૧૪ ભેંસો માં એવડો મોટો તબેલો અને ડબલ ઢાળ વાળો તબેલો કઈ રીતે બનાવવો અને રાજા નો મહેલ ટુંકો તબેલા પાસે

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • ૧૪ ભેંસો માં એવડો મોટો તબેલો અને ડબલ ઢાળ વાળો તબેલો કઈ રીતે બનાવવો અને રાજા નો મહેલ ટુંકો તબેલા પાસે
    #ગામડું
    #માલધારી
    #ગુજરાત
    #તબેલો

Komentáře • 368

  • @nishantbambha7258
    @nishantbambha7258 Před rokem +3

    અદભુત‌ વ્યકિત્તત્વ ના માલિક છો ભાઈ તમે
    તમારા વીડિયો ખુબજ ઈન્ફોરમેટીવ હોય છે💯💯💯🙏🙏🙏

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +1

      ખુબ ખુબ આભાર ભાઈ 🙏🙏 જય દ્વારકાધીશ 🙏🙏

  • @govindbharvad118
    @govindbharvad118 Před rokem +3

    તમારી માહિતી બહુ સારી અને શુદ્ધ મગજમાં ઉતરે એવી હોય છે ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      ખુબ ખુબ આભાર ભાઈ

  • @vandegovmataramvlogs
    @vandegovmataramvlogs Před rokem +5

    તમારો આ વીડિયો જોઈને બહુ આનંદ થયો કારણકે તમે ઓર્ગેનિક ની વાત કરી ખૂબ સરસ જાણકારી આપવા બદલ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +2

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ ખુબ આભાર ભાઈ મને ઓર્ગેનિક ખેતી નો શોખ છે

  • @ramchavda267
    @ramchavda267 Před rokem +6

    સરસ માહીતી આપી ભાઈ. Ram & viju vlogs

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +1

      રામ રામ ભાઈ

  • @murlidharahirfarm1290
    @murlidharahirfarm1290 Před rokem +4

    વાહ માલદેભાઇ ખુબ સરસ જાણકારી આપી

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +1

      હા ભાઈ આપણે આવડે એવી જાણકારી આપીએ🙏🙏 જય દ્વારકાધીશ ભાઈ

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 Před rokem +3

    જય સોમનાથ ભાઈ બહુ સુંદર

  • @perfectfarmingvillagevlogs

    Jay murlidhar malde Bhai saras mahiti api

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ

  • @pratapkaravadra6809
    @pratapkaravadra6809 Před rokem +5

    ખુબ જ સરસ બ્લોગ બનાવો છો આમ ને આમ મસ્ત બ્લોગ બનાવતા રહેજો અમારો સપોર્ટ તમારી સાથે છે એક દીવસ ખુબ આગળ વધો એવા અમારા અંતર ના માંડવે થી શુભકામના

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      વાહ વાહ ભાઈ સુ તમારા વખાણ કરુ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajahir7976
    @rajahir7976 Před rokem +2

    Supar video bhai

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 Před rokem +2

    Bahu sarash bhai

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      Jay dwarkadhish bhai khub khub aabhar 🙏🙏🙏

  • @tilakraj5246
    @tilakraj5246 Před rokem +2

    જય દ્વારકાઘીશ
    માલદેભાઈ તમને દોવાનુ ફાવે છે
    રામ રામ સીતારામ મહારાજ
    સરસ ધન્યવાદ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      તો તબેલા વાળા ને દોહવા નું કામ ફાવેજ ને

  • @JadavAjabhai-lb3do
    @JadavAjabhai-lb3do Před rokem +3

    સરસ માહિતી આપો છો ભાઈ જયમાતાજી

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +1

      હા ભાઈ થોડું ઘણું ખબર હતી એટલું જણાવ્યું 🙏🙏 જય દ્વારકાધીશ

  • @rajubhaidesai6011
    @rajubhaidesai6011 Před rokem +2

    રામ રામ
    રાજુ દેસાઈ.
    જોરદાર વિડિયો.
    સાબરકાંઠા જિલ્લાના
    તલોદ થી.
    જય દ્વરકાધીશ...🙏

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +1

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ સરસ વિડિયો માં તમારા નામ નો ઉલ્લેખ કરીશ 🙏🙏રામ રામ

  • @baraidevanand74
    @baraidevanand74 Před rokem +1

    ખુબ સરસ ધન્યવાદ ખૂબ ગમ્યો વિડીયો

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ ખુબ આભાર માનું 🙏🙏

  • @dodiyakalu2952
    @dodiyakalu2952 Před rokem +3

    જય માતાજી માલદે ભાઈ મારુ નામ ભાવેશ ભાઈ ભવાન ભાઈ શિયાળ મુ વેજોદરી તા તળાજા જી ભાવનગર ગોપનાથ ની બાજુમાંથી અમે પહાઈતા કોળી સમાજના તમે કયા સમાજમાં આવો સૌ મેસેજ મોકલો ની

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ તમારાં નામ નો ઉલ્લેખ કરીશ કાલના વીડિયોમાં અને અમે આહીર સમાજ માંથી છીયે

  • @mernaresh3206
    @mernaresh3206 Před rokem +2

    Supar video bhai❤❤

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ બાપુ આજે વિડિયો માં તમારો ઉલ્લેખ કર્યો 🙏🙏

  • @chudharymahadev8799
    @chudharymahadev8799 Před 2 měsíci

    શરશ ભાઇ

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 Před rokem +2

    જય મુરલીધર જય સોમનાથ જયદ્રારકાધીશ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏 ખૂબ સરસ વિડીયો

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @RanjitMundhava-us5qx
    @RanjitMundhava-us5qx Před rokem +1

    જય શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રી સ્વામિનારાયણ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય શ્રી કૃષ્ણ ભાઈ

  • @ghansayamdangadhvi-mv3wm
    @ghansayamdangadhvi-mv3wm Před 8 měsíci +1

    ખુબ સરસ

  • @user-oh4qv1eq1b
    @user-oh4qv1eq1b Před 11 měsíci +1

    જય મુરલીધર

    • @Gamdiyo
      @Gamdiyo  Před 11 měsíci

      જય મુરલીધર ભાઈ

  • @vinubhaisolanki2901
    @vinubhaisolanki2901 Před rokem +1

    khub saras anand borsad

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      Ok thanks tamara Nam no ullekh karshu sajna video ma

  • @lambaramubha1561
    @lambaramubha1561 Před rokem +3

    जय माताजी भाई 🚩🙏🚩

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય માતાજી

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Před rokem +5

    જય મુરલીધર માલદે ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +1

      જય મુરલીધર

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 Před rokem +2

    રામ રામ 🇴🇲જય દ્વારકાધીશ 👠જય માતાજી 🙏જય શ્રી ક્રિષ્ના 🙏

  • @bariyashaybhabhai7962
    @bariyashaybhabhai7962 Před rokem +1

    તમારો વિડિયો જોઈને ખુબજ સારી પ્રેરણા મળે છે
    ખૂબ સરસ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ ખુબ આભાર

  • @ashvinjalu6098
    @ashvinjalu6098 Před rokem +3

    જય મુરલીધર માલદે ભાઈ સરસ વીડિયો બનાવો છો

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +1

      જય મુરલીધર ભાઈ આપણે માલધારી ને ખેડુત છીયે એટલે આમાં વધારે ખબર પડે એટલે ઠીક ઠીક બનાવીએ 🙏🙏 જય દ્વારકાધીશ ભાઈ

  • @sahdevsinhpadhiyar721
    @sahdevsinhpadhiyar721 Před rokem +1

    ખૂબ સરસ ભાઇ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      ખુબ ખુબ આભાર ભાઈ

  • @dilipahirkarmur9891
    @dilipahirkarmur9891 Před rokem +2

    રામ રામ 🙏 માલદે ભાઈ, જય દ્વારકાધીશ, ભાઈ તમારા બધા વિડિયો જોવાની ખૂબ મજા આવે છે, એમાં પણ જ્યારે ધવલ કોમેડી કરે તે પણ જોવા ની મોજ આવે,

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      હા ભાઈ જોતા રહેજો અને સપોર્ટ કરતાં રહેજો

  • @Bijol_aal_official
    @Bijol_aal_official Před 11 měsíci +1

    Ha bhai saras v d yo bijol rabari banaskatha

    • @Gamdiyo
      @Gamdiyo  Před 11 měsíci

      જય દ્વારકાધીશ ભાઈ મારે એ બાજુ આવવુ છે તબેલા કેવા હોય તમારી બાજુ વિડિયો બનાવવા

  • @patelashok8060
    @patelashok8060 Před měsícem

    A s patel from usa

  • @ranarraninga7900
    @ranarraninga7900 Před rokem +1

    જોરદાર ભાઇ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ ખુબ આભાર ભાઈ

  • @palaaahir387
    @palaaahir387 Před rokem +1

    Jay Ambe wah Bhai wah

  • @user-bs7vr4vj4f
    @user-bs7vr4vj4f Před rokem +1

    Khub saras
    Amare pan porbandar vadi chhe
    Usa thi

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      Khub saras Jay dwarkadhish porbandar Kaya gam

  • @user-jn4kp1yd8o
    @user-jn4kp1yd8o Před rokem +1

    ભાઈ ખૂબ આનંદ થાય છે❤

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ

  • @neels3851
    @neels3851 Před rokem +2

    Jay murlidher

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ

  • @shaktidangadhavi3373
    @shaktidangadhavi3373 Před rokem +1

    ખુબ સરસ વિડીયો બનાવો છો
    હુ પણ આ વ્યવસાય મા‌ ખુબ રસ ધરાવુ છુ‌

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      ખુબ ખુબ કોમેન્ટ બોવ મજા આવી ગઈ મારે તો આ વ્યવસાય છે પણ મને પશું પાલન કરવું અને એમાં વિષય જાણવાનો ખુબ રસ છે કઈ માહિતી હોઈ તો instagram ma aavo ID dhaval photowala ઉપર 🙏🙏 જય દ્વારકાધીશ

  • @jasminnandaniyavlog6489
    @jasminnandaniyavlog6489 Před rokem +1

    Jay murlidhar 🙏
    👍👍👍👍

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ

  • @rajeshumbal4989
    @rajeshumbal4989 Před rokem +6

    જય દ્વારકાધીશ માલદે ભાઈ ને ભાભી ને કેમ છો બધા અ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      Jay dwarkadhish હા ભાઈ મજામાં

  • @mernaresh3206
    @mernaresh3206 Před rokem +3

    Jay mataji

  • @punakrshav6353
    @punakrshav6353 Před rokem +2

    ખુબ સરસ વિડીયો બનાવો માલદેભાઈ પુના કે શવ પાદરડી તાલુકો માણાવદર

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ

  • @raymallivevillage5847
    @raymallivevillage5847 Před rokem +1

    Jay Dwarkadhish જી. સુરેન્દ્રનગર તા.ધ્રાગધ્રા મુ.નરાળી

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ કાલના વીડિયોમાં માં તમારા વિશે ઉલ્લેખ કરીશ

  • @vandegovmataramvlogs
    @vandegovmataramvlogs Před rokem +1

    જય દ્વાકાધીશ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ

  • @iSHUGODCHNNAL
    @iSHUGODCHNNAL Před rokem +1

    🙏🙏

  • @rupsirhaja3483
    @rupsirhaja3483 Před rokem +1

    જય દ્વારકાધીશ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Před rokem +2

    જય દ્વારકાધીશ જય મુરલીધર રામ રામ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ કેમ છો

  • @BholabhaiNandaniya-et6oc

    રામ રામભાઇ ને જયમુલીધર

  • @amthabhaipatel3470
    @amthabhaipatel3470 Před rokem +1

    અમને.પણ તમારા વિડિયો બહુ ગમે છે

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      હા ભાઈ ખુબ ખુબ આભાર ભાઈ 🙏🙏

  • @kantibhaipatel9461
    @kantibhaipatel9461 Před rokem +1

    Jay Shri Krishna 🙏🙏🙏🙏🙏

  • @SisodiyaGhansham-br8js
    @SisodiyaGhansham-br8js Před rokem +1

    માલદેવ ભાઈ સુપર તબૅલો છે તમારૉ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      હા ભાઈ મારે તો સામાન્ય છે પણ અમારા ગામ માં બોવ જૉરદાર છે તબેલા

  • @rambhaij.karmur9663
    @rambhaij.karmur9663 Před rokem +1

    જય દ્વારકાધીશ ભાઈ...આવતી કાલના વિડિયો ની રાહ જોઇશ.

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      ઓકે સરસ જય જય સાહેબ

  • @jaysukhharkhani8158
    @jaysukhharkhani8158 Před rokem +1

    Jay murlidhar 🎉🎉

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Před rokem +5

    જય માતાજી🙏

  • @agravatrustambapu6482
    @agravatrustambapu6482 Před rokem +1

    જય સીતારામ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      સીતારામ બાપુ🙏🙏🙏

  • @DADUBHAINANDANIYA6263
    @DADUBHAINANDANIYA6263 Před rokem +1

    જય દ્વારકાઘીશ જય મુરલીધર જય શ્રીકૃષ્ણ માલદેભાઇ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ કેમ છો મજામાં ને

    • @DADUBHAINANDANIYA6263
      @DADUBHAINANDANIYA6263 Před rokem +1

      @@Gamdiyo હા ભાઇ મજા માહો

    • @DADUBHAINANDANIYA6263
      @DADUBHAINANDANIYA6263 Před rokem

      ફોન નંબર આપેલ છે ફોન કરજો

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      ઓકે સરસ ભાઈ

  • @shantijichauhan5274
    @shantijichauhan5274 Před rokem +1

    જય શ્રી આશાપુરા માતાજી

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ

  • @manishjaru5452
    @manishjaru5452 Před rokem +1

    Jay dwarkadhish bhai

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ 🙏🙏🙏

  • @vikrammakwana2467
    @vikrammakwana2467 Před měsícem

    javab aapjo bhai makwana vikram bhai

  • @pirabhaipatel884
    @pirabhaipatel884 Před rokem +1

    जय बाबा रामदेव जी की कृपा से मेरा सब परिवार ने राम राम भाई मेरा बेन ने खूब खूब राम राम केजो

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય બાબા રામદેવ 🙏🙏

  • @jaygoga.3177
    @jaygoga.3177 Před rokem +1

    jay mogal maa🙏🙏

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય મોગલ માં🙏🙏🙏 શત શત નમન 🙏🙏

  • @JeelGadhvi..
    @JeelGadhvi.. Před rokem +1

    Jay dwarkadhish mama

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ

  • @dhanrajgadhavidhanrajgadha6594

    Jay mataji bhai

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય માતાજી ભાઈ 🙏🙏

  • @rohitkarethakaretha8957
    @rohitkarethakaretha8957 Před rokem +2

    રામ રામભાઇને જય મુલીધર

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      રામ રામ ભાઈ

  • @sudakodiyatar9363
    @sudakodiyatar9363 Před rokem +1

    જય માતાજી

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય માતાજી

  • @Kesargaosala
    @Kesargaosala Před rokem +2

    ભાઈ હું પટેલ શું સુરત થી બોલું મારી પાસે ગીર ગયું છે મારું કેવું છે જે માલ રાખતા હોય ને તો બધા માલધારી કહેવાય

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      હા ભાઈ 🙏🙏🙏

  • @rohitkarethakaretha8957
    @rohitkarethakaretha8957 Před rokem +2

    જય મોરલી ધર

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +1

      જય મુરલીધર ભાઈ

  • @devimaher-sy8ld
    @devimaher-sy8ld Před rokem +1

    Jay mataji માલદે ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય માતાજી બેન તમારાં નામ નો ઉલ્લેખ કર્યો આ વિડિયો માં પૂરો જુઓ

  • @vinabensanghani1971
    @vinabensanghani1971 Před rokem +1

    Jay dvarakathis bhai

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      Jay dwarkadhish ben 🙏🙏

  • @jaymabalad6147
    @jaymabalad6147 Před rokem +1

    Jay dwarkadhish
    Bhai tamari pase jamin ketali se Bhai
    Mare pan 10 bhesh no tamelo karvo se to jamin to jovene

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      Jay dwarkadhish bhai mare 18 vigha jamin se pan Amara gam ma tuki jamin vada ne vadhare pashu chhe tame video Jojo kaym to khatri thase hu Puri vigat sathe pashu palko na video banavish

  • @vaajsivadhiya3049
    @vaajsivadhiya3049 Před rokem +1

    જય મોરલી ધર માલદે ભાઇ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય મુરલીધર

  • @hemantahir1981
    @hemantahir1981 Před rokem +1

    મહાદેવ હર

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      હર હર મહાદેવ હર બાપુ

  • @Divyeshfamilyvlog
    @Divyeshfamilyvlog Před rokem +1

    जय माताजी भाई

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય માતાજી ભાઈ 🙏🙏🙏

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Před rokem +1

    રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      રામ રામ ભાઈ જય દ્વારકાધીશ ભાઈ

  • @bharat.j.1213
    @bharat.j.1213 Před rokem +1

    જય માતાજી ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય માતાજી

  • @Govindkhuti
    @Govindkhuti Před rokem +1

    જય દ્વારકાધીશ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ સરસ પણ તમારા વિડિયો હોઈ જોવાની મોજ પડી જાય

  • @ramvadher8516
    @ramvadher8516 Před rokem +1

    જય મુરલીધર ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +1

      જય મુરલીધર ભાઈ

  • @bhaveshhirpara2111
    @bhaveshhirpara2111 Před rokem +1

    Jay. Mataji. Narmana

  • @karanzeed1083
    @karanzeed1083 Před rokem +1

    Y momai ma sukhi rakhe

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય માં મોમાઈ ભાઈ તમે અમારા માટે ભગવાન ને પ્રાથના કરી ખુબ ખુબ આભાર અને તમને દ્વારકાધીશ સુખી રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @govindjithakor2553
    @govindjithakor2553 Před rokem +1

    Ram ram bhai nice

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 Před rokem +3

    માલદે ભાઈ માંડવી અને કપાસ નો વિડિયો બતાવો

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ગોપાલ ભાઈ થોડાં દિવસો પછી કપાસ મોટો થવા દો હજુ ચાર ચાર પાન આવ્યા 🙏🙏

    • @arjunahir-ib4qz
      @arjunahir-ib4qz Před 11 měsíci

      કખશષલજભમણ

  • @arvesaraarvesara2347
    @arvesaraarvesara2347 Před rokem +1

    Jay dwarka dhis

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ

  • @HiteshMaru-zy7zv
    @HiteshMaru-zy7zv Před rokem +4

    ભાઈ એક ભેસ ને આરહો સડે એની દવા બતાવો ને

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      હા ભાઈ જો બોવ હોઈ તો ડોક્ટર બોલાવો સામાન્ય હોઈ તો કુંવાર પાઠું બે ત્રણ નંગ લઈ ઉપરની છાલ કાઢી ને હળદર સાથે મિક્સર માં મલમ કરી દિવસ માં ત્રણ વખત લગાવો આખા આઉં માં અને ખોડ ઓછો ખવરવજો

  • @ahiryogesh1405
    @ahiryogesh1405 Před rokem +1

    Jay Murlidhar

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય મુરલીધર

  • @mukeshaal6650
    @mukeshaal6650 Před rokem

    બનાસ કાંઠા થી

  • @sukhabhaibhutiya9646
    @sukhabhaibhutiya9646 Před rokem +1

    જય મુરલીધર ભાઇ

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય મુરલીધર ભાઈ

  • @ajaymetra5434
    @ajaymetra5434 Před rokem +1

    Jay dwarikadhish murlidhar

  • @bharatzapda586
    @bharatzapda586 Před rokem +1

    ખુબ આભાર

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ

  • @umangramani4525
    @umangramani4525 Před rokem +2

    Bhai jafrabadi jevi no thay aapdi pase 7 che pn badhi jafrabadi che aapade jafrabadi pasand kari

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      હા ભાઈ જાફરાબાદી ઈ જાફરાબાદી

  • @dadagaming1395
    @dadagaming1395 Před rokem +1

    રામ રામ સીતારામ જય મુરલીધર

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      સીતા રામ ભાઈ કેમ છો

  • @kishorbhai7114
    @kishorbhai7114 Před rokem +1

    Ram ram bhai jaymurlidhar

  • @karanpatel5345
    @karanpatel5345 Před rokem +1

    Saras

  • @SameerRajgor-hn9us
    @SameerRajgor-hn9us Před rokem +2

  • @bhavyaandfamily6356
    @bhavyaandfamily6356 Před rokem +1

    Jay mataji 🙏👍

  • @Arpitpatelvlog3
    @Arpitpatelvlog3 Před rokem +2

    Beautiful 😊😊

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +1

      Jay dwarkadhish saheb🙏🙏

  • @nimeshvala1793
    @nimeshvala1793 Před rokem +1

    Wah

  • @Gopalkuvariya
    @Gopalkuvariya Před rokem +1

    જય મુરલીધર માલદે ભાઈ 🙏🙏

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય મુરલીધર ભાઈ

  • @shaileshbhatiya1732
    @shaileshbhatiya1732 Před rokem +2

    10:47 તળિયું પાકું હોય તો ભેશું ને બેસવા કોઈ તકલીપ પડે કે નહિ.

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem +1

      જય દ્વારકાધીશ ભાઈ પાકા તળીયા માં બોવ મોટી ભેંસ ગાય હોઈ એને તકલીફ પડે બાકી નોર્મલ પશું ને કઈ વાંધો નો આવે મારે આઠ વર્ષ થી પાકું તળિયું છે હજુ કઈ વાંધો નથી આવ્યો

    • @shaileshbhatiya1732
      @shaileshbhatiya1732 Před rokem

      @@Gamdiyo જય દ્વારકાધીશ 🙏🙏

  • @mrmer9661
    @mrmer9661 Před rokem +1

    👌👌👌👌👌

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      જય દ્વારકાધીશ ભાઈ

  • @anilchhasiya1852
    @anilchhasiya1852 Před rokem +1

    Thakar Tamara pariwar ne saday sukhi nirogi rakhe

    • @Gamdiyo
      @Gamdiyo  Před rokem

      Jay thakar bhai khub khub aabhar 🙏🙏🙏