Krishna tane sodhe tari radha full song ( Aave tu ) ll Radhakrishna song ll Beautiful Song

Sdílet
Vložit
  • čas přidán 9. 10. 2022
  • Song : Krishna tane sodhe tari radh ( Aave tu )
    Singer : Aishwarya Majmudar
    Lyrics :
    આવે તું
    તો રાસ રમીએ કાન્હા
    આવે તું
    તો રાસ રમીએ કાન્હા
    પૂનમની રાતમાં,
    જમુનાના ઘાટમાં,
    બેઠી છે એકલી,
    માધવની વાટમાં,
    ગોકુળની ગોપીઓ,
    પૂછે કદંબને,
    જોયો છે કયાંય તેં,
    એ શ્યામ રંગને ?
    મોરપીંછ આંખોમાં હળવે અડાડતી,
    યાદોની વાંસળીને ધીમે વગાડતી,
    ક્રિષ્ના
    તને શોધે તારી રાધા,
    તું કયાં છે કહી દે માધા,
    તારી જોગણ થઈને ફરતી એ રાધા,
    ક્રિષ્ના
    તને શોધે તારી રાધા,
    એકવાર મળી જા કાન્હા,
    નહીં ચાલે તારા કોઈ બ્હાનાં,
    સોનાના આંગણે,
    રુપાના બારણે,
    આવે તો નોતરું,
    મનના ઓવારણે,
    દ્વારિકાના મહેલોમાં તું જઈને ઝૂલે
    ગોકુળ વનરાવન તો તુજને ના ભૂલે
    આવે તું
    તો રાસ રમીએ કાન્હા
    આવે તું
    તો રાસ રમીએ કાન્હા.

Komentáře • 4