રૂપિયા આપો, સિટિઝનશિપ લઈ જાવ: ભારતીયો આ ટચુકડા દેશમાં કેમ જાય છે?

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • પોતાનો દેશ છોડીને, પોતાના દેશની સિટિઝનશિપ છોડીને બીજા દેશના નાગરિક બનવાનો ટ્રેન્ડ અત્યારે દુનિયામાં ઘણી જગ્યાએ ચાલે છે. તેના કારણે કેટલાક દેશોએ સિટિઝનશિપ અને પાસપોર્ટ આપવાનો રીતસરનો વેપાર શરૂ કરી દીધો છે. આવા દેશોની ખાસ વાત એ છે કે બહુ ઓછા ખર્ચમાં અને બહુ ઓછા સમયમાં તેની સિટિઝનશિપ મળી જાય છે અને ત્યાર પછી તમે તેના આધારે દુનિયાના મોડર્ન અને આધુનિક દેશોના સિટિઝન પણ બની શકો છો. આવો જ એક ટાપુ અથવા દેશ છે વેનુઆતુ (Vanuatu). દુનિયાના નકશામાં તમને આ દેશ કદાચ શોધ્યો પણ નહીં મળે કારણ કે તે ઓસ્ટ્રેલિયાના કિનારાથી દૂર સાઉથ પેસિફિકમાં આવેલો છે.

Komentáře • 5