સોરઠ ની સતી રાણકદેવી નો સંપુર્ણ ઈતિહાસ કલાકાર લાખાભાઇ રબારી

Sdílet
Vložit
  • čas přidán 15. 01. 2024
  • સોરઠ ની સતી રાણકદેવી નો સંપુર્ણ ઈતિહાસ કલાકાર લાખાભાઇ રબારી#લોકવાર્તા#history#itihas#junagadh
    #loksahity#lokvarta #lakhabhai #rabari
    #જુનાગઢ ‪@i-mogal-studio-mundkidhar‬
    lok varta
    lakhabhai rabari varta
    history of rankadevi
    history of Junagadh
    sati rankadevi na itihas
    lakhabhai rabari
    I mogal studio mundkidhar
    history in Gujarati
    history in gujrat
    Gujarat no itihas

Komentáře • 63

  • @jnprajapati3465
    @jnprajapati3465 Před 2 měsíci +10

    જય સતીરાણક દેવી 💐💐🙏🙏

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 Před 2 měsíci +7

    ધન્ય છે સતી રાણકદેવી સતી રાજપૂતાની

  • @renukakantelia4141
    @renukakantelia4141 Před měsícem +3

    🦚👏🏻🌷જય શ્રીકૃષ્ણ🌷👏🏻🦚
    🦚👏🏻🌷જય શ્રીરાધે 🌷👏🦚
    ધન્ય આપણા ભારતના સન્નારીઓ💐👏🏻
    જય માઁ-સતી રાણકદેવી💐👏🏻

    • @renukakantelia4141
      @renukakantelia4141 Před měsícem +1

      ભાઈ ધન્ય છે તમારા જેવા સાહિત્ય કારોને જે આપણી સંસ્કૃતિ ને ઉજાગર રાખો છો.💐👏🏻
      ખૂબ ખૂબ અભિનંદન આપને ભાઈ💐👏🏻

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll Před 9 dny +1

    જયશતીરાણૈકદેવીજયરાખેગાર

  • @bhartipatel7889
    @bhartipatel7889 Před 23 dny +2

    Jay sati ranandevi

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll Před 9 dny +1

    જયનિગબાઈમાજયરૂપલમા

  • @VirajManek-gs2rm
    @VirajManek-gs2rm Před 2 měsíci +5

    જય સતિમા

  • @prafullanakum7550
    @prafullanakum7550 Před 19 dny +1

    🙏🙏🙏🙏🙏jay Ranak devi❤

  • @dansungjidhunkh5769
    @dansungjidhunkh5769 Před 24 dny +3

    ZANSI KI RANI OR RANKDEVI KI MOT APNO NE HI KARVAI THI JAY GIRNARI JAY SHRI RAM RADHE RADHE

  • @user-wv5cy9kw2d
    @user-wv5cy9kw2d Před 2 měsíci +2

    Jay Ho ranakdevi

  • @RaaKhengar
    @RaaKhengar Před 3 měsíci +3

    Jay Khodiyar maa, Jay Ranak devi, Jay Girnari🙏🙏🙏
    Wah Wah su explain karyu chhe 👌👌👌
    Aapne Khub-Khub Vandan Kaviraj🙏

  • @ashvinvaghela4007
    @ashvinvaghela4007 Před 5 měsíci +5

    જય રાણક દેવી માં 🙏🙏🙏🙏🙏🙏🙏
    જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @pravinkhannayak1565
    @pravinkhannayak1565 Před 3 měsíci +2

    ધન્ય છે સતી રાણકદેવી ને અને તમના સતીત્વને

  • @pravinchothani823
    @pravinchothani823 Před 2 měsíci +2

    Jay Shri svaminarayan 🥀🥀⚘️⚘️🥀🥀

  • @user-xb9vu1tx5k
    @user-xb9vu1tx5k Před 18 dny +1

    રાજપૂત ધર્મ યુગે યુગે__________👑⚔️👑

  • @pravinchothani823
    @pravinchothani823 Před 3 měsíci +2

    Jay Shri svaminarayan 💐💐⚘️⚘️💐💐

  • @user-nv7sj7fs7e
    @user-nv7sj7fs7e Před 18 dny +1

    ❤❤જય હો માં રણક માં❤❤

  • @murjirathod9411
    @murjirathod9411 Před 4 měsíci +4

    🕉🔱🙏🙏🙏🙏🚩🚩🚩🙏

  • @user-mp4fg4mh8g
    @user-mp4fg4mh8g Před 4 měsíci +3

    જય માતાજી

  • @TUSHARPATEL-nk5hs
    @TUSHARPATEL-nk5hs Před 5 měsíci +3

    🙏🙏🙏

  • @ramdevsinhzala8789
    @ramdevsinhzala8789 Před 3 měsíci +2

    ધન્ય છે રાજ પૂતાની

  • @gosaibhaveshgiri6300
    @gosaibhaveshgiri6300 Před 3 měsíci +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhagvanbhaisambad8560
    @bhagvanbhaisambad8560 Před 5 měsíci +1

    Jay ranak devi

  • @sharadchauhan3310
    @sharadchauhan3310 Před 2 měsíci +2

    સત્ સત્ પ્રણામ

  • @user-wf9el2in4i
    @user-wf9el2in4i Před 4 měsíci +2

    અશોક❤

  • @virajrokad3734
    @virajrokad3734 Před 4 měsíci +3

    Om namo Jay shree MAA rankadevi Devi Mata namah

  • @knjadeja6043
    @knjadeja6043 Před 5 měsíci +3

    જય માં રાણક સતી ના સત ની જય હો

  • @MitalGami-fy3ze
    @MitalGami-fy3ze Před 5 měsíci +2

    💯,🙏🏻

  • @user-ps3tl7px7c
    @user-ps3tl7px7c Před 5 měsíci +1

    🙏🙏🙏🙏

  • @PARMARMAHESH-dp9hr
    @PARMARMAHESH-dp9hr Před 5 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @darshanstudiomundkidhar7788
    @darshanstudiomundkidhar7788 Před 5 měsíci +1

    Sitaram

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Před 5 měsíci +1

    Java ranakdeviamama

  • @rakeshmakwana634
    @rakeshmakwana634 Před 21 dnem +2

    Saty sanatan che Jay sati ranak Devi

    • @Dr.Archana28
      @Dr.Archana28 Před 11 dny

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @zalarikita4699
    @zalarikita4699 Před 4 měsíci +27

    ધન્ય ધન્ય ધન્ય હો રાણક સતી માં ધન્ય હો માં રાજપૂતાણી ધન્ય હો 🙌🙇🙏🙏🙏🙏🙏દાદા આપને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવા ઇતિહાસ લોકો સમક્ષ રજૂ કરો છો અને ઇતિહાસ જાગૃત રાખો છો....ધન્ય હો 🙌🙌🙌🙏🙏🙏

    • @ektapattani6638
      @ektapattani6638 Před 2 měsíci +6

      Rajputa potana muchhoma wat lewa mate awa lokwaykao banawi chhe jethi amne saru lage rajputani na palak pita no koi hak nhi k a potani dikri na lagna nakki kre !!!

    • @deepakdantani845
      @deepakdantani845 Před 2 měsíci

      રાણક દેવી કાલરી ના હતા

    • @nikulsingh253
      @nikulsingh253 Před 2 měsíci

      ​@@ektapattani6638tu Tara mabap ni dikri nathi lagti , tu rand cho ek moti

    • @ilabenchauhan8865
      @ilabenchauhan8865 Před měsícem +1

      khama khama ma shati rankdevima jay ho,🙏🙏🙏🙏🙏

    • @sambadparvins8373
      @sambadparvins8373 Před 24 dny

      જય ઠાકર ❤

  • @user-wf9el2in4i
    @user-wf9el2in4i Před 4 měsíci +2

    20:26

  • @geetadagli8736
    @geetadagli8736 Před 3 měsíci +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌻

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Před 5 měsíci +1

    Java girnara bai

  • @kathiyawad246
    @kathiyawad246 Před 5 měsíci +2

    Jay Mari ma 🙏

  • @bjpbjp5986
    @bjpbjp5986 Před 10 dny +1

    વાર્તા સારી છે. 😂ક્યા ગુલાબ સુંઘવાના😂

  • @ektapattani6638
    @ektapattani6638 Před 2 měsíci +2

    Yudhha to jarur thyu htu pan Sati and satitva ne birdawva awi lokwaykao pdi hse Ama pan ra khengar a same chali ne potano kal ne bolawyo Hto itihas ma hajjaro yudhha thya koi jite to koi Hare ana thi kudrat ne su a ghodo a mor a girnar a bdhu to tamne kehwa nohtu awyu k tme dushmam deah na raja ni mate pasand karayel kanya ne parno tem chhata jo yudhha thyu pan to yudhha ma khali jai sinh raja ne j tmw shrap apo at atlo vinash karwa wali mughal sena par to tmane jane het hoy aem tme shrap apyoj nhi !!!
    To to raja nhi itihas ma satio na karne j apde gulami bhogwi
    Tme desi doha k pachhi biji rite itihas batwo chho lokwayka aitihas na hoi shke
    Mor bolya nhi ghoda mari gya a bdhu a j na samay ma swikarya ochhu lage
    Aje pan shidhhraj jaisinh j sachha chhe
    Jo ra khengar ne dushman ni pasand chokrine parnya mate tedu moklawyu htu to ama ano aham j hto je normally raja rajwada ma jowa mle chhe ra khengar ane kai prem nohto karto a jisinh ni thanar pareenita hti a jani ne janijoine ama padyo ane rajya praja no vichar na karyo ama nakri murkhamij kehway raja vat lewa mate amni praja no bhog le a ketalu yougya aj wastu jo aje modi kri de to bija diwase praja ane jivto na muke
    Itihas thi sikho
    A ranak devi a amni praja mate vinash nu karan to banyaj
    To pan sati thya atle loko a amne pan birdawi swikari a par thi khyal awi jay k stree sati thawa majboor hti
    Stree surakshit nohti
    Matej apde a dekhadekhi ma 1000 yrs thi pan wadhu ni gulami bhogwi ane apdi hindu bheno Afghanistan ma 2 dinar ma vechaii!!! Amne sati thwu htu
    Pan kadach sati na thai shki
    To amna jivan no koi mol nhi 🙏🙏🙏

    • @i-mogal-studio-mundkidhar
      @i-mogal-studio-mundkidhar  Před 2 měsíci +3

      તમારી વાત 💯 ટકા સાચી છે પણ તમે એક વાર આ ઇતિહાસ ને ફરી વખત સાંભળજો કદાચ તમને સમજવામાં ભુલ થઈ હોય શકે છે. સતી રાણકદેવી ને સિધ્ધરાજ જયસિંહ સાથે પરણવું ન હતું અને તે સ્વયં રા.ખેંગાર ને પ્રેમ કરતી હતી એટલે જ આ ઘટના બની
      અને યુદ્ધ થયું અને તેનું આ અસહ્ય પરિણામ નિર્દોષ પ્રજા ને પણ ભોગવવું પડ્યું પણ સતી નાં સતીત્વ થી ગીરનાર પર્વત નાં પથ્થરો ઉપર થી પડવા લાગ્યા હતા અને મોરલા પણ બોલતા બંધ થઈ ગયા હતા અને ઘોડો પણ મ્રુત્યુ પામ્યો હતો તે વાત પણ સત્ય છે
      કદાચ રાણકદેવી પોતાના પતિ નાં મ્રુત્યુ ને સહન ન કરી શક્યા એટલે ક્રોધ માં ને ક્રોધ માં શ્રાપ આપ્યો હશે પણ એવું કરવા જેવું ન હતું
      અને રાણકદેવી સતી થયા તે વખતે કોઈએ આગ લગાડી ન હતી પણ રાણકદેવી નાં હાથ ની આંગળીઓ માંથી જ આપો આપ આગ પ્રગટ થય હતી એટલે જ રાણકદેવી ને સતી કહેવામાં આવે છે
      જે વ્યક્તિ પોતાના મુખ માંથી શબ્દ બોલે અને તે શબ્દ સાચો પડે અથવા એવી ઘટના બની જાય તે સામાન્ય ન હોય શકે એટલે જ તેનાં નામ ઈતિહાસ નાં ચોપડે ચડે છે બાકી મારા જેવા તો હજારો માણસો મરી ગયા પણ તેને કોઈ યાદ કરતું નથી
      છતાં પણ તમને આ ઈતિહાસ માં કોઈ પ્રશ્ન છે તો તે ભુલ મારી નય પણ આ ઇતિહાસ જેતે વખતે લખવા વાળા ની હોય શકે છે
      હુતો માત્ર બોલવા વાળો છું એટલે જ મારા નામ ની પાછળ સાહિત્યકાર લાગે છે ઇતિહાસ કાર નઇ
      જે લેખક હોય છે તેને ઈતિહાસ કાર કહેવાય છે અને જે બોલે છે તેને સાહિત્યકાર કહેવાય છે

    • @zalarikita4699
      @zalarikita4699 Před 2 měsíci +1

      @@i-mogal-studio-mundkidhar એકદમ એકદમ સાચી વાત 👏👏👏👏👏તમારી વાત સાથે હું સહમત છું લાખા ભાઈ🙏🙏🙏🙏🙏

    • @ardfun4150
      @ardfun4150 Před měsícem

      તમે જે વાત કીધી એ અડધી સાચી છે ….પણ આ એક ઈતિહાસ નો કેવાય લોકવાયકા છે….સત્ય ઘટના પ્રમાણે માલવા અને જૂનાગઢ ના રા નવઘણે પાટણ પર આક્રમણ ક્રયુ …પણ પાટણ ના મહાઅમાત્ય પ્રમુખ મુંજાલ એ માળવા ને સંધિ થી માનવી લીધું અને યુદ્ધ મા નવઘણ ને નિર્ણાયક હાર આપી … અને નવઘણ ને સિદ્ધરાજ સામે ઘાસ નો તણખો મોઢા મા રાખી દામા ચારણે દોહો ગઈ ને ભારે અપમાન ક્રયૂ ….આ આઘાત નવઘણ સહન નો કરી સાક્યા અને એની તબિયાત બગડી …પચી નવઘણ એ એના ચાર પુત્રો ને બોલાવી કીધું કે જે દામા ચારણ નો ગાલ ફાડે …સિધરાજ નું નાક કાપે …આ બે શરતો પૂરી ક્રે એ જ જુનાગઢ નું રાજ સાંભળે અને મારુ તર્પણ કરે …આ સાંભળી સૌથી નાનો ખેંગાર કીધું હું તમારા અપમાન નો બદલો લાઈસ …પછી નવઘણ નું મૃત્યુ થ્યું ….અને પેલી શરત ડામાં ચારન ના ગાલ ફાડવા એટલે એને દામા ચારણ ના મોઢું સોના ચાંદી થી ભરી દીધું ….બીજી કે નાક કાપવું તો રાણક દેવી સાથે સિધરાજ ના લગ્ન નક્કી થયા તો એનું હરણ કરી લીધું ….
      આ હતો સાચો ઇતિહાસ ખાલી બદલો લેવા માટે આ લોકવાયકા ને ઈતિહાસ અને સિધરાજ ને મોટો ક્રૂર ખલનાયક બનાવી દીધો …બાકી સિધરાજ નો હોત તો ગુજરાત પન ના હોત એના જેટલો પરાક્રમી રાજા ગુજરાત મા બીજો કોઇ નોતો એ સમયે….એટલે સત્ય જનો પછી આ બધી લોકવાયકા ચલાવો ..

  • @user-wf9el2in4i
    @user-wf9el2in4i Před 4 měsíci +2

    ચાવડા

  • @ParmarDineshbhai-wl8rt
    @ParmarDineshbhai-wl8rt Před 2 měsíci +2

    દ્ભ

  • @Vijay_jadav
    @Vijay_jadav Před 5 měsíci +3

    Jay ranak devi Jay mataji 🙏🏻

  • @pinturajputV2524
    @pinturajputV2524 Před 3 měsíci +2

    🙏🙏🙏

  • @vishaljadav7512
    @vishaljadav7512 Před 5 měsíci +2

    Jay ranak devi

  • @sharadchauhan3310
    @sharadchauhan3310 Před 2 měsíci +2

    સત્ સત્ પ્રણામ