Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ, સડકથી લઈ સંસદ સુધી હંગામો I VTV GUJARATI

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ, સડકથી લઈ સંસદ સુધી હંગામો I VTV GUJARATI
    લોકસભા ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ પરંતુ રાજકીય માહોલ હજુ પણ ગરમાયેલો છે....આક્ષેપ-પ્રતિઆક્ષેપોની રાજનીતિ હજુ પણ ચાલુ છે....અને નેતાઓની નિવેદનબાજીથી વિરોધની આગ ભડકી છે....હાલમાં જ સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ મુદ્દે કરેલી ટિપ્પણી બાદ ભાજપ-કોંગ્રેસ સામસામે આવી ગયા છે...સડકથી લઈને સંસદ સુધી હંગામો છે...ક્યાંક વિરોધ પ્રદર્શન તો ક્યાંક પથ્થરમારો થયો...તો બીજી તરફ સંસદમાં પણ વિપક્ષે હોબાળો મચાવ્યો...ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં...
    #RahulGandhi #Congress #BJP4IND #SoniaGandhi #PriyankaGandhi #patharmaro #NarendraModi #gujaratcongress #AmitShah #parliament #LokSabha #ahmedabad #rajkot #surat #vadodara #saurashtra #Gujarat #VTVGujarat
    Download VTV Gujarati News App at
    Play Store
    play.google.com/store/apps/de...
    App Store
    apps.apple.com/in/app/vtv-guj...
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    You can also watch -
    Daily Dose (ડેઇલી ડોઝ)
    • Intermittent Fasting ક...
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

Komentáře • 57

  • @mrsadhiwala5953
    @mrsadhiwala5953 Před 27 dny +13

    राहुल गोघी जीन्दा बाद

  • @user-rc7sv5xz3e
    @user-rc7sv5xz3e Před 27 dny +16

    રાહુલ ગાંધી જીદાબાદ

  • @rajanand5255
    @rajanand5255 Před 28 dny +14

    Bajrang dal nu kamaj hinsa felavanu chhe

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 Před 27 dny +16

    રાહુલ ગાંધી મુસલમાન હિન્દુ હોય જે હોય તો નરેન્દ્ર મોદી ક્યાં પટેલ હતો તો સ્ટેડિયમમાં સરદાર પટેલ નું નામ નરેન્દ્ર સ્ટેડિયમ રાખ્યો વિચાર કરો તમે પટેલ લોકો.મ

  • @sandip8825
    @sandip8825 Před 27 dny +6

    બીજેપી ની ગુલામ પોલીસ ક્યાં છે

  • @dineshbhanani3307
    @dineshbhanani3307 Před 28 dny +8

    વિનાશ કાલે વિપરીત બુદ્ધિ

  • @baraiyavikrambhai
    @baraiyavikrambhai Před 27 dny +6

    રાહુલ ગાંધી ક્યાં ના છે ક્યાં ધર્મ ના છે

  • @mbs1981
    @mbs1981 Před 27 dny +4

    BJP bhagavo Desh bachavo

  • @Cryptic_mood
    @Cryptic_mood Před 27 dny +4

    Gujarat mo pan bjp haari javaano dar chhe aa😂

  • @royalseventmanagement7974

    એક સીટ હર્યા આનો વિરોધ છે આ ગુજરાત માં હારશે તો શું થશે

  • @vankarvijay5881
    @vankarvijay5881 Před 28 dny +4

    I support amit chavda sir

  • @mahendragedriyabhil5586
    @mahendragedriyabhil5586 Před 27 dny +6

    B J P ❌❌❌❌❌❌

  • @rahimdchaki9200
    @rahimdchaki9200 Před 28 dny +2

    Rajkot agani kand naa gunegar aajad fareche to ena virodh krvaa aavo ketalaa Nana bhulkaa again maa homaai gayaa to aavo Rajkot agani kand virodh karavaa tamaari himaat nathi koi maaino Lal hoi to aavo Rajkot

  • @DineshGajjar-yv4xo
    @DineshGajjar-yv4xo Před 24 dny

    🤔,,, જે વાત હોય એ પણ એ વાત તો,,,, સત્ય છે,,, કે રાહુલ ને બોલતી વખતે,,, એ વાત નું ભાન નથી રહેતુ કે મારે ક્યાં અને ક્યારે સુ બોલવું,,, રાહુલ ગમેત્યારે,, ભાન ભૂલી ને ગમેતવી ભાષા માં બોલે છે,,, એ વાત સવ કોઈ જાણે છે

  • @rajasadhi9224
    @rajasadhi9224 Před 27 dny +9

    बीजेपी मुक्त गुजरात 2027❤❤🎉🎉

  • @hasmukhbhaisuthar8051
    @hasmukhbhaisuthar8051 Před 27 dny +1

    Right gandi.

  • @user-fx1ll9ug7x
    @user-fx1ll9ug7x Před 26 dny +1

    Shame modi face lie... BJP rss 420 bar..

  • @asmitapatel3008
    @asmitapatel3008 Před 26 dny

    Modi saheb to gujarat samu jota pn nthi keyala kraim bne chhe gujarat ni bholi praja bhJap e vote apya j kre chhe

  • @parmarkanak9113
    @parmarkanak9113 Před 27 dny +1

    ભાજપના જીત માટે પ્રાર્થના કરે હેં ભગવાન શ્રીરામ કામગીરી

  • @Iamdharmikvinzuda
    @Iamdharmikvinzuda Před 23 dny

    ભગસિંહ પણ સ્વર્ગ માં વિચારતા હશે કે કોના માટે મે ફાંસી ખાધી.........😢

  • @asmitapatel3008
    @asmitapatel3008 Před 26 dny

    Mosi saheb tmne gujarate aava natk karava mTe pm nthi banavya

  • @nareshmal131randikpur9

    ❤jay, hind Rahul Gandhi 2024 का पीएम है राहुल जी में❤

  • @vijyaparmar617
    @vijyaparmar617 Před 25 dny +1

    માત્ર બીજેપી વાળાની લાગણી દુભાઈ છે 😂😂😂😂😂😂

  • @user-hg4eu3li3k
    @user-hg4eu3li3k Před 24 dny

    Rahulgadizidabad🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @asmitapatel3008
    @asmitapatel3008 Před 26 dny

    Modi bhai dhira raho

  • @pruthvirajjadeja6120
    @pruthvirajjadeja6120 Před 26 dny

    Bjp ne hindu muslim karya sivay koi dhandho se k nai

  • @bharatbachani9460
    @bharatbachani9460 Před 27 dny +2

    Bjp 💗💗💗

  • @gangsta9605
    @gangsta9605 Před 28 dny +5

    modi ❤bjp❤ rss❤

  • @b20t156k
    @b20t156k Před 27 dny

    Congress mukt Gujarat chhe haal, ek seat aavi chhe 2027 ma e pan nahi hoy

  • @ishswarchavda3889
    @ishswarchavda3889 Před 26 dny

    આમાં પોલીસ એ કેટલા ને પકડ્યા પત્થર બાજો ને 😂

  • @asmitapatel3008
    @asmitapatel3008 Před 26 dny

    Baba vali bhashan lok sabhama nhoy modi sHeb

  • @parmarbhavsinh415
    @parmarbhavsinh415 Před 25 dny

    ભાજપ ને મત આપશો તો આવું જ થશે

  • @user-hg4eu3li3k
    @user-hg4eu3li3k Před 24 dny

    Bjepjutahee

  • @user-hg4eu3li3k
    @user-hg4eu3li3k Před 27 dny

    Rahulgadizidabad

  • @kaniyabhanosali4167
    @kaniyabhanosali4167 Před 27 dny +1

    રાહુલ ને બોલવાની ભાન નથી

  • @asmitapatel3008
    @asmitapatel3008 Před 26 dny

    Natak band kro

  • @b20t156k
    @b20t156k Před 27 dny +1

    Modi BJP zindabaad

  • @nipulrock
    @nipulrock Před 27 dny +1

    Rahul Gandhi mafi mage