Today heavy rain possible in this district of Gujarat

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • 17 જૂલાઇ 2024 ના વરસાદ ની આગાહી
    #ચોમાસુ2024 #gujaratinews #વરસાદની_આગાહી #weatherupdate

Komentáře • 37

  • @devendrabhatt6636
    @devendrabhatt6636 Před měsícem +2

    ભરૂચ જિલ્લાના જમ્બુસર તાલુકાના છેવાડાના ઞામઙામા વરસાદ ઓછો છે તો વધારે વરસાદ કયારે આવશે

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Před měsícem +1

    જુલાઈ 26 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @sanghaniramesh8815
    @sanghaniramesh8815 Před měsícem +5

    ચોટીલા વિસ્તાર કેવો રહેશે જણાવશો

  • @patelsandip2427
    @patelsandip2427 Před měsícem +1

    પાટડી તાલુકાના ગામોમાં વરસાદ ક્યારે આવશે કો પ્લીઝ જવાબ આપવા વિનંતી

  • @nileshsatani3246
    @nileshsatani3246 Před měsícem +1

    આપણા જુનાગઢ મા કેવોક અને કેટલા દિવસ વરસાદ રહેશે અને આજે કેવોક વારો છે

    • @Villagelifewithpatidarbaadshah
      @Villagelifewithpatidarbaadshah  Před měsícem +1

      હજી આગામી દિવસોમાં યથાવત રહેશે વધ ઘટ સાથે

  • @jantivaghasiya1698
    @jantivaghasiya1698 Před měsícem +1

    જય માતાજી જય પાતાદાદા વલારડી દિવ્ય ધામ આવો ભાવિકભાઈ

  • @nikraichada286
    @nikraichada286 Před měsícem +1

    bhavik bhai porbandar ma gayi kale saro varsad pdyo ane hju uac temj shear zone che to Aaje sanje varsad avshe porbandar ma ke nai ??
    Atyare bapore to tadko che

  • @jaydeeprajgor8933
    @jaydeeprajgor8933 Před měsícem

    Good information.saru samjavo cho bhavik bhai

  • @BhavnabenVaghasiya-vo5vo
    @BhavnabenVaghasiya-vo5vo Před měsícem +1

    જય વેરાઈમા જય પાતાં દાદા

  • @VinubhaVaghela
    @VinubhaVaghela Před měsícem +1

    બનાસકાઠ કેમ વરસાદ નથી થાતો ગજવિજ વધારે હોય છે તો વરસાદ કેમ નથી❤

  • @dhanrajdega2203
    @dhanrajdega2203 Před měsícem

    અતિ સુંદર

  • @user-bg7og5hu9n
    @user-bg7og5hu9n Před měsícem

    રામ.સીતા

  • @user-wv6su1jn6e
    @user-wv6su1jn6e Před měsícem

    રામ રામ

  • @natubhaikyada5978
    @natubhaikyada5978 Před měsícem

    જસદણમાં વરસાદ સારોહતો

  • @BharatRajput-ru1gu
    @BharatRajput-ru1gu Před měsícem +1

    Jay Mataji bhavik Bhai

  • @kumbhanikhimjibhai5132
    @kumbhanikhimjibhai5132 Před měsícem

    Jay dwarkadhish vadhsiyabhai

  • @bhupatjadeja2145
    @bhupatjadeja2145 Před měsícem +1

    BHAVIN Bhai agad na divaso ma have varsad nu jor vadha ke gatase samay jata saurashtra ma...

    • @Villagelifewithpatidarbaadshah
      @Villagelifewithpatidarbaadshah  Před měsícem +1

      હજુ વધઘટ સાથે ચાલુજ રહેશે એક પછી ઍક સીસ્ટમ અસર કરે

  • @DevasibhaiLuhar-wn4nk
    @DevasibhaiLuhar-wn4nk Před měsícem +1

    બનાસકાંઠા ના વાવ. તાલુકા મા કયારે વરશાદ થસે

  • @kuldiprajput2111
    @kuldiprajput2111 Před měsícem

    Jay mataji bhavikbhai...gairatre ratna 12 vagya thi savar na 4 vagya sudhi vijdina kadaka bhadaka sathe madhyam thi dhimi gatiye varsad pdyo...hju aavana 2-3 divas vatavaran saru 6e ne ?

  • @Vijaykhimaniya5999
    @Vijaykhimaniya5999 Před měsícem

    👌💯💯💯💯💯💯💯💯💯💯👌

  • @vivekahir8262
    @vivekahir8262 Před měsícem

    ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેવું રહેશે

  • @jogaldevat4679
    @jogaldevat4679 Před měsícem

    Mahiti badal abhar bhai

  • @dilavarzala220
    @dilavarzala220 Před měsícem

    Tamari agahi mujab kale gir somnath na veraval ma saro varsad padiyo...

  • @maksudpatel1958
    @maksudpatel1958 Před měsícem +1

    તારીખ કહો

  • @user-zt7xi8px6o
    @user-zt7xi8px6o Před měsícem

    Katch abdasa baju bhare varsad hato

  • @rajubhajadeja180
    @rajubhajadeja180 Před měsícem +1

    જય માતાજી

  • @ganasyamrathod
    @ganasyamrathod Před měsícem +1

    🎉 જયગુરૂદૅવ 🎉