Ayurvediya Bhojan Pratha Book Launch | JOGI Ayurved

Sdílet
Vložit
  • čas přidán 28. 07. 2023
  • મિત્રો, આપ સૌનો પ્રેમ અમને વધુ સુંદર અને ઉપયોગી કામ કરવા ઉત્સાહ પ્રદાન કરે છે. અમારું આ નવું પુસ્તક આપ સૌના જીવનમાં સ્વાસ્થ્ય ની સુગંધ પ્રસરાવે એવી પ્રભુને પ્રાર્થના...
    આજે જે આપણો ખોરાક છે એ સદીઓના અનુભવોના નિચોડરૂપે છે. ખોરાક અને આપણે સાથે સાથે ઈવૉલ્વ થયા છીએ. પ્રયોગો અને અનુભવો કરતાં કરતાં એવું ઘણું આપણે છોડ્યું જે આપણી બદલાતી જીવનશૈલીને અનુરૂપ ન હતું અને બીજું ઘણું એવું ઉમેર્યું જે આપણને આપણી આજની જીવન પદ્ધતિમાં વધુ અનુકૂળ આવતું હોય. પ્રકૃતિમાં ત્રણ ગુણોનો જે ખેલ છે એ શારીરિક સ્તરે વાત્ત, પિત્ત અને કફ છે, આપણે જે કંઈ આરોગીએ છીએ એની અસર આ ગુણો પર થતી હોય છે. આપણે ત્યાં આયુર્વેદે આ ત્રિગુણને બેલેન્સમાં રાખવા આહાર-વિજ્ઞાન રૂપે સુંદર અને અપનાવી શકાય એવી પદ્ધતિ કે રીત આપી છે. આ પદ્ધતિ કે રીત એટલે આયુર્વેદીય ભોજનપ્રથા.
    આયુર્વેદ ક્ષેત્રમાં રહીને અમને આજના સમાજનું અને આહારને લગતા પ્રશ્નોનું જે દર્શન થયું છે એને આધારે આ પુસ્તક લખાયું છે. આશા છે કે આ પુસ્તક આપને અને આપના કુટુંબને તન - મનથી સ્વસ્થ રહેવા મદદરૂપ થશે.
    પુસ્તક મેળવવા માટે CALL: +91-99248 80011
    Track: Cinematic Soft Piano [Cinematic Music] by MokkaMusic / Raindrop
    • (No Copyright Music) C...
    Music provided by "MokkaMusic" channel and inaudio.org
    Also, you can contact our online consulting team at +91 88 00 11 80 53
    ✉ CONNECT WITH US ✉
    Website: JogiAyurved.com
    Facebook: / jogiayurved
    Instagram: / jogiayurved
    Twitter: / jogiayurved
    Spotify: spoti.fi/3BuCPH8
    Online consultation: +91 88 00 11 80 53.
    JOGI Ayurved Hospital
    A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
    For Appointments: +91 81 40 94 61 53
    Disclaimer:
    इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
    #JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Komentáře • 129

  • @jadavmukesh4551
    @jadavmukesh4551 Před 3 měsíci

    Best book for common people of Gujarat congratulations

  • @gaurangpatel094
    @gaurangpatel094 Před 10 měsíci +1

    મે તમારી બધી જ બુક વાચી, ભોજનપ્રથા, કબજિયાત, ઉપવાસ.. એક જ શબ્દ આપના માટે.. બેજોડ 🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      ગૌરાંગ જી, ધન્યવાદ. 🙏😊

  • @ganpatsinhparmar5729
    @ganpatsinhparmar5729 Před 11 měsíci +1

    Thank you and congratulations 👏Dr mam અમારા સ્વાસ્થ્ય ની ચિંતા તમે કરી અને ભોજન પ્રથા બુક ના માધ્યમ થી ઘણા બધા રોગો ની અટકાયત કરી શકાશે.thank you❤

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      ગણપત જી, તમારી પાસેથી આ સાંભળીને આનંદ થયો. તમારા પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. 😊🙏

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 Před 11 měsíci +2

    ખૂબ ખૂબ આભાર સહ શુભેચ્છાઓ પાઠવું છું. આપની સમજાવવાની જે રીત છે તે મને અતિ પસંદ પડે છે. કારણ કે દર્દી ને સૌ પ્રથમ હુંફની જરૂર હોય છે ,જે તમો આપતાં જ હશો. તમારા પ્રવચનો દ્વારા સિદ્ધ થાય છે.પોતીકુ હોય તેવી રીતે સમજ આપો છો.સચોટ માહિતી આપી આયુર્વેદ ગ્રંથ ની ઉપયોગીતા વધારો છો. વધુ ને વધુ વિદ્યાર્થીઓ આયુર્વેદ તરફ વળી , દરેક વ્યક્તિ ને ઉપયોગી બને. ... શ્રી હરિ.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      જી, તમારી પાસેથી આ સાંભળીને આનંદ થયો. તમારા પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. 😊🙏

  • @vajagulabbvaja6799
    @vajagulabbvaja6799 Před rokem

    ❤jay mataji ben

  • @dimpalpatel7496
    @dimpalpatel7496 Před rokem

    Congratulations mem.thank you.

  • @mohinisharma3160
    @mohinisharma3160 Před 11 měsíci

    અભિનંદન

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      મોહિની જી, ધન્યવાદ. 😊🙏

  • @mayursinhjadeja5314
    @mayursinhjadeja5314 Před rokem

    Khub khub Abhinandan ma'am khub j sari book hase je lokone bov kam aavse

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      મયુર જી, ધન્યવાદ.😊 🙏

  • @HariChavda-hp9sw
    @HariChavda-hp9sw Před 11 měsíci

    ખુબ જ સરસ

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci +1

      હરી જી, ધન્યવાદ. 🙏😊

  • @hareshthakor5262
    @hareshthakor5262 Před rokem

    ખૂબ સરસ

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      હરેશ જી, ધન્યવાદ.😊🙏

  • @birjuypandit
    @birjuypandit Před rokem +1

    જોગી આયુર્વેદને ખૂબ ખૂબ શુભકામનાઓ.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જી, ધન્યવાદ. 🙏😊

  • @sonalkarasariya2065
    @sonalkarasariya2065 Před rokem

    Saras vat kari mam

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      સોનલ જી, ધન્યવાદ. 😊🙏

  • @ketanrana4990
    @ketanrana4990 Před 11 měsíci

    Thank you. .Good for Health

  • @beenadesai5808
    @beenadesai5808 Před 11 měsíci

    God bless you . Keep it up mam.

  • @shaileshdholiya2661
    @shaileshdholiya2661 Před rokem

    ખૂબ ખૂબ આભાર આપનો

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      શૈલેષ જી, ધન્યવાદ.😊 🙏

  • @hiraljoshi7526
    @hiraljoshi7526 Před rokem +1

    Congratulations 👏👏 for your book launch....😊😊

  • @manojsinghthakor557
    @manojsinghthakor557 Před rokem +1

    Congratulations Madam for this new books on Ahar

  • @sangitasolanki8475
    @sangitasolanki8475 Před rokem

    Congratulations mam💐

  • @geetapatel2808
    @geetapatel2808 Před 11 měsíci

    Congratulations Dr Devangi&team

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 Před 11 měsíci

    ખુબ સરસ રજુઆત

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      જી, ધન્યવાદ. 😊🙏

  • @kalpanapatel3104
    @kalpanapatel3104 Před rokem

    👌👌👍🙏

  • @sanjayvadaliya2660
    @sanjayvadaliya2660 Před 11 měsíci

    Congratulations 🎉🎉

  • @vekariyamehul9108
    @vekariyamehul9108 Před rokem

    Very nice 👌

  • @krupalipatel2241
    @krupalipatel2241 Před rokem

    Congratulations 🎊 mam for launch of new book 🎉 bundle of knowledge 👏 thank you so much ☺

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Krupali Ji, Welcome.😊🙏

    • @minaxigandhi8246
      @minaxigandhi8246 Před 11 měsíci

      Congratulations 🎉🎉 mam for launch of new book 🎉 bundle of Knowledge 👏🎉 thanks mam 👍💐

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      Minaxi Ji, Thank You.😊🙏

  • @ShantijiThakor-vq4ot
    @ShantijiThakor-vq4ot Před 11 měsíci

    Veer good😊😊😊😊😊

  • @vireshtailor9037
    @vireshtailor9037 Před 11 měsíci

    Cingratulation madam ane aabhar pan bhojan ne laine aajana samayma aava pushtakni tati jaruriyat hati.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      વિરેશ જી, ધન્યવાદ. 😊🙏

  • @nilasurti8474
    @nilasurti8474 Před 11 měsíci

    V nice 👌

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td Před 11 měsíci

    Shree hari

  • @mananoza7720
    @mananoza7720 Před 2 měsíci

    Good

  • @patelhina2975
    @patelhina2975 Před 11 měsíci

    Nice

  • @cmparekh3081
    @cmparekh3081 Před 11 měsíci

    Khubaj Saras... How much price of this good book

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @kalubhaisakliyakalubhaisak3077

    મારે જોવિશી આ પુસ્તક મલછે બહેન તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @parthchauhan8721
    @parthchauhan8721 Před rokem

    What is Ovarian cysts in female Body ? How to cure in ayurveda ?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Parth Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.

  • @Bhumika_1010
    @Bhumika_1010 Před rokem

    Congratulations mam.🎉....
    Book price su 6?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Bhumi Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053
      Thank You.😊🙏

    • @Bhumika_1010
      @Bhumika_1010 Před rokem

      @@JOGIAyurved ok

  • @jinaydoshi3814
    @jinaydoshi3814 Před rokem

    Kya mlshe aa biok

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Jinay Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @nayanshiroya151
    @nayanshiroya151 Před 11 měsíci

    Mam weight gain ka ek video banao na

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      नयन जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.

  • @moghichaudhari5420
    @moghichaudhari5420 Před 11 měsíci

    Pls share me book link how to buy??

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 Před 8 měsíci

    Mam saras aap kyathi chho . Aap ni hospital kya chhe ? Mne aayurved ma ras chhe . Hu gamda thi aavu chhu hal rajkot aapna dada dadi keta aahar vihar ane bad an ma gamdanu khani pini heldi food chhe . Mara dada gdo ne piva nu bdha ne keta limda upar no atyare to me vavyo chhe 5 year thya amruta nu sevan kru chhu .

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 8 měsíci

      કુમન જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @janvibaldaniya3098
    @janvibaldaniya3098 Před rokem

    Mam please price su che

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Janvi Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @patelbhavesh3215
    @patelbhavesh3215 Před rokem

    આપુસ્તક કયા અને કઈ જગયાએ મળશે અને એની કીમત કેટલીછે

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Bhavesh Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @annyofficial8807
    @annyofficial8807 Před 11 měsíci

    Book kyathi and ketlani malshe

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      જી, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @manojsinghthakor557
    @manojsinghthakor557 Před rokem

    Price shu chhe pustak ni madam

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Manoj Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @shamjibhagat6275
    @shamjibhagat6275 Před rokem

    અમે આ પુસ્તકને આવકારીએ છીએ.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જી, ધન્યવાદ.🙏 😊

  • @priyankaahir5159
    @priyankaahir5159 Před 11 měsíci

    Aa pustak kevi rite madse

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      પ્રિયંકા જી, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @pratikjoshi9752
    @pratikjoshi9752 Před rokem

    Price please

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Pratik Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @joshirimal4714
    @joshirimal4714 Před 11 měsíci

    Bv j sari book che...mai vanchi lidhi..

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      રિમલ જી, ધન્યવાદ. 😊🙏

  • @ramajibhairadadia5471
    @ramajibhairadadia5471 Před rokem +1

    Khali vato nahi, adress mokalo.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +1

      જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @neetashah7700
    @neetashah7700 Před 10 měsíci

    Madam tamari aa book online available che?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      Neeta Ji, Yes, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @vipespatel9785
    @vipespatel9785 Před 10 měsíci

    Book no odar apvo hoi to

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      જી, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @hetaldhakan9419
    @hetaldhakan9419 Před rokem

    MAre aa book joiye che to malshe ???

    • @hetaldhakan9419
      @hetaldhakan9419 Před rokem

      Kotek number malshe tamaro Dr...!

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      હેતલ જી, તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના હેલ્થ કોચ આ વિષેની તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @amitkumar_123
    @amitkumar_123 Před 7 měsíci

    Book kharidava mate mahiti

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 7 měsíci

      Amit Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @reshmapatel7673
    @reshmapatel7673 Před rokem

    Prize કેટલી છે

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Reshma Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @RahulVanzara_2024
    @RahulVanzara_2024 Před 11 měsíci

    અળસી વિશે વીડિયો બનાવો... અળસી અને આયુર્વેદને લગતી માહિતી આપો...

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci +1

      રાહુલ જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું

  • @user-ye3nd7fh5x
    @user-ye3nd7fh5x Před rokem

    આ પુસ્તક કયા મનસે

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @anvishah3849
    @anvishah3849 Před rokem

    Price shu che?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Anvi Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

    • @vireshtailor9037
      @vireshtailor9037 Před 11 měsíci

      Congratulation madam ane aabhar pan aavu bhojan ne laine pustakni aajana samayma tati jaruriyat hati.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      વિરેશ જી, ધન્યવાદ. 😊🙏

  • @shashikantshah9743
    @shashikantshah9743 Před rokem

    આ પુસ્તક ક્યાં મળશે અને શું પ્રાઇસ છે

    • @rasilapatel6395
      @rasilapatel6395 Před rokem

      આ પુસ્તક કયા મલશે અને શું પ્રાઈસ છે

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Shashikant Ji, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @kanzariyadamji1462
    @kanzariyadamji1462 Před 9 měsíci

    BOOK KAYATHIMALSHE

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 9 měsíci

      જી, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @hinakanani782
    @hinakanani782 Před rokem

    મારે ખરજવા ની સારવાર આપની પાસે થી કેવી રીતે લેવી..?હું મહેસાણા રહું છું

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      હિના જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @ramandhandhaliya9141
    @ramandhandhaliya9141 Před 7 měsíci +1

    આ પુસ્તક ક્યાથી મેળવી શકાય ?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 6 měsíci

      રમણ જી, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @jadavmanharbhai2632
    @jadavmanharbhai2632 Před rokem

    મને સીળસની કળે છે તો દવા કયલેવી

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      મનહર જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @piyushnathani9024
    @piyushnathani9024 Před 11 měsíci

    કિંમત શું છે

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      પિયુષ જી, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053

  • @teraiyanavneet8355
    @teraiyanavneet8355 Před 7 měsíci

    આ પુસ્તક ની લિઁક મોકલો એટલે ઓનલાઇન માંગવી શકવી
    તમારું લખેલુ પુસ્તક બેસ્ટ જ હશે

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 7 měsíci

      નવનીત જી, Click on this link to buy this book.
      myyuti.com/product/ayurvediy-bhojapratha/
      For more details call us on +91 8800118053