LIVE : ક્ષત્રિયો V/S પાટીદારોનો જંગ? વારંવાર માફી માગવા છતાં ક્ષત્રિયોના વિરોધથી પાટીદારો નારાજ

Sdílet
Vložit
  • čas přidán 2. 04. 2024
  • LIVE : ક્ષત્રિયો V/S પાટીદારોનો જંગ? વારંવાર માફી માગવા છતાં ક્ષત્રિયોના વિરોધથી પાટીદારો નારાજ
    #live #gujarat #zee24kalak #ParshottamRupala #kshatriya #KshatriyaSamaj #rajkot #controversy #ZEE24KALAK #protest #BREAKING
    આખરે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા પાટીદારો... રાજકોટમાં આજે સાંજે પાટીદારોએ બોલાવી ચિંતન બેઠક... રૂપાલા દ્વારા વારંવાર માફી માગવા છતાં ક્ષત્રિયોના વિરોધથી કડવા અને લેઉવા પાટીદારો નારાજ થયાની ચર્ચા...
    Subscribe us on CZcams
    goo.gl/5v9imZ
    Like us on Facebook
    / zee24kalak.in
    Follow us on Twitter
    / zee24kalak
    You can also visit us at:
    zeenews.india.com/gujarat

Komentáře • 551

  • @k12968
    @k12968 Před měsícem +19

    કોઇ સમર્થન માં અવ્યુ નથી આની ટીકીટ રદ કરવી જોઇએ

  • @arvindrathod9393
    @arvindrathod9393 Před měsícem +30

    બોગસ મેસેજ તથા તેનું પ્રસારણ કરનાર સામે કડકમાં કડક સજા થવી જોઈએ

    • @amrishparekh2972
      @amrishparekh2972 Před měsícem

      કોંગ્રેસ પક્ષ દ્વારા રમેશ રૂપાલા એટલે વિરોધ કરે છે કે ગુજરાત ભાજપના ફાડ પાડવા નો કરોડો રૂપિયા આપીને ભાજપ પક્ષ ને નુકશાન કરવા નો મોકાનો ફાયદો ઉઠાવી શકે છે ભવિષ્ય ગુજરાત માં આ બન્ને જ્ઞાતિના લોકો વચ્ચે હંમેશા વેરબંઘાશે

    • @kanchanbenpatel5895
      @kanchanbenpatel5895 Před měsícem

      adaminibhenne wadhare pusasoto wadhare jida kare rakhse

    • @user-eh8lt6pj5t
      @user-eh8lt6pj5t Před 25 dny

      ભલેને રૂપાલાની હાય રે બઘા આવેતો કયનોફેરપડે હવે રૂપાલાને બચાવા આવેને બીજુછુ

  • @naynabachudasma5778
    @naynabachudasma5778 Před měsícem +7

    પટેલ ભાઈ ઓ જેલ ના કેદી પણ માફી માંગી રહ્યા છે.તો તે લોકો ને માફ કરી ને દરેક ને છોડી આપો એટલે ક્ષત્રિય સમાજ તમને માફ કરી આપશે.

  • @j.mchandegara1403
    @j.mchandegara1403 Před měsícem +5

    O. B. C એકથાવ રાજપૂતોને સહયોગ આપો

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Před 20 dny

    બોવ સાચું છે ભાઇ બહેનો પક્ષ માટે મહેનત છે ભાઇ બહેનો રામ રામ રામ રામ વાળા બેન ની વાત સાંભળી રોવું આવે બેન નિર્દોષ છે ભાઇ બહેનો જય દ્વારકાધીશ જય માતાજી સીતારામ

  • @kurjibhaibaraiya9039
    @kurjibhaibaraiya9039 Před 18 dny

    રાષ્ટ્ર હિતને ધ્યાને રાખીને મતદાન કરાશે...

  • @dhadhaljaydeep8623
    @dhadhaljaydeep8623 Před měsícem +5

    દરબાર હોય એ પટેલ મીડિયા થી સાવધાન સામ‌ સામે કરવાની વાત સે પટેલ પણ‌ સમજદાર સે અને દરબાર પણ

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Před 20 dny

    વાળા બેન બોવ જીત સત્ય ની હાનિ થાય છે બેન બે હાથ જોડીને માફી માંગી છતાં માંફી નથી આપીએકતાતો રાહુલભાઈ ની વાત થય તો માંફી થયગયો ભાઈ બહેનો પક્ષ માટે મહેનત છે હોં ભાઇ બહેનો સાથે રહીને જીવી લેવા જોઈએ કર્મ કીસીકો છોડતા નહોતા સોડછેપણનય ભગવાન રામ રામ જય હિન્દ વંદેમાતરમ્

  • @kdpateljayhind9170
    @kdpateljayhind9170 Před měsícem +6

    સંપતિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરઉપયોગ અને દુરાચારીઓનો સથવારો..
    અંતમા સર્વનાશ નોતરે છે.!!

  • @nirmalsinhjadeja5874
    @nirmalsinhjadeja5874 Před měsícem +37

    ક્ષત્રિય સમાજ ની એકજ માંગ છે કે રૂપાલ સાહેબ ની ટીકીટ રદ કરો અને અન્ય પાટીદાર ને આપો કે કોઈ પણ નેં આપો આમાં આખાં પાટીદાર સમાજ નાં વિરોધ ની કોઈ વાત જ નથી તો પછી પાટીદાર સમાજને પણ સમજવું પડે

    • @rpkumbhani
      @rpkumbhani Před měsícem

      એકલ દોકલ પડીકા વાળા મદદ કરે બાકી પાટીદાર સમાજને કંઈ લાગતું વળગતું નથી

    • @kanchanbenpatel5895
      @kanchanbenpatel5895 Před měsícem +1

      khotawyaktinti rupalasabh to mobhisemobhi bhyarawone puwanoaaway

  • @user-py2fy9nd1f
    @user-py2fy9nd1f Před 25 dny

    કૂટનીતિ માં રાવણ જેવા ની હાર થઈ તો રૂપાલા શું છે😊😊😊😊😊😊

  • @chhaganbhaichaudhari7748
    @chhaganbhaichaudhari7748 Před měsícem +9

    માનવ માત્ર ભૂલ ને પાત્ર સમજીને રૂપાલાજીને માફ કરવા જોઈએ

    • @zalabhagirathsinh8325
      @zalabhagirathsinh8325 Před měsícem +1

      Koy Aek manash ne kidhu hot to maf kari det pan Aato Aakha bharat na 22cr kshatriya ni Ben dikri o ni Aabruno shaval che bhai Shatyane shath Aapjo jay mataji 🙏🏻🙏🏻

  • @mavjibatta3422
    @mavjibatta3422 Před měsícem +9

    મોદી સાહેબ બહુ સમજદાર છે રૂપાલા ભાઈ ની લીડ વધુ મલશે મુદ્દો ખોટું ચાલુ રાખ્યું છે જય માતાજી જય શ્રી રામ

    • @girish.b.pandya.bhiloda997
      @girish.b.pandya.bhiloda997 Před měsícem

      રાજકોટ ના ઇવીએમ મશીન દીલ્હી થી છેલ્લે છેલ્લે આવશે

  • @pratapsinhchudasama16
    @pratapsinhchudasama16 Před měsícem +12

    જો આને સમર્થન આપસો તો ભાઈઓ આને મોકરૂ મેદાન મળી જશે અને આનેતોઓ કોઈ પણ સમાજવિશે બોલશે ભાઈ સમજો પટેલ ભાઈયો કાજલ તમારા સમાજ ની દિકરીયુ વિશે બોલીહતી તો એનુ પણ આંદોલન ચાલુ કરો અમે ક્ષત્રીયો તમારી સાથે છીએ

  • @BharatJadav-hh7cg
    @BharatJadav-hh7cg Před měsícem +18

    સૌરાષ્ટ્રમાં ભાજપ જાય એવું દેખાય

  • @user-sx3be5fq6y
    @user-sx3be5fq6y Před měsícem +2

    Aama પાટીદારો ને જય લેવા દેવ નથી

  • @jagmalbhaivala6971
    @jagmalbhaivala6971 Před měsícem +12

    મન્ બીજી ખબર નથી પડતી પણ રુપાલાની ટીકીટ રદ થવી જોઈએ

    • @upendraparekh387
      @upendraparekh387 Před měsícem +1

      હવે રદ થવાની કોઈ શક્યતા નથી

  • @arvindgadhvi2749
    @arvindgadhvi2749 Před měsícem +7

    આ વિવાદ નો અંત લાવવો જોઇએ... સનાતન ધર્મ ની પણ ચિંતા કરો..

    • @upendraparekh387
      @upendraparekh387 Před měsícem

      સાચી વાત છે આજે ત્રણ વાર માફી માંગી તો પણ ક્ષત્રિય સમાજ માફ ન કરે તો પછી શું થાય રૂપાલા જીતી જશે એ વાત નક્કી તો ક્ષત્રિય સમાજ નો વટ નહીં રહે એના કરતાં જે માણસ ઝુકીને તમારી માફી માંગે છે તો ક્ષત્રિય સમાજ નો હાથ ઉપર રહેત

    • @mahendrabasiya9338
      @mahendrabasiya9338 Před měsícem

      Ticket rad thay ke no thay,jite k hare kai fer pdto nathi,mafi nay mle ane virodh saru rehse

    • @mahendrabasiya9338
      @mahendrabasiya9338 Před měsícem

      @@upendraparekh387 loksahi avi tyar no hath uper j chhe ,ret em nhi saheb,,,ane abru kadhi ne hath upar rakhiye evu laxan uparvala e apyu j nathi

    • @upendraparekh387
      @upendraparekh387 Před měsícem

      @@mahendrabasiya9338 પહેલાં જેવા રાજપુતો ને અમે નમન કરીએ છીએ તેઓએ દેશ માટે બહુ જ ભોગ આપેલા છે એ હું માનું છું અને દેશ પણ માને છે ઈતિહાસ સાક્ષી છે પણ આજના રાજપુતો માં એટલું ખમીર નથી ભાઈ હું એકદમ સાચી વાત કરૂં છું આજના રાજપુતો ષડયંત્ર નાં ભાગ બની જાય છે જેવી રીતે રૂપાલા માં બન્યા પણ આપણે બધાં સનાતની હિન્દુ પહેલાં છે જે આપણે અત્યાર ની પરિસ્થિતિ માં બધુ જ ભૂલી ને ફક્ત મોદી જી ને સાથ આપવો જરૂરી છે પછી તમારી મરજી જય માતાજી

  • @user-ub2dt7rl6u
    @user-ub2dt7rl6u Před měsícem

    પાટીદાર સમજુ સમાજ છે

  • @bharatjimthakor2584
    @bharatjimthakor2584 Před měsícem +4

    Rupalaji ne maf kari do

  • @pvrfilmsinternational3351
    @pvrfilmsinternational3351 Před měsícem +2

    lage chhe kalpeshbhai ne j aama intreshoy rajkiy rang aapi tak no labha levano

  • @pramodbhaipatelpatel8608
    @pramodbhaipatelpatel8608 Před měsícem +1

    Naresh Congress no se Jay mataji 💐🌹🍎

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 Před 23 dny

    જય માતાજી

  • @pratapsinhchudasama16
    @pratapsinhchudasama16 Před měsícem +14

    ભાઈ આજે અમારા સમાજ વિશે બોલ્યા કાલે કોઈ પણ નેતા તમારા સમાજ વિશે બોલશેતો અમે પણ તમારી સાથે રહેશુ આમ માફી આપતા રહેશુ તો નેતાઓ ને ખુલુ બોલવાનુ મેદાન મળી જશે અમારે પટેલ લોબી સાથે કોઈ દુખનથી રૂપાલા શિવાય તમારા પટેલ લોબીનો કોઈ પણ ઉમેદવાર અમને માન્ય છે ભાઈ

    • @dripwinder4715
      @dripwinder4715 Před měsícem +1

      Sachi vat kari

    • @kanchanbenpatel5895
      @kanchanbenpatel5895 Před měsícem +1

      rupalato jitawaj joie

    • @dharmendrasinhchauhanjayma8677
      @dharmendrasinhchauhanjayma8677 Před měsícem

      बेगम bafat कार्य pachhi mafi मंगवानी koi arth Nathi parantu नैतिकता dhorane रूपालजी jeva e पद त्यागी देवी joie Ane Ram Ram karvi joie jethi क्षत्रिय ane पतिदारना nav युवानो agal avi shake

    • @jeetpatel279
      @jeetpatel279 Před měsícem

      ભાઈ આ જીદ જ ખોટી છે કોઈ માણસ 3 3 વાર માફી માગી હોય એને માફ ન કરો તો એ સ્વાભિમાન ની વાત નહી અભિમાન ની વાત કહેવાય અને ખોટી જીદ કોઈ ન ચલાવે જ્યારે ઔવૈસી માં સીતા ને માં કૌશલ્યા માટે બોલ્યો હતો તો એ ક્ષત્રિય નહોતા ભાજપ સિવાય કોઈ એ વિરોધ નહોતો કર્યો એમા તો ક્ષત્રિય સમાજ ચુપ કેમ હતો એનો જવાબ આપો જય માં ભારતી વદે માતરમ્ 🚩🚩🚩🚩🚩

  • @dayabhairathod7422
    @dayabhairathod7422 Před měsícem +4

    આ માં હવે હિન્દુ નું શું થાશે...😢

  • @gulammaryudinshaikh0078
    @gulammaryudinshaikh0078 Před měsícem +13

    14 ni kurbani ma SPG kya chhe?

    • @chaturbhaisojitra3975
      @chaturbhaisojitra3975 Před měsícem

      14ni.kurbanima.spg.shukeyche.

    • @pareshpatel5844
      @pareshpatel5844 Před měsícem +1

      Agevan mate agad aviya pan e agevan kyar e hato jyar patel ni ben dikriyo upar kan ma thi lohi nikade Eva sabdo bolaya hata

  • @nirmishkatharotiya9073
    @nirmishkatharotiya9073 Před měsícem +5

    Parahotambhai Rapala ne support se.

  • @user-vo4xh5xw3n
    @user-vo4xh5xw3n Před měsícem +1

    આ બાબતે હું આપને એક દાખલો આપું હું કોઇ કોઇ અધિકારી ને ગાળો આપી ને માફી માંગુ તો આપશે

    • @jeetpatel279
      @jeetpatel279 Před měsícem

      તે કેમ નથી આપતા? તમે લોકો રોજ મોદી યોગી ને ગાળો આપો છો કોઈએ તમારુ કાઈ તોડી લીધુ !?

  • @monjibhaigodhani1295
    @monjibhaigodhani1295 Před měsícem +11

    આ બાબતમાં પાટીદારૉને કંઈ લેવા દેવા નથી,ભાજપ અનેક્ષત્રિયૉનૉ પ્રશ્ન છે.

    • @chiragpatel6312
      @chiragpatel6312 Před měsícem +1

      Patidar samaj ne Kem levadeva nathi.apnakhun khun dushre ka khun Pani.
      Jadeja na nivedan thi patidar samaj naraj chhe.

    • @girish.b.pandya.bhiloda997
      @girish.b.pandya.bhiloda997 Před měsícem +1

      ભાજપ અને ક્ષત્રિય નો નથી,
      વ્યક્તિગત પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયાણીઓ વચ્ચે ની લડત છે.

    • @girish.b.pandya.bhiloda997
      @girish.b.pandya.bhiloda997 Před měsícem

      ભાજપ અને ક્ષત્રિય નો નથી,
      વ્યક્તિગત પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયાણીઓ વચ્ચે ની લડત છે.

    • @prahladsuthar1559
      @prahladsuthar1559 Před 27 dny

      ભાઈ હવે તો ભાજપ કોંગ્રેસ થઈ ગયું

  • @dilipramani3314
    @dilipramani3314 Před měsícem +2

    પટેલ ઓ હમેશાં congress સાથે રહેવું જોઈએ kmk sardar Patel congress સાથે આજીવન હતા.. એ PM ના banya તો party छोड़ी nohti દીધી એટલે sardar saheb na name ચાલતા group એ બીજેપી જોડે ના રહેવાય..

  • @pratapsinhchudasama16
    @pratapsinhchudasama16 Před měsícem +6

    તમારા પટેલ ભાઈયો માટે પણ અમે માથા દેવા તૈયાર છીએ એટલે બે હાથ જોડીને વિનંતિ છે કે સમાજ વાદ ન કરતા પાટીદાર ભાઈયો

  • @gohiltejpalsinh127
    @gohiltejpalsinh127 Před měsícem +3

    Title j khotu che news vala TRP melavva mate khota news na aapo patidar/ kshatriya ni ladayj nathi jyare PAAS aandolan samaye patidaro shahid thya tyare kem rupala saheb same na aavya khota andaro andar jagda karavvanu bandh kro aa BJP ni chal che k andaro andar ladavine mat મેળવવાં bhavnagar ma patidaro ni dukan ma maharaja saheb na photo rakhe che ava bhaichara thi jive che patidaro badhuy smjej che IT cell (BJP) andaro andar ladavvanu bandh kre

  • @user-up5xt2yo2n
    @user-up5xt2yo2n Před měsícem +2

    Jy. Srdar

  • @panchalpunamchand8034
    @panchalpunamchand8034 Před měsícem

    ક્ષમા વિરશ્રયભુર્ષણમ

  • @kantilalpatel40
    @kantilalpatel40 Před měsícem

    ખાલી સૌરાષ્ટ્ર ના 4 વ્યકિત જ છે બધા પાટીદાર નથી

  • @user-ig6pi9hx9n
    @user-ig6pi9hx9n Před měsícem +15

    ના ભલે જે થાય માફી નય મલે

  • @kanubha1665
    @kanubha1665 Před měsícem +1

    જય ભવાની

  • @miteshpatel5521
    @miteshpatel5521 Před měsícem +3

    માફી માગી તો માફ કરી દેવા જોઈએ...

    • @kathiyavadi_dairy_farm
      @kathiyavadi_dairy_farm Před měsícem

      Tamari ben dikri same kok bafat kari jay to tame mafi aapi sako pan aa samaj n aapi sake thodu vicharo rajkaran che lohiyar banava na paryaso thay rahya che

    • @MadarsinhDabhi-sw5lz
      @MadarsinhDabhi-sw5lz Před měsícem

      Aetlej. Kajal. Patel. Samajni. Dikri. Vise. Bolese. Maf. Na. Karay

    • @aniruddhsinhsisodiya4039
      @aniruddhsinhsisodiya4039 Před měsícem

      વ્યક્તિગત રૂપાણી નો વિરોધ છે ખાલી આમાં કોઈનો વિરોધ નથી.

    • @zalamanharsinh2079
      @zalamanharsinh2079 Před měsícem

      વાત સાચી ભાઈ તમારી પણ એની સુ ખાત્રી કે આ ભાઈ બીજા કોઇ સમાજ વિષે પણ ક્યારે ખરાબ ટિપ્પણી નહિ કરે?

  • @dineshpatel512
    @dineshpatel512 Před měsícem

    Jay spg ho

  • @ranpariyamukesh
    @ranpariyamukesh Před měsícem +12

    મીડિયાની ચાલ વધારે લાગે છે

  • @vijayvalani377
    @vijayvalani377 Před měsícem +3

    Jay sardar Patel

  • @jaydeeppuwar7474
    @jaydeeppuwar7474 Před měsícem +2

    એ ભાઈ ને કો તમારી દિકરી મા ના વિશે બોલ્યા હોત તો

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 Před měsícem +1

    નો કોમેન્ટ જયમાતાજી 🙏

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r Před měsícem +1

    Patel samaj Rupalake sath hay.

  • @himmatbhaithummar1155
    @himmatbhaithummar1155 Před měsícem +8

    ટીવી, મીડિયા, મળવાનું બંધ કરો તોય રૂપાલા નું જીત નું પરિણામ આવી ગયું છે.

  • @ChauhanNarshi-mx9mu
    @ChauhanNarshi-mx9mu Před měsícem

    Rupala Saheb nej Ticket APO Bahumati thi Jitshe 100% Jay mataji

  • @RamachandraGautham-ir8xc
    @RamachandraGautham-ir8xc Před měsícem

    Very very nice News jai jai ho congratulations sir Bjp jai mood jai Bjp jai ho Modi jai Bjp jai ho

  • @rajendrathaker80
    @rajendrathaker80 Před měsícem

    આ પદ્મિની બેન જ સમાધાન થવા દેતા નથી

  • @vinodshutar37
    @vinodshutar37 Před 19 dny

    પાટીદાર જાગો એલાન એજંગ. પાટીદાર કમ નથી.

  • @kanubha1665
    @kanubha1665 Před měsícem +5

    સમાધાન માટે rupala ની ટીકીટ રદ કરો,spg માંથી ગમે તેને ટીકીટ અપો દરબારો તમારી સાથે સે, બાકી સામે અવસો તો અમે પણ સામે જ સીએ

  • @user-kt7ts7yi1w
    @user-kt7ts7yi1w Před měsícem

    રાજકિય કાવાદાવો ગરમારો

  • @user-hg4nn3pv3o
    @user-hg4nn3pv3o Před měsícem +1

    Lalji bhai jay mataji

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 Před měsícem +3

    હું પાટીદાર છું છતા પણ રાજપુત ક્ષત્રિય સમાજની સાથે છું કેમ કે કૃષ્ણ કુમાર સિંહજી મહારાજ અમારું ભાવનગર નું ઘરેણું છે

    • @zalamanharsinh2079
      @zalamanharsinh2079 Před měsícem

      ખુબજ સરસ જે વાદ વિવાદ છે તે તમે સારી રીતે સમજો છો નેતાઓ તેમના અંગત સ્વાર્થ માટે સામાજિક વિવાદ ઉભો કરવા માંગે છે.

    • @rajameet1179
      @rajameet1179 Před měsícem

      Are bhai Rajvada late jida

  • @rajeshlakkad4176
    @rajeshlakkad4176 Před měsícem +9

    આટલી વાર માફી માગ્યા
    પછી. માફ કરી દેવાય ભાઈ

    • @mahendrabasiya9338
      @mahendrabasiya9338 Před měsícem

      Tamara ben,dikriyu ne kye tyare tme pn karjo maf,rah jovo e kyare kye evu

    • @naynabachudasma5778
      @naynabachudasma5778 Před měsícem

      ટિકિટ રદ થાય ત્યારે માફ કરી દેવાય
      ને જેલના દરેક કેદીને માફી માંગે એટલે છોડીડયે તો અમે છોડી દેશું.

  • @user-sx7eu7tw5s
    @user-sx7eu7tw5s Před měsícem

    બીજા.કોય..પાટીદાર.ભાઈને.આપો.રૃપાલા.નહી.નહી.નહી...અને.નહી.

  • @chandubhaipandya7665
    @chandubhaipandya7665 Před měsícem

    જય જય ગરવી ગુજરાત

  • @vishalmandanka9140
    @vishalmandanka9140 Před měsícem +1

    Rupalav

  • @chauhanjayeshbhaijayu8185
    @chauhanjayeshbhaijayu8185 Před měsícem

    જય મા ભવાની🙏

  • @user-mg5mm7ci2w
    @user-mg5mm7ci2w Před měsícem

    ઉંમર પ્રમાણે સરકારી સેવા માં થી બહાર રહેવું જોઈએ... સરકારી નોકરી મુજબ નિયમો બનાવવા જોઈએ....

    • @dilipramani3314
      @dilipramani3314 Před měsícem

      સેવા sheni? Koi seva mate rajkaran માં jta નથી meva માટે જાય છે.. મોંઘવારી માટે એક શબ્દ કોઈ નેતા બીજેપી no બોલતો નથી.. Comedy સિવાય rupala ના भाषण માં શું હોય છે?

  • @kuldeepsinhvaghela7550
    @kuldeepsinhvaghela7550 Před měsícem +4

    આ લડાઇ કોય સમાજ વિરુદ્ધ નથી આ લડાઇ એક વ્યક્તિ વિરૂદ્ધ છે.અને ક્ષત્રીયો એ કહ્યું છે કે રૂપાલા સિવાય પાટીદાર સમાજના કોય પણ વ્યક્તિ ને ટિકિટ આપે તો અમને કોય વાંધો નથી

  • @kapilpatel5722
    @kapilpatel5722 Před měsícem +3

    Rajvada ni vat Karel samaj ni koi vat nathi karel

  • @zalawadivillagelifewithvip8059

    Tikit rupalanej malse

  • @user-vi5hk6xi3x
    @user-vi5hk6xi3x Před 9 dny

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r Před měsícem +1

    Pora Patel samaj Rupalake sath hay.

  • @maheriachirag7650
    @maheriachirag7650 Před měsícem +2

    Politics che aama...

  • @chiragpatel6312
    @chiragpatel6312 Před měsícem +1

    Leva and kadva patidar ni vat tadan barobar chhe.

  • @mahendrabasiya9338
    @mahendrabasiya9338 Před měsícem +1

    Spg ne humble request chhe ke ,bhulo nhi aa j rupala tamara andolan ma chup betho hto,tamara spg na gme te candidates lavo koi ne koi vandho nthi ,patidar bhai samji ne kam lejo androandar jgdavse aa loko ,sachu jojo,dusman ek j chhe badhana

  • @user-ub2dt7rl6u
    @user-ub2dt7rl6u Před měsícem

    Jay Patidar

  • @dhadhaljaydeep8623
    @dhadhaljaydeep8623 Před měsícem

    કોય પણ‌ પટેલ ને ટીકીટ આપો અમને કાય વાઘો નથી ખોટી અફવાથી ‌સાવઘાન

  • @kanubha1665
    @kanubha1665 Před měsícem +6

    નેતા કોઈ સમાજ નો હોતો નથી, અમે પણ બીજેપી ને વોટ આપીએ સીએ, પણ હાલ મારો રાજપૂત સમાજ પ્રથમ, ટીકીટ તો રદ થવી જોઈએ

  • @pushkarnathsatnath6706
    @pushkarnathsatnath6706 Před měsícem

    જય ઉમિયા માં

  • @VishalRathod-gy6he
    @VishalRathod-gy6he Před 14 dny

    Sachej rupala ni mafi manghva chata aadolan rajkiy prerit rahyu congresh no hath

  • @ranvirsih7840
    @ranvirsih7840 Před měsícem

    Pks vdharva joiae

  • @ketanpatel2089
    @ketanpatel2089 Před měsícem

    Zee24 na aa ripotarne pelomethipak ni jarur chhe

  • @dasharthsinhparmar9690
    @dasharthsinhparmar9690 Před měsícem

    Jay Bhavani

  • @chauhanchamanji2744
    @chauhanchamanji2744 Před měsícem

    Jay mataji

  • @dharmendrachudasama4341
    @dharmendrachudasama4341 Před měsícem +4

    જય હો રાજપૂત સમાજ.

  • @vinodpatel917
    @vinodpatel917 Před měsícem +3

    Rupala saheb ni jit pakki che

  • @himmatbhaithummar1155
    @himmatbhaithummar1155 Před měsícem +1

    તમારો સમાજ તમારાથી ન સમજે... તો અમારો સમાજ થોડો અમારાથી સમજે?

  • @satishpadhiyar8059
    @satishpadhiyar8059 Před měsícem +1

    અનામત આંદોલન થી પણ ના સિખયા

  • @kanubhaidesai2
    @kanubhaidesai2 Před měsícem +4

    બીજુ કઈ નહી કોંગ્રેસ નું લક કામ કરે છે .😊😊

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r Před měsícem +1

    Rupalaki batko todmarod karake galat matalab nikala gaya hay kshatriya samajko samajana chahiye.

  • @jay.studio
    @jay.studio Před měsícem +2

    કયો સમાજ તમે કહો છો આમા બીજા સમાજ લાભ લેઈછે કોન બીજા લેઈછે લાભ લેતા હોયતો સમાધાન કરી લેવાવ જણાવો

    • @munafkhan9690
      @munafkhan9690 Před měsícem

      Bija samaj ni suvato kare chhe Amne koy farak nathi padtio tame mathokavo toy

  • @dabhivicky9852
    @dabhivicky9852 Před měsícem

    Spg અમાં ખોટું પડે છે

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r Před měsícem

    Chhatriy samajne Rupalako maf kar dena chahiye jitani saja mafime itani saja kisime nahi.

  • @himmatbhaithummar1155
    @himmatbhaithummar1155 Před měsícem

    આપવાવાળા આપી ને ગયા.... અત્યારે સાઈડ પણ નથીં આપતા..😢😢

  • @vinodshutar37
    @vinodshutar37 Před 19 dny

    વ્યકિત ગતનુ બાનુ ના ચાલે

  • @satishchandrapadhiyar4764
    @satishchandrapadhiyar4764 Před měsícem

    રાજકોટ ની શીટ પર રૂપાલા ને જીતાડશો બાકી બીજી શીટો પર રાજપૂત તો વધારે છે એક રૂપાલા શીટ ને લીધે બીજેપી ની કેટલી શીટો જાય છે તે જોઓ.

  • @ranjitrathod7058
    @ranjitrathod7058 Před měsícem

    Jay mataji jay bhavani Jay Rajputana 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranbhaimrathod3997
    @kiranbhaimrathod3997 Před měsícem

    Jay Rajputana

  • @ajitsinhsolanki690
    @ajitsinhsolanki690 Před měsícem

    હવે. Xaytreyo જગો.

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r Před měsícem

    Mafime jitani saja hay isse jyada saja kisime nahi.

  • @DineshSapovadiya-uu1rj
    @DineshSapovadiya-uu1rj Před měsícem +2

    Ripala sivay bijo koy nahi

  • @K.A.ZalaZala
    @K.A.ZalaZala Před měsícem +1

    પોપટ ભાઈ વારુ પુનરાવર્તન કરવું પડશે

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      વાહ ! ખુલ્લી ધમકી.... શું વાત છે.?
      આનું નામ ધમકી કહેવાય.!

  • @ashokparmar717
    @ashokparmar717 Před měsícem

    માફી નહીં ટિકિટ રાડ કરો

  • @RAHULBHAI-cu4zd
    @RAHULBHAI-cu4zd Před měsícem

    ❤❤❤❤❤

  • @MahengjiChauhan
    @MahengjiChauhan Před měsícem

    टीकट रद करे नका सरकार भगतवानी तीयारी राहे

  • @chaudharyjitubhai3068
    @chaudharyjitubhai3068 Před měsícem

    ટીકીટકપાયતાે બીજા પટેલાેને આપાે શુ એકજમુરતીયાેછે

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r Před měsícem

    Mafise badi saja koi nahi nahi to Patel samaje Rupalaki tarafdari karani padegi.

  • @pvrfilmsinternational3351
    @pvrfilmsinternational3351 Před měsícem

    patidar samaj ni aama vat j nathoi bhai tame rajkiy rang aapi rahya chho
    kalpeshbhai

    • @sahdevsinhjadeja103
      @sahdevsinhjadeja103 Před měsícem

      પૈસા મળી ગયા હશે એટલે રુપાલા ના સમર્થન કરે છે

    • @sahdevsinhjadeja103
      @sahdevsinhjadeja103 Před měsícem

      દર વખતે ક્ષત્રિયો એ જ મોટું મન રાખવા નું ક્યારેક પાટીદારોએ પણ મોટું મન રાખીને રુપાલા ને હઠાવી લેવાઇ.