ભોળા તારા મંદિરમાં કૃષ્ણજી આવે મોરલી વાગે દિન રાત લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    🌹આ કિતના શબ્દો ભજન મંડળ માંથી લીધેલા છે અમે કૃષ્ણ મંડળ કાજલબેન રસિલાબેન તેના ખૂબ ખૂબ આભારી છીએ🌹
    .... ડમરૂ વાગે દિન રાત......
    ડમરૂ વાગે દિન રાત ભોળા તારા મંદિરમાં
    ભોળા તારા મંદિરમાં ભોળા તારા મંદિરમાં
    ભોળા તારા મંદિરમાં કૃષ્ણજી આવે
    કૃષ્ણજી આવે સાથે રાધાજી આવે
    વાંસળી વાગે દિન રાત ભોળા તારા મંદિરમાં
    ડમરૂ વાગે દિન રાત...
    ભોળા તારા મંદિરમાં બ્રહ્માજી આવે
    બ્રહ્માજી આવે સાથે બ્રહ્માણી પણ આવે
    વેદ સંભળાય દિન રાત ભોળા તારા મંદિરમાં
    ડમરૂ વાગે દિન ...
    ભોળા તારા મંદિરમાં વિષ્ણુજી આવે
    વિષ્ણુજી આવે સાથે લક્ષ્મીજી આવે
    ચક્ર ચાલે દિનરાત ભોળા તારા મંદિરમાં
    ડમરૂ વાગે દિન રાત...
    ભોળા તારા મંદિરમાં ગણપતિ આવે
    ગણપતિ આવે સાથે રિદ્ધિ સિદ્ધ આવે
    લાડુ વેચાય દિન રાત ભોળા તારા મંદિરમા
    ડમરૂ વાગે દિન ...
    ભોળા તારા મંદિરમાં ભક્તજન આવે
    ભક્તજન આવે સાથે ઢોલક સીમટા લાવે
    ભજન કરે દિન રાત ભોળા તારા મંદિરમાં
    (ડમરૂ વાગે દિન રાત...
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar#shiv #mahadev #shiva #mahakal #bholenath #harharmahadev #bhole #shivshakti #mahakaal #kedarnath #omnamahshivaya #lordshiva #om #india #shivshankar #mahakaleshwar #mahadeva #hindu #aghori #jaimahakal #shambhu #shivbhakt#ke #shivay #omnamahshivay #shankar #bambambhole #mahakali #devokedevmahadev #somnath #adiyogi #bhakti #jaibholenath #shivji #shivshambhu #rudra #shivaay #amarnath #bhakt #ganesha #parvati #shivling #mahadevlover #shivratr shiv shambhu
    શંકર, ભોલેનાથ, મહેશ્વર, મહાદેવ, રુદ્ર, મહાકાલ, સદાશિવ, બટારા શિવ, નટરાજ, શિવ, ત્રીમુર્તી, પરબ્રહ્મ, પરમાત્માન, શૈવવાદ, કૈલાશ પર્વત, સ્મશાન ભૂમિ, અધિપતિ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે રુદ્રાય, મહામૃત્યુંજય મંત્ર, ત્રિશુલ, પશુપતાસ્ત્ર, પરશુ, પિનાક ધનુષ્ય, લિંગ, અર્ધચંદ્રાકાર ચંદ્ર, ડમરુ, વાસુકી, સોમવાર, થરોદશી પદ, નંદ, આખલો, મહા શિવરાત્રી, શ્રાવણ, કાર્તિક પૂર્ણિમા, ભૈરવ અષ્ટમી, પાર્વતી, કાર્તિકેય, ગણેશ,

Komentáře • 34