દુવિધા મા મુકાય છે આપ શુ કહેશો

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 Před měsícem +1

    Modi bhasan mo aevo prachar karese ke congras ni sarkar aavse to tamari be bheso hase to aek bhes congre lay lese aavu des na pm nu bhasan se

  • @patelsudhirbhai5819
    @patelsudhirbhai5819 Před měsícem

    જગદીશભાઈ વિજાપુર વિધાનસભામાં શું થઈ ગયું

  • @GUJRATIRIDER
    @GUJRATIRIDER Před měsícem

    Surendranagar BJP WIn 21000 vote

  • @sureshbhaimotka9232
    @sureshbhaimotka9232 Před měsícem

    Jagdish bhai tame congresh ni
    Manshikata dharavo so BJP aav se

  • @verabhaibarecha4863
    @verabhaibarecha4863 Před měsícem

    કચ્છની સીટ 3 લાખ મતથી ફાઇનલ જીત લખી લો

  • @ghanshiyamjadeja986
    @ghanshiyamjadeja986 Před měsícem +1

    Jo a parisathiti ma bjp ni 6 ke 7 seat ochi na ave to evm ma khel thay gayo samajavu

  • @vijaysinhjethva8254
    @vijaysinhjethva8254 Před měsícem

    Jamnagar bjp win

  • @user-nw9op9fz4u
    @user-nw9op9fz4u Před měsícem +1

    HAH. meTASAHB

  • @melajithakor
    @melajithakor Před měsícem

    Mehta zee news na Shubhashchandra ne vat kari lo Koni sarkar bane she? Javab mali jashe..Jay Hind.

  • @jayeshdhairav9730
    @jayeshdhairav9730 Před měsícem

    Gujarat ni 26a 26 seat B.J.P jitase ! ✌

  • @narendrasinhjadeja4969
    @narendrasinhjadeja4969 Před měsícem

    એક સીટ ની પણ મોટી કિંમત છે ગુજરાત સરકાર માટે

  • @mansukhsabhaya1609
    @mansukhsabhaya1609 Před měsícem

    Jagdish bhai tame unghma bolo chho,tame je vat karo chho e badhi j sit bjp gumave che

  • @MaheshRathva-vn8ck
    @MaheshRathva-vn8ck Před měsícem

    Saheb khetinu kam agharu
    Suvavad ni pida vanzani no khabar pade a rite kheti kare ane j khabar pade

  • @rathavababu7120
    @rathavababu7120 Před měsícem

    15... INDIA in Gujarat...BJP....11

  • @vipulbhatt5151
    @vipulbhatt5151 Před měsícem

    25 seats BJP win

  • @user-er9ze6nk2e
    @user-er9ze6nk2e Před měsícem

    Mmahetasaheb.tame.hosiyarso.pan.jamnagar.bjp.ne.aavese..satriyo.devayat.bodar.ne.bhuligaya.ae.bahut.dukhase.punamben.no.koy.vank.nahoto

  • @user-ho9pz6yb7s
    @user-ho9pz6yb7s Před měsícem

    Rajkot main say, ena visey bolo jamnagar, kutch ney rajokt seat vivad thi su farak tha😂 su maik liy, office lay nikri padela bay jan.😂😂😂

  • @arpitmehta779
    @arpitmehta779 Před měsícem

    apni public thodu vaar ma form ma avi jay che, aa badhi seat pr bjp ni 2.5 thi 3 lakh ni lead che and e pan kai dav k BJP ek matra avi parti che jene 2022 ma voting ghatadi ne pan 156 seat lidhi ti, bjp ne avde che tene virod ma padta vote padva j na de

  • @govindchariya1271
    @govindchariya1271 Před měsícem +1

    Gam Loko nu apman no karo meta baki bhagvu bhari padse

  • @surelabhudar3912
    @surelabhudar3912 Před měsícem

    Main muddo to Samvidhan & Loktantra bachavvano chhe

  • @mohangokani1692
    @mohangokani1692 Před měsícem

    Bjp

  • @dilipkanara6986
    @dilipkanara6986 Před měsícem

    Faka ફોજદારી ઓફિસ માં બેસીને ખબર ના પડે result tane kyay nai dekha bhai

  • @miteshmehta9354
    @miteshmehta9354 Před měsícem +1

    Mehta saheb ni vat sachi nathi padti

  • @narshijoshi5667
    @narshijoshi5667 Před měsícem

    Aane Kai khabar nathi office ma besi dofo faka mare jaglo

  • @dharmisthagor7362
    @dharmisthagor7362 Před měsícem

    Kutch mate ekdum khotu analysis, kutch loksabha bjp win 3 lacks lead.ground reality. AC ma betha betha analysis kare che a bahi😂.

  • @surelabhudar3912
    @surelabhudar3912 Před měsícem

    Congress na dhandhera no dhandhero to Modiye j karyo, BJP na dhandhera ni koi ne khabar nathi e vaat sachi

  • @s.msaiyeds.msaiyed3091
    @s.msaiyeds.msaiyed3091 Před měsícem

    Sar kachh ma koi fight Nathi Vinod bhai chavda 100, jite che

  • @LalabhaiChauhan-hr8tf
    @LalabhaiChauhan-hr8tf Před měsícem +3

    હું સુરેન્દ્રનગર સાયલા નો છું ભાજપ જીતે છે સુરેન્દ્રનગરમાં