Gir - Somnath News : રાજુબાપુની ટિપ્પણી અંગે જ્યોતિર્નાથ મહારાજે શું કહ્યું ? | Gujarati Samachar

Sdílet
Vložit
  • čas přidán 20. 05. 2024
  • Narrator Rajubapu's controversial statement in the story held in Seemardham of Una used derogatory terms for the Koli-Thakor community so that When the controversy arose, Rajubapu apologized from the bottom of his heart and the narrator accepted that it was his mistake
    ઉનાના સીમરધામમાં આયોજીત કથામાં કથાકાર રાજુબાપુનું વિવાદિત નિવેદન કોળી-ઠાકોર સમાજ માટે અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો જેથી વિવાદ સર્જાતાં રાજુબાપુએ દિલથી માફી માગી પોતાની ભૂલ હોવાનો કથાકારે કર્યો સ્વીકાર.n180c_samachar
    #rajubapu #rajubapushivkatha #viralvideo #kolisamaj #thakorsamaj #gujaratinews18
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

Komentáře • 44

  • @nileshraninga7783
    @nileshraninga7783 Před 24 dny +9

    આ બાપુને એટલુ કહેવાનુ કે આમા મોરારીબાપુ ને વચ્ચે ન લાવો.મોરારીબાપુ ના વિરોધી લાગે છે

    • @kanchanbenpatel5895
      @kanchanbenpatel5895 Před 24 dny

      shadhuni hay naleway tamaripegiyu khlas tayajase

    • @rajmaru5100
      @rajmaru5100 Před 23 dny

      મોરારી બાપુ છેલ્લા સંત છે જે દરેક ને સાથે રાખે છે... બાકી બધા આવા વધારે છે

    • @user-gn5dn1zb8p
      @user-gn5dn1zb8p Před 23 dny

      નલાયકોને માફ કરાય જ નહીં.

  • @DarshanGondaliya-dl2nu
    @DarshanGondaliya-dl2nu Před 24 dny +10

    શિયારામ ઓમ નમો નારાયણ આદેશ બાપુ પહેલા તમે સાધુતા ના લક્ષણ કેળવો રિપોર્ટર સામે આવી અને તમે ફલાણા મોટા કથા કરો ભૂલ કરી છે ઓલા કથાકારોએ ભૂલ કરી છે તમે તમારી વાણી સુધારો મોરારીબાપુ અમારા માટે તુલસીદાસ છે બાપુ નું નામ બોલતા પહેલા તમે તમારી વાણી સુધારજો કારણ કે બાપુ નું નામ જો ભૂલમાં તમે કઈ બીજું બોલો તો એની પણ કારણ કે બાપુ કરુણા ની મૂર્તિ છે એટલે તમે તમારી વાણીમાં સેમ રાખો જ્યોતિ મહારાજ તમારી વાણીમાં તમે સયમ રાખો

    • @anilbhaipandya3937
      @anilbhaipandya3937 Před 23 dny

      મોરારી બાપુ ના વિવાદીત વીડીયો આવી ચુકયા છે

  • @madhubhaikothiya6660
    @madhubhaikothiya6660 Před 24 dny +2

    એણે ભુલકરી છે તો સામાન્ય સજા થવી જોઈએ તેથી આવી ભુલ કદી ના કરે

  • @user-hl2tu3gh9s
    @user-hl2tu3gh9s Před 23 dny +5

    જ્યોતિ પાર્થ મહારાજ તમારા વિશે અન્ય કોઈ સમાજે આવી ટીપણી કરી હોય તો તમે શું માફ કરી દો

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 Před 23 dny +1

    બાપુ વિવેક વિચાર ને વાણી એક હોય એ સંત કહેવાય થોડા માં ઘણું

  • @user-jt8lu2fo7c
    @user-jt8lu2fo7c Před 24 dny +3

    હું મારા મનથી માફ કરું છું

  • @HamirVaja-ss4ut
    @HamirVaja-ss4ut Před 24 dny +2

    NaLay k. Ne. MaFi. Na. Hoy

  • @GhanshyamLakhani-yh7bv
    @GhanshyamLakhani-yh7bv Před 23 dny +1

    જ્યોતિ નાથ મહારાજ સ્વામીનારાયણ વખતે બોવ કુદતા..સારઞપુર વખતે.

  • @jadishjambukiya3024
    @jadishjambukiya3024 Před 24 dny +3

    Somnaath mandir ni raksa mate ladnar koli raja vegda dada ane 5000 koli viro abalidan aapu hatu.. Ane sivaji maharaj ne pan koli raja ane koli sena a jitadya hata aa badu yad karavo kem chup so koli bhaio.

  • @user-jt8lu2fo7c
    @user-jt8lu2fo7c Před 24 dny

    જય માંધાતા જય વેલનાથ જય સદારામ

  • @Funworld0020
    @Funworld0020 Před 24 dny

    Ane mafi na hoy...

  • @maheshvanshiyatalli4292

    હવે અમારા સમાજ એ બહુ સહન કર્યું મારા કલેજા હવે સહન કરવાની શક્તિ નથી ભાઈ ઈટનો કાપ પથ્થરથી એક ઘા ને બે કટકા કરનાર મારો કોળી સમાજ છે વ્યાજ પીઠ પર બેસીને ભૂલ આવી તો કેવી થઈ જાય કે કોળીના દિલને પહોંચે ધિકાર છે તમને વ્યાજ રીપીટ પર બેસવા દીધા શું જ્ઞાન પીરસવાની વાત કરો છો સાધુ સાધુ ભાઈ એચડી તો ભાન હોવી જોઈએ ને કે કોળી સમાજ કોણ છે માફ ભૂલને હોય ગુના ને માફ ન કરવાના હોય એકવાર માફ કરીએ ને તો વારંવાર આવી ભૂલ થાય દરેક સમાજ પર શું કોકને જેમ ફાવે તેમ બોલીને માફી માગી લે એટલે માફ કરી દેવા આ તો ફેશન છે ગુજરાતની સાહેબ માફ કરવાના ન હોય ગુનાની સજા હોય ભલે પછી રડતા રડતા ધ્રુજ કે ધ્રુજકે રડતા બોલે જ્યારે વ્યાજ પીઠ પર બેઠા હતા ત્યારે ભાન ન પડતી હતી. આ કંઈક ઘણા દિવસથી તમને પેટમાં દુખતું હોય તો જ આવું તમે બોલ્યા હોય એને ત્યારે જ આવા શબ્દો નીકળે એ પણ કથાકાર ના મુખેથી ઠીકાર છે બાપુ તમને માફ નહીં કરવામાં આવે નહીં કરવામાં આવે નહીં કરવામાં આવે એક હજાર ટકા માફ નહિ કરવામાં આવે સજા મળશે મળશે ને મળશે જ જય વિર માંધાતા

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 Před 24 dny +1

    Maf Kari do 🙏🏼?

  • @Funworld0020
    @Funworld0020 Před 24 dny

    Saja malvi j joee..bhul kari to saja malvi joee..rova nu e dhanting che

  • @chamundaofficiyalchenalchotila

    1 years ni saja

  • @mkmafiya2427
    @mkmafiya2427 Před 22 dny

    KEM bhai Tara ghar ni dhoraji che k maf kari dye

  • @user-ht5xp1mr2m
    @user-ht5xp1mr2m Před 24 dny +1

    જ્યોતિ નાથ મહારાજ ને મારા અંતરથી વંદન

  • @karabhaikaravadara6021

    બાપુ જેમનું ગોદડું જાય એને ટાઢ લાગે છે બાપુ

  • @HamirVaja-ss4ut
    @HamirVaja-ss4ut Před 23 dny

    MaFi. NaHoy

    • @RamanPatel-hm9ue
      @RamanPatel-hm9ue Před 23 dny

      હળ હળ તો કળિયુગ આવી ગયો છે સાધુ સંતોને માફી માગવા વખત આવી વાત વાતમાં સમાજની અસ્મિતા આવી જાય છે દરેક સમાજમાં ખૂબ જ દુષણો હોય છે તે દૂર કરવા જોઈએ

    • @Ashishrathod.
      @Ashishrathod. Před 20 dny

      Raju madari 6e

  • @thakorarvindthakorarvind8652

    તમારી પ્રસન્લ મેટર મા આખા સમાજ વિસે ના બોલાય

  • @valajeet8518
    @valajeet8518 Před 22 dny

    Mafi apvani partha bandh kro