સનેડો સનેડો આ જીવનનો સનેડો | Sanedo Sanedo Aa Jivan No Sanedo

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
    -"ભજન નીચે લખેલું છે"-
    :
    શ્યામ મહિલા મંડળ, નવસારી
    Application: play.google.co...
    Website : smm.tss.ai/
    Facebook : / shyammahilamandal
    Instagram : / shyammahilamandal
    :
    #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
    ભજન :-રાગ :-સનેડો સનેડો સનેડો લાલ સનેડો....
    સનેડો સનેડો સનેડો લાલ સનેડો
    સનેડો સનેડો અવળ વાણીનો સનેડો
    સનેડો સનેડો સાંભળવા જેવો સનેડો
    સનેડો સનેડો આ જીવનનો સનેડો
    સમજીને સાંભળજો લાલ સનેડો
    સાંભળીને સમજી લેજો લાલ સનેડો
    સનેડો. ...સનેડો....સનેડો .....સનેડો....
    હે.......નાના એવા ઘરમાં મા બાપ ચાર પાંચ દીકરાને મોટા કરે
    પણ જ્યારે મા બાપ ઘરડા થાય ત્યારે
    એ તો માવતર ની વહેચણી કરે લાલ સનેડો. ....
    હે.....સાસુ વહુ એ ભુલાવ્યા સગપણ અને વહુ એ ભુલાવી બા
    સાળાએ એ ભુલાવ્યો ભાઈ ને
    તેથી કહું છું કે તું ના પરણ લાલ સનેડો....
    હે.....સાસુને કોઈ ગાંઠે નહીં ને સસરાનું ચાલે ના કંઈ
    આમાં બેટો બિચારો શું કરે
    પેલી વહુ કહે એમ થાય લાલ સનેડો. . ..
    હે.....ડેલી એ બેસી ચોવટ કરે ને કરે પારકી પંચાત
    આમાં સાસુ વહુ ને ક્યાંથી બને
    ઓલી ડોસીઓએ વાળ્યો દાટ લાલ સનેડો.....
    હે.......ચપટી મુઠ્ઠી જુવારની ને લઈને મંદિર જાય
    પછી કરતાલ ઉપર કાઢે બળાપો
    એમ પ્રભુ ક્યાંથી રાજી થાય લાલ સનેડો.. . .
    હે......દીકરી અને ગાયને આપીએ તેટલું ખાય
    પણ માથાભારે જો હોય તો
    એ તો માથું મારીને ખાય લાલ સનેડો......
    હે.......દીકરી અને ગાય એને દોરે ત્યાં એ જાય
    પણ જો દીકરી માથાભારે હોય તો
    એ તો અડધી રાતે ભાગી જાય લાલ સનેડો
    હે......ચા એ ભુલાવ્યું શિરામણ અને બી ડી એ ભુલાવ્યો હોકો
    ટોપીએ ભુલાવી પાઘડી
    હવે છત્રીએ ભુલાવ્યો ધોકો લાલ સનેડો. .....
    હે.......રગડાએ ભુલાવ્યો રોટલો ને દારૂએ ભુલાવ્યું દૂધ
    વ્યસનમાં આખા ઘેરાઈ ગયા
    પછી ક્યાંથી લાગે તને ભૂખ લાલ સનેડો
    હે....વાહનો એ પગ ભાંગીયા અને મશીને ભાંગ્યા હાથ
    અડધી રાતના થાય ઉજાગરા
    ઓલ્યા મોબાઈલે વાળ્યો દાટ લાલ સનેડો......
    હે....આરતી ટાણે વાગે નહીં તો એવી ટોકરી નું શું કામ
    લાખ રૂપિયા લાગે નહીં
    તો એવી લોટરી નું શું કામ લાલ સનેડો. ....
    હે......મામો શોધે ખીજડો ને મદારી શોધે છે ઘો
    ભૂત શોધે છે પીપળો
    એવો ચોર શોધે છે મોકો લાલ સનેડો. ....
    હે....લગન ટાણે પહોંચે નહીં એવી શું કામની કંકોતરી
    આટલું વાંચ્યા પછી પણ સમજે નહીં
    તો શું કામની તારી ખોપરી લાલ સનેડો. .....

Komentáře • 54

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 Před 8 měsíci +1

    Saras Bhajan che

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 4 měsíci

    Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

  • @nayanamistry8306
    @nayanamistry8306 Před měsícem

    Khup khub aabhari

  • @nayanamistry8306
    @nayanamistry8306 Před měsícem

    Khubj saras hamna na jamana ne lage aevu bajan ch aava nava bajan mukta raho aanand thyo

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před 11 měsíci

    જય શ્રીકૃષ્ણ

  • @ankitmehta8133
    @ankitmehta8133 Před 6 měsíci

    ખુબ ખુબ સુંદર છે

  • @FFGAMMING675
    @FFGAMMING675 Před rokem

    Mast

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 Před 8 měsíci

    Jay shree Krishna

  • @leelabashukla
    @leelabashukla Před rokem +2

    વાહ,શું સનેડો ગાયો છે..
    ખુબ સરસ... સૌને જય શ્રી રામ.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @arunapatel6632
    @arunapatel6632 Před rokem

    Very very very nice bhajan

  • @nitapatel2612
    @nitapatel2612 Před rokem

    Jay mataji ben sanedo bahuj Saras gayo sansarma badhaye samjine sampine rahevuj joiye toj sukhi rahevay mataji tamne badhane kamyabi ape

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 Před rokem

      Thank you so much Nitaben amara darek bhajan ma tamari coment hoy 6 avi rite j sahkar aapta rahejo tamara jeva badha bhaktona aashirvaad thi j amne nava nava bhajan gavani prerna male 6 Jay shri krishna🙏🙏

  • @varshakadia3768
    @varshakadia3768 Před měsícem

    ખૂબજ સરસ ભજન ગાવા છો ખૂબ

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 Před měsícem

      ખૂબ ખૂબ આભાર વર્ષાબેન જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @kamalabensodha8786
    @kamalabensodha8786 Před rokem

    વાહ વાહ ખૂબ ખૂબ સુંદર સનેડો 🙏🙏👌👌

  • @varshamaru4430
    @varshamaru4430 Před 2 měsíci

    Very nice 🎉🎉🎉🎉🎉 super ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @AshokPatel-mo8zy
    @AshokPatel-mo8zy Před rokem +4

    વાહ ! સનેડો ગાઈને તમે તો સૌ કોઇ ના મનમાં આનંદ ન એક નવી લહેર દોડાવી દીધી ખુબ જ સરસ સનેડો ગાયો છે આભાર તમારો 👏👏

  • @anjanapatel8099
    @anjanapatel8099 Před rokem

    Very nice bhajan kalpana ben
    Jay shree krishna 🙏

  • @durgeshbhaibarot4381
    @durgeshbhaibarot4381 Před rokem

    સનેડો સનેડો મસ્ત ભજન ગાયું. Superb

  • @ranuraghuvanshi968
    @ranuraghuvanshi968 Před rokem

    Khoob Sara sanedo gayo Kalpana Ben very very nice 👌👌👏👏👏👏

  • @kashmiramodi5808
    @kashmiramodi5808 Před rokem

    Lakhi ne muko. Jay shri krishna🙏

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 Před rokem

      અમારી ચેનલ ના દરેક ભજન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલા જ હોય છે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @hansapatel6797
    @hansapatel6797 Před 9 měsíci

    Sars

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 Před rokem

    Wahhh , khub j Sara's sanedo gayo , Jordar... Maja aayi gay, sav Sachi vat kahi che

  • @patelparul5678
    @patelparul5678 Před rokem

    ગુજરાતી લખો મોકલો સરસધન્યવાદ બેનોને

  • @bhattindira2644
    @bhattindira2644 Před rokem

    Khub khub saras bhajan maza aave aevy

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před rokem

    Sansarno sanedo khub saras gayo ane badhane aanand aapyo maja aavi

  • @ashokkumarpatel1773
    @ashokkumarpatel1773 Před rokem +1

    Jay shree Krishna 🌷🌷

  • @ranjuthakkar9868
    @ranjuthakkar9868 Před rokem

    I like it for me

  • @nitamehta3139
    @nitamehta3139 Před rokem

    ખુબજ સરસસનેડો ગાયો તમે

  • @nhofficial455
    @nhofficial455 Před rokem

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @punitofficialshrikrishnabh3785

    ખુબ સરસ 👌🌴🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻🌿🌷

  • @hareshkotak6494
    @hareshkotak6494 Před rokem

    ખુબજ સુંદર ગાયું અને સાચી વાત કહી
    જય શ્રી કૃષ્ણ
    જય માતાજી

  • @jitendrasavani2815
    @jitendrasavani2815 Před rokem

    Khub saras Jay shree krishna 🙏

  • @shantabenkoli6981
    @shantabenkoli6981 Před rokem +1

    ખુબ મજા આવી સરસ છે ભજન સૌને મારા જય શ્રી કૃષ્ણ

  • @Smitasheth008
    @Smitasheth008 Před rokem

    Jay shrikrishna

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 Před rokem +1

    સનેડો ગાઈને સૌને આનંદ કરાવીયો શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏👍👌 કલ્પના બહેન તમારો સ્વર સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો પ્રભુ તમને ભજન ગાવા ની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા જય શ્રી સ્વામિનારાયણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Před rokem

      કૃષ્ણ મંડળના જય શ્રી કૃષ્ણ ખુબ સરસ અમારા કીર્તનમાં પણ જોડાજો

  • @diptipatel7322
    @diptipatel7322 Před rokem +1

    વાહ મજા પડી આ ભજન સાંભળવાની ખૂબ સરસ👍

  • @BhartiPatel-eo7qg
    @BhartiPatel-eo7qg Před rokem +1

    स उनेमाराराधाक्सन

  • @omsaitailoring1197
    @omsaitailoring1197 Před rokem

    Very nice

  • @chintanavenue
    @chintanavenue Před rokem +1

    આ મારુ બનાવેલું ભજ ન તમે ગાયા મને ખુબજ આનંદ થયો🙏🙏ધન્યવાદ 🙏

  • @neelapandya6315
    @neelapandya6315 Před rokem

    🙏🙏🙏🙏💐💐

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před rokem

    ઓ વહાલી મારી સખીઓ જોરદાર સનેડો ગાયો ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ સુપર ડુપર વાહ ભાઇ વાહ.🥀🙏🥀👌🥀👍🥀🙏🥀 રતનબેન

  • @BhartiPatel-eo7qg
    @BhartiPatel-eo7qg Před rokem +2

    सनेडोभजनखुबसरसछे

  • @KiranPanchal-ww2vv
    @KiranPanchal-ww2vv Před 17 dny

    Lakhi ne moklo

    • @ShyamMahilaMandal
      @ShyamMahilaMandal  Před 16 dny

      Thank you so much niche description box ma lakhela j che Jay shri krishna🙏🙏

  • @rameshrathod5497
    @rameshrathod5497 Před rokem

    Super bhjan 👌👌

  • @FFGAMMING675
    @FFGAMMING675 Před rokem

    Mast

  • @jayshreeshah5795
    @jayshreeshah5795 Před rokem

    Jay shree krishan

  • @kirangajjar3359
    @kirangajjar3359 Před rokem

    Jay shree Krishna 🙏🙏👌👌