મોહરમ | Mohram | Shahbuddin Rathod Official

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • મોહરમ | Mohram | Shahbuddin Rathod Official
    નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે.
    Shahabuddin Rathod was born on 9 December 1937 at Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge about his Islamic background and faith, he has also learned about Sanskrit language and Hinduism. His humour books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole. He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his worksThe television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
    #shahbuddinrathod #શાહબુદ્દીન_રાઠોડ
  • Zábava

Komentáře • 112

  • @dilipsinhjhala1713
    @dilipsinhjhala1713 Před 24 dny +25

    શાહબુદદીન ભાઇ ઇસ્લામ ધર્મ ની માહિતી અન્ય ધર્મ ના લોકો ને આપવા બદલ આભાર.
    આપનો અભ્યાસ પ્રશંશનિય છે !

  • @iraqdiary2194
    @iraqdiary2194 Před 2 dny +1

    મૌલા તમને તંદુરસ્તી આપે, સુક્રિયા

  • @ayyanalirajani6794
    @ayyanalirajani6794 Před 24 dny +16

    વાહ શાહબુદ્દીન ભાઈ, તમે બહુજ સત્ય વાત બતાવી..અને ઈસ્લામ માટે આપની આવી સરસ અને સાચી વાત તમારા મોઢે સાંભળી ,ખરેખર તમે મહાન ઈન્સાન છો.અલ્લાહ તમોને તંદુરસ્તી સાથે નેક ઝિંદગી આપે..સેલ્યુટ સર.

  • @Djgamerxyt
    @Djgamerxyt Před 6 hodinami

    કરબલા વિશે દીનની ખૂબજ સરળ ભાષામાં સમજણ આપી ખુબ જ સરસ જાનીના દિવાન ભચાઉ કચ્છ

  • @rashidaukani5287
    @rashidaukani5287 Před dnem +1

    Shahabuddin bhai 🙏👍👌♥️

  • @farajkhan3913
    @farajkhan3913 Před 5 dny +2

    વાહ સાહેબ તમારા જ્ઞાન થી ખૂબ શીખવા મળ્યું❤

  • @KASHIF_SANDHI
    @KASHIF_SANDHI Před 6 dny +1

  • @naeemdhafrani2405
    @naeemdhafrani2405 Před 10 dny +1

    મોહરરમ વિશે સચોટ જ્ઞાન આપવા બદલ આભાર.... ખબજ ઉમદા રજૂઆત... જગત ની દુઃખદ ઘટના...

  • @mohsinmansuri9575
    @mohsinmansuri9575 Před 2 dny +1

    I AM A GREAT FAN OF YOU SIR. TODAY MY HEAD US HELD HIGH, BY LISTENING YOU REGARDING MUHARRAM, HAZRAT MUHAMMAD (PBUH), HAZRAT ALI, IMAM HUSSAIN, HASAN, BATTLE OF KARBALA. I REQUEST YOU TO EXPLAIN IN DETAIL ABOUT HAJJ PILGRIMAGE. MAY ALMIGHTY ALLAH BLESS YOU WITH HAPPY HEALTHY AND LONG LIFE.AAMEEN.

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 Před 24 dny +9

    આપના જેવા શીક્ષક પાસે થી જે શીખવા સમજવા મળે એ ભાગ્યશાળી કહેવાય.❤
    આભાર 🙏

  • @harshparmar3844
    @harshparmar3844 Před 15 dny +2

    ખુબ ખુબ આભાર સાહેબ, હજી આવી બીજી ઈસ્લામ ધર્મ નિ માહિતી આપજો આપ તંદુરસ્ત રહો તેવી પ્રાર્થના..

  • @tinaganga4889
    @tinaganga4889 Před 25 dny +3

    Aaje aakhu satya janva ane samjva maylu saheb. Thanks 🙏

  • @sahilphoto1435
    @sahilphoto1435 Před 21 dnem +2

    ખુબ સરસ રીતે સમજાવ્યું.આભાર માનું શુ.ધન્યવાદ વાદ સાહેબ...

  • @atulkadiya9751
    @atulkadiya9751 Před 19 dny +2

    सेल्यूट सर... सरस माहिती आपि 🙏

  • @rafikmalek9435
    @rafikmalek9435 Před 17 dny +1

    ખુબજ સરસ રીતે આપે સમજ આપી દરેક સમાજ ને માટે અનુકરણીય હુસેન (અ.સ) નું જીવન જીવવાની પ્રેરણા આપી છે તે સમજાવ વા બદલ આભાર

  • @gulammohammadrevasiya3188

    સલામ .. હઝરત મોહમ્મદ સ. ના વંશમાંથી આજે ફક્ત ઈસ્માઈલીઓ જ નથી. ઘણા સિલસિલાઓ અત્યારે મૌજુદ છે. ઇમામ જાફર સાદિક અ. ના વંશજો પણ છે. હઝરત ઇમામ જૈનુલ આબાદીન અ. હઝરત ઈમામ હુસૈન અ. ના મોટા બેટા છે. જેઓ તેમના પછી ના ઇમામ-વારિસ છે. આમ 12 ઇમામ શીઆ માને છે.

  • @iqbalkajani3369
    @iqbalkajani3369 Před 5 dny +1

    🤲❤️☝️🌹👌

  • @ashikmeghani5665
    @ashikmeghani5665 Před 6 dny +1

    Great going sir

  • @ashikmeghani5665
    @ashikmeghani5665 Před 6 dny +1

    Well explained

  • @ashikmeghani5665
    @ashikmeghani5665 Před 6 dny +1

    ફુરાત નદી

  • @user-oj7es4zz5b
    @user-oj7es4zz5b Před 8 dny

    Very good explanation about islam

  • @user-fk9us2nc3r
    @user-fk9us2nc3r Před 24 dny +1

    Wah saheb wah
    True beauty of india

  • @BaksuMalek-e1c
    @BaksuMalek-e1c Před 8 dny

    Excellent speech Ratod sir in Gujarati language.

  • @user-ut6qp7mf2t
    @user-ut6qp7mf2t Před 20 dny +1

    Right information in gujarati language

  • @manishvisavadia9921
    @manishvisavadia9921 Před 9 dny

    Teacher Never retired, Thanks a lot for giving TRUE information about MOHARAM

  • @gulabbhai5988
    @gulabbhai5988 Před 20 dny +2

    આમીન - સલામ

  • @mustakchishtyzangharvi8778

    Salutes sir.. good information..

  • @fakubaloch7012
    @fakubaloch7012 Před 24 dny +1

    Verry Good sir ઈન્સા અલ્લાહ

  • @Roxanne_786
    @Roxanne_786 Před 19 dny

    Perfect history knowledge. Thank you saheb

  • @TAHERABENSALEMA
    @TAHERABENSALEMA Před 19 dny

    ખૂબ સરળ ભાષામાં ખૂબ સરસ માહિતી.

  • @altafmemongujaratindia6681

    અજીબ મજાક હૈ ઇસ્લામ કી
    તકદીર કે સાથ..
    કાટા હુસૈન કા સર
    નારા એ તકબિર કે સાથ..

  • @mr_solanki_rehan__sanodar

    Vah.shahbuddinbhai.vah

  • @dileepthakkar1381
    @dileepthakkar1381 Před 17 dny

    Long live Shahbuddin sir ... we knew your contribution for Gujrati language and culture, today we saw new phase of yours ❤

  • @dinsarani4554
    @dinsarani4554 Před 17 dny

    ખુબજ સારી રીતે સમજાવ્યું સર.

  • @batulslifestyle6124
    @batulslifestyle6124 Před 14 dny

    ખુબજ સરસ માહિતી આપી સાહેબ 🙏🏻

  • @samirpanara4910
    @samirpanara4910 Před 11 dny

    અદ્ભુત

  • @ashvinpatel5992
    @ashvinpatel5992 Před 24 dny

    Thank you for inprove knowledge about moharam

  • @jatinamin6755
    @jatinamin6755 Před 18 dny

    બહુજ સરસ જાણકારી આપી છે તમે સાહેબ.

  • @jayraj69
    @jayraj69 Před 19 dny

    Wah saheb wah khub anand thyo 💐

  • @ashfaqshaikh666
    @ashfaqshaikh666 Před 21 dnem +1

    Salaam Ya Hussain A.s

  • @VinodJadav-ch1xl
    @VinodJadav-ch1xl Před 25 dny +1

    Salam

  • @yunusbukhari9490
    @yunusbukhari9490 Před 18 dny

    Khubj sars saheb

  • @acassiwadhwan
    @acassiwadhwan Před 17 dny

    Nice information

  • @prashanthelaiya9411
    @prashanthelaiya9411 Před 25 dny +1

    Salam saheb

  • @rajeshvania7421
    @rajeshvania7421 Před 19 dny

    Saras

  • @abdullasamabhuj1935
    @abdullasamabhuj1935 Před 6 dny +1

    આપ ઈસ્લામી માલુમાત સૌને આ રીતે આપતા રહો

  • @chavdabhikhabhaifromjamnag2557

    Apni pratibha a varisth vayovrudhh umare kabile tarif chhe saheb.

  • @ashikmeghani5665
    @ashikmeghani5665 Před 6 dny +1

    Yazeed bin mavaiya bij abu sufiyan badha j ahlebayt na dushman hata

  • @anilmacwan4720
    @anilmacwan4720 Před 23 dny +1

    Thank you so much Saheb

  • @zakirluhar8607
    @zakirluhar8607 Před 19 dny

    salute sir ❤

  • @madnilakhni8030
    @madnilakhni8030 Před 11 dny

    Rispect ❤

  • @skumar-G1
    @skumar-G1 Před 24 dny

    VERY GOOD 👍 SIRJI

  • @sanjaygadhvi2249
    @sanjaygadhvi2249 Před 23 dny +3

    હું તો તમારા તમામ વિડીયો અચૂક j નિહાળી રહ્યા છે

  • @Prakash_Vora
    @Prakash_Vora Před 24 dny

    આપે વિદ્વતાપૂર્ણ રીતે માહિતી આપી. આભાર.

  • @altafmemongujaratindia6681

    ખુબ ખુબ આભાર saheb 🙏

  • @vinubapuhariyani6939
    @vinubapuhariyani6939 Před 25 dny +1

    ખુખ જ સારી રીતે આપે પ્રકાશ પાડ્યો પરંતુ એક વાતનો મને સંશય છે કે ઇમામ હુસૈનસાહેબને કોણે માર્યા કઈ જ્ઞાતિ હતિ એ હજું સુધી બધાં નથી જાણતા એમના પર ફોક્સ કરવાની જરૂર છે
    સલામ માલિક કો જયગુરુમહારાજ જયગોપનાથ

    • @phiroze110
      @phiroze110 Před 21 dnem

      અફસોસ.. એમની હત્યા મુસલમાનનો એ જ કરી..!! ઠીક એવી રીતે જેમ કે ઈસાઈઓના જીસસ પૈગમ્બર ને ઈસાઈઓએ શૂળી પર ચડાવ્યા..! અને ઠીક એવી રીતે જેમ રામાયણ અને મહાભારતમાં સામે કાંઠે હિન્દુઓ જ હતા દુશ્મન તરીકે..!! સમજવા જેવી બાબત એ છે કે રાજકારણીઓના ચડામણીના (પોલીટીક્સ) કારણે સદીઓથી ધર્મો આત્મ સંશોધન કરવાની જગ્યાએ પરધર્મીઓને દુશ્મન ગણીને પોતાનામાં રહેલા દાનવોને નથી ઓળખી શકતા.. અને એના પરિણામસ્વરૂપે મહાપુરુષોના અંતે બલિ ચડાવવા મા અવતા હોય છે 😢 આજે 2024 માં પણ આ જ પરિસ્થિતિ છે.. ઇતિહાસ થી લોકો એકજ વસ્તુ શીખે છે કે ઇતિહાસ થી લોકો કશું નથી શીખતા.

    • @parvezbhambhera6538
      @parvezbhambhera6538 Před 19 dny

      જેમણે પણ શહીદ કર્યા તે કાતિલો પર ધીકાર લાનત કયામત સુઘી લાનત
      આવું કહો એટલે ખબર પડી જશે જો ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ને માનનારા હશે તો વાત માન્ય રાખશે. જો આવું કહેવાથી વિરોધ કરે તો સમજી જવાનું....

    • @Roxanne_786
      @Roxanne_786 Před 19 dny

      Yazid pan Islam ne manto hato

    • @roshni699
      @roshni699 Před 12 dny

      મુસલમાન જ હતા . પણ એમના માં ઇસ્લામ નતો. જેમ આજે કટ્ટરવાદી આતંકવાદી સંગઠનો કે જે ઇસ્લામ ના નામે કટલે આમ કરે છે સમજો એમના રચયિતા યજીદિયો જ હતા . મુસલમાનો માજ રહી ને ઇસ્લામ ને બદનામ કરવાનું કાર્ય કરતા હતા

  • @CHAVDA_yash__arts
    @CHAVDA_yash__arts Před 19 dny +2

    Happy mohorram saheb.

    • @JawedAli-kq6ek
      @JawedAli-kq6ek Před 17 dny +1

      No happy moharam hamara mohoram gam se chalu hota hay

    • @JawedAli-kq6ek
      @JawedAli-kq6ek Před 17 dny +1

      Yazid mawiya pe lanat

    • @batulslifestyle6124
      @batulslifestyle6124 Před 14 dny

      ભાઈ, મોહરમ ના દિવસો દુઃખદ છે,
      એને happy ના કેહવાય 😢

  • @chavdabhikhabhaifromjamnag2557

    Salam saheb 🙏🙏

  • @munavarkhan8324
    @munavarkhan8324 Před 22 dny

    Verry good translation in Gujarati sir selyut you

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 Před 9 dny

    Namaskar shaheb Abhar 👏

  • @shabanalirajani4781
    @shabanalirajani4781 Před 17 dny

    Sudhanalah

  • @VaraiyaMehmud
    @VaraiyaMehmud Před 18 dny +2

    શાહબુદ્દીન રાઠોડ સાહેબ આવી તો અનેક કુરબાનીઓ ઇસ્લામે સત્યના માટે આપી છે સત્ય અને બલિદાન નું બીજું નામ ઇસ્લામ છે મોહમ્મદ રસુલલ્લાહ સલ્લલ્લાહો અલયવસલ્લમ ની જિંદગી પર ની સીરત ની કિતાબ વાંચજો

    • @m.m163
      @m.m163 Před 17 dny

      કઈ બૂક?

    • @VaraiyaMehmud
      @VaraiyaMehmud Před 17 dny

      @@m.m163 સીરત ની કોઈપણ કિતાબ જેમ કે તાજદારે દો આલમ સલ્લલ્લાહુ અલયહિ વસલમ. મક્કા માં બનું હાશિમ ખાનદાન નો ત્રણ વર્ષ માટે બાયકોટ કરવામાં આવ્યો. મક્કા થી મદીના હિજરત. જંગે બંદર. જંગે ઓહદ. ફતેહ મક્કા. જેવા અનેક પ્રસંગો વાંચશો તો ઇસ્લામથી પ્રભાવિત થયા વગર નહીં રહો . ઇન્સા અલ્લાહ

  • @toshifmonvelvala3912
    @toshifmonvelvala3912 Před 23 dny +1

    આટલી સરળ ગુજરાતી માં શાલીનતા પૂર્વક માહિતી લગભગ મે કોઈ જગ્યા e સાંભળી નથી. માશાલ્લાહ.

  • @whatareyousearching7324

    હર સહાબીએ નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ જન્નતી જન્નતી

    • @abbasalizaidi6320
      @abbasalizaidi6320 Před 14 dny

      Nabi nuh no dikro nabini nafarmani kari halak thai gayo to sahabi ni shu aovkat

  • @mohsindosani
    @mohsindosani Před 19 dny

    સરળ ભાષા મા સચોટ માહિતી બદલ આભાર

  • @rashidaukani5287
    @rashidaukani5287 Před dnem +1

    Shahbuddin bhai u r wrong, aghakhani is not direct wansh.

  • @user-ur9zd4kl3u
    @user-ur9zd4kl3u Před 14 dny

    Salam
    Sahebe vat kari ked kahnani
    Jema bibi sakina s.a sahid thay te ked khanani sabih atle tena jevu ked khanu
    bhavnagar amba chok ma banavelu che je loko mate drsan ziyrat mate khlu mukel che 2 mahina sudhi to bhavnagar aavoto labh levo

  • @user-nw3mv5bo3v
    @user-nw3mv5bo3v Před 24 dny

    Saheb mare tamne malvu che

  • @chapanisanjay8936
    @chapanisanjay8936 Před 24 dny

    ,🙏🙏🙏

  • @m.m163
    @m.m163 Před 17 dny +1

    આ shahuddin પાછળ રાઠોડ કેમ અને ક્યારે લાગ્યું એનું કારણ આપો

  • @hirenbhatt571
    @hirenbhatt571 Před 17 dny

    Ek unt mate chalis varsh lade ene tame bhai charo ane mohobbat sathe kem navazi shako?

    • @taufikmusani6234
      @taufikmusani6234 Před 11 dny

      Bhai ae vat paigambar Muhammad saheb na avya pelani sthiti ni vat chhe....emna avya pachhi varsho na dushmano ek thay gya hata.

  • @user-nw3mv5bo3v
    @user-nw3mv5bo3v Před 24 dny +13

    Jo hu tamne nai malu to Mari jindagi vyarth Thai jase tamaro phone number comment ma mukjo❤❤😢

  • @murtazakboriyawala1402

    Iman Jainul Abedin was son of Iman Husssin and he didn’t fight because he was very sick and was not able to get out of bed. In Islam, war is not compulsory on sick and old. 😢

    • @hamidpariyani2115
      @hamidpariyani2115 Před 18 dny

      He wished to fight but Hazrat imam Hussain ne farmaya ki e zainul abedin tujhse Mera vansh age balega aur meri shahadat ke bad khandane ehle bait ki shehzadiyo ko sambhalne ke lie tuje Jang me nahi jana he

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf Před 20 dny

    Mahmad paygambre ketli shadi karel. Ane darek patni ni lagna vakhte umar/age shu hati.

  • @IshabhaiDesai-tb5xv
    @IshabhaiDesai-tb5xv Před 9 dny

    Jab bhi kabhi Zameer ka Sauda vah doston dat Jao Tum Husain ke inkar ki tarah

  • @user-ep2kv8ql7t
    @user-ep2kv8ql7t Před 20 dny

    Zukta nahi he sir kisi Zalim k samne...... Himmat hi Aisi de gaya sajda Husain ka...

  • @altafmemongujaratindia6681

    બયાન અગર સિરરે શહાદત કી
    તફસિર હોજયે...
    મુસલમાનો કા કિબ્લા
    રોઝા એ શબ્બીર હોજાયે..

  • @user-vo3fm6nl4e
    @user-vo3fm6nl4e Před 7 dny

    ❤😊ALLAH.AAPNEHRBIMARI
    THIMHEFUJRAKHE
    ANEAAPNIHRK.TMNAPURIKRE

  • @saiyadmateen9821
    @saiyadmateen9821 Před dnem

    alfurqangujarat.blogspot.com/2024/06/hum-shahadat-e-hussain-par-matam-kyun.html

  • @amnaqvi9258
    @amnaqvi9258 Před 8 dny

  • @rajdipchavda9663
    @rajdipchavda9663 Před 23 dny +1

    Salam

  • @actingpracticemonologues9280

    Salam