પશુઓ માટે તબેલો કેવી રીતે બનાવવો./How to make stables for cattle.

Sdílet
Vložit
  • čas přidán 14. 12. 2023
  • પશુઓ માટે તબેલો કેવી રીતે બનાવવો./How to make stables for cattle.
    ABOUT MY CHANNEL:
    આજના આધુનિક સમયમાં પશુપાલનમાં પશુઓને કેવી રીતે સાચવી રાખવા ,અથવા પશુઓને કેવા બાંધકામમાં બાંધવા અથવા ,ઓછા ખર્ચમાં વધુ પશુ રાખી શકાય એવા શેડનું બાંધકામ કેવી રીતે કરી શકાય એની માહિતી આ વીડિયોની અંદર દર્શાવેલ છે. ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં વધુ પશુ રાખીને પશુઓ માંથી સારી એવી કમાણી કરી શકીએ એ પણ આ વીડિયોની અંદર સારી રીતે દર્શાવવામાં આવેલું છે.
    your quires:
    પશુંઓ માટે તબેલો કેવી રીતે બનાવવો.
    પશુંઓ માટે તબેલો કેવી રીતે બનાવાય.
    ગૌશાળા કેવી રીતે તૈયાર કરવી.
    પશુઓ માટે બાંધકામ ઓછા ખર્ચમાં કેવી રીતે તૈયાર કરવું જોઈએ.
    પશુઓની રાખવા માટે કેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
    ગૌશાળા તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
    ઓછા ખર્ચમાં તબેલા નો બાંધકામ કેવી રીતે કરવું.
    hastags:
    #banaskantha #banasdairy #cowfarminginindia #farmingmachines #dairyindustry #gujratdairyfarm #cow #pasupalan #feed #pasupalankaisekare#cow farmingkaisekare #dairyfarminggujrat #pasuokofeedkaisekhilaye #gharperpasuokeliyekaisefeedbanaye #pasupalantipes #pasuokokyakhilanachahiye #indianfarmer #proudtobefarmer #buffelofarming #cowlover #gujratdairyfarmigmanagment.#cowmilk #milkproduction #cow &buffelo symptoms of theileriosis.##gujratdairybussiness #cow keliyekaiseshedbanaye#orgenicfarming .
    વીડિયોને પૂરેપૂરો જોવા વિનંતી જેથી ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતે સારું એવું પશુપાલન કરીને આપણે કમાણી કરી શકીએ.
    thank you so much for our you tube famaily.
    Do like, Do share,& Do subscribe.

Komentáře • 23