સ્કૂલ LC માં સુઘારો કરી આપવા હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ | School LC ma Sudharo High Court Hukam

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • સ્કૂલ LC માં સુઘારો કરી આપવા હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ | School LC ma Sudharo High Court Hukam
    નમસ્કાર મિત્રો આપણી આ CZcams ચેનલ TRICK GUJARATI પર આપ સૌ વ્યુઅર્સ મિત્રોનું દિલથી સ્વાગત છે.
    About this video-
    મિત્રો આ વિડયોમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માં સુધારો કરી આપવા બાબતે હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ મહત્વપૂર્ણ સમાચાર વિશે માહિતી આપવામાં આવેલી છે
    ------------------------------
    Music Credit :-
    ------------------------------
    Important link :
    trickgujarati....
    ------------------------------
    Join this channel to get access to perks:
    / @trickgujarati
    ------------------------------
    E-Mail ID :- khedut.help110@gmail.com
    Telegram :- t.me/trickguja...
    Facebook :- / trick-gujarati-1063745...
    Instagram :- / trickgujarati
    ------------------------------
    My Equipments:
    Boya by M1 - amzn.to/3diJOq8
    Maono AU-UL10 USB Mic for PC - amzn.to/3A1K6ve
    OnePlus Nord CE 5G - amzn.to/3A0JoON
    Realme 6 Pro - amzn.to/3qts9kU
    DIGITEK® DTR 550 LW Tripod - amzn.to/3jk4YYz
    URBN 10000 mAh Power Bank - amzn.to/3haIHdd
    Pendrive - amzn.to/3jeX96J
    Samsung SSD - amzn.to/3haKleT
    ------------------------------
    #TrickGujarati #kheduthelp #khedut

Komentáře • 58

  • @zalaruturajsinh9391
    @zalaruturajsinh9391 Před rokem +7

    School na 2 taka na dafol alasu sixak na lidhe amari life ma problem thy ane sa badlvanu pan koi rasto nai to su karvanu 😢😢🤬🤬

    • @mgodarif9948
      @mgodarif9948 Před rokem +1

      Jyare lidhu tyare hosiyar banbanu hatu tare dofa

    • @zalaruturajsinh9391
      @zalaruturajsinh9391 Před rokem +1

      @@mgodarif9948 e to jene thy ene khber hoy , ee badhu muk tu mane keva valo kon madrchod

    • @asifsaiyad4601
      @asifsaiyad4601 Před 15 dny

      Sachi vat che bhai

  • @alpeshupadhyay4758
    @alpeshupadhyay4758 Před 5 měsíci +1

    જન્મ સ્થળ માં સુધારો થાય કે કેમ સ્કૂલ ની ભૂલ નથી તો શું કરવું

  • @neetinkumarravajibhaidamor4164

    LC sudharo karva no circular malshe or highcourt nu cutting Kaya newspaper ma Kai tarikhe avelu chhe

  • @rahulsolanki5245
    @rahulsolanki5245 Před rokem +1

    Sir College ma bhanva nu salu hoi to aapadi l.c. ma janm tarikh no sudharo karva no hoi to sir thai sake ?

  • @solankisanjay6296
    @solankisanjay6296 Před rokem +1

    પહેલા જે સ્કૂલમાં ભણતા હોય તે સ્કૂલ હાલની તારીખમાં ન હોય તો ત્યાંના સર્ટીમાં જન્મ તારીખમાં સુધારો કરાવા ની સત્તા કોની રહેશે

  • @jagdishbhaipopat136
    @jagdishbhaipopat136 Před měsícem

    ગુજરાતમાં કયાં ન્યૂઝ પર જન્મ તારીખ સુધારવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલ છે.તેની તારીખ સાલ અન પ્રિન્ટ ની કોપી ની કાપલી મોકલી આપી કૃપા કરશો

  • @alpeshpatel9536
    @alpeshpatel9536 Před rokem

    Sir living certificate ma birth place khotu che to kevi rite sudhari sakay

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 Před měsícem

    સર મારે જન્મ પ્રમાણ પત્ર આધાર ચૂંટણી પાન કાર્ડ દરેક બધું સેમ એકજ સે પણ નિશાળ એડમિસન વખતે જન્મ તારીખ ખોટી લખાય સુ કઈ ખબર નહિ અત્યારે નિશાળ lc અને માર્કશીટ જન્મ તારીખ ફેર સે શાળા પ્રિન્સિપાલ કીધું મેં lc માર્કશીટ જન્મ તારીખ સુધરી આપો એ ના પાડે 🤔 એમકેશે તમે જે જન્મ પ્રમાણ પત્ર બીજા કાર્ડ એમાં સુધારો કરાવી નાખો lc પ્રમાણે 🤔 મારે સુ કરવું તલાટી જન્મ પ્રમાણ પત્ર ઓકે સે એમાં ના સુધારો થાય 😭🤔 ક્યાં જાવ સુ કરવું 🤔🤔🤔 બધા એક કરવુંસે કંપની વાળા લેતા નહિ મને 🤔

  • @PathanSahid-s2q
    @PathanSahid-s2q Před 2 měsíci

    Tyn kyu

  • @kadarvadgama2868
    @kadarvadgama2868 Před rokem +1

    Please share WP nu or name of petitioner

  • @prashantkotadia
    @prashantkotadia Před měsícem

    LC મા ભાષા બદલવા માટે (ગુજરાતી to ઇંગ્લિશ) કરવું હોય પરંતુ સ્કૂલ જ બંધ થઈ ગઈ હોય તો શું કરવું?

    • @TrickGujarati
      @TrickGujarati  Před měsícem

      કોઈપણ સ્કૂલ બંધ થાય એટલે તેના જનરલ રજીસ્ટર નજીકની અન્ય સ્કુલને સોંપેલા હોય અથવા તો જિલ્લા કક્ષાએ રાખેલા હોય માટે જો તમારે બંધ થયેલી સ્કૂલ પ્રાઇમરી હોય તો ડીપીઓ કચેરી અને જો સેકન્ડરી હોય તો deo કચેરી ખાતેથી જાણવું જોઈએ કે જે તે સ્કૂલના જનરલ રજીસ્ટરની કસ્ટડી કોને આપેલ છે અને જેને કસ્ટડી આપેલી હોય ત્યાંથી તમને તે નકલ મળી શકે

  • @amrutbhaiprajapati9576
    @amrutbhaiprajapati9576 Před měsícem

    Shreyansh ne badle shreyans sudhavanu chhe. Kumar ni bhai karvanu chhe banne sudhare. School ma na pade chhe bhai sudhre. Sh s na sudhre

  • @vikasrevar7629
    @vikasrevar7629 Před rokem

    LC મા સરનેમ મા સુધારો school માંથી કરી આપે??? કે પછી ગેજેટ કરાવી શકાય???

  • @rashikkanzariya-h6x

    Jnv થાય છે તો જણાવશો

  • @meetalir8148
    @meetalir8148 Před rokem

    L.C ma sudhari apvani na pade che school ma je passout student che emne na pade che k na sudharo thai

  • @sanjaykumar-ug6fn
    @sanjaykumar-ug6fn Před rokem +1

    ભણી રયા પસી અટક માં સુધારો થાય ખરો સાહેબ તોડું જણાવશો 🙏🙏

  • @arun6696
    @arun6696 Před rokem

    Please send petitioner name and case numbers

  • @abdulrahimkureshi9159

    Mara babaji janamdakhlo yasin lakhelu.chhe.livingserty.mayasinmohamed.chhe.jenalidhe.teni mci.pareksha.apvana.edhi.please.helpme

  • @meetalir8148
    @meetalir8148 Před rokem

    Kai date nu newspaper che

  • @JayantiRathod-e4w
    @JayantiRathod-e4w Před měsícem

    સર મારે જન્મ પ્રમાણપત્ર અને લિવિંગ સર્ટિફિકેટ માં નામ અલગ અલગ છે તો કય રીતે સુધારો કરવો

    • @TrickGujarati
      @TrickGujarati  Před měsícem

      ગેજેટ કરાવી શકાય છે

  • @rajeshkumarsharma5592
    @rajeshkumarsharma5592 Před rokem +1

    Saahebshri, highcourt no aadesh ni pdf please upload karsho......thanks...

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem +1

      High court na judgement ni copy apne pan gotie chhie male etle chokkas moklishu.

    • @rajeshkumarsharma5592
      @rajeshkumarsharma5592 Před rokem +1

      Okay, thanks for reply.....

    • @arjundixit6511
      @arjundixit6511 Před rokem

      @@TrickGujarati to to faq hoy Bhai 🤣🤣🤣🤣

    • @arjundixit6511
      @arjundixit6511 Před rokem +1

      @@TrickGujarati sir gazette Karel chhe birth date correction mate manay rehse government job documents verification mate sir plz replay

  • @thakorjagdish7881
    @thakorjagdish7881 Před rokem +1

    Sir me gazette thi name change karyu 6 to lc ma sudhrse

  • @shaileshmahera7330
    @shaileshmahera7330 Před 5 měsíci

    સર મારે LC મા જન્મ તારીખ ખોટી છે તો સૂઘારવા શુ કરવુ પડશે

  • @asgaraliish
    @asgaraliish Před rokem

    gujrat high courtna order order ni copy aapo vatta namnadar H C na order sanderbh govt. na g r copy aapo modha ni vaatu na chale purtata karva vinnti pchi j LIKE aapishu

  • @AjaySingh-vj6xk
    @AjaySingh-vj6xk Před rokem

    Mara ma atak nathi to school nakhi dese

  • @asgaraliish
    @asgaraliish Před rokem

    bhai o saheb pase order ni nakal ane sarkar shri na G R ni copy magiye pachhi biji badhi vaat

  • @hasmukhbhairathva8307
    @hasmukhbhairathva8307 Před 11 měsíci

    મારે જન્મના દાખલામા રાઠવા અટક છે
    અને ભુલથી l.c. મા કોળી અટક લખેલી છે.

  • @rathvavipulbhai8610
    @rathvavipulbhai8610 Před 11 měsíci

    Sir college lc ma sudharo thay sake

  • @jadejashanirajsinh8424
    @jadejashanirajsinh8424 Před rokem +1

    Judgment hoy to pdf mokal jo ne

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem +1

      જજમેન્ટ ની નકલ આપણને મળે એટલે તરત જ આપને જાણ કરીશું

  • @samirparmar1123
    @samirparmar1123 Před rokem

    L.C મા પિતા નુ નામ સુધારી શકાય
    સર🙏🏻

  • @marutiassociatesofficial4047

    જજમેન્ટ સેન્ડ કરો ને બોસ

  • @JAYDIP49
    @JAYDIP49 Před rokem +2

    sir,
    ધોરણ 10 ના રીઝલ્ટ મા જન્મતારિખ મા ફેરફાર થય શકે, જન્મતારિખ ના દાખલા મુજબ,
    મે ભણવાનુ છોડી દીધુ છે.

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      ના તેમાં LC મુજબ રહેશે.

    • @JAYDIP49
      @JAYDIP49 Před rokem

      @@TrickGujarati તો LC માં ફેરફાર કરિ રીજલ્ટ માં ફરિ જશે

    • @thakorjagdish7881
      @thakorjagdish7881 Před rokem

      ​@@JAYDIP49 lc ma kevi rite badalay

    • @arun6696
      @arun6696 Před rokem

      🎉❤

    • @shaileshmahera7330
      @shaileshmahera7330 Před 5 měsíci

      સર મારે LC જન્મ તારીખ ખોટી છે તો સુઘારી સકા

  • @vaghelabalubha492
    @vaghelabalubha492 Před 8 měsíci

    ધોરણ 12 કર્યું છે,ને અત્યારે ભણવાનું બંધ કરેલ છે,તો એલ.સી.માં નામ કે અટક સુધારી શકાય એ વિશે માહિતી આપશો

    • @parejiyarameshbhaisarlapay4168
      @parejiyarameshbhaisarlapay4168 Před měsícem

      મારે એલ સી માં અટક ખોટી છે તો શું કરી શકાય.