Piyush mistry podcast | Reality Of Lokdayra | Ep 2 | Kathiyawadi chokro podcast | 2024

Sdílet
Vložit
  • čas přidán 14. 06. 2024
  • Piyush mistry podcast | Reality Of Lokdayra | Ep 2 | Kathiyawadi chokro podcast | 2024
    Hello
    સ્વાગત છે તમારુ kathiyawadi Chokro podcast માં આજ ના episode ma આપણી સાથે છે ડાયરા જગત નુ મોટુ નામ એવા Piyush Mistry.
    આ episode માં તમે piyush mistry ના જીવન માં થયેલા ઉતાર અને ચઢાવ વિશે વાત કરી છે.
    આવા મજાના episode માટે chanel ને subscribe કરી લ્યો.
    social media.
    Piyush mistry
    Harshad Rathod
    Kathiyawadi Chokro podcast
    #podcast #interview #piyushmistry

Komentáře • 13

  • @bhikhubhihingu7628
    @bhikhubhihingu7628 Před 15 dny +1

    Piyush.bhai.good.singar.
    Jay.ho.santvani.
    Chital.bhikhu.bhai.darji.❤❤

  • @goswamihardikgiripravingir9097

    ભજન આપણને ક્યાંથી ક્યાં લય જાય તેનું ઉત્તમ ઉદાહરણ પિયુષભાઈ તમે અને એવા ઘણા બધા આરાધકો સે.
    ઓમ નમો નારાયણ
    જય સીયારામ
    જય હો સંતવાણી 🙏🙏🙏🙏

  • @padaliyaashwin8373
    @padaliyaashwin8373 Před 3 dny

    Om namo narayan

  • @jktaviya205
    @jktaviya205 Před měsícem +1

    જય હો સંતવાણી
    પીયુષ ભાઇ જય સીયારામ ભાઇ મને તમારી આ બધી વાત ખુબ જ સાંભળવાની મજા આવી અને કોઇ પણ પણ કલાકાર ની શરૂઆત આવી જ રીતે થાય છે જેમ તમે આ વીડિયોમાં વાત કરી ભાઇ.
    હુ જો અત્યાર ની મારી વાત કરુ તો હુ પણ અત્યારે હાલની તારીખ મા તબલા વગાડુ છુ ભાઇ અને મારી પણ પરિસ્થિતિ ખરાબ છે અતીયારે તો અને હુ ધોરણ 11મા અભ્યાસ કરુ છુ અને ભગવાન માતાજી ની દયા થી હુ પણ એક દિવસ તબલા ની દુનિયામાં ખુબ મોટુ નામ બના વીસ ભાઇ અને અત્યારે રે તો મારે પણ રીયાઝ તો ચાલુ જ છે ભાઇ અને સાથે સાથે ભણવાનુ પણ ચાલુ છે ભાઇ.
    સારુ ચાલો પીયુષ ભાઇ કોઇક દી તમારી સાથે તબલા વગાડ સુ ભાઇ અને મુલાકાત લેસુ
    સારુ હાલો પીયુષ ભાઇ જય સીયારામ 🙏🙏

  • @narendra_tourguide
    @narendra_tourguide Před měsícem +3

    Piyush bhai ek Eva vyakti chhe jene sabdo ma varanvu aghru chhe ….

  • @goswamihardikgiripravingir9097

    જય હો સંતવાણી
    જય નારાયણ
    જય સીયારામ 🙏🙏🙏

  • @rahul_gauswami9
    @rahul_gauswami9 Před měsícem +1

    Wag Bhai big fan ❤❤ piyush

  • @vyasbhavik6838
    @vyasbhavik6838 Před měsícem

    વાહ પીયુષ ભાઈ વાહ

  • @rahulgondaliyabapu284
    @rahulgondaliyabapu284 Před měsícem

    Piyush bhai nu interview leva vala bhai ye rajat sharma ne yad kravi didha 😂😂

  • @harsoradevendra
    @harsoradevendra Před měsícem

    jai Vishwakarma Dada ❤️🙏🏻

  • @maheshvala7415
    @maheshvala7415 Před měsícem +2

    Piyush bhai khub sara bhajan Aradhak che ema koy sanka ne sthan nathi pan ap je dayra viche bolya e sambhline thoduk dukh lagu karnke Dayra to Darbaru ni deliye thato ato have badha e lok shahi ma loko e Jaher steg program ne Dayra nu name api didhu dayra ma pan avi vato hoy eva gito hoy ke jenathi samsj ne ghanu shikhva male atle dayra ne sabji mandi kevu e tamari bhul che
    Mane j yogya lagyu e kedhu
    Jay Mataji 🙏

  • @nimeshsinh_parmar302
    @nimeshsinh_parmar302 Před měsícem

    Ha mistri 🎉❤