આ રુદન તો સાંભળો સરકાર ! મારો દીકરો ફોન કરે છે મમ્મી ક્યારે આવીશ: ફોરેસ્ટ ગાર્ડ આંદોલનની અડધી રાત

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • #forestguard #gsssbhasmukhpatel #forestbhartiupdate #forestbhartinews #forestguard2024 #cbrtexam #gsssbexams #gsssbexams2024 #gujaratinews #latestbhartinewsgujarat #gujaratbhartinewstoday #gujaratbharti #ભરતીનાસમાચાર #tusharbasiya #PrashantDayal #navajivannews

Komentáře • 229

  • @CharanjaypalsinhCharanjaypalsi
    @CharanjaypalsinhCharanjaypalsi Před měsícem +57

    પરીક્ષા લેવા માં અને પરિણામ આપવા માં બંને માં નિષ્ફળ..

    • @mukeshgameti2765
      @mukeshgameti2765 Před měsícem +4

      @@CharanjaypalsinhCharanjaypalsi election maa vote apvama safal

    • @joy6489
      @joy6489 Před měsícem

      સફળ પણ છે હું...પોતાના ખિસ્સા ભરવામાં...ભષ્ટ્રાચાર કરવામાં...અને એમની સગલીઓ ને વગર પરીક્ષા જોબ આપવામાં

  • @Silentboy_0876
    @Silentboy_0876 Před měsícem +32

    નિર્દય બની દર્શક બનીને જોઈ ન રહે સરકાર વિદ્યાર્થિની વેદના સમજી ન્યાય આપો..🙏🏻😢

  • @er.mandipsinhvaghela1643
    @er.mandipsinhvaghela1643 Před měsícem +13

    દરેક બેનોની હિંમત ને સલામ 🙏

  • @Mehul_parmar-q8t
    @Mehul_parmar-q8t Před měsícem +18

    તમે ગાંધીનગર કે આજુબાજુ રહેવાસીઓ હોય વિધાર્થીઓની મદદ કરજો 🙏

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 Před měsícem +11

    ખરેખર આ સરકાર લાયક નથી રાજીનામું આપવું જોઈએ કારણ કે એમનાથી નોકરી નહી આપી શકાય

  • @zalaajitsinh5340
    @zalaajitsinh5340 Před měsícem +24

    સરકાર ને સરમ આવવી જોઈએ પોતાને સંવેદન સરકાર કહેતા

    • @Rajkot-i8p
      @Rajkot-i8p Před měsícem

      આ સરકાર નથી ભાઈ આ
      BJP
      ભ્રષ્ટાચાર નું ગ્રુપ છે
      આ ગ્રુપ માં આવી ને મજા આવે એમ કરો કોઇ કાય બોલે તો કમળ બતાવી દેવાનું

  • @vsvsanjay03
    @vsvsanjay03 Před měsícem +26

    સત્યમેવ જયતે.... 🇮🇳

  • @dpkandoriya6738
    @dpkandoriya6738 Před měsícem +27

    હું એક ભાજપ નો કાયરકર છુ હું આ દિકરી ને જોય ને હું ભાજપ નો બહીસ કાર કરું છું કોઈપણ ભાજપ નો નેતા મારા ગામ માં આવે એટલે હું આજ પ્રશ્ન કરી છ

    • @user-pp3vd2rg6c
      @user-pp3vd2rg6c Před měsícem +5

      આવાતમારી ગમીભાઈ બહીસકારકરયો એબરોબરસે

    • @bhimbhapriyanka5671
      @bhimbhapriyanka5671 Před měsícem +2

      Atiyare prashn karo bhai atiya help karo bahishkar jo kariya kar ray ne Kay kari sako. To karo

    • @dpkandoriya6738
      @dpkandoriya6738 Před měsícem

      @@bhimbhapriyanka5671 ભાઈ હું મુળુભાઇ બેરા ના ગામ ની નજીક રવ છું મેં કિધુ બધા ને જે મેન મેન કાર્ય કર છે એને તમારો હવે જો ન્યાય નો મળીયો તો વિરોધ થાસે

    • @ravalzeel2726
      @ravalzeel2726 Před měsícem +1

      Tame j pathari FERVI che.

    • @bhimbhapriyanka5671
      @bhimbhapriyanka5671 Před měsícem

      @@dpkandoriya6738 forest vala ni help karvani vat karu bhai hu pan ak umedvar 6u tamne kav 6u k tame kariya kari 6o to kariyakari ni rite forest vala ne help thay to Karo avedno aapo 🙏

  • @ranjitsinhthakor5444
    @ranjitsinhthakor5444 Před měsícem +4

    બીજા news વારા કયા મરી જાય છે જ્યારે ઉમેદવાર ની વાત આવે ત્યારે .... જમાવટ,નવજીવન,જીએસટીવી...all time support student ❤

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 Před měsícem +12

    આ સરકાર ખરેખર ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ અને બેકારોને નોકરીમાં લેવા જોઈએ

  • @kheralaajay7709
    @kheralaajay7709 Před měsícem +5

    બાંગ્લાદેશ મા જે થયું એવું આપડે પણ શરુ કરો. આ સરકાર આમ નઈ સમજે. 🙏🏻

    • @hasimkhan2591
      @hasimkhan2591 Před měsícem +2

      No Thay Kem Ke BJP Ne Support Karva Vadha Ghana Che Even Hu Pan

    • @ravalzeel2726
      @ravalzeel2726 Před měsícem

      ​@@hasimkhan2591tame j desh ni pathari fervi che bjp na supportaro ea

  • @reshmapanwal8282
    @reshmapanwal8282 Před měsícem +11

    મોદી સાહેબને આ દ્રશ્યો બતાવો

  • @jayeshsoni7670
    @jayeshsoni7670 Před měsícem +9

    કોઇ સેવાભાવી સંસ્થા આ વિદ્યાર્થી મિત્રોની મદદ કરવા આવું જોઈએ

  • @mayursinh.gohil.piprali2117
    @mayursinh.gohil.piprali2117 Před měsícem +10

    નવનિર્માણ આંદોલન 🎉

  • @hasmukhsonagara1755
    @hasmukhsonagara1755 Před měsícem +6

    આ વખતે મિજાજ અલગ જ છે અને પરિસ્થિતિ પણ અલગ સરકાર પર વિશ્વાસના નામે કાંઈ વધ્યું નથી અને આક્રોશનો દરિયો ભરાઈ ગયો છે.

  • @jashrajsinhsodha727
    @jashrajsinhsodha727 Před měsícem +1

    સાલમ છે આ બેહનોની હિંમતને 🫡🔥

  • @banaslifestyles
    @banaslifestyles Před měsícem +2

    સાહેબ તમારો આભાર વિદ્યાર્થી સાથે તમે ઉભા છો 🙏🙏👌👌👍

  • @ranabhaidharada6199
    @ranabhaidharada6199 Před měsícem

    Dhanyawad ઝલકારી બહેનો,,,, ઝડપી ,, ઝપાઝપી વગર ન્યાય આ બહેરી મૂંગી સરકાર નહીં જવાબ આપે.

  • @Mr_vishu_5352
    @Mr_vishu_5352 Před měsícem +11

    Apna jeva nidar ptrakar no abhar adadhi rate pan sathe reva mate avaj utahvva mate ...👍🙏

  • @bhagvanbhaijoshi4374
    @bhagvanbhaijoshi4374 Před měsícem +5

    Jay ho tusarbhai. Gisf nu pan andolan karvu padse sir

  • @pratapgohil3572
    @pratapgohil3572 Před měsícem +8

    Gujarat ne janta ne apil che ke aaloko ne madad karo

  • @dharmrajsinhgohil911
    @dharmrajsinhgohil911 Před měsícem +8

    Corruption karva majboor thai jao em j a government no sidho jawab che

  • @ashwinahir3968
    @ashwinahir3968 Před měsícem +21

    Beri sarkar se

  • @RajputNareshSinh-zv2ii
    @RajputNareshSinh-zv2ii Před měsícem +2

    સરકાર નિર્દય થઈ ગઈ છે બેનો ભાઈઓ ની વેદના નથી સમજતી 😢😢

  • @machharrajesh267
    @machharrajesh267 Před měsícem +6

    બીજેપી ને વોટ આપો હજી

  • @thelordkrishna732
    @thelordkrishna732 Před měsícem +5

    Good work navjivan

  • @manubhairathva4369
    @manubhairathva4369 Před měsícem

    Very good સાહેબ
    વારંવાર બીજેપી ને વોટ આપો તેનું આ પરિણામ છે
    હાથના કર્યે હૈયે વાગે છે 🎉😢

  • @students_life1018
    @students_life1018 Před měsícem +7

    CBRT rad Karo

  • @JAYESHDANTANI-fq8rg
    @JAYESHDANTANI-fq8rg Před měsícem +15

    dhara sabhiyo mari gaya k su

  • @ukani5269
    @ukani5269 Před měsícem +9

    BJP shame shame.

  • @rahulparmar-xl1jk
    @rahulparmar-xl1jk Před měsícem +5

    Maro sawal ek j che students ne CBRT system lagu thai tyare kya sui gya ta tame loko?? Rato raat to bdhu nathi thyu ne??? SSC na aspirants kem tamari jem aandolan nathi karta tya to dar varse 70_80000 vacancies par tcs bharti karave che.

    • @divypandya40
      @divypandya40 Před měsícem

      Bhai aa baddha fail chhe
      Pass thava mate aandolan kre chhe😂
      Marks aapi dese gsssb etle dudh nu dudh
      Pani nu pani thai jse
      CBRT ma koi problem nathi

  • @hirabhaibuha6074
    @hirabhaibuha6074 Před měsícem +3

    સરકાર ની ભુલ નથી જનતાની ભુલ છે

    • @nareshchauhan6636
      @nareshchauhan6636 Před měsícem

      સરકાર કઈ રીતે બને ભાઇ આપડા વોટ થી આપડું સાભરવું પડે તમે પોતે સરકાર છો ભુલ વોટ થી થઇ છે

    • @nareshchauhan6636
      @nareshchauhan6636 Před měsícem

      ભાઇ તમારો છોકરો 160 લાવે મેરીટ 157 અટકે તો તમે કોની ભુલ કાઢો પોતાનાં છોકરા ની કે સરકાર ની સુ યાર જનતા જનતા કરી રહ્યાં છો

  • @vishnuparmar6136
    @vishnuparmar6136 Před měsícem +3

    Vah Yuvrajsinh...

  • @govindchariya1271
    @govindchariya1271 Před měsícem +3

    C m rajinamu aapi de bhai

  • @priyeshpatel1800
    @priyeshpatel1800 Před měsícem +6

    Khubj nirday vagr ni sarkar 6e....MLA CM PM ghare Shanti suve 6e ... student rasta par adolan kare 6e epan night ma ...

  • @pratapgohil3572
    @pratapgohil3572 Před měsícem +5

    Aavi sarkaar ne vote aapo nahi

  • @nareshsinhrajput2970
    @nareshsinhrajput2970 Před měsícem +5

    Je loko andolan ma koi karnosar jodaya nthi eva loko ne etlu j kevanu k aa loko bne etlu social media handle thi aava video ne 2 minute ni kasti aapi ne bau viral karo national issue bne etlo viral kro,etle j bdha ne je aa double engine ni ane viksit gujarat na bdha tayfao kre se eni khbr pde

  • @jayveera8724
    @jayveera8724 Před měsícem +4

    Mark saky j nathi
    Aape to pol khuli jay am se
    aama emna badha adhikari na saga vala se ka to money pawer

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 Před měsícem +6

    Gujrat model beti bachao beti padhao

  • @ffkiller6673
    @ffkiller6673 Před měsícem +1

    રડ મત બેન તને ન્યાય જરૂર મળશે

  • @leelabenchavada6487
    @leelabenchavada6487 Před měsícem +4

    Jyare government ukhadvani hoi tyare vote ape che and pachi asha pan tya

  • @govindchariya1271
    @govindchariya1271 Před měsícem +2

    Tusar bhai dhanayvad bhai

  • @laxmantalpada2512
    @laxmantalpada2512 Před měsícem

    સરકારી સરમ આવવીજોઈએ

  • @Noteforpublicity12255
    @Noteforpublicity12255 Před měsícem +3

    Tweet કરો મોદી સાહેબ ને tag કરીને.....બધા એટલું Re tweet કરો કે ટ્રેડિંગ માં પોહચે......

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 Před měsícem +3

    Jago....Jago .....janta putda jevi thay gay

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 Před měsícem +3

    Thank you Tushar bhai ❤❤❤

  • @govindchariya1271
    @govindchariya1271 Před měsícem +3

    Aa sarkar ne kadhi nakhod.

  • @BharatbhaiSangada-zi8cj
    @BharatbhaiSangada-zi8cj Před měsícem +4

    Kobhond thayu che avu lage

  • @kiranpandya7166
    @kiranpandya7166 Před měsícem +10

    AAaje nyay aavi jase bonglades ne joine

  • @Jupiter_Juno-vh7xp
    @Jupiter_Juno-vh7xp Před měsícem +4

    વિદ્યાર્થીઓ સાથે ખુબ ખોટુ થયુ 😢

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Před měsícem +4

    Vah beta aavi dikryu ne heran karva ni kimat chukavi padse sarkar ne su aavi Raj niti BJP chhe deshma bhastachar ma no.1 to

  • @gopalsinhthakor7306
    @gopalsinhthakor7306 Před měsícem

    Shihano chhe mari beno ❤

  • @blj1990
    @blj1990 Před měsícem

    Sarkar badlo to andolan karvani jarur nahi pade

  • @arifbaroda
    @arifbaroda Před měsícem +4

    Sukra che.. Aa Bangladeshii.. Tamne joi leshe Sarkaar

  • @jaydeeprathod9791
    @jaydeeprathod9791 Před měsícem +3

    156 no pratap🤦

  • @ffkiller6673
    @ffkiller6673 Před měsícem +2

    આંગણવાડી ની બેનો પણ આમાં જોડવાની છે

  • @girurathod
    @girurathod Před měsícem +4

    Badhu yad rakhjo 10 lakh watt 6 student na hal ma atla to naj padva joye

  • @zalaila5044
    @zalaila5044 Před měsícem +5

    👍🔥

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 Před měsícem +5

    Lukhao ni sarkar

  • @Heartbeat70792
    @Heartbeat70792 Před měsícem

    Ab ki bar change sarkar.
    Vote kaam ko lekar diya hota to ye nobat nhi aati

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 Před měsícem +2

    I love you Tushar bhai ❤❤❤

  • @bhaveshpatel2040
    @bhaveshpatel2040 Před měsícem +1

    Satyamev Jayate
    Sacha Loko ne nyay malvo joye
    But bangalesh na bane bharat tenu pn dhyan rakhvu all bharatiya e and media e

  • @Kamleshbaria-hf8ep
    @Kamleshbaria-hf8ep Před měsícem +2

    Good

  • @user-lp1sx8ji4b
    @user-lp1sx8ji4b Před měsícem

    Madad karo mitro please

  • @v.g.vaghasiya4045
    @v.g.vaghasiya4045 Před měsícem

    લગે રહો

  • @lionroar02
    @lionroar02 Před měsícem +1

    We with you

  • @rameshbhaivaghela-n8b
    @rameshbhaivaghela-n8b Před měsícem +4

    A ladileno hak laine aavjo
    Uvanona hathama deshanu bhavishy hoi se
    Aab tumhare havale vatan shathio

  • @ketansinh4747
    @ketansinh4747 Před měsícem +3

    gujarat government thi ek exam sarkhi ny levati

  • @ashrafbavanka5446
    @ashrafbavanka5446 Před měsícem

    યોર રાઈટ ફોર ફાઈટ

  • @kanaksinhgohil7335
    @kanaksinhgohil7335 Před měsícem +1

    અંધ ભક્તો ને, શું, લાગે,

  • @priyasuman9537
    @priyasuman9537 Před měsícem +1

    Nyay aapo sarkar amne

  • @hareshkumarrao2283
    @hareshkumarrao2283 Před měsícem

    શું આ અસંવેદનશીલ સરકાર વાત સમજશે ?

  • @bhagvatpbhagvatp8099
    @bhagvatpbhagvatp8099 Před měsícem +1

    Mare ak shikshn ni fariyad che

  • @dilipsinhrajput4240
    @dilipsinhrajput4240 Před měsícem +2

    Jay hind

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc Před měsícem +26

    BJP gundaraj

  • @sbdodia9783
    @sbdodia9783 Před měsícem

    ખુબ સરસ.અભિનદન.

  • @a2zkhass9721
    @a2zkhass9721 Před měsícem

    Jago yuva 🔥

  • @user-hb3bv6lk3k
    @user-hb3bv6lk3k Před měsícem

    Yuvraj Shi matri banavo

  • @anilchavda8311
    @anilchavda8311 Před měsícem +2

    🌷✋✋✋✋24🌷✋✋27🌷👍🤔 Gujarat ki Janata Ko jagrit Hone ki jarurat hai pura Desh murkh ban Jaega To Desh Bik jaega

  • @ddchavda8326
    @ddchavda8326 Před měsícem

    156 નો હીસાબ છે જન્તા માટે

  • @talarjaydipkumar8195
    @talarjaydipkumar8195 Před měsícem +1

    Ugi gayi chhe k su haju sarkar jagado yar nany ape yr

  • @AjKLateefeh
    @AjKLateefeh Před měsícem +4

    Plz des k yuwan ko sambhallo

  • @user-hb3bv6lk3k
    @user-hb3bv6lk3k Před měsícem

    Sir aabar

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Před měsícem +2

    Aavi sarkar ne ghare besarvano varo aavi gayo che Ben bhagvan pase yuvano besijav aava nalayko adhikari ne neta ne su karvu joye ke aatli nalayk giri sarkar ni joy nathi Aaj sundhi jantane su samje chhe

  • @bhavanamore7646
    @bhavanamore7646 Před měsícem

    Adhyashna chhokrao to paheli j exam ma pass karavi dey

  • @jadejakripal2866
    @jadejakripal2866 Před měsícem

    Cbrt remove karo

  • @pinturoyalauto5208
    @pinturoyalauto5208 Před měsícem +2

    Beri sarkar

  • @fizasorthiyafizasorthiya

    Haa sabna di tamare vat ka chi che 👍🏻

  • @mukeshsolanki9874
    @mukeshsolanki9874 Před měsícem

    જય હો ફોરેસ્ટ

  • @channurathwa4514
    @channurathwa4514 Před měsícem

    Ment na mark vada sid pr ry gya ne bija ment vagrna list ma aavi gya

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 Před měsícem +1

    Bangladesh jevi takat Loko ma hovi joye

  • @iamcharotarnopushpa
    @iamcharotarnopushpa Před měsícem

    Mla , mlc mp બધા ક્યાં ગયા ભૂખ ઠોક્યાં

  • @user-hb3bv6lk3k
    @user-hb3bv6lk3k Před měsícem

    Kobad thayu

  • @YashPatel-yi7os
    @YashPatel-yi7os Před měsícem +2

    161 no power

  • @beautiofdang4557
    @beautiofdang4557 Před měsícem +1

    Hji apo BJP NE VOTE

  • @nareshchauhan6636
    @nareshchauhan6636 Před měsícem

    બીજા ન્યૂઝ વારા એવોર્ડ માટે ભાગ લેતા નથી 😂

  • @user-lp1sx8ji4b
    @user-lp1sx8ji4b Před měsícem

    💯

  • @pratapgohil3572
    @pratapgohil3572 Před měsícem +2

    Kale tamara chokara no bari avse koi madad koro plize

  • @mukeshgameti2765
    @mukeshgameti2765 Před měsícem +3

    Aaa badha BJP voter chhe

  • @brijeshpatel3244
    @brijeshpatel3244 Před měsícem +1

    7 varsh thi aj karocho andolan karo vote apo sarkar lolipop ape che Ane lai locho