Komentáře •

  • @vimal868
    @vimal868 Před 11 dny +7

    નયનાબેન જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻 હમણાં વરસાદ સારો છે ચોમાસુ પણ ખુબ જ સારૂ રહે એવી ભગવાન ભોળા નાથ ને પ્રાથના હુ વિમલભાઈ ડોબરીયા સુરત જિલ્લા ના કિમ ગામ થી આપ ના વિડિયો રોજ જોવું છુ ખુબજ મજા આવે છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯👍

  • @mmggumasana8644
    @mmggumasana8644 Před dnem

    ઓમ શાતી

  • @GopalMonpara8000
    @GopalMonpara8000 Před dnem +1

    🚩ॐ नमः शिवाय 🚩
    🚩 हर हर महादेव 🚩
    🚩महाकाल सरकार 🚩
    🚩आपकी मनोकामना 🚩
    🚩पूर्ण करे 🚩

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 Před 11 dny +1

    મહાદેવ હર
    વાહ ખૂબ સરસ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 11 dny

    હર હર મહાદેવ હર હરીઓમ જય માતાજી like સાથે. ખુબ સરસ ફેમીલી રૂટીનનો vlog.
    Devans ❤❤ so cute ❤
    ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ. ધરમશી પટેલ મુંબઈથી.

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 Před 11 dny +2

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v Před 9 dny

    હર હર મહાદેવ

  • @pravinbhairadadiya3349
    @pravinbhairadadiya3349 Před 11 dny +1

    હર હર મહાદેવ પરેશ ભાઇ તમારા વિડિયો અમે રોજ જોવી સિયે અને અમને ખૂબ આનંદ મળે

  • @kamleshkorat6784
    @kamleshkorat6784 Před 11 dny +3

    પરેશ ભાઈ તમારે સાળી પેરીને ગાય 🐄 જોવા જવાય

  • @RamarsusharSushar
    @RamarsusharSushar Před 10 dny

    જય દ્વારકાધીશ ❤️❤

  • @milankanani372
    @milankanani372 Před 11 dny +2

    મિલન કાનાણી ના રામ રામ હરીયાણા થી જામનગર જોડીયા

  • @nitinraval4105
    @nitinraval4105 Před 11 dny +3

    Har har Mahadev

  • @ParvinBavliya-ej6st
    @ParvinBavliya-ej6st Před 11 dny +1

    જય ગિરનારી

  • @shaileshbhaikhada142
    @shaileshbhaikhada142 Před 11 dny +3

    મિલન ભાઈ જય માતાજી મહુડી થી શૈલેષભાઈ

    • @shaileshbhaikhada142
      @shaileshbhaikhada142 Před 11 dny

      મીલન ભાઈ ની બાજુ નુ ગામ અમારુ મહુડી ઝાઝૂસરી ડેમ વાળુ

  • @HasmukhPatoliya-lw1jk
    @HasmukhPatoliya-lw1jk Před 10 dny

    Har har Mahadev har har Mahadev har har Mahadev

  • @harsukhpanchasara1283
    @harsukhpanchasara1283 Před 11 dny +1

    જય મૂરલીધર

  • @KetanVyas10
    @KetanVyas10 Před 11 dny +1

    જય સોમનાથ જય મહાદેવ

  • @GovindAhir-gq2eu
    @GovindAhir-gq2eu Před 11 dny +1

    Jay dwarkadhish

  • @MakwanaSanjay-uo9nu
    @MakwanaSanjay-uo9nu Před 11 dny

    મહાદેવ મહાદેવ

  • @vagherajayesh9754
    @vagherajayesh9754 Před 11 dny +1

    Jay mataji pareshbhai

  • @chandrsinhgohil2265
    @chandrsinhgohil2265 Před 11 dny +1

    જય શ્રી ક્રિષ્ના બેન

  • @makawanaashis8025
    @makawanaashis8025 Před 11 dny +1

    જયસિકૉતરધામ તરઘરા તા જી બોટાદ ગુજરાત

  • @HardipVavadiya
    @HardipVavadiya Před 11 dny +1

    Har har Mahadev 🙏

  • @hasmukhkaneriya5804
    @hasmukhkaneriya5804 Před 11 dny +1

    KHK 9877 chenal femily na Jay shree Krushna

  • @sunnypatel8940
    @sunnypatel8940 Před 11 dny +1

    Looks like Pareshbhai don’t like cow milking that’s not fair for nayanaben he doesn’t want to be nayanaben leave for one day that’s way he doesn’t go around to Jamana . Nayanaben now keep him around jamana everyday at list one hour a day and make him to do milking of jamana 😊

  • @uskm1874
    @uskm1874 Před 11 dny

    સરસ નયના બેન દજાણા ને લીધે બહારગામ જવુ મુશ્કેલ મારા બા ને એવુ થતુ પણ બાજુ વાળા પટેલ શાન્તાબેન આવતા ગાય દોહવા એટલે સારુ પડે ને તમારા મોટાબાપુ ને સારુ થય જાય ઘર પણ સરસ છે હુ જામનગર રહુ છુ અમેરીકા દીકરીયુ ના ઘરે આવુ હવે દીવાળી ઉપર આવીશ ત્યારે મળીશ રાજકોટ તો મારુ પિયર ત્યા આવુ છુ તમારુ ગામ ત્યાથી કેટલુ દુર થાય

  • @goswamidigpal5763
    @goswamidigpal5763 Před 10 dny

    Tamari vadi aavo che bhai 😊😊

  • @user-jc5rv3qo3t
    @user-jc5rv3qo3t Před 11 dny +3

    તમારા મોટા બાપા ને જલ્દી સારું થઈ જાય એવી ભોળાનાથને પ્રાર્થના

  • @DaveSumitra-ik1ez
    @DaveSumitra-ik1ez Před 11 dny

    Hari om bhai

  • @mahadevhar4615
    @mahadevhar4615 Před 11 dny

    MAHADEV
    SITARAM

  • @moripratik4538
    @moripratik4538 Před 11 dny +1

    Peli like mari😅

  • @nesadiyaashokbhai7300
    @nesadiyaashokbhai7300 Před 11 dny

    તમારે ફોર વિલ ની ખાસ જરૂર છે

  • @hareshlanghnoja9255
    @hareshlanghnoja9255 Před 11 dny

    Ruhi devanshi ni Tapal avi hoy Video ma Vancajo

  • @g_d_senta_01
    @g_d_senta_01 Před 11 hodinami

    Tamari baju cha pidho am bole
    Ama ri baju cha pidhi am bole

  • @kevallangaliyarampara2768

    Har har Mahadev

  • @GopalMonpara8000
    @GopalMonpara8000 Před dnem

    🚩ॐ नमः शिवाय 🚩
    🚩 हर हर महादेव 🚩
    🚩महाकाल सरकार 🚩
    🚩आपकी मनोकामना 🚩
    🚩पूर्ण करे 🚩

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před 11 dny +1

    હર હર મહાદેવ

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog Před 11 dny

    હર હર મહાદેવ