આ કારણોને કારણે ક્ષત્રિયોના આંદોલન છતા પરશોત્તમ રૂપાલા મોટી લીડ થી જીત્યા | VTV News

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2024
  • આ કારણોને કારણે ક્ષત્રિયોના આંદોલન છતા પરશોત્તમ રૂપાલા મોટી લીડ થી જીત્યા | VTV News
    જેમ જેમ પરીણામો આવતા જાય છે એમ એમ ચીત્ર સપષ્ટ થતુ જાય છે. પણ જેની આખા ગુજરાતમાં ભારે ચર્ચા થઈ એ સીટ એટલે કે રાજકોટનની સીટ ભાજપની જીત થઈ છે. ક્ષત્રિયોના વિવાદો વચ્ચે લગભગ 2.5 લાખની લીડથી પરશોતમ રુપાલા જીત્યા છે. હવે આની પાછળનું કારણ એક કારણ એ છે કે સામે એવો કોઈ મજબુત ઉમેદવાર ન હતો., નો ડાઉટ પરેશ ધાનાણી મજબુત નેતા છે પણ જે પકડ પરશોતમ રુપાલા પાસે છે એવી પકડ બનાાવામાં પરેશ ઘાનાણી કાચા પડ્યા. બીજો અને સૌથી મહત્વનુ જેને કારણે પરશોતમ રુપાલા હારે એવું લાગતુ હતુ એ એટલે કે ક્ષત્રિયોનું આંદોલન, ક્ષત્રિયોની નારાજગી તો હતી પણ આ આંદોલનમાં જે રીતનાના ફાટા પડ્યા એ જ ક્યાકને ક્યાંક ભાજપને ફાયદો કરાવી ગયું. ત્રીજુ કારણ એક એ પણ છે કે રાજકોટમાં મજબુત સંગઠનને કારણે ભાજપને ફાયદો થયો છે
    #parshottamrupala #rajkot #loksabha #loksabhaelection #vtvgujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    You can also watch -
    Daily Dose (ડેઇલી ડોઝ)
    • Intermittent Fasting ક...
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

Komentáře • 93

  • @yadavdevyangini6972
    @yadavdevyangini6972 Před měsícem +10

    સૌરાષ્ટ્રના પટેલો ના વોટ વધારે મળ્યા છે જ્ઞાતિ પ્રમાણે મતદાન થયું છે

  • @user-qq3yt3bu7d
    @user-qq3yt3bu7d Před měsícem +5

    જય જય દ્વારકાધીશ

  • @kamleshsinhsindha753
    @kamleshsinhsindha753 Před měsícem +16

    બધા સમાજે એક થઈ ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ વોટિંગ કર્યું છે બીજું કંઈ લોજીક નથી આમાં

  • @pmpatel452
    @pmpatel452 Před měsícem +4

    બધી જ્ઞાતિઓ ચાહતી તેમને

  • @BharatsinhVaghela-xr4nn
    @BharatsinhVaghela-xr4nn Před měsícem +2

    રૂપાલા ને સાચવિને રાખજો

  • @Sanjay12597
    @Sanjay12597 Před měsícem +2

    Jay Bharat mata

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 Před měsícem +5

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ

  • @satishtalsaniya6704
    @satishtalsaniya6704 Před měsícem +3

    કોળી સમાજ મહત્વની ભૂમિકા ભજવી છે

  • @zalagovindsinh3317
    @zalagovindsinh3317 Před měsícem +5

    મશીન નો કમાલ છે ભાઈ

  • @DadubhaKarpda-os6lp
    @DadubhaKarpda-os6lp Před měsícem +1

    મસીન છે તો મુમકિન છે

  • @bhavnabengajera8526
    @bhavnabengajera8526 Před měsícem +2

    કેમ જીત્યા એજ નવાઈ કહેવાય

  • @ranjitsinhrathoretheking7572
    @ranjitsinhrathoretheking7572 Před měsícem +1

    Educated hindu e modi ji ne vote karya che .koi jativad nahi badha hindu Ek che 🎉❤

  • @susilatantod2939
    @susilatantod2939 Před měsícem +2

    Evm masin

  • @bipinvachhani4990
    @bipinvachhani4990 Před měsícem +3

    Okwelcomerupala

  • @smpatel2229
    @smpatel2229 Před měsícem +1

    Bhai openly muslim come wirh full support to paresh bhai so hindu votes compulsory united . Gujrat Hinduism totally differ from Rajsthan and UP . There is more castism more dominant than sanatan and Hinduism . Above factor is for Rupalaji win loksabha seat .

  • @user-fv4et2wy3p
    @user-fv4et2wy3p Před měsícem

    અરે ભાઈ પુરુષો ત્તમ રૂપાલા એ લોકડાયરા ની ભાષા માં વાત કરી છે નહીં કે રાજકારણ ની ભાષામાં મીઠી મીઠી વાતો કરી પ્રચાર કર્યો!!!!!

  • @raghuvirshihvaghelaraghuvi8633

    P.for.p.

  • @FunnyEel-kj6kp
    @FunnyEel-kj6kp Před měsícem +1

    Ek karan patelo ek thai gaya levuva patel kadav sathe mali darabaro ne nicha dekhadavanu kam karyu p for p gem rami gaya.

  • @mukeshnariya8349
    @mukeshnariya8349 Před měsícem +15

    મશીન.અને.રૂપીયા.છે.ભાઈ.

    • @GirishPatel-lp3gw
      @GirishPatel-lp3gw Před měsícem +6

      Mashin hoi ne to bjp 400+ hoy

    • @_RaviChanchiya
      @_RaviChanchiya Před měsícem

      400+ Machine ma set Kari j no Sakai kare ne to akhi duniya criticized kare! ​@@GirishPatel-lp3gw

    • @Cricket-team7
      @Cricket-team7 Před měsícem +4

      Evm hoi to 400+ hoi brobar se😂

    • @mineshdedakiya3283
      @mineshdedakiya3283 Před měsícem

      ૨૬ એપ્રિલ ૨૦૨૪ ના રોજ સુપ્રિમ કોર્ટે આપેલો ચુકાદો:
      ૧ ઈ.વી.એમ.અનેવી.વી.પેટ.૧૦૦%સલામતછે
      ૨: બેલેટ પેપર થી ચુંટણી નહિ થાય.
      સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા પછી ઈ.વી.એમ.પર શંકા કરવી કે નહીં? એ દરેક વ્યક્તિ ની બુધ્ધીમત્તા અને એજ્યુકેશન પર આધાર રાખે છે.

  • @ramanparmar3523
    @ramanparmar3523 Před měsícem

    All caste loves them

  • @lalubhachudasama118
    @lalubhachudasama118 Před měsícem

    આમાબીજીકાય.નવાયનથી.એનાપટેલોએજમતનથીઆપયા.જીતુભાયને.

  • @jamodkanji1071
    @jamodkanji1071 Před měsícem +1

    ઈવીએમ સેટિંગ્સ થી

  • @ranjitsinhrathoretheking7572
    @ranjitsinhrathoretheking7572 Před měsícem +1

    Doba na lidhe geni jiti ne rajeshthan Up ma 11 sit gai.
    Ame hindu che mate modi ji ne vote karyo

  • @user-xh9dm6oi6n
    @user-xh9dm6oi6n Před měsícem

    Satriyo ni madad badhane joy chhe pan te koene gamta nathi

  • @MAHESHPATEL-bm9pc
    @MAHESHPATEL-bm9pc Před měsícem +1

    aandolan thi patelo kadva levava bhega thai ne pursottambhai ne jit apavi

  • @sanjaypatel6576
    @sanjaypatel6576 Před měsícem +1

    મુખ્ય કારણ જણાવો રાજકોટ માં કઈ સમાજ નું પ્રભુત્વ વધારે છે ???

  • @akbhatt9008
    @akbhatt9008 Před měsícem +1

    मशीन रुपिया ane खुटलाए Ghar fute Ghar gayu

  • @babubhaimungara879
    @babubhaimungara879 Před měsícem

    Rupalo EVM Me Ghotala Cheda Karine Nej Rupalo Jitiyo OM Namoh Aalakh Dhani Niranjan Nerakar Prithavi Ka Malik Shivatav Shivatav Shivatav Shivatav

  • @narendrasinhparmar2786
    @narendrasinhparmar2786 Před měsícem +2

    મસીનમા.ગાફલો.

  • @RatilalVaghela-nt9os
    @RatilalVaghela-nt9os Před měsícem +1

    मजबुत संगठन एज अमारि मुसीबत છે अधि कारियो बेफiम बनी गया છે कोईनो कंट्रोल नथी कोई नि बिक नथी आ बधा ने प्राइवेट मा मोकलो खबर पड़े

  • @bharatkanaiya1963
    @bharatkanaiya1963 Před měsícem

    Lokshaba ma koi ek gnati ni Bahu asar.no kare. Jilla/taluka panchayat ma asar kare

  • @jigneshsoni2704
    @jigneshsoni2704 Před měsícem

    રાજા.શાઈ.થી.આવીરી..રજવાડાહારતા..તો..આમ..કોઈ..ખુટલાઈ.છે..ને...એ.વી.એમ..ને...રૂ,..કામ.કરીઞયુ😂😂😂

  • @r.j.chauhan.amiyapur940
    @r.j.chauhan.amiyapur940 Před měsícem

    ઝાડ સુકાઈ ત્યારે પહેલાં પાન પછી ડાળીઓ પછી થડ સુકાઈ જાય છે એકના લવિપક્ષ

  • @SanjayRajaput-gd1nu
    @SanjayRajaput-gd1nu Před měsícem

    E.v.m.seting

  • @SursingDamor-wl1gs
    @SursingDamor-wl1gs Před měsícem

    Parsotm Rupalae koinu khotu kary nathi

  • @parvinsolanki5345
    @parvinsolanki5345 Před měsícem +4

    બીજેપી નુ સેટીંગ છે
    મશીન મા

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291 Před měsícem

    Evm thi jito rupalo bhai modi ji na khel chhe

  • @bhanderimansukhbhai6251
    @bhanderimansukhbhai6251 Před měsícem

    Kurmi

  • @jadejanarendrasinh4432
    @jadejanarendrasinh4432 Před měsícem

    પૈસા રૂપીયા

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 Před měsícem +1

    Jay shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-jz3wd7xs7w
    @user-jz3wd7xs7w Před měsícem

    ઇવીએમ,નાગોટાળાછે

  • @mokabhaiahir8328
    @mokabhaiahir8328 Před měsícem +2

    આહિર સમાજ ના સમેલન

  • @kripaljadeja513
    @kripaljadeja513 Před měsícem +1

    EVM Machine Thi Jit

  • @HiteshsinhVaghela-tt5yi
    @HiteshsinhVaghela-tt5yi Před měsícem

    Patel ek Thai Gaya

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 Před měsícem

    RUPALABHALEJITIYA.PAN.AEKTIKITNISATHE.RUPALAYE....MODINE.NITISANENAYDUNA.GULAMBANAVIDIDHA

  • @maganjiparmar5012
    @maganjiparmar5012 Před měsícem +1

    વોટિંગ મશીન નો કમાલ છે ભાઈ

  • @bharat98762
    @bharat98762 Před měsícem

    javtaliyabhai kya.........ha badha rajputo 100 taka koe ni chal ma na avya a parsotambjai sambhilejo pls

  • @Manishaba694
    @Manishaba694 Před měsícem

    Good by modiji😂😂

  • @Manishaba694
    @Manishaba694 Před měsícem

    Good by modiji😂😂😂

  • @hirabhaimangalbhaipatel6984

    balava valao ne vajan mali gayu hase

  • @user-fx8oz6gl3p
    @user-fx8oz6gl3p Před měsícem

    Public gujarati mendet cong virodhi chhe cong ne pan ras nathi

  • @mayur5326
    @mayur5326 Před měsícem

    MATLAB ANDOLAN NATAK HATU 🤣🤣🤣🤣

  • @user-fx8oz6gl3p
    @user-fx8oz6gl3p Před měsícem

    Modi ne hisabe baki to zoxar hau

  • @HanubhaVaghela-yj5ow
    @HanubhaVaghela-yj5ow Před měsícem +1

    એવીએમનાકારણથીજીતીઞયા

  • @user-qt7ki2dv6y
    @user-qt7ki2dv6y Před měsícem +1

    E vm

  • @_RaviChanchiya
    @_RaviChanchiya Před měsícem +1

    Chor che a salo!!!

    • @user-tb8xe4ov3t
      @user-tb8xe4ov3t Před měsícem

      ચુટાય ગયા એટલે સાયેબ કંયને સલામ મારવી પડે

  • @maheshparmar-kz7vu
    @maheshparmar-kz7vu Před měsícem +1

    હમ તો ફકીર આદમી હી જોલા લેકે ચલ પડેંગે જી
    જાને કા સમય આ ગયા મોદી જી😂🤣😂

  • @RatilalVaghela-nt9os
    @RatilalVaghela-nt9os Před měsícem

    क्यू की रूपाला का प्रचार खुद क्षत्रिय नजाने मे कर रहे थे