મા બાપ નુ કયુ માનજો તો || dharmshyog dhun mandal || ( ધૂન નીચે લખી આપેલ છે ) || ચંદ્રિકાબેન સરપદડિયા

Sdílet
Vložit
  • čas přidán 9. 10. 2022
  • ધર્મસહયોગ ધૂન મંડળ
    સાધુ ચંદ્રિકાબેન સરપદડિયા
    9687195646
    મા બાપ નુ કયુ માનજો તો સુખી થવાય છે
    મા બાપ જેના રાજી તો પ્રભુ રાજી થાય છે
    સપનું પૂરુ કરજો રે સુખી થવાય છે
    મા બાપ ની અતારડી જોજો નો કકળે
    મા બાપ જેના દુઃખી તો ઘર આખુ બગળે
    મા બાપ ને ભૂલ સૌ નહિ તો સુખી થવાય છે
    મા બાપ નુ કયું તમે.....
    અણસઠ તીરથ મા બાપ ના ચરણે
    વેલા ઉઠી વંદન કરો પાળો એવી ટેવ ને
    આશીર્વાદ એવા આપશે તો સુખી થવાય છે
    મા બાપ નુ કયું તમે.....
    જન્મ આપ્યો માવળી એ એને ભુલાઈ નઈ
    વિચાર કરી જોવો મા બાપ વિના કોઈ નઈ
    સંતો ની સીખા માન માનો તો સુખી થવાય છે
    મા બાપ નુ કયું તમે.....
    તડકા ને છાયળા વેઠે મા ને બાપ જો
    સેવા કરો મા બાપ ની સુખી થવાય છે
    ગુરુ ગોવિંદ યાદ કરો ને સુખી થવાય છે
    મા બાપ નુ કયુ માનજો તો સુખી થવાય છે
  • Zábava

Komentáře • 48