લીંબુની કલમ વાળતા ખૂબ જ સહેલી રીતે શીખો | લીંબુડીની કલમ | grafting on lemon plant | khedut ni kheti
Vložit
- čas přidán 21. 11. 2021
- લીંબુની કલમ વાળતા ખૂબ જ સહેલી રીતે શીખો | લીંબુડીની કલમ | grafting on lemon plant | khedut ni kheti
about this video :
આ વિડિયોમાં લીંબુના છોડ પર કલમ વાળવાની રીત અને તેની માવજત ફાયદાઓ વગેરે માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલ છે.
વધુ માહિતી માટે જગદીશભાઈ તળાવિયાને ફોન કરી જાણી શકો છો. 9904950532
Your queries :
લીંબુની કલમ
લીંબુની કલમ કેવી રીતે વાળવી
લીંબુની કલમ વિશેની માહિતી
લીંબુની કલમ વાળવાની પદ્ધતિ
લીંબુની કલમ કેવી રીતે વાળવી
લીંબુની કલમના ફાયદાઓ
લીંબુના પાકમાં માવજત
લીંબુના ફળની સાઈઝ
લીંબુ
લીંબુડી
how to drafting lemon tree with air layering
grafting lemon
grafting on lemon plant
how to make air layering lemon tree
લીંબુની ખેતીની સંપૂર્ણ માહિતી
Khedut ni Kheti
khedut Ni kheti Gujarati
ખેડૂતની ખેતી
ખેડુતની ખેતી
hi friends welcome to my CZcams channel Khedut ni kheti.....
about this channel.
ખેડૂતોને ખેતીનુ સામાન્ય જ્ઞાન મળી રહે માટે ચેનલ દ્રારા ખેતી માટેના સામાન્ય જ્ઞાન અંગેના વિડીયો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ખેતીના અન્ય વિડિયો :
1) આંબાની કલમ વાળતા શીખો
• આંબાની કલમ વાળતા શીખો ...
2) બોરની કલમ વાળતા શીખો
• બોરની કલમ વાળતા ખૂબ સહ...
3) રીંગણીની કલમ વાળતા શીખો
• ટમેટાની કલમ વાળતા ખૂબ ...
4) જામફળીની કલમ વાળતા શીખો
• જામફળીની કલમ વાળતા ખૂબ...
5) ગુલાબની કલમ વાળતા શીખો
• ગુલાબના કટીંગમાથી કલમ ...
6) લીંબુની ખૂટા કલમ વાળતા શીખો
• લીંબુના છોડનુ ગ્રાફ્ટી...
our social links,
Our other you tube channel :
/ @foodybt
Facebook :
bharat.talaviya.5477
Instagram :
bharatpatelbt
telegram :
t.me/B20920
please like share comment and subscribes to our channel.
#લીંબુનીકલમ
#khedutnikheti
#લીંબુનીકલમનીરીત
#લીંબુનીકલમકેમવાળવી
#લીંબુનીકલમનાફાયદાઓ
#લીંબુનીકલમનીપદ્ધતિ
#લીંબુનીકલમ
#guava
#ખેડૂત
#ખેતીવાડી
#ખેતીમાહિતી
#લીંબુ
#grafting
#શાકભાજી
#howtograftinglemonplant
thank you for watching this video - Věda a technologie
Amaru limbu nu zaad Bahu Motu Thai gayi che pan Haji Sudheer man limbu na pahle aaya Na thi to su karo
bhai amna mul pase desi gay nu chan ane chula ni rakh bhegu kari ne mul ma khado kari ne aapi dyo ne pachi khado mati thi bhari ne pani aapo atle 1 thi 2 mahina ni andar pandade pandade limbu aavse....aa maro jat anubhav 6
સરસ સાહેબ
बहुत सुन्दर कार्य एवम विडिओ धन्यवाद भाईसाहब
VERRY GOOD
R j dabhi good Jay mataji
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
Jagdishbhai tamari seva ne salam
Good 👍 Farmers 🌾 super Farm
ખુબ ખુબ અભિનંદન
Saras good
સરસ
good
મા
ખુબજ સરસ
હવે આ કલમ વાળી ત્યાં જે ગારાની પીંડ લગાલી છે એમને પાણી નો આપવુ પડે
અને પાણી નો આપીએ તો પીંડ સુકાય જાય
જવાબ આપવા વિનંતી
ભાઈ,
ચોમાસું હોય એટલે સુકાય નહિ
ગારો ભીનો જ રહેશે
Thanks.😃
MANGO MA AA KALAM KARI SAKAY CHHE
Good kheti
Good grafting
Thank you
@@KhedutniKheti . . . ..
❤ 13:17 @@pkakadiya8958
Amne badhi jatni kalam aavde che bhai
Thanks
💖💖👍
Very nice
Thank you sir
@@KhedutniKheti pl📽🖨lalpllplpqp
કલમ વાડ્યા પછી પાણી ૨૨દિવસમાં કલમ ની જગ્યા પર પાણી દેવું પડે કે નહી તે જણાવો
Good
ખૂબ સરસ માહિતી આપી છે..
ખેડૂત ભાઈઓને.કેમ કે આવી માહિતી કોઈ નાં આપે..💯
Khatar ma su su nakhvu? Ane kyare ane ketlu nakhvu?
Mobile no aapo
સુ કારણ છે ભાઈ
Kevi reete cuting karvanu batavco.
👍👍👌👌☝️☝️👌👌
મારે લીંબુનું ફળ મોટુ થતું નથી શું ઉપાય?
Gunda ni kalam Kai rite thay teno video muko
ખૂબ સરસ માહિતી આપી છે ભાઈ..
ગુલાબની કલમ કઈ રીતે બનાવી શકાય તે બાબતે વિડીયો બનાવવા વિન્નતી છે
Varsadi mosam mao gulab nadatan jeva tukda Lavi 2 akhh,eyes jamin maotrasi tir Kem choli jamin mao 2 ankh rahe tem ubhhi khosi do,2ankh bahar rahe,bhinas,bhej ma ,Pani darrofapo3o,4odin ugi jase
Saru
Tamro aavaj amrishpuri jevo chhe
Kya mahinama badhay
कौन-कौन से वृक्ष के डकार डाली काट के लगाने से उठ जाती है बर्थ और आधी बतावे
Beautiful video sharing
Thank you sir
લીંબુડી ઉપર થી કેમ સુકાવવા માંડે છે જવાબ મોકલજો
લીંબુ મા ફૂલ ફલ બહુજ લાગે છે ફલ ખરી જાય છે
કલમ વાળવા નું રહષ્ય બતાવવા બદલ આભાર...🙏🏻
L
Kalam vadi ne to gardo thai gyo gara ni jagya a cocopit vapre to haru hu.. Vidio batavi ne hu hamjava mango so bhai...
गिलोरी कैसे लगाते हैं गिलोय कुंदरू कैसे लगाते हैं बतावे
મેં તમારા વિડીયો જોઈને બે કલમ બનાવી બન્ને તૈયાર થઈ ,,,🙏🙏🙏🙏
Abhar
@@KhedutniKheti🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 hu
Anubhavi Patanar joi a sia bagicho banavano se
कटेला कंटोला का कंट्री का फल सब्जी कैसे लगाते हैं बतावे भाद्रपद महीने में आती है
લીંબુ સુકાઈ જાય છે
Atyevrhad..saluse.toclmvaliskar
Jay laxminarayan
બીજે કઈ રીતે રોપણી કરવી
Amnepansikhavado
Mhare limbodi Moti se Pawan limbu Avatar Nathi
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
Khub saras mahity aapi pan tme jea garo ke mati lagady teni vachche etlke dalkhini farte thoda khasna pakhada lagdya hoy to mulia prasre
1:59
કલમ બાંધેલ પ્લાસ્ટિક માં વીશ પચીસ દીવસ દરમ્યાન પાણી આપવું પડે? પાણી આપવા પ્લાસ્ટિક ખોલવું પડે?
ના
પાણી ના આપવુ
Injection thi
ambani kalam kevi rite karvi barmasi chhe to batavo to saru
T
મારા છોડ બે વર્ષના છે લીંબુ આવતા નથી શું કરીએ ?
ભાઈ. પપૈયા. મા. ફલ. આયા. સે. પણ. પાન. ખરાબ. થઈ ગયા છે. તો. ફલનો. વિકાસ. થતો. નથી. ઉપાય. બતાવો. ને
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ(પોઝીટીવ).જય યોગેશ્વર.
Libudi ma ful fal nathi avata to sukara vu
👍🙏
Baremas Limbu Ave tevo ,sukaro,vadhu sukati n Levi,Limbu fal uper badhu kala tapka n padta hoy, vadhu rogist,vadhu yellow rogvala pan n levo,
આમાં પાણી નાખવું પડે?
ના
Omare Kalam Vara Rupa jhutha Ho to kya sampark karva
Juno chod hoy tena par nichhe dalkha hoy to 2 inch chholi jamin mao dato do te inch valo bhag,ya jono plant hoy to temo 2 inch chholi mati bandhi lo,ya chiro kari bija plant no be baju thhi traso kapelo tir jevo bhag junaplant mao joint kari plastik thhi mati makhi bandhi do 45 din pachhi niche thhi chuto kari,kapi navinagaae ropido
કેટલા દીવસમાં મૂળ આવવાનું ચાલુ થાય અને કઈ લીમ્બુડીમાંથી કલમ બનાવવી તે જણાવશો
અંદાજિત 23 થી 30 દિવસે
કયાં માસ મા કલમ કરવી તે જણાવજો
શ્રાવણ માસ બેસ્ટ ફોર કલમ
Aane kalam na keway
Aane airlyring keway
Mul plant ma bijo plant no tukdo joint kariye te Kalam kahevay,je bijo tukdo lagaviye te plant mao vadhu fal,Sara Mota fal,vadhu vat fal,rogist n hobo joriye,
Airleyring Kalam air mao,to jamin mao tene landleyring kevay? Na pan AEK plant per beja plant ne joint kariye te kalam
Ekk kam htu tme jali ni ek jaherat kari sakso
8200423697
કલમ તૈયાર થઈ ગયા પછી ડાયરેક્ટ જમીન મા રોપી શકાય? જમીન ની તૈયારી કેવી કરવી?
હા
આ ડાયરેક્ટ જમીનમાં રોપી
કોથળી મા કાણા પાડીદયે તો ચાલે
ના
Pepsi Ni moti bottal vapri salary? Saheb
You can try it
mari limbudi 4 varsh thai chhe, hal ma phul aave chhe, ek limbu pn aavyu chhe, pn fal aavto nthi.
kimbudi ghani moti thai gai chhe.
hve fal kyare aavshe, je janavva vinanti .
અલ્લાહ કોને કહેવાય તે મહેનતથી ખ્યાલ આવે.પોઝીટીવ ચાલવું એને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
જય શ્રી રામ 🙏🏻🚩
બધુ શારુ કેવાઈ
ઑકૅ
ગોલા બોર ની કલમ કઈ રીતે મળે તે જણાવો
કલમ વારી ત્યાં પાણી નો છંટકાવ કરવો?
આંબા ની કલમ કેવીરીતે કરાય અને કયા મહિના મા કલમ કરાય જવાબ આપવા વિનંતી
આ ચેનલમાં વિડીયો આપેલ છે
?
ભાઈ મારા લીંબુ ના ઝાડ માં લીંબુ આવતા બંધ થઈ ગયા એનો કોઈ ઉપાય સે તમારી પાસે
Q
❤😂🎉🎉😂❤❤
Qણ ન😅નક ચર્ચા કરી છે કે પ્રભુનાં ઔ
ણ હ @@dinkarbhaipatel9092
12:51 @@dinkarbhaipatel9092
મારેલીબુડીછેફાલનથીઆવતોસુકરીએસારવરસનીછે
limbudi ni niche mul hoy tya jalio matlab mulna patla jalaona jumkha hase e kadhi nakho
કાપી નાખો
અમારે રોપડા માં 10 વર્ષ લીંબુ આવા
Aapno Contact number apso
Ala bhai dil nathi mangyu contact number mangyo che!
સરસ