ઇસરદાનજી અને એક સાધારણ આહીરાણીના બહુમૂલ્ય દાનની વાત|આહીરાણીની ઉદારતા|જામ રાવળના સમયનો તાજો પ્રસંગ

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2022
  • પચ્ચીસ હજાર ની મોટી રકમનું ઝૂમણું આપી દેનાર આહીરાણીની દાનની આ વાત છે આ એક સત્ય પ્રસંગ છે અને તાજો જ છે..આહીરોના શરીરમાં હજુ એ જ ભવ્ય લોહી વહે છે જે એની ખાનદાની માટે જાણીતું છે..
    #લોકવાર્તા#ishardan#jam#જામરાવળ #aahir#nanibaral

Komentáře • 43

  • @Ek-HoPe-Gaming
    @Ek-HoPe-Gaming Před rokem +1

    ખુબ જ સરસ બહેન....આવી લોકવાર્તાઓ કહો છો...આજ કાલના યુવાનો આપણી સંસ્કૃતિ,જીવનશૈલી અને સંસ્કારો ભૂલી રહ્યા છે ત્યારે તમારી લોકવાર્તાઓ એક આશારુપી કિરણ સમાન છે.....જય માતાજી,જય હિંદ
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩⚔️⚔️⚔️⚔️

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 Před rokem +4

    જય માતાજી જય દ્વાવારકાધીશ જય સોમનાથ

  • @user-oc9ce8oz7x
    @user-oc9ce8oz7x Před rokem +2

    જય. મુરલિધર

  • @rambhaikarmur1353
    @rambhaikarmur1353 Před 4 měsíci

    ઘનય વાદ

  • @akshaygohil5688
    @akshaygohil5688 Před 10 měsíci

    Ek dum mast vaarta6🙏🙏🙏🙏🙏

  • @khimjiahir397
    @khimjiahir397 Před rokem +1

    જય હો આહિર સમાજ જય મુરલિધર બેન તમારી વાળી સાભળી ને ખુબ આનંદ થયો જુના ઇતિહાસ વીસે જણવાતા ખુબ ખુબ આપનો આભાર

  • @viramgamara6712
    @viramgamara6712 Před rokem +2

    જય સનાતન ધર્મ

  • @karaahir1206
    @karaahir1206 Před 4 měsíci

    જય મુરલીધર બેન

  • @jadejarajendrashinh3221

    Jay,mataji

  • @pravinkarmur5231
    @pravinkarmur5231 Před rokem +1

    Badhi vat sachi ben pan ahir chandravanshi kshatriya chhe

  • @chetanthaker6630
    @chetanthaker6630 Před rokem +1

    Jay Mataji
    Jay dwarkadhish
    અદ્ભુત માં સરસ્વતી ની કૃપા છે આપના પર

  • @govindpatel1142
    @govindpatel1142 Před 4 měsíci

    Excelent

  • @viramgamara6712
    @viramgamara6712 Před rokem +1

    જય હો આહિર સમાજ

  • @anirudhder3489
    @anirudhder3489 Před rokem +1

    Jay dwarkadhish🙏

  • @anirudhder3489
    @anirudhder3489 Před rokem +1

    ❤❤❤

  • @lalbhailalbhai8230
    @lalbhailalbhai8230 Před rokem +1

    जय मोरली धर

  • @viramgamara6712
    @viramgamara6712 Před rokem +1

    જય હિન્દ

  • @rahulchauhan8584
    @rahulchauhan8584 Před rokem

    જય મુરલીધર મહારાજ

  • @sanjaymer7900
    @sanjaymer7900 Před rokem +4

    સંજય્્્કોટડા્્્મેર 🙏🙏👌👌

  • @sureshbhaidangar.paranam8115

    ખુબ સરસ વાત કરી છે બહેન તમે હરેક સમાજ ની સારી વાત કરો છો અને અત્યાર ની પેઢી ને તમે આપણી સંસ્કૃતિ નુ જ્ઞાન આપી રહ્યા છો જય દ્વારકાધિશ

  • @vikramchauhan9561
    @vikramchauhan9561 Před rokem

    જય મુરલીધર

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 Před rokem

    Jay murlidhar

  • @mayurkhachar4147
    @mayurkhachar4147 Před rokem

    Jay mataji🙏

  • @shaktisinh146
    @shaktisinh146 Před rokem

    Supar 👌👌👌👌👌❤❤❤❤❤

  • @BHAVESH_GADHAVI700
    @BHAVESH_GADHAVI700 Před rokem

    વાહ બેન બા તમારો અવાજ

  • @user-bt2fu5fu5h
    @user-bt2fu5fu5h Před rokem

    , હા કાઠીયાવાડ

  • @anirudhder3489
    @anirudhder3489 Před rokem

    👌👌👌

  • @devabhaikhatana1925
    @devabhaikhatana1925 Před rokem

    વા બેન વા સુપર વારતા છે

    • @kathiyawadnakangare
      @kathiyawadnakangare  Před rokem

      ધન્યવાદ..તમને ગમે તો વિડિયો જરૂરથી share કરજો જેથી આપણી ધરોહર સમાન ઇતિહાસ ઉજાગર થઈ શકે

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 Před rokem

    ☝👌👌👌✌👍👏👏👏

  • @BHAVESH_GADHAVI700
    @BHAVESH_GADHAVI700 Před rokem

    ઈશરદાન નહીં ઈશરદાસ નામ હતું બેન બા.. ચારણ મહાત્મા તરીકે તેમને ઓળખવામાં આવે છે.. રોહડિયા શાખા મારવાડના ભાદરા ગામ ચારણ..

    • @kathiyawadnakangare
      @kathiyawadnakangare  Před rokem +3

      માફ કરજો..મે આ નામ વાચેલુ એટલે એ બોલ્યું🙏ધન્યવાદ જણાવવા બદલ😊આશા છે કે બીજું તમને ગમ્યું હોય🙏

  • @jaybalasara7497
    @jaybalasara7497 Před rokem +1

    Ben aa vat nani barad ma khima bapa bakutra ni se ne temna dharethi dangar na dikari hata aapa ye aabharan nu dan didhu tu

    • @kkmend
      @kkmend Před 13 dny

      lakhman dangarna dikri

  • @bhammarhamirbhai7784
    @bhammarhamirbhai7784 Před rokem +1

    સારી વાર્તા છે પણ બેન પણ સારણ રબારી ભરવાડ આહિર ના વાસ નો હોય પણ નેસ હોય બેન ખૂબ અભીનંદન બેન

    • @kathiyawadnakangare
      @kathiyawadnakangare  Před rokem +1

      Ok.. મારી ભૂલ હોય શકે એ..જણાવવા બદલ આભાર