એકી - બેકીની નોકરી , છીછી-પીપી

Sdílet
Vložit
  • čas přidán 18. 11. 2022
  • #prankcall #gujaratiprankcall #carfooling #rajkot #prank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati |
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Blog - mamubanaya.blogspot.in/
    Blog - mamurjvinod.blogspot.in/
    Twitter - / rjvinod
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 651

  • @nehallodariyaofficialvlog.

    Vinod bhai હા ના બહુ મજા આવી હો જોરદાર 🤣🤣😂😂🤣🤣🤣🤣

  • @bhd6716
    @bhd6716 Před rokem +12

    મોજ કરાવી દયો છો બાકી તમે....thank you અમારું મનોરંજન કરવા માટે. એન્ડ આ ભાઈ તમારા મોટા ભાઈ લાગે છે હો સેમ ટુ સેમ 😆

  • @Dilipsinhgohil9016
    @Dilipsinhgohil9016 Před rokem +2

    ખુબ સરસ રીતે...મામુ...બનાવ્યા...ગુડ...ખુબ ગમ્યું...... ફરી ફરી..જોવાનું મન થાય...એવો..વિડિયો..છે..👌👌👌👍👍👍👍😆😆😆

  • @rudradigital5196
    @rudradigital5196 Před rokem +35

    ખુબ મઝા આવે સે ભાઈ તમારાં વિડિયો જોઈને

  • @sanjayvagh803
    @sanjayvagh803 Před 5 dny +1

    Vah amara porbandarma aavya wel come to porbandar

  • @user-gs1gg1qu1v
    @user-gs1gg1qu1v Před rokem +2

    वा भय वा

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 Před rokem +1

    खुबज आनंद आवे छे, विनोदभाइ‌ ऐकवार बरोणा जरुर आवजो, 👌👍🏻😀😂🤣🤗🤭

  • @rajajadeja2423
    @rajajadeja2423 Před rokem +2

    ન્યુ જોબ.. છી..છી..પી..પી 😂😂😂 વઘારે સમય થયો હોત તો ઇકબાલનો ઇક બાલ ન બચત 😂😂😂😂👍👍👍👌👌👌👏 વાહ ભાઈ વાહ 😂😂😂👌👌👌❤️

  • @kanjirathod3219
    @kanjirathod3219 Před rokem +8

    મજા આવી ગઈ વિનોદભાઈ 😂😂😂

  • @ajayvala6562
    @ajayvala6562 Před rokem +13

    આમેય બેય કામ એક સાથે જ થાય.. 😂😂

  • @viramparmar2710
    @viramparmar2710 Před rokem +6

    થેન્ક યુ પોરબંદર માં આવીને વિડિઓ બનાવ્યો તમે.

  • @kishanshahrealestate9realt627

    You won my heart bro, laughing whole day on it.

  • @kalugahnchiofficial536
    @kalugahnchiofficial536 Před rokem +5

    વિનોદભાઈ અમારા બનાસકાંઠામાં આવો કોક દિવસ વિડીયો બનાવવા.. બહુ જ સરસ વિડીયો બનાવો છો વિનોદભાઈ બેસ્ટ 👍🏻🌹✍️
    વિનોદભાઈ અમે રાજકોટ આવીયે તો આપ મળી શકો ખરા...કઈ જગ્યા પર મળી જશો. 👍🏻

  • @R.Manthan
    @R.Manthan Před rokem +7

    17:50 જોંગા ને તો જોવો પાસડ,. કેવો છોકરી ની જેમ મલકાય છે. 😂😂😂
    આજે તો જોંગા ના જાંગિયા ફીટ થઈ ગયા ..આજે આ ભાઈ ને જોઈ બોવ બોલી ન શક્યો....
    Big Fan જોંગા ભાઈ.❤️

  • @stockalert2394
    @stockalert2394 Před rokem +2

    Gajab hilarious ho bhai. sense of humour JONGA Bhai nu outstanding ❤️🤣🤣🤣🤣🤣👍 lage raho Munna bhai and circuit.

  • @Degree-ck3ge
    @Degree-ck3ge Před rokem +4

    Aa vlogno dhamake dar dialogue." Pipudi valine nakh Tara 500 rupiya"😅😅🤣🤣

  • @iburazvi7709
    @iburazvi7709 Před rokem +1

    सुपरवाइजररिंग 😄😄😄वाह विनोद भाई आप इतने टाइम से किधर थे जो आप और जोगा भाई 😄आप को dil❤️दिल से सलाम करता हू 😄😄😄😄👍

  • @vineetsuchak8999
    @vineetsuchak8999 Před rokem +4

    આ prank જોરદાર બનાવ્યું તમે

  • @chiragjoshi5039
    @chiragjoshi5039 Před rokem +8

    Outstanding, Mind Blowing, Vinodbhai and Arjunbhai, Extremely Hilarious, On Screen comments are more hilarious ever, Keep up the good work, Make us laugh, God Bless both of you, Hats Off As always 👏👏👏👏👏👏👏😂😂😂😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏🙏🎩🎩🎩🎩🎩🎩🎩

  • @hasamlakha5707
    @hasamlakha5707 Před 8 měsíci +9

    મને તમારૂ એક કાર ફ્રેન્ક જે પાણીની બોટલ માં તમારા બાબાએ પેસાબ કરેલો ને પાણી તમે પેસેન્જર ને પીવા અપિયુતું તે બહુજ ગમિયું

    • @ashishtalk1907
      @ashishtalk1907 Před 3 měsíci

      kayu kaho please

    • @theindia4935
      @theindia4935 Před měsícem +1

      પાદામ પાદી જોવો એકવાર પેટમાં દુઃખવા માંડશે

  • @msansari3653
    @msansari3653 Před rokem +3

    Vinod bhai tame Gujrat na Kapil sharma cho bav maza aaveche jonga bhai mast comedy kareche

  • @2272324
    @2272324 Před rokem +7

    મોજ પડી ગય હો 😂😂😂
    Madhavpur મા પણ આવી જવો પોરંદર થી નજીક જ છે🙏

    • @faridsanghar2841
      @faridsanghar2841 Před rokem

      yes make one video too madhav poor to porbandar
      way is very nice ❤❤

  • @ranjitmodhvadiya3497
    @ranjitmodhvadiya3497 Před rokem +2

    વાહ વિનૈદભાઈ તમે શિકાર પણ મારી વાડી ની બાજુ માથીજ ગોતો હો.પાશા આવો ત્યારે આવજો વાડીયે.

  • @amirajpatel6281
    @amirajpatel6281 Před rokem +2

    All Good... Comments... This Time. ☺☺☺ Sachi Vaat Che - Jongo... Janam Thi J Riksha Varo... Lage Che.

  • @nihalrathod999
    @nihalrathod999 Před rokem +4

    unique content 🤣🤣🤣 વાહ ભાઈ મસ્ત વિડિયો છે હજી બીજા બનાવો આવા 🤣🤣

  • @kumargharti1371
    @kumargharti1371 Před 8 měsíci +1

    हा हा मने खबर हति तमे पहेली एमज करवानु छे ❤️🤩❤️

  • @gulammohammadshaikh8594
    @gulammohammadshaikh8594 Před rokem +2

    Maja aavigayi bhai aavij rite chchalu rajeoon thanks

  • @dsart4258
    @dsart4258 Před rokem +1

    Mane pet ma dukhva lagu che dant kadhi ne ..me badha vedios joya ..Arjun gajjar we r proud of both you ..

  • @vijaymodhvadiya9859
    @vijaymodhvadiya9859 Před rokem +4

    Love from Porbandar

  • @YAKUBZOYA
    @YAKUBZOYA Před 2 měsíci +2

    Jordar maja na padi

  • @bhautik4462
    @bhautik4462 Před rokem +7

    મુદો પણ તમે કયાથી કયા ગોતી લ્યો છો જોરદાર હો😂

  • @Dr_Trader001.
    @Dr_Trader001. Před rokem +4

    આજ કાલ ચૂંટણી ના પપૂડા વચ્ચે આવા વીડિયો મગજ ને રાહત આપે છે ❤️❤️❤️

  • @rvyamiyazhaji3139
    @rvyamiyazhaji3139 Před rokem +3

    મઝા આવી ગઈ. કેટલી મઝા ખબર છે કબજીયાતની તકલીફ વાળી વ્યક્તિ જરુર પુરી કરીને હાશકારાની મઝા લે આટલી મઝા આવી હો. હમ આપકે હે કોન.

  • @thakorbhikhiben5169
    @thakorbhikhiben5169 Před rokem +7

    પીપુડી વાળી ને 😂😂😂😂 ઘર નો યુનિટ છે

  • @sanjaymeswaniya2763
    @sanjaymeswaniya2763 Před rokem +2

    Finaly aavi j gya vinod sir porabander thenks

  • @shaileshshah1653
    @shaileshshah1653 Před rokem +5

    ફાઇન, મને ખૂબજ ગમતો વીડિયો ભૂત વારો , છેલ્લે તમે બોલો છો કે બીબી કે સાથ લીંબુ પાણી પીના ...ખૂબ સરસ લાગ્યું

  • @sahirbhaibelim3914
    @sahirbhaibelim3914 Před rokem +3

    બોવજ સરસ મજા આવી ગઈ. આવો તળાજા વિનોદ ભાઈ

  • @ruturajsinhmori1200
    @ruturajsinhmori1200 Před rokem +2

    Jay Hoo Su video બનાવો છો બકી હસી સહી ને દમ ચડી જાય છે હો...😂😂😂🤣

  • @kalpeshparmar365
    @kalpeshparmar365 Před rokem +1

    Week thi hasyo nhoto tensan na karne Aaj khadkhadt has aavyu..aa bhai vicharta hse sauchalay khole chhe k cybercafe..thnks vinod bhai

  • @rutikghelani1485
    @rutikghelani1485 Před rokem +4

    જબરુ હો... ઇકબાલભાઇ👌👌😂😂😂

  • @milandavda270
    @milandavda270 Před rokem +4

    ભાઈ રાણાવાવ વારે કીયા છૈતરાય નય

  • @shaileshsisodiya461
    @shaileshsisodiya461 Před rokem +3

    👍👍Bhai ની ગજબ બેજતી
    😂🤣મોજ આવી ગયી🔞

  • @bhavansinhzala7161
    @bhavansinhzala7161 Před rokem +10

    500/-રૂપિયાની પીપૂડી....😁😁😁

  • @kartiksanandiya3468
    @kartiksanandiya3468 Před rokem +2

    ગાડી ની બ્રેક ફેલ થઈ ગઈ છે...
    આ ટોપિક ઉપર બનાવો મામુ

  • @rajandabhi5289
    @rajandabhi5289 Před rokem +2

    Aa topic upar bijo video banavo vinod bhai. Tamara video joine to khub maja padi jai che. Mood kharab hoy to fresh thai jai che. Bhagwaan tamne hamesha khush rakhe

  • @binitkotecha4488
    @binitkotecha4488 Před rokem +3

    Thanks vinodbhai ane Arjunbhai khub saras video banaviyo Maja aavi 😂😂

  • @Dilipsinhgohil9016
    @Dilipsinhgohil9016 Před rokem +4

    ભાઈ બહુ હસવું આવે છે વિડીયો બનાવો યાર તમે બહુ મજા પડે છે યાર એની વાત જ જવા દો તમારા વિડીયો બહુ સરસ છે..😁😁

  • @yashzala.jamnagar6251
    @yashzala.jamnagar6251 Před rokem +3

    e badhuy barabar baki maja to pipudi maj aayvi ho 😂🤣😂🤣😂

  • @gwyash9673
    @gwyash9673 Před rokem +4

    First comment
    Your all videos is not best your all videos is the best and also super comedy included in your video
    Love from surendranagar

  • @jyotishway
    @jyotishway Před rokem +2

    Maza aavi logo ni last ma....maza aave chhe

  • @vorapiyush6965
    @vorapiyush6965 Před rokem +2

    ખૂબ મજા આવી
    વીડીયો જોય આનંદ આવે.
    પોરબંદર મા તમારૂ સ્વાગત છે

  • @gujratindia8223
    @gujratindia8223 Před rokem +5

    વિડિયો તો ભાઈ આવા ગણા ભાઈયો બનાવે છે પણ મઝા તો ભાઈ ( rj vinod bhai and joga bhai ના વિડીયો મા જ આવે) 100 %

  • @padiyasurendra6522
    @padiyasurendra6522 Před rokem +2

    શુધ્ધ અને શ્રેષ્ઠ મનોરંજન
    ધન્યવાદ 🙏 નમસ્તે 🙏

  • @dayanikalubhai4850
    @dayanikalubhai4850 Před rokem +1

    Jor dar moj vinod bhai 😄😄😄

  • @bhavansangzalasunsar7384

    તમારા બધા જ વિડિયો હું પુરે પૂરા જોવું છું અને મને બહુજ મજા આવે છે તમારા નવા વિડિયો ની રાહ પણ જોવું છું જય માતાજી આવા ને આવા વિડિયો બનાવતા રહો

  • @faridsanghar2841
    @faridsanghar2841 Před rokem +3

    Vinod Bhai,
    Aa porbandar ni public che
    Same tamoro prank thase

  • @travelsbaba9522
    @travelsbaba9522 Před rokem +3

    યાર... વિનુભાઇ.. ખરેખર અઇ મહાન અયૉ કૉમેડી મે ભલા..હી એપીસૉડ આજૉ નંબર વન આય 👍😀

  • @theyaxeshtv988
    @theyaxeshtv988 Před rokem +2

    Maja padi gayi jonga

  • @bhattprashant1378
    @bhattprashant1378 Před 28 dny +1

    16:01 aa the best chhe bhai 😅😅😅

  • @yuvigamer3752
    @yuvigamer3752 Před rokem +1

    1 wiver I seen I love u bhai arjun mast acting kare che

  • @kalpeshtrivedi85
    @kalpeshtrivedi85 Před 7 měsíci +1

    Jabardast super 😂😂😂

  • @user-yz4ok3ef8r
    @user-yz4ok3ef8r Před rokem +2

    Jordar 😂😂
    Love from Porbandar
    Jay sudama jsk

  • @siddhrajsinhjadeja5296
    @siddhrajsinhjadeja5296 Před rokem +3

    અરે ભાઇ આના કાઈ ઈન્ટરવ્યુ હોય😀😀

  • @gopalchouhan6172
    @gopalchouhan6172 Před rokem +2

    Gajab na klakar cho ho mara vala

  • @r.k.digital
    @r.k.digital Před rokem +1

    બહુ જાજા દીવસે વીડીયો મુક્યો હો ભાઈ......coming soon fast🙏🙏🌹

  • @parvinchauhan7639
    @parvinchauhan7639 Před rokem +4

    ભાઈ હૂતો વાતે હોય કે કેદી. શનિવાર આવે ને
    તમારો વિડિયો આવે. ફૂલ મોજ આવે

  • @kamleshkoshiya8137
    @kamleshkoshiya8137 Před rokem +1

    khub saru entertaiment karo chho aap bhai .. hu tamara lagbhag badha j video jov chhu. pan nani Request chhe bhai ... aa jyar thi camero change karyo tyar thi avaj ma disturbance vadhare aave chhe .. to request chhe ke ema kaik sudharo karo mari sare aap na bija followres pan sari rite enjoy kari shake...

  • @ankitrmodi6587
    @ankitrmodi6587 Před rokem +1

    Mahesana baju aavo ne vinodbhai ane Jongabhai.....bahu maza aave chhe

  • @gujratindia8223
    @gujratindia8223 Před rokem +2

    Jonga ભાઈ તમારી અદા કારી ને પણ ભાઈ સલામ છે સુપર ભાઈ

  • @hardikparjiya1618
    @hardikparjiya1618 Před rokem +3

    જોરદાર વિનોદભાઇ બોવ મજા આવી ગઈ

  • @PranavAghera-go8pb
    @PranavAghera-go8pb Před 23 dny +1

    જોરદાર હો જોંગા 😂😂😂😂

  • @karirparbat4159
    @karirparbat4159 Před rokem +1

    Jonga ni acting jordarr che 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @azazachhava8806
    @azazachhava8806 Před rokem +2

    Jordar Bhai You and Your Jonga Is Awesome Always Prepared for your upcoming Target👍

  • @hiteshjogi4106
    @hiteshjogi4106 Před rokem +1

    Vah superb 👍👍👍👍

  • @ankitpanseriya4490
    @ankitpanseriya4490 Před rokem +4

    Keep making such videos I love it

  • @rajakmir800
    @rajakmir800 Před rokem +2

    Khare khar majaa aave che joga ni moj

  • @jaksahmadar5378
    @jaksahmadar5378 Před rokem +2

    Bahu J Maja aayvi hu y porbandar no J chu

  • @shardatrivedi3497
    @shardatrivedi3497 Před rokem +2

    Bhu mja aavi,🤣

  • @user-jv2qz2kg7s
    @user-jv2qz2kg7s Před rokem +3

    ખુબ સરસ

  • @parthkanani1715
    @parthkanani1715 Před rokem +1

    નમસ્કાર વિનોદભાઈ, મારું નામ પાર્થ છે અને હું ભાવનગર થી છું. અને અંધ છું. અને હું તમારા બધા મામુ સાંભળું છું. અને બહુ મજા આવે છે. અને જ્યારે સમય પસાર ન થતો હોય અને જ્યારે ફ્રી હોવ ત્યારે તમારા બધા મામુ સાંભળું છું. અને ભાવનગર આવો ત્યારે હું તમને મળવા માગું છું તો આવો એક વાત અમારા ભાવનગર માં.

  • @AshokBhalala-pd9lh
    @AshokBhalala-pd9lh Před 10 měsíci +2

    Best video mja aavi 🥰🥰

  • @sanjaysanjayakaravdra3848

    સ્વાગત છે તમારું પોરસિલું પોરબંદર મા વિનોદ ભાઈ

  • @sakinathathiya6917
    @sakinathathiya6917 Před rokem

    Badhaj video ma savthi Best video ....Hasi Hasi na Lot pot thaye gaya.....key no ghate 1 no hoo....😄😄😄

  • @sanjaysanjayakaravdra3848

    પોરબંદર prank video બનાવો એટલે તમારા હારે મુલાકાત તો થાય પણ ધ્યાન થી બનાવજો કેમ કે પોરબંદર વારા નો મગજ સાતમા આસમાને હોય 😀😀😆😆😆

  • @harishradiya3837
    @harishradiya3837 Před rokem +2

    જય જલારામ
    હું પણ પોરબંદરનો છું અને તમારા વિડીયો અચૂક જોઉં છું

  • @deeppatel2505
    @deeppatel2505 Před rokem +2

    VAKHAN KARI AETLA VINOD BHAI BAHU MAJA AAVE HAJI VADHUNE VADHU MUKTA REJO

  • @navabbabi
    @navabbabi Před rokem +3

    Aa Bhai to Ranavav no chhe Iqbal khadher 😂😂

  • @viholrahulsinh9370
    @viholrahulsinh9370 Před rokem +2

    Aaje to kharekhar hasu bandhj nathi thatu bahu maja aavi

  • @artlover4847
    @artlover4847 Před rokem +3

    Hi Bhai love from porbandar ❣️
    Kyare avi ne vay pan gya live ma kevay ne sir k porbandar avo cho .

  • @ajaypandya8515
    @ajaypandya8515 Před rokem +1

    Vinod bhai car no bahuj avaj aave che kai samajatu nathi disturbance bahu Ave che enu kai k karo

  • @prafulkumartrivedi8809
    @prafulkumartrivedi8809 Před rokem +2

    હુ મામુ બનાવ્યો વર્ષો થી જોવુ છુ અને ભાગ પણ લિધેલ છે મારી પત્ની ને મામુ બનાવેલ

  • @basidshaikh2216
    @basidshaikh2216 Před rokem +1

    Maja Ave gaie Bhai

  • @jaiminkadia4402
    @jaiminkadia4402 Před 9 měsíci +1

    Mazza aai gai bahu time pachi aatlu hasyo yaar banne ne ghanu jivo

  • @himanshukjadav3846
    @himanshukjadav3846 Před rokem

    સરસ ખૂબ સરસ જોંગા ભાઈ ને બધા બોવ પ્રેમ થી હાંકી લે છે. બાઉન્સર ભાયે તો મારવા લીધા તા 🤣🤣🤣🤣

  • @dipenvyas5829
    @dipenvyas5829 Před rokem +1

    સુપર હિટ આખા દિવસે કાંટાળા માંથી ફ્રેશ થયી જવાય છે

  • @patelmanoj1714
    @patelmanoj1714 Před rokem +2

    Tamara video hu jovu chu roj bahu maja ave che ho

  • @Feelthevibesss
    @Feelthevibesss Před rokem +4

    Ha porbandar

  • @viramparmar2710
    @viramparmar2710 Před rokem +2

    અહીં આવ્યા છો તો પછી મુલાકાત કરીને જ જાવ અમારી.
    પોરબંદર ના લોકો સાથે મળીને ખૂબ આનંદ કરો

  • @haressaresa1248
    @haressaresa1248 Před rokem +1

    હા મોજ હા સુપર સ્ટાર ભાઈ ખુબ અભિનંદન

  • @maldegodhaniya5081
    @maldegodhaniya5081 Před rokem +1

    Welcome to porbandar vinod bhai and Arjun bhai