METAR, Sonography Sathe Kanther Na Jara ni Chudel. 18/9/21.

Sdílet
Vložit
  • čas přidán 16. 09. 2021

Komentáře • 393

  • @Rupaljognimaa
    @Rupaljognimaa Před 2 lety +15

    Aashirvad che Rupal Jogani Maa Tatha Mahesh Vipul Taraf Thi Khub Khub Ram Ram.

  • @dhirajlalpandya2525
    @dhirajlalpandya2525 Před 2 lety +2

    રામ રામ માડી રામ રામ માડી🙏🙏 જય હો માડી 🙏 દેવ ગતિ ના દુખ ના અને પેઢીના ઈતિહાસ બતાવનારા મારા ગુરુ માતા ને કોટી કોટી દંડવત પ્રણામ કરુ છુ માડી રામ રામ માડી રામ રામ માડી🙏🙏🙏🙏🙏

  • @ajitnaik1685
    @ajitnaik1685 Před 2 lety +3

    નોધારા ની આધાર માં જોગ માયા જોગણી,માં ઢબુડી માં મેલડી...માં ભટીયારી માં મોમાઈ...રામ રામ..જ્ઞાન નો પ્રકાશ પુંજ પથરવા વાળી માં...તારો જોટો નથી માં...પણ માં હમે ત્રણ ત્રણ વર્ષ થી..દર્શન કરી કરી ને પાવન થયા પણ કોઈ મેટર હમારી માં કોઈ ખુલતી નથી..ભીડ માં શરમાળ અને શિસ્ત માં માનનારા લાઈન માં રહી ને પૂછી નથી શકતા અને શહેજ વઆશા જાગે એટલે ભીડ માં ધક્કા મુક્કી માં આગળ પાછળ જતાં રહે..આમાં ને આમાં આશા ઓ માં ભાવ માં સમય વિતતો જાય છે..પહેલેથી અત્યાર સુધી ઘરે પધરામણી માટે ઓશામાં ઓછા દસ વાર ઉપર નામ લાખવ્યા...માડી તમે ખુદ ત્રણ ચાર વાર દર્શન વખતે સેવકો ને કહ્યું પણ કોઈ..પરિણામ નહિ એટલે નિરાશા વ્યાપે છે..એટલે માડી કોઈ સિસ્ટમ સારી કરો.એવી નમ્ર વિનંતી .કે ગુસણીયા અને મીઠુ બોલવા વાળા ટોળા માં આવે એ જૂથ માં આમ તેમ પોતાના કામ કરાવી લેશે જે દરેક ગાદી પર થયું અને આશા માં ભક્તિ ભાવ વાળા રહી ગયા અને રહી જશે....આવી અનેક અનુભવો થયા અને લોકો ને પણ થયા...આયોજન માડી એવું કરો કે દરેક નો નંબર લાગે જ...એમાં દરેક ને મઝા આવે અને દરેક ની ખાનગી વાત સાથે કોઈનું ગૌરવ ના હણાય અને માડી ના જ્ઞાન નો લાવો મળે અને દુઃખ દુર થાય....એવી નમ્ર વિનતી...છે માં ફરિયાદ નથી કરતા એક વિનતી છે...માં...રામ.રામ...તારા દેવગતી ના જ્ઞાન થી આજે બધામાં હિંમત આવી છે ગુના કરતા બંધ થયા છે વિચાર તા થયા છે...એ ઓછું છે....માં...🙏🙏🙏🙏

  • @piyush__838
    @piyush__838 Před 2 lety +2

    રામ માંડી રામ જય ઢબુડી માં જય ફુલ જોગણી માં જય મોમાઈ માં જય ભટીયાણી માં જય મેલડી માં સત્યની બેલી માં અમારા લાડકવાયા ઢબુડી ને રામ માંડી રામ જાઞતી જોયત માં ઘોળકા વાળા ભક્તોના માં રામ માંડી રામ

  • @slm9927
    @slm9927 Před 2 lety +1

    Maaaa..

  • @pravinmpatel1347
    @pravinmpatel1347 Před 2 lety +1

    હેં મા જોગણી દયા ની સાગર તમારી કૃપાનો તમારા પરચા નો મહિમા તો અંપરપાર છે માં આ કળીયુગમાં હાજરા હજૂર પ્રગટ પરચા પૂર્યા છે મા તમે જય હો તમારો જયજયકાર હો માં 🌹 મહીસાગર સંતરામપુર થી પ્રવિણ પટેલ ના ખુબ જ અંતરથી રામ માડી રામ રામ 🙏🙏 લિ પ્રવિણ પટેલ (સંતરામપુર)🌹🌹

  • @ajaysodhadhabudimanastatus7253

    ઓનલાઇન ફુલબાઇ જોગણી ઢબુડી માં ને અંતર નાભી થી ખુબ ખુબ ઝા ઝા રામ રામ 🙏🏻💐🌺💐🙏🏻 જય ગુરૂ માતા 🙏🏻🌼🌹🌼🙏🏻

  • @slm9927
    @slm9927 Před 2 lety +1

    Ravivar na madi ne mara antr nabhi thi khub za za Ram Ram Ram Ram Ram Madi 🙏🙏🙏🙏🙏🙏

  • @ravikhemana2298
    @ravikhemana2298 Před 2 lety +11

    🙏👸સત ની બેલી ,હે જોગમાયા જોગણી માં , ઢબુડી માં ને પાલનપુર થી રવિ છત્રાલિયા ના રામ રામ છે 🙏🙏🙏🙏🌺🌺🌺

  • @dhabudimaastatusbharatchha104

    🙏રામ રામ માડીને 🙏

  • @pratikparekh2578
    @pratikparekh2578 Před 2 lety +1

    રામ રામ માડી🙏🙏🙏 તમારા આશીર્વાદ હમેશા મારી સાથે રાખજો🙏🙏🙏

  • @pavrapooja8481
    @pavrapooja8481 Před 2 lety +12

    નોંધારા નો આધાર અરજી સાંભળનાર તમને માં કોટી કોટી વંદન માડી ના ચરણો માં ભાવ થી પ્રણામ

  • @VijayVijay-oi3de
    @VijayVijay-oi3de Před 2 lety +1

    અે...રામ...માડી...રામ

  • @sanjeevtanna6933
    @sanjeevtanna6933 Před 2 lety +9

    Jay Dhabudi Maa 🙏Jay Tapli Wadi Maa 🙏Jay FulBay Jogni Maa 🙏Ram Madi Ram 🙏

  • @rathodbalavantsinh6463
    @rathodbalavantsinh6463 Před 2 lety +1

    Ram ram mari guru mata ne ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram

  • @poonamparekh5553
    @poonamparekh5553 Před 2 lety +2

    🌹Jay dhabudi maa 🌹

  • @VANKARSANJAY2001
    @VANKARSANJAY2001 Před 2 lety +1

    રામ માંડી રામ 🌹🌹🌹 મારા સંજય ભુમી ના રામ માંડી રામ 🌹🌹🌹

  • @barotasha3868
    @barotasha3868 Před 2 lety +2

    ભાન્ડુ થી આશા બેન ના ખૂબ ઝાઝા રામ રામ માં રામ માડી રામ 🛐🙏🏼🚩🙏🏼

  • @andanijitu4878
    @andanijitu4878 Před 2 lety +1

    રામ માડી રામ 💐 જય ઢબુડી માં 💐જય ફુલબાઇ જોગણી માં💐 જય મેલડી માં💐

  • @dharmeshshrimali8351
    @dharmeshshrimali8351 Před 2 lety +1

    રામ રામ મારી ગુરૂ માતા ઢબુડી માં ને જાજા રામ