દ્વારિકા ના રણછોડ રાય મને તેડવા ને આવજો || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો | ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 30. 07. 2023
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ______________ કિર્તન _______________
    દ્વારિકા ના રણછોડ રાય મને તેડવા ને આવજો
    રથમાં બેસી ને તમે આવજો રે મને તેડવા ને આવજો
    શનિવાર ના આવજો ને રવિવાર ન આવજો
    સોમવારે શિવ મિલન હોય મને તેડવા ને આવજો
    દ્વારિકા ના રણછોડ રાય મને તેડવા ને આવજો
    રથમાં બેસી ને તમે આવજો......
    નોમે ના આવજો ને દશમે નો આવજો
    અગીયારસ ના બાર ખુલા હોય મને તેડવા ને આવજો
    દ્વારિકા ના રણછોડ રાય મને તેડવા ને આવજો
    વિમાને બેસીને તમે આવજો.....
    ફુલો ના લાવજો ને હાર ના લાવજો
    તુલસી ની માળા તમે લાવજો રે મને તેડવા ને આવજો
    દ્વારિકા ના રણછોડ રાય મને તેડવા ને આવજો
    રથમાં બેસી ને તમે આવજો.....
    બપોરે ના આવજો ને સાંજે ના આવજો
    સવારે સુર્ય મીલન હોય મને તેડવા ને આવજો
    દ્વારિકા ના રણછોડ રાય મને......
    વિમાને બેસીને તમે આવજો.....
    ગોમતીજી ના લાવજો ને જમુનાજી ના લાવજો
    ગંગા જળ લય ને તમે આવજો રે મને તેડવા ને આવજો
    દ્વારિકા ના રણછોડ રાય મને તેડવા ને આવજો
    રથ માં બેસી ને તમે આવજો.....
    હાથીડા ના લાવજો ને ઘોડીલા ના લાવજો
    વિમાને બેસીને તમે આવજો રે મને તેડવા ને આવજો
    દ્વારિકા ના રણછોડ રાય મને તેડવા ને આવજો....

Komentáře • 70

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před 2 měsíci +1

    અશોક ના જય દ્વારકાધીશ❤🎉

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 2 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ અશોકભાઈ જય દ્વારકાધીશ

  • @kajalsharvaiya4547
    @kajalsharvaiya4547 Před 7 měsíci

    સરસ

  • @dhruvinpatel2843
    @dhruvinpatel2843 Před 10 měsíci

    Very nice

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 10 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @user-kv3gi6jv8j
    @user-kv3gi6jv8j Před 10 měsíci +1

    Vah sarabhajna

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 10 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @sonupandya905
    @sonupandya905 Před 25 dny

    Very nice 👌

  • @bhavnapatel4595
    @bhavnapatel4595 Před 11 měsíci +1

    Very nice bhajan

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @user-jl5uf6ws8p
    @user-jl5uf6ws8p Před 5 měsíci

    સરસછે 3:04

  • @user-vs7dx5pu5i
    @user-vs7dx5pu5i Před 11 měsíci

    Bo v saras bhajan gayu

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જયોતી બેન જય દ્વારકાધીશ

  • @daxapatel1155
    @daxapatel1155 Před 11 měsíci +1

    Jay shree krishna🙏 khub sars bhajan che

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ દક્ષા બેન પટેલ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @latabenpatel6344
    @latabenpatel6344 Před 11 měsíci

    Saras khub saras

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન પટેલ જય દ્વારકાધીશ

  • @meenapatel87
    @meenapatel87 Před 10 měsíci

    Vah re vah khud saras bhajan gayu jay shree krisn radhe radhe 🙏👌👌👌

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 10 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ મીના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @user-kw1kx6lq6p
    @user-kw1kx6lq6p Před 11 měsíci

    ખુબ સરસ ભજન છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 4 měsíci +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ કીર્તન રોજ સરસ ગાવશો બેન સાભળીને આનંદ થાય બેનબા

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @hansapatel6797
    @hansapatel6797 Před 11 měsíci

    Khub sars bhajan 🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન પટેલ

  • @joannabengadhiya866
    @joannabengadhiya866 Před 11 měsíci

    ખૂબ સરસ જ્ઞાતિનુ ગૌરવ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જોસના બેન જય દ્વારકાધીશ

  • @sutharansh967
    @sutharansh967 Před 11 měsíci

    👌👌

  • @urmilabagohil9112
    @urmilabagohil9112 Před 11 měsíci

    Sarsa

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ઉર્મિલા બેન જય દ્વારકાધીશ

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před 11 měsíci +1

    બહુ બહુ સરસ ભજન તમે ગાયુ છે જય શ્રી કૃષ્ણ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ મંજુલા બેન જય શ્રી કૃષ્ણ

  • @Bhavana-hw2ih
    @Bhavana-hw2ih Před 11 měsíci

    Waah

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @VasantiBarot-yj1nb
    @VasantiBarot-yj1nb Před měsícem

    તું આવી જા મારા ઘરમાં તારી વાટો જોવમારા ઘરમાં

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před měsícem

      હાં બા આ કયું ભજન છે

  • @latagohel7183
    @latagohel7183 Před 11 měsíci

    ખૂબ ખૂબ. સરસ. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન આમારા કિર્તન મા તમારી કૉમેન્ટ તો ફરજિયાત હોય છે ભાઈ ખુબ ખુબ ખુબ આભાર લતા બેન જય દ્વારકાધીશ

    • @latagohel7183
      @latagohel7183 Před 11 měsíci

      @@Ganesha_Kirtan જય દ્વારિકાધીશ

  • @rathodbhakti5543
    @rathodbhakti5543 Před 8 měsíci

    સાખી લાખી ને મોકલો

  • @smitalgamit5838
    @smitalgamit5838 Před 11 měsíci

    Saras Bhajan

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ અસ્મિતા બેન જય દ્વારકાધીશ

  • @nareshbhaigajjarnareshbhai6940

    ખુબ સરસ ગાવ છો બેન તમારો રાગ સરસ છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ નરેશ ભાઈ જય દ્વારકાધીશ

  • @punitofficialshrikrishnabh3785

    અતિ સુંદર ભજન જય રણછોડ જય દ્વારકાધીશ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય રણછોડ રાય

  • @varshaprjvarshaprj315
    @varshaprjvarshaprj315 Před 11 měsíci +2

    ખૂબ ખૂબ આભાર બેન. બહુ જ સરસ ભજન ગાયું છે તમારો સ્વર બહુ જ મઘુર. છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ બેન અમારા કિર્તન સાંભળવા બદલ ખુબ ખુબ આભાર બેન આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ

    • @aartikatariya5299
      @aartikatariya5299 Před 11 měsíci +1

      😮

  • @hiraodedara813
    @hiraodedara813 Před 11 měsíci

    જય રણછોડ રાય

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય દ્વારકાધીશ જય રણછોડ રાય

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 11 měsíci +1

    Wah ben bhu saras madhur voice che tamaro mare tamara avaj ma j tulsi nu samran sambharvu hatu ben 🙏🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      હા બેન કાલે મુકશુ ચોક્કસ સંભળાવશુ અને બેન અમારી કષ્ટભંજન કિર્તન મા મુકેલું જ છે પણ કાંઇ નહીં કાલે મુકશુ

  • @dharavadi3695
    @dharavadi3695 Před 11 měsíci

    Bov saras gav 6o tame .bas aava j bhajan roj sambhdava aapjo amne badha ne

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ બેન હા બેન આવા જ ભજન ગાય ને મુકશુ તમે સાંભળતા રહેજો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @alkashukla1390
    @alkashukla1390 Před 11 měsíci

    વાહ શું સરસ ભજન છે બેન તમને ઘન્યવાદ ❤❤❤

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ અલ્કા બેન જય દ્વારકાધીશ

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Před 11 měsíci +4

    ખૂબ સરસ...કર્ણ પ્રીય સુંદર શ્વર માં દ્વારિકા ના રણછોડરાય નૂ કિર્તન રજૂ કર્યૂ...ધન્યવાદ...જય શ્રીકૃષ્ણ 🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જયશ્રીબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

    • @HetalVaholiya
      @HetalVaholiya Před 11 měsíci

      ​@@Ganesha_Kirtan❤❤❤ ii ni

  • @user-jl5uf6ws8p
    @user-jl5uf6ws8p Před 3 měsíci

    સરસ