ARJI KARU HU MAVADI || અરજી કરું હું માવડી || Sagar Raval Bhudev || Navratri Special Song 2023

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Title: Arji Karu Hu Mavadi (અરજી કરું હું માવડી) || Navratri Special Song
    Singer : Sagar Raval ( Bhudev )
    Producer : Nitin Raval
    Director : Jagdish Dangar ( Dwarkesh Films Lalpur )
    D.O.P. : Dwarkesh Films Lalpur
    Editing : Jagdish Dangar
    Cam Ast : Jayesh Bandhiya & Vipul Gojiya
    Lyrics : Pratik Ahir
    Music : TEJAS RUSHIK
    Mixed Mastered : Rushik Parmar, Om Studio, Rajkot
    Violin : Sagar Barot
    Benjo : Sagar Narola
    Producer : Nitin Raval
    Actress : Ambasana Hardi
    Choreography : Dhruvisha Raval
    Poster design : Raj charoliya
    Make-up : Dhruvisha Raval
    Distribution & Promotions : ​⁠ (Bhargav Raval) ​⁠‪@liveclefs‬
    Artist :
    Ambasana Hardi
    Maru Dhruvi
    Parmar Shraddha
    Ambasan Krisha
    Joshi Kashak
    Makvana Krisha
    Makvana Shruti
    Buddhdev Devanshi
    Vivek Vaniya
    Sagar Narola
    Special Thanks
    Vijay Bhai Vank ( krishna gaushala Rajkot )
    Sureshbhai Maru
    Bhavesh Ram Ahir
    Hamdevbhai Ahir
    Jagrutiben Joshi
    Bhargav Raval
    Kishan Raval
    Mihir Purohit
    Shailesh Pandya
    #ArjiKaruHuMavadi #sagarravalsongs #gujaratisongs #navratrispecial
    હે.....કુળદેવી માં તું કચ્છ તણી આશાપુરા માં જાગતી
    હજાર બેઠી રવ વાગડે મોમાઈ રવેચી રાજતી
    ખંભલાવ એકલ જોગણી હા બાઈ થી વાઘેશ્વરી
    નવરાત રમવા આવજો અરજી કરું હું માવડી....
    હે.....ચોટિલે ચંડી ચામુંડા સિંહે સવારી શોભતી
    માટેલ ધરેથી માત ખોડલ સાતે બેનું આવતી
    સોનલ મોગલ ને મોણીયા થી માત નાગલ નીસરી
    નવરાત રમવા આવજો અરજી કરું હું માવડી......
    હે....હરસિધ્ધિ ને હિંગળાજ આવડ અંબિકા આરાસુરી
    મહાકાળી માં મેલડી રાંદલ બાળા બહુચરી
    રાજલ ચાપલ ને જીવણી આવો પીઠડ પરમેશ્વરી
    નવરાત રમવા આવજો અરજી કરું હું માવડી.......
    છંદ
    રવરાય રવેચી વાગડ વાળી પાવાગઢ થી મહાકાળી
    મોગલ મછરાળી મઢડા વાળી આવે સોનલ સુખકારી
    આરાસુર વાળી બહુચર બાળી ખોડલ આવે ખમકારી
    રઢિયાળી જામી રાત નિરાલી આવો રમવા બિરદાળી....

Komentáře • 434