પાણી વગર ઘાસ સુકાય ગયુ અને નયના એ મેગો લચ્લી બનાવી

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • #farmer #funny #gujratlife #gamdu #food #gujaratifood #like #cooking #dailyvlog #comedy #

Komentáře • 56

  • @rameshgoswami7629
    @rameshgoswami7629 Před měsícem

    Khub saraskhetikaroso

  • @hkvilejboy1153
    @hkvilejboy1153 Před měsícem +1

    Jay matagi

  • @premilapatel8565
    @premilapatel8565 Před měsícem

    નયના બહુજ હીમત વારી ❤ ઘર પરીવાર સંભારવો ❤રસોઈ વેવાર વાડી ગાયો બહુજ મહેનત ❤ મારા બા યાદ આવે એ બહુજ મહેનતુ હતા ❤

  • @HasmukhPatoliya-lw1jk
    @HasmukhPatoliya-lw1jk Před měsícem +1

    Har har Mahadev har har Mahadev har har Mahadev

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před měsícem

    હર હર મહાદેવ હર like સાથે. ખુબ સરસ ફેમીલી રૂટીન ખેતીકામ ❤❤ vlog. હા ભાઈ નયનાબેન ખુબ જ હિંમ્મતવાળાં છે અને હિંમત આપે છે.ખુબ સરસ મેંગો લસ્સી. ધન્યવાદ આવજો જય માતાજી. ધરમશી પટેલ મુંબઈથી.

  • @makawanaashis8025
    @makawanaashis8025 Před měsícem +2

    જયસિકૉતરધામ તરઘરા તા જી બોટાદ ગુજરાત

  • @nitinraval4105
    @nitinraval4105 Před měsícem +1

    Har har Mahadev Paresh Bhai

  • @ChetanDharsenda-rn2bj
    @ChetanDharsenda-rn2bj Před měsícem +2

    25 tarikh sudhima avijahe varshad

  • @zalavirendrasinh2104
    @zalavirendrasinh2104 Před měsícem

    જય માતાજી

  • @rameshgoswami7629
    @rameshgoswami7629 Před měsícem

    Nayanaben no teko khub saras Ben ne Dhanbad Jay mahadev

  • @HardipVavadiya
    @HardipVavadiya Před měsícem +1

    Har har Mahadev paresh bhai 🙏

  • @asgajera3462
    @asgajera3462 Před měsícem

    Jay swaminarayan 🙏🏻🙏🏻

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před měsícem

    ખરે ખર નયના બેનનો ટેકો જોરદાર છે પરેશ ભાઈ

  • @SanjayMakvana-hh3tk
    @SanjayMakvana-hh3tk Před měsícem +1

    ખેતીમાં સ્પોટ ની જરૂર હોય સે ભાઈ

  • @DaveSumitra-ik1ez
    @DaveSumitra-ik1ez Před měsícem

    Hari om bhai

  • @nesadiyaashokbhai7300
    @nesadiyaashokbhai7300 Před měsícem +1

    અશોક ભાઈ પટેલ મોરબી ના રાધે રાધે

  • @ParvinBavliya-ej6st
    @ParvinBavliya-ej6st Před měsícem +1

    હરિ ઓમ દાદા

  • @MakwanaSanjay-uo9nu
    @MakwanaSanjay-uo9nu Před měsícem

    મહાદેવ મહાદેવ

  • @myfamilylifeandfarming1842
    @myfamilylifeandfarming1842 Před měsícem

    જય માતાજી બેન હરી ઓમ

  • @BHARATLAKHANI7244
    @BHARATLAKHANI7244 Před měsícem

    Pareshbhai આજનો વરસાદ સારો લાગે સે

  • @RamarsusharSushar
    @RamarsusharSushar Před měsícem +1

    જય દ્વારકાધીશ ❤️

  • @ghughabhaibaraiya6891
    @ghughabhaibaraiya6891 Před měsícem +1

    પરેશભાઈ તમે વરસાદ નુ પાણી ખેતર ના શેઢે વહી જતુ પાણી કુવા મા ઉતારો

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 Před měsícem

    હરિ ઓમ 😮જય માતાજી 😮હર હર મહાદેવ

  • @user-ci6ob9cf7r
    @user-ci6ob9cf7r Před měsícem +6

    કેટલા વિધા ની મરચી કરવા ની છે

  • @milandhrangiyamilandhrangi2639

    ઈ ખડ પાછુ ફુટસે ભાઈ એને એક મહિનો કાઈ નો થાય

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 Před měsícem

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

  • @akbhatt9008
    @akbhatt9008 Před měsícem

    महेता भाई ने जय mahadev jai माताजी

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před měsícem

    હર હર મહાદેવ

  • @hasmukhkaneriya5804
    @hasmukhkaneriya5804 Před měsícem +1

    KHK 9877 CHENAL FAMILY NA JAY SHREE KRUSHNA

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 Před měsícem

    Har har Mahadev har

  • @sunnypatel8940
    @sunnypatel8940 Před měsícem +1

    Su thayu Pareshbhai pani bajumo thi ADane tyathi lavo ne

  • @shilpapatoliya6721
    @shilpapatoliya6721 Před měsícem

    હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ

  • @DeepPrajapati-st8pp
    @DeepPrajapati-st8pp Před měsícem +1

    નવો બોર કરો પાણી ગણો આવશે

  • @mahadevhar4615
    @mahadevhar4615 Před měsícem +1

    MAHADEV
    SITARAM

  • @maheshvaghasiya6712
    @maheshvaghasiya6712 Před měsícem

    Tami nepiyar ghash ma darip Kari nakho

  • @pkparmar4249
    @pkparmar4249 Před měsícem +1

    તમે ભા ઈખુબજ ચીવટ થી મજા થી ખેતી કરોછો.જેથી ધન્યવાદ આપુછુ.હીમત રાખજો ભા ઈ.અને રીપ્લાય આપતા રહેજો.પ્લીઝ.

  • @user-wu6xv9lg1h
    @user-wu6xv9lg1h Před měsícem

    Marchi kyare vavso

  • @user-tq3sl3qg4g
    @user-tq3sl3qg4g Před měsícem +1

    Tamre jamin ketali che bhai

  • @JagdishRathod20
    @JagdishRathod20 Před měsícem

    ભાઈ તમે જે તમારા છોકરા માટે જે ઓનલાઇન બુક મંગાવી abcd વાળી એ બુક નું નામ સૂ. મારે મંગાવી છે.. બે દિવસ પહેલા બતાવી તી એ બુક.

  • @DeepPrajapati-st8pp
    @DeepPrajapati-st8pp Před měsícem +2

    પાણી વગર ખેતી કેમ કરો છો