New Gujarati Kirtan | નુરતા ને સુરતા સરખી સાહેલડી.. (નીચે લખેલું છે) | Bhakti kirtan 2024

Sdílet
Vložit
  • čas přidán 16. 01. 2024
  • Welcome to my CZcams channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    ====== નુરતા ને સુરતા સરખી સાહેલડી =====
    નુરતાને સુરતા બેય સરખી સાહેલડી
    ભક્તિના પાણી ભરવા જાય રે
    જ્ઞાન ગંગાજીના ઘાટમાં
    બુદ્ધિના બેડલાં કર્યા સતની રે ઈંઢોણી
    ચમકે છે બ્રહ્મ રૂપ ભાલ રે
    જ્ઞાન ગંગાજીના ઘાટમાં
    પ્રેમના પાણીલા ભરી હાલ્યા છે વાટમાં
    હૈયાનો હારલો ભીંજાય રે
    જ્ઞાન ગંગાજીના ઘાટમાં
    સુરતા સાહેલડીની વાતમા મારો શ્યામ છે
    હાલે એ તો હાથીડાની ચાલ રે
    જ્ઞાન ગંગાજીના ઘાટમાં
    સુખ દુઃખના કરમ ત્યાંતો પલમાં છૂટતા
    થયું છે બ્રહ્મરૂપભાન રે
    જ્ઞાન ગંગાજીના ઘાટમાં
    સંતો કહે ઝૂંપડીમાં ખરેખરો ખેલ છે
    જોનારા જોઈને હરખાય રે
    જ્ઞાન ગંગાજીના ઘાટમાં
    નુરતાને સુરતા બેય સરખી સાહેલડી
    ભક્તિના પાણી ભરવા જાય રે
    જ્ઞાન ગંગાજીના ઘાટમાં
    #સત્સંગ #viralsong #mahilamandal #gujaratikirtan #newsong #કીર્તન #gujaratisong #satsang_world #ભક્તિકીર્તનસંગ્રહ #krishnakirtan #viral #bhakti #bhaktikirtansangrah #newkirtan #gurubhajans #gurubhaktisong
  • Hudba

Komentáře • 43

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 Před měsícem +1

    Wah khub sundar Bhajan che tamaro voice pan Saro 6 Jay shree krishna ❤❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před měsícem

      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏

  • @MakvanaRam-tr1yt
    @MakvanaRam-tr1yt Před 5 měsíci +1

    જય ગુરુદેવ મંડળ તરફથી
    હંસાબેન ના જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 5 měsíci +1

      જય શ્રી કૃષ્ણ હંસાબેન તથા તમારા આખા મંડળને🙏

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 Před 6 měsíci +1

    ખુસસરસ રસીલા બેનમજા આવી ગઈ
    મારા જયરામાપીર સીતારામ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 6 měsíci

      જય રામાપીર 🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 5 měsíci

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે🙏
      તમને ગમ્યું એમ જાણીને ખરેખર આનંદ થયો🤗
      Jay shree krishna 🙏

  • @shudhabenmathukiya720
    @shudhabenmathukiya720 Před 6 měsíci

    Jya ramapir

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 6 měsíci

      જય રામાપીર 🙏🙏🤗🤗🤗🙏🙏🥰🥰

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před 6 měsíci +1

    🙏જય માતાજી 🙏ખૂબજ સુંદર ભજન છે.. સવાર સુધરી ગઈ... વાહ... મજો પડી ગયો હો... વાહ.... બેન લખીને મોકલો ને તો મારે ભજનબુક માં ઉતારવા સહેલા પડે 🙏🙏🙏🙏

    • @nileshsavaliya8491
      @nileshsavaliya8491 Před 6 měsíci

      બેનલખીનેમોકલો

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 6 měsíci

      🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏ધન્યવાદ 🙏🙏🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před 6 měsíci

    ખૂબ સુંદર કીર્તન જય જય સીયારામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 5 měsíci

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે🙏
      જય સીયારામ 🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 6 měsíci +2

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાય આનંદ થયો

  • @user-yh7sd7gy5x
    @user-yh7sd7gy5x Před 6 měsíci +1

    જય શ્રી કૃષ્ણ લખી ને મુકો

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 6 měsíci

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏

  • @MakvanaRam-tr1yt
    @MakvanaRam-tr1yt Před 5 měsíci

    સરસ કિર્તન ગાયુ રસીલાબેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 5 měsíci

      જય શ્રી કૃષ્ણ
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 Před 6 měsíci

    જય સ્વામિનારાયણ બેન ખૂબ જ સુંદર ગીત છે 👌👌👌👌👌👌 વાહ વાહ

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 5 měsíci

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે🙏
      જય સ્વામિનારાયણ 🙏

  • @VinaRudani
    @VinaRudani Před 6 měsíci

    Lakhi ne muko bhajn bhu j saras che

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 6 měsíci

      Ha🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏🤗🤗🙏🙏

  • @manjulababariya1583
    @manjulababariya1583 Před 4 dny

    Rasilaben tamne guru malya ne aatmgyan na pratape tame bhajan banavi pan shako chho ...khub j abhinandan ben ..tamara darek bhajan kaik gyan ma vadharo kare eva j hy chhe.jay shri Krishna ben tamne ane tamara Mandal ne

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před dnem

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏
      તમારા જેવા સત્સંગીઓ નો સાથ સદાય રહે

  • @mahekvyas8761
    @mahekvyas8761 Před 6 měsíci

    ખુબજ સરસ ભજન
    Lakhi ne muko Plzz

  • @jashodabendave771
    @jashodabendave771 Před 6 měsíci

    Bhajan lakhi ne mokalo to aabhar pranam

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x Před 6 měsíci

    bhavna thumbar khan sarsa

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 5 měsíci

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે🙏
      Jay shree krishna 🙏

  • @divyahadiya5711
    @divyahadiya5711 Před 6 měsíci +3

    ખૂબ સરસ કિર્તન છે પણ લખી ને મૂકો તો લખવું સહેલું પડે.કોઈક શબ્દો નથી શબ્દો નથી સમજાતા

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 6 měsíci

      Ha🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏🥰🥰

  • @neeljethwa5336
    @neeljethwa5336 Před 6 měsíci

    લખી ને મુકો ભંજન બેન

  • @sumita_mehta_
    @sumita_mehta_ Před 6 měsíci

    લખીને મૂકો

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 5 měsíci

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે🙏
      Jay shree krishna 🙏